BJP Gujarat
TweetDeck : શુભ સવાર, સકારાત્મક સવાર
#TodaysPositive

Bio Official Twitter account of Bharatiya Janata Party (BJP) Gujarat Pradesh
Location Gandhinagar,Gujarat
Tweets 53,9K
Followers 1,3M
Following 152
Account created 06-10-2011 10:40:27
ID 385909720
TweetDeck : શુભ સવાર, સકારાત્મક સવાર
#TodaysPositive
TweetDeck : पानी एक तरह से पारस से भी ज्यादा महत्वपूर्ण है।
कहा जाता है पारस के स्पर्श से लोहा, सोने में परिवर्तित हो जाता है। वैसे ही पानी का स्पर्श जीवन के लिए जरूरी है।
- प्रधानमंत्री श्री Narendra Modi जी
TweetDeck : માનનીય પ્રધાનમંત્રી
શ્રી Narendra Modi જીએ કોરોના રસીકરણના ત્રીજા તબક્કામાં સૌ પ્રથમ રસીનો ડોઝ લીધો.
Twitter Media Studio : हमारी परंपराओं, खानपान और परिधानों में ये विविधतायें एक ताकत के रूप में नजर आती है। इसी तरह भारतीय टाॅय इन्डस्ट्री भी भारतीय विचारबोध को प्रोत्साहित कर सकती हैं। हमारे यहां खिलौने पीढ़ियों की विरासत के रूप में सहेजे जाते रहे हैं।
- प्रधानमंत्री श्री नरेन्द्र मोदी जी
TweetDeck : નળથી જળ આપવા પ્રતિબદ્ધ ભાજપ સરકાર
🚰 ભાજપના સુશાસનમાં યોજનાના અમલીકરણ પછી 2.31 કરોડ ઘરોમાં પહોંચ્યું નળથી જળ
TweetDeck : 31 જિલ્લા પંચાયત,231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકા માટે
ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ભારતીય જનતા પાર્ટીના પેજ સમિતિના સભ્યો અને પેજ પ્રમુખો તેમજ ગુજરાતના મતદારો નો મતદાન બદલ આભાર માનતા ભાજપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી @crpaatil જી
Twitter Media Studio : ज़्यादातर भारतीय खिलौने प्राकृतिक और Eco-Friendly चीजों से बनते हैं, उनमें इस्तेमाल होने वाले रंग भी प्राकृतिक और सुरक्षित होते हैं। यह खिलौने युवा मन को हमारे इतिहास और संस्कृति से जोडते हैं।
- प्रधानमंत्री श्री नरेन्द्र मोदी जी
TweetDeck : અંતરિક્ષમાં આત્મનિર્ભર ભારતની ઉડાણ
🚀 ઈસરોએ વર્ષનું પહેલું મિશન PSLV-C51 લોન્ચ કર્યું
🛰️બ્રાઝીલના ઉપગ્રહ અમેઝોનિયા-1 સાથે મોકલ્યા 18 અન્ય સેટેલાઈટ
☄️અંતરિક્ષમાં શ્રીમદ્દ ભગવદ્દગીતા અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીની તસવીર મોકલી
TweetDeck : આત્મનિર્ભરતાની પ્રથમ શરત છે, પોતાના દેશના લોકો દ્વારા બનાવવામાં આવતી વસ્તુઓ પર ગર્વ થવો. જ્યારે પ્રત્યેક દેશવાસી ગર્વ કરે છે અને સાથે જોડાય છે ત્યારે આત્મનિર્ભર ભારત માત્ર અભિયાન ન રહેતા નેશનલ સ્પિરિટ બની જાય છે.
-પ્રધાનમંત્રી શ્રી Narendra Modi
TweetDeck : સાંસદ શ્રી રતનસિંહ રાઠોડ દ્વારા કરાયું મતદાન
તમે પણ મતદાન કરી લોકશાહીના આ પર્વમાં જોડાઓ...
TweetDeck : કેન્દ્રીય મંત્રી શ્રી Parshottam Rupala દ્વારા કરાયું મતદાન
તમે પણ મતદાન કરી લોકશાહીના આ પર્વમાં જોડાઓ...
TweetDeck : કેન્દ્રીય મંત્રી શ્રી Mansukh Mandaviya દ્વારા કરાયું મતદાન
તમે પણ મતદાન કરી લોકશાહીના આ પર્વમાં જોડાઓ...
TweetDeck : સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા દ્વારા કરાયું મતદાન
તમે પણ મતદાન કરી લોકશાહીના આ પર્વમાં જોડાઓ...
TweetDeck : સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા દ્વારા કરાયું મતદાન
તમે પણ મતદાન કરી લોકશાહીના આ પર્વમાં જોડાઓ...
TweetDeck : સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ દ્વારા કરાયું મતદાન
તમે પણ મતદાન કરી લોકશાહીના આ પર્વમાં જોડાઓ...
TweetDeck : સાંસદ શ્રી દીપસિંહ રાઠોડ દ્વારા કરાયું મતદાન
તમે પણ મતદાન કરી લોકશાહીના આ પર્વમાં જોડાઓ...
TweetDeck : સાંસદ શ્રી નારણભાઈ કાછડિયા દ્વારા કરાયું મતદાન
તમે પણ મતદાન કરી લોકશાહીના આ પર્વમાં જોડાઓ...
TweetDeck : સાંસદ શ્રી મહેન્દ્ર મુંજપરા દ્વારા કરાયું મતદાન
તમે પણ મતદાન કરી લોકશાહીના આ પર્વમાં જોડાઓ...
TweetDeck : કેબિનેટ મંત્રી શ્રી Bhupendrasinh Chudasama દ્વારા કરાયું મતદાન
તમે પણ મતદાન કરી લોકશાહીના આ પર્વમાં જોડાઓ...
TweetDeck : સાંસદ શ્રી Devusinh Chauhan દ્વારા કરાયું મતદાન
તમે પણ મતદાન કરી લોકશાહીના આ પર્વમાં જોડાઓ...