BJP Arvalli (मोदी का परिवार)(@BJP4Arvalli) 's Twitter Profileg
BJP Arvalli (मोदी का परिवार)

@BJP4Arvalli

Official Twitter Account of BJP Arvalli Jilla.

ID:756832540875431936

linkhttps://bjpgujarat.org/ calendar_today23-07-2016 12:45:13

22,3K Tweets

6,6K Followers

5,0K Following

Narendra Modi(@narendramodi) 's Twitter Profile Photo

काशी में मां गंगा के चरणों में वंदन के साथ आज मेरे दिन का शुभारंभ हुआ। उनके दर्शन और पूजन से बड़ा सौभाग्य मेरे लिए और क्या हो सकता है! मां गंगा से मैंने अपने काशीवासियों के साथ ही देशभर के परिवारजनों के लिए सुख-समृद्धि और आरोग्य की कामना की।

जय मां गंगा!

account_circle
Narendra Modi(@narendramodi) 's Twitter Profile Photo

काशी के मेरे परिवारजनों का हृदय से आभार!

वाराणसी से लगातार तीसरी बार नामांकन कर बेहद उत्साहित हूं। बीते 10 वर्षों में आप सबसे जो अद्भुत स्नेह और आशीर्वाद मिला है, उसने मुझे निरंतर सेवाभाव और पूरे संकल्प के साथ काम करने के लिए प्रेरित किया है। आपके भरपूर समर्थन और सहभागिता से…

काशी के मेरे परिवारजनों का हृदय से आभार! वाराणसी से लगातार तीसरी बार नामांकन कर बेहद उत्साहित हूं। बीते 10 वर्षों में आप सबसे जो अद्भुत स्नेह और आशीर्वाद मिला है, उसने मुझे निरंतर सेवाभाव और पूरे संकल्प के साथ काम करने के लिए प्रेरित किया है। आपके भरपूर समर्थन और सहभागिता से…
account_circle
Narendra Modi(@narendramodi) 's Twitter Profile Photo

मां भारती की सेवा ही मेरे लिए ईश्वर की आराधना है।

account_circle
Narendra Modi(@narendramodi) 's Twitter Profile Photo

बनारस से मेरा जो नाता रहा है, उसने मुझे पूरा बनारसी बना दिया है!

account_circle
Narendra Modi(@narendramodi) 's Twitter Profile Photo

राम मंदिर की प्राण-प्रतिष्ठा का निमंत्रण ठुकराने वाले इस चुनाव में बहुत डरे हुए हैं।

account_circle
BJP(@BJP4India) 's Twitter Profile Photo

आप सभी को अक्षय तृतीया के पावन पर्व की हार्दिक शुभकामनाएं।

आप सभी को अक्षय तृतीया के पावन पर्व की हार्दिक शुभकामनाएं।
account_circle
BJP Arvalli (मोदी का परिवार)(@BJP4Arvalli) 's Twitter Profile Photo

આજે ગિફ્ટ સિટી અને ધોલેરાના કારણે આપણા ગુજરાતમાં મલ્ટી નેશનલ કંપનીઓ કામ કરવા આવી રહી છે. આ બધું શક્ય બન્યું નરેન્દ્રભાઈના વિઝનના કારણે…

account_circle
BJP Arvalli (मोदी का परिवार)(@BJP4Arvalli) 's Twitter Profile Photo

આપણા નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશનો અને ગુજરાતનો સતત વિકાસ થઈ રહ્યો છે. અને વિકસિત ગુજરાત દ્વારા વિકસિત ભારત બનાવવા ભાજપ સરકાર તૈયાર છે.

account_circle
BJP Arvalli (मोदी का परिवार)(@BJP4Arvalli) 's Twitter Profile Photo

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના સશક્ત નેતૃત્વમાં આજે વિશ્વમાં ભારતની શાખ વધી છે અને વિશ્વ ગુરુ બનવા તરફ આપણો દેશ અગ્રેસર છે. આ બધું શક્ય બન્યું આપણા નરેન્દ્રભાઈના કારણે...

