Amit Chaudhary (Modi Ka Parivar)(@Amitmansabjp) 's Twitter Profileg
Amit Chaudhary (Modi Ka Parivar)

@Amitmansabjp

મા. પુર્વ ધારાસભ્ય- માણસા | પૂર્વ ઉપાધ્યક્ષ- ગુજરાત પ્રદેશ યુવા મોરચો | અધ્યક્ષ- શિવેન ફાઉન્ડેશન

ID:1250321042054066177

calendar_today15-04-2020 07:12:30

2,7K Tweets

2,7K Followers

202 Following

Amit Chaudhary (Modi Ka Parivar)(@Amitmansabjp) 's Twitter Profile Photo

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજ માણસા તાલુકા તથા ગલથરા ગામ સમસ્ત ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા આયોજિત દ્વિતીય સમૂહ લગ્નોત્સવ પ્રસંગે ઉપસ્થિત રહી નવદંપતીઓને આશિષ પાઠવ્યા.

account_circle
Amit Chaudhary (Modi Ka Parivar)(@Amitmansabjp) 's Twitter Profile Photo

ભાજપ બક્ષીપંચ મોરચા માણસા આયોજિત ઠાકોર સમાજ નું ભવ્ય સંમેલન યોજાયું. જેમાં મોટી સંખ્યામાં આગેવાનો , કાર્યકરો , મહિલાશક્તિ, યુવાન દોસ્તો જોડાયા

આજરોજ અલુદેવ મંદિર માણસા ખાતે યોજાયેલા બહુચર માતાજી હવન માં આરતી ઉતારી તેમજ આશીર્વાદ લીધા…

ભાજપ બક્ષીપંચ મોરચા માણસા આયોજિત વિશ્વકર્મા સમાજ નું ભવ્ય સંમેલન યોજાયું. જેમાં મોટી સંખ્યામાં આગેવાનો , કાર્યકરો , મહિલાશક્તિ, યુવાન દોસ્તો જોડાયા

રાજસ્થાન ખાતે ઝાલોર સિરોહી ના સાંસદ ઉમેદવાર આદરણીય શ્રી લૂબ્મારામ જી ચૌધરી ના પ્રચાર માં જવાનું થયું. જેમાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના ના નેતૃત્વ માં ખુબ મોટી સંખ્યામાં ઠેરઠેર પ્રચંડ જન સમર્થન મળી રહ્યું છે….

રાજસ્થાન ખાતે ઝાલોર સિરોહી ના સાંસદ ઉમેદવાર આદરણીય શ્રી લૂબ્મારામ જી ચૌધરી ના પ્રચાર માં જવાનું થયું. જેમાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના ના નેતૃત્વ માં ખુબ મોટી સંખ્યામાં ઠેરઠેર પ્રચંડ જન સમર્થન મળી રહ્યું છે…. #PhirEkBaarModiSarkar #AbkiBaar400Paar
account_circle
Amit Chaudhary (Modi Ka Parivar)(@Amitmansabjp) 's Twitter Profile Photo

ભાજપ બક્ષીપંચ મોરચા માણસા આયોજિત દેવીપૂજક સમાજ નું ભવ્ય સંમેલન યોજાયું. જેમાં મોટી સંખ્યામાં આગેવાનો , કાર્યકરો , મહિલાશક્તિ, યુવાન દોસ્તો જોડાયા

હનુમાન જન્મોત્સવની આપ સૌને હાર્દિક શુભકામનાઓ

C R Paatil (Modi Ka Parivar)(@CRPaatil) 's Twitter Profile Photo

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબને સુરતે પહેલું કમળ અર્પણ કર્યું !!

સુરત લોકસભા બેઠકના ઉમેદવાર શ્રી મુકેશભાઇ દલાલને બિનહરીફ ચૂંટાવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા !!

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબને સુરતે પહેલું કમળ અર્પણ કર્યું !! સુરત લોકસભા બેઠકના ઉમેદવાર શ્રી મુકેશભાઇ દલાલને બિનહરીફ ચૂંટાવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા !! #PhirEKBarModiSarkar #AbkiBaar400Paar
account_circle
Amit Chaudhary (Modi Ka Parivar)(@Amitmansabjp) 's Twitter Profile Photo

પ્રચંડ વિજયગાથાનો સુરતથી શુભારંભ...

સુરત લોકસભા બેઠકના ઉમેદવાર શ્રી મુકેશભાઈ દલાલને બિનહરીફ ચૂંટાવવા બદલ હાર્દિક અભિનંદન

પ્રચંડ વિજયગાથાનો સુરતથી શુભારંભ... સુરત લોકસભા બેઠકના ઉમેદવાર શ્રી મુકેશભાઈ દલાલને બિનહરીફ ચૂંટાવવા બદલ હાર્દિક અભિનંદન #PhirEKBarModiSarkar #AbkiBar400Par
account_circle
Amit Chaudhary (Modi Ka Parivar)(@Amitmansabjp) 's Twitter Profile Photo

આજરોજ ભાજપ બક્ષીપંચ મોરચા માણસા આયોજિત ચૌધરી (આંજણા) સમાજ નું ભવ્ય સંમેલન યોજાયું. જેમાં મોટી સંખ્યામાં આગેવાનો , કાર્યકરો , મહિલાશક્તિ, યુવાન દોસ્તો જોડાયા

અનોડીયા (મુધાસણીયા) ખાતે સમસ્ત સૂર્યવંશી ક્ષત્રિય રાઠોડ સમાજ દ્વારા આયોજિત શ્રી રાજ રાજેશ્વરી નાગણેશ્વરી માતાજી, શ્રી મહાકાળી માતાજી તથા શ્રી રામદેવપીર મહારાજના નવનિર્મિત મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ઉપસ્થિત રહી આશીર્વાદ પ્રાપ્ત કર્યા.

