CMO Gujarat(@CMOGuj) 's Twitter Profileg
CMO Gujarat

@CMOGuj

Official account of Chief Minister Office, Government of Gujarat

ID:765535468104585217

linkhttp://cmogujarat.gov.in calendar_today16-08-2016 13:07:33

22,3K Tweets

1,2M Followers

295 Following

CMO Gujarat(@CMOGuj) 's Twitter Profile Photo

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની પ્રેરણાથી શરૂ થયેલા 'સ્વચ્છ ભારત' અભિયાનને ગુજરાતમાં વધુ વેગવંતુ બનાવવા વિવિધ મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યા છે.

મુખ્યમંત્રીશ્રીએ કરેલા નિર્ણય અંતર્ગત, ગુજરાતને સ્વચ્છતામાં દેશનું અગ્રેસર રાજ્ય બનાવવા…

account_circle
CMO Gujarat(@CMOGuj) 's Twitter Profile Photo

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાત હાઉસીંગ બોર્ડ તથા સ્લમ કલીયરન્સ સેલની યોજનાઓમાં ‘મુખ્યમંત્રી પ્રોત્સાહક વળતર યોજના’ અન્‍વયે 100% પેનલ્ટી માફીની મુદત તા.30 સપ્ટેમ્બર, 2024 સુધી લંબાવવાનો જનહિતલક્ષી નિર્ણય કર્યો છે. આ ઉપરાંત, સમય મર્યાદામાં હપ્તા ભરપાઇ ન કરી શકનારા…

account_circle
CMO Gujarat(@CMOGuj) 's Twitter Profile Photo

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ-મુળી-સાયલા તાલુકાના 38 ગામોને સિંચાઈ માટે પાઈપલાઈનથી નર્મદાજળ પૂરું પાડવા ₹348 કરોડની યોજનાને વહીવટી મંજૂરી આપી છે, જેના પરિણામ સ્વરૂપે આ ગામોના અંદાજે 2707 હેક્ટર વિસ્તારમાં સિંચાઈ સુવિધા સુદ્રઢ બનશે.

account_circle
CMO Gujarat(@CMOGuj) 's Twitter Profile Photo

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના અંતરિયાળ અને ગ્રામીણ વિસ્તારોના રોડ નેટવર્કને વધુ સુદ્રઢ કરવા માટે ₹3842 કરોડના કામોને મંજૂરી આપી છે, જે અનુસાર રાજ્યની તમામ જિલ્લા પંચાયત હેઠળના 7453.21 કિલોમીટર લંબાઈના ગ્રામ્ય આંતરિક માર્ગોનું ₹3120.79 કરોડના ખર્ચે રિસરફેસિંગ હાથ…

account_circle
CMO Gujarat(@CMOGuj) 's Twitter Profile Photo

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજકોટ શહેરી વિસ્તાર તથા રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (RUDA) વિસ્તારોમાં રહીશોની સંખ્યામાં વધારો થવાના કારણે પાણીની વધારાની જરૂરિયાતને પહોંચી વળવા એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

આ નિર્ણય અંતર્ગત, ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ હેઠળના…

account_circle
PMO India(@PMOIndia) 's Twitter Profile Photo

खेलो इंडिया योजना से देशभर में सामान्य परिवारों के वो बेटे-बेटियां भी आगे आ रहे हैं, जिन्हें पहले अवसर मिलना असंभव था।

खेलो इंडिया योजना से देशभर में सामान्य परिवारों के वो बेटे-बेटियां भी आगे आ रहे हैं, जिन्हें पहले अवसर मिलना असंभव था।
account_circle
PMO India(@PMOIndia) 's Twitter Profile Photo

स्वनिधि योजना की वजह से रेहड़ी-फुटपाथ-ठेले पर काम करने वालों की कमाई बढ़ गई है।

स्वनिधि योजना की वजह से रेहड़ी-फुटपाथ-ठेले पर काम करने वालों की कमाई बढ़ गई है।
account_circle
PMO India(@PMOIndia) 's Twitter Profile Photo

पीएम स्वनिधि योजना - रेहड़ी, पटरी, ठेले, पर काम करने वाले लाखों परिवारों का संबल बनी है।

पीएम स्वनिधि योजना - रेहड़ी, पटरी, ठेले, पर काम करने वाले लाखों परिवारों का संबल बनी है।
account_circle
CMO Gujarat(@CMOGuj) 's Twitter Profile Photo

માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે રાજ્યના કલેક્ટર્સ/ડીડીઓની 'પ્રાકૃતિક કૃષિ ચિંતન' વિષય પર કોન્ફરન્સ યોજાઈ હતી.

મુખ્યમંત્રીશ્રીએ જમીનની સ્વસ્થતાની સાથે શરીરની તંદુરસ્તી માટે હિતાવહ એવી…

માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે રાજ્યના કલેક્ટર્સ/ડીડીઓની 'પ્રાકૃતિક કૃષિ ચિંતન' વિષય પર કોન્ફરન્સ યોજાઈ હતી. મુખ્યમંત્રીશ્રીએ જમીનની સ્વસ્થતાની સાથે શરીરની તંદુરસ્તી માટે હિતાવહ એવી…
account_circle
CMO Gujarat(@CMOGuj) 's Twitter Profile Photo

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજના હેઠળ કુલ ₹1416 કરોડના કામોને મંજૂરી આપી છે, જે અંતર્ગત ગાંધીનગર, અમદાવાદ, જામનગર અને સુરત મહાનગરપાલિકાઓમાં ₹471 કરોડથી વધુના કામો ઉપરાંત AUDA, RUDA અને SUDA શહેરી વિકાસ સત્તામંડળો તેમજ 157 નગરપાલિકાઓમાં…

account_circle
CMO Gujarat(@CMOGuj) 's Twitter Profile Photo

માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ગરિમામયી ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે કલેક્ટર/ડીડીઓ કોન્ફરન્સ twitter.com/i/broadcasts/1…

account_circle
CMO Gujarat(@CMOGuj) 's Twitter Profile Photo

Live: માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત. twitter.com/i/broadcasts/1…

account_circle
CMO Gujarat(@CMOGuj) 's Twitter Profile Photo

સદા અગ્રેસર ગુજરાત..!
આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સુદ્રઢ સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમના નિર્માણ માટે પ્રતિબદ્ધ ગુજરાતના સમાચાર.

account_circle
CMO Gujarat(@CMOGuj) 's Twitter Profile Photo

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના નગરોના સુઆયોજિત વિકાસને વેગ આપવા સાથે ભવિષ્યની વિકાસ સંભાવનાઓ ધ્યાને લઈને શહેરી જનજીવન સુખાકારી માટે બે મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે.

આ નિર્ણય અંતર્ગત મોરબી જિલ્લાની ટંકારા ગ્રામ પંચાયત સાથે અન્ય બે ગ્રામ પંચાયતો આર્યનગર અને કલ્યાણપરને…

account_circle
CMO Gujarat(@CMOGuj) 's Twitter Profile Photo

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રધાનમંત્રી સામાજિક ઉત્થાન અને રોજગાર આધારિત જનકલ્યાણ (PM SURAJ) પોર્ટલનો આજે વર્ચ્યુઅલ માધ્યમથી રાષ્ટ્રવ્યાપી પ્રારંભ કરાવ્યો. આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા…

Live: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી PM SURAJ પોર્ટલનું લોન્ચિંગ અને લાભાર્થીઓને ધિરાણ સહાય વિતરણ twitter.com/i/broadcasts/1…

account_circle