account_circle
BJP Arvalli (मोदी का परिवार)(@BJP4Arvalli) 's Twitter Profile Photo

પહેલાં ગુજરાતના નાગરિકોને 24 કલાક વીજળી આપી, પછી સમગ્ર દેશના લોકોને અને હવે આપણા નરેન્દ્રભાઈ સૌને મફત વીજળી આપવા યોજના લાવ્યા છે.

account_circle
BJP Arvalli (मोदी का परिवार)(@BJP4Arvalli) 's Twitter Profile Photo

જો નરેન્દ્રભાઈ મા નર્મદાને કચ્છ સુધી ન લાવ્યા હોત તો શું થાત? આ વિચારીને જ રૂંવાટા ઊભા થઈ જાય. કરોડો ખેડૂતોના આશીર્વાદ તમારી સાથે છે નરેન્દ્રભાઈ…

account_circle
BJP Arvalli (मोदी का परिवार)(@BJP4Arvalli) 's Twitter Profile Photo

આપણા નરેન્દ્રભાઈની ગેરંટી છે કે તેમના ત્રીજા કાર્યકાળમાં મુદ્રા યોજના અંતર્ગત લોનની રકમ 20 લાખ રૂપિયા સુધી વધારાશે.

account_circle
BJP Arvalli (मोदी का परिवार)(@BJP4Arvalli) 's Twitter Profile Photo

આપણા નરેન્દ્રભાઈની ગેરંટી છે કે તેમના ત્રીજા કાર્યકાળમાં 3 કરોડ ગ્રામીણ મહિલાઓ બનશે લખપતિ દીદી…

account_circle
BJP Arvalli (मोदी का परिवार)(@BJP4Arvalli) 's Twitter Profile Photo

આપણા નરેન્દ્રભાઈની ગેરંટી છે કે તેમના ત્રીજા કાર્યકાળમાં પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના દ્વારા વીજળીનું બિલ થશે શૂન્ય…

account_circle
BJP Arvalli (मोदी का परिवार)(@BJP4Arvalli) 's Twitter Profile Photo

આપણા નરેન્દ્રભાઈના નેતૃત્વમાં પરિપૂર્ણ થઈ રહ્યાં છે દેશના કામ અને અયોધ્યામાં પધાર્યા પ્રભુ શ્રીરામ...બોલો જય જય શ્રીરામ 

account_circle
Narendra Modi(@narendramodi) 's Twitter Profile Photo

Upon reaching Jamnagar, went to the residence of Jam Saheb Shri Shatrusalyasinhji and had a wonderful interaction with him. Meeting him is always a delight. His warmth and wisdom are exemplary.

Upon reaching Jamnagar, went to the residence of Jam Saheb Shri Shatrusalyasinhji and had a wonderful interaction with him. Meeting him is always a delight. His warmth and wisdom are exemplary.
account_circle
BJP Arvalli (मोदी का परिवार)(@BJP4Arvalli) 's Twitter Profile Photo

હું દેશના વિકાસ અને જનજનના ખુશહાલ જીવન માટે ફરી એકવાર મોદીજીને જ પ્રધાનમંત્રી બનાવવા મતદાન કરીશ.

account_circle
BJP Arvalli (मोदी का परिवार)(@BJP4Arvalli) 's Twitter Profile Photo

ભારત વિશ્વની ત્રીજી અર્થવ્યવસ્થા માત્રને માત્ર મોદી સાહેબના નેતૃત્વમાં જ બની શકે છે. 

account_circle
BJP Arvalli (मोदी का परिवार)(@BJP4Arvalli) 's Twitter Profile Photo

છેવાડાના માનવીની દરકાર માત્ર મોદી સરકારના સુશાસનમાં જ લેવામાં આવી છે. સ્વાસ્થ્યથી લઈ મકાન, રોજગાર તેમજ અન્ય તમામ જરૂરિયાત મોદી સરકારે પૂરી પાડી છે.

account_circle