કલોલ ખાતે વિશાળ સંખ્યામાં માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી તેમજ ગાંધીનગર લોકસભાના જનપ્રિય ઉમેદવાર શ્રી અમિતભાઇ શાહ સાહેબનો ભવ્ય રોડ શો યોજાયો જેમાં ઉપસ્થિત રહી તેમનું સ્વાગત કર્યું.

કલોલ ખાતે વિશાળ સંખ્યામાં માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી તેમજ ગાંધીનગર લોકસભાના જનપ્રિય ઉમેદવાર શ્રી અમિતભાઇ શાહ સાહેબનો ભવ્ય રોડ શો યોજાયો જેમાં ઉપસ્થિત રહી તેમનું સ્વાગત કર્યું. #PhirEkBaarModiSarkaar #AbkiBar400Par
account_circle
Amit Chaudhary (Modi Ka Parivar)(@Amitmansabjp) 's Twitter Profile Photo

આપ સૌને શ્રીરામનવમીના પાવન પર્વની શુભકામનાઓ
જય શ્રીરામ 🙏

આપ સૌને શ્રીરામનવમીના પાવન પર્વની શુભકામનાઓ જય શ્રીરામ 🙏
account_circle
Amit Chaudhary (Modi Ka Parivar)(@Amitmansabjp) 's Twitter Profile Photo

'જળ એજ જીવન'

આજરોજ દર વર્ષે ની જેમ આ વર્ષે પણ માણસા ના વિવિધ વિસ્તાર માં શિવેન ફાઉન્ડેશન ના માધ્યમ થી મિનરલ પાણી ની પરબ નો શુભારંભ કરાવ્યો.

'જળ એજ જીવન' આજરોજ દર વર્ષે ની જેમ આ વર્ષે પણ માણસા ના વિવિધ વિસ્તાર માં શિવેન ફાઉન્ડેશન ના માધ્યમ થી મિનરલ પાણી ની પરબ નો શુભારંભ કરાવ્યો.
account_circle
Amit Chaudhary (Modi Ka Parivar)(@Amitmansabjp) 's Twitter Profile Photo

ભારતીય જનતા પાર્ટીના લોકસભા બેઠકના ઉમેદવાર શ્રી હરીભાઈ પટેલ આવતી કાલે તા. ૧૬/૦૪/૨૦૨૪, મંગળવારના રોજ તેમનું ઉમેદવારી પત્ર ભરવા જવાના હોય આ પ્રસંગે આપ સૌને પરિવાર સહિત બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા હાર્દિક આમંત્રણ છે.

વન્દે માતરમ્ 🇮🇳

ભારતીય જનતા પાર્ટીના લોકસભા બેઠકના ઉમેદવાર શ્રી હરીભાઈ પટેલ આવતી કાલે તા. ૧૬/૦૪/૨૦૨૪, મંગળવારના રોજ તેમનું ઉમેદવારી પત્ર ભરવા જવાના હોય આ પ્રસંગે આપ સૌને પરિવાર સહિત બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા હાર્દિક આમંત્રણ છે. વન્દે માતરમ્ 🇮🇳
account_circle
Amit Chaudhary (Modi Ka Parivar)(@Amitmansabjp) 's Twitter Profile Photo

ચૈત્રી નવરાત્રી નિમિત્તે કપૂરી ચોક દેવીપુજક સમાજ દ્વારા આયોજિત પ્રસંગમાં સહભાગી થઈ, મહાકાળી માતાજી ના દિવ્ય દર્શન કરી પાવન આશીર્વાદ મેળવ્યા.

આજરોજ માણસા તાલુકા માં મોદી પરિવાર કાર્યક્રમ અંતર્ગત સભામાં ઉપસ્થિત રહીને લોકસભા ચૂંટણીમાં મજબુત, સમૃદ્ધ અને ખુશાલ રાષ્ટ્રના સ્વપ્ન દ્રષ્ટા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના 400 પાર ના લક્ષ્યને સાકાર કરી મહેસાણા લોકસભાના ઉમેદવાર શ્રી હરિભાઈ પટેલ જીને બહુમતીથી જીતાડવા અપીલ કરી

ભારતના બંધારણના ઘડવૈયા, સામાજિક સમરસતાના પ્રતીક, ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરજી ની જયંતિ નિમિત્તે માણસા ખાતે તેમની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી. મૂલ્યો અને સિદ્ધાંતો પર આધારિત તેમનું જીવન સૌના માટે હંમેશા પ્રેરણાસ્ત્રોત બની રહેશે.