profile-img
C R Paatil (Modi Ka Parivar)

@CRPaatil

President @BJP4Gujarat, Member of Parliament-Navsari

calendar_today26-05-2011 14:06:55

79,4K Tweets

518,1K Followers

523 Following

C R Paatil (Modi Ka Parivar)(@CRPaatil) 's Twitter Profile Photo

અસત્ય પર સત્ય અને અધર્મ પર ધર્મનાં વિજયનો આ દિવસ આપ સૌ માટે સુખ, સમૃદ્ધિ-શાંતિ લઇને આવે, આપનાં પ્રારંભ કરાયેલા કાર્યો સફળ થાય અને સૌને આત્મ-વિજય પ્રાપ્ત થાય એવી શુભકામનાઓ.

વિજ્યા દશમીનાં આ પાવન અવસરે આપ સૌને હિંમત અને સાહસની પ્રેરણા સતત મળતી રહે એવી મા આદ્ય શક્તિને પ્રાર્થના !

અસત્ય પર સત્ય અને અધર્મ પર ધર્મનાં વિજયનો આ દિવસ આપ સૌ માટે સુખ, સમૃદ્ધિ-શાંતિ લઇને આવે, આપનાં પ્રારંભ કરાયેલા કાર્યો સફળ થાય અને સૌને આત્મ-વિજય પ્રાપ્ત થાય એવી શુભકામનાઓ. વિજ્યા દશમીનાં આ પાવન અવસરે આપ સૌને હિંમત અને સાહસની પ્રેરણા સતત મળતી રહે એવી મા આદ્ય શક્તિને પ્રાર્થના !
account_circle