Ahmedabad Collector(@CollectorAhd) 's Twitter Profileg
Ahmedabad Collector

@CollectorAhd

Official Twitter Account of Ahmedabad Collector

ID:855017532109058048

linkhttps://ahmedabad.gujarat.gov.in/ calendar_today20-04-2017 11:17:19

4,2K Tweets

123,4K Followers

106 Following

Ahmedabad Collector(@CollectorAhd) 's Twitter Profile Photo

લોકસભા સા. ચૂંટણી ૨૦૨૪ સંદર્ભે અમદાવાદ પશ્ચિમ (અ.જા) લોકસભા સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ઠ ૫૬- અસારવા મતવિભાગ વિસ્તારના સેકટર ઓફિસરશ્રીઓ સાથે બેઠક યોજી કામગીરીની સમીક્ષા કરવામાં આવી.

Chief Electoral Officer, Gujarat Info Ahmedabad GoG

લોકસભા સા. ચૂંટણી ૨૦૨૪ સંદર્ભે અમદાવાદ પશ્ચિમ (અ.જા) લોકસભા સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ઠ ૫૬- અસારવા મતવિભાગ વિસ્તારના સેકટર ઓફિસરશ્રીઓ સાથે બેઠક યોજી કામગીરીની સમીક્ષા કરવામાં આવી. #LokSabaElection2024 #LokSabhaElection @CEOGujarat @ahmedabad_info
account_circle
AIR News Gujarat(@airnews_abad) 's Twitter Profile Photo

🔸ફોટો ચૂંટણી ઓળખ કાર્ડ દ્વારા મતદાન કરી શકાશે અને જો તે ન હોય તો e-EPICની પ્રિન્ટ પણ ઓળખના પુરાવા તરીકે માન્ય ગણાશે
🔸આશરે 5 કરોડ લોકો આગામી ચૂંટણીમાં કરશે મતદાન
🔸પ્રથમ વખત મતદાન કરનારા મતદાતાઓની સંખ્યા 12 લાખથી પણ વધુ

Chief Electoral Officer, Gujarat Election Commission of India

🔸ફોટો ચૂંટણી ઓળખ કાર્ડ દ્વારા મતદાન કરી શકાશે અને જો તે ન હોય તો e-EPICની પ્રિન્ટ પણ ઓળખના પુરાવા તરીકે માન્ય ગણાશે 🔸આશરે 5 કરોડ લોકો આગામી ચૂંટણીમાં કરશે મતદાન 🔸પ્રથમ વખત મતદાન કરનારા મતદાતાઓની સંખ્યા 12 લાખથી પણ વધુ #LokSabhaElection2024 #IVote4Sure @CEOGujarat @ECISVEEP
account_circle
Chief Electoral Officer, Gujarat(@CEOGujarat) 's Twitter Profile Photo

ફોટો પાડો અને રિપોર્ટ કરો! ✨🙌

એપ્લિકેશનનો ઉપયોગ કરો અને MCC ના ઉલ્લંઘનની જાણ કરો.

સામાન્ય ચૂંટણી 2024 સંબંધિત વધુ માહિતી માટે, કૃપા કરીને અમારી વેબસાઇટની મુલાકાત લો: elections24.eci.gov.in'

account_circle
Chief Electoral Officer, Gujarat(@CEOGujarat) 's Twitter Profile Photo

જ્યાં લોકશાહીનું સન્માન થાય ત્યાં જ પ્રગતિ શક્ય​
ચાલો બધા મતદાન કરીએ.

ચીફ એસ સોમનાથનો આ મહત્વપૂર્ણ સંદેશ
આપણે સૌ સાથે મળીને આપણી નૈતિક ફરજ નિભાવીએ. મતદાન એ અધિકાર છે, દેશ માટે સન્માન છે.

account_circle
Chief Electoral Officer, Gujarat(@CEOGujarat) 's Twitter Profile Photo

તમારે પણ મૂર્ગો ના બનવુ હોય તો મતદાન જરૂર કરો
૭ મે મંગળવાર સવારે ૭ થી સાંજના ૬
Cast your Vote 🗳️

account_circle
Chief Electoral Officer, Gujarat(@CEOGujarat) 's Twitter Profile Photo

આ વખતે બહાનાઓને મુકો બાજુ પર અને પોતાની ફરજ નીભાવો, મતદાન કરો અને કરાવો

account_circle
Chief Electoral Officer, Gujarat(@CEOGujarat) 's Twitter Profile Photo

અમદાવાદ જિલ્લામાં ઔધોગિક સ્થળો પર મતદાન કરવાની શપથ અને મતદાન જાગ્રુતિના કાર્યક્રમો

અમદાવાદ જિલ્લામાં ઔધોગિક સ્થળો પર મતદાન કરવાની શપથ અને મતદાન જાગ્રુતિના કાર્યક્રમો #LokSabhaElection2024 #IVoteforSure #MeraVoteDeshkeliye #ChunavKaParv #DeshKaGarv
account_circle
Ahmedabad Collector(@CollectorAhd) 's Twitter Profile Photo

અંતર્ગત માન.મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની અધ્યક્ષતામાં યોજાયેલ ની કામગીરીની સમીક્ષા બેઠકમાં હાજરી આપી માર્ગદર્શન મેળવ્યુ.

Chief Electoral Officer, Gujarat Info Ahmedabad GoG

#LokSabaElections2024 અંતર્ગત માન.મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની અધ્યક્ષતામાં યોજાયેલ #LoksabhaElection ની કામગીરીની સમીક્ષા બેઠકમાં હાજરી આપી માર્ગદર્શન મેળવ્યુ. #IVoteforSure #MeraVoteDeshkeliye #ChunavKaParv #DeshKaGarv @CEOGujarat @ahmedabad_info
account_circle
Chief Electoral Officer, Gujarat(@CEOGujarat) 's Twitter Profile Photo

તમારી તાકાત ઓળખો, ચાલો બધા મતદાન કરીએ.
ભારતના મુખ્ય ન્યાયાધીશ ડૉ. જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડનો મતદારો માટે ખાસ સંદેશ
ચાલો આપણે સૌ સાથે મળીને આપણો ભાગ ભજવીએ અને મતદાન કરીએ.

account_circle
Ahmedabad Collector(@CollectorAhd) 's Twitter Profile Photo

લોકસભા સામન્ય ચૂંટણી ૨૦૨૪ અન્વયે Polling Staff ની 2nd Randomization પ્રક્રિયા ઓબ્ઝર્વરશ્રીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવી.

Chief Electoral Officer, Gujarat Info Ahmedabad GoG

લોકસભા સામન્ય ચૂંટણી ૨૦૨૪ અન્વયે Polling Staff ની 2nd Randomization પ્રક્રિયા ઓબ્ઝર્વરશ્રીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવી. #LokSabaElections2024 #LoksabhaElection @CEOGujarat @ahmedabad_info
account_circle
DD News Gujarati(@DDNewsGujarati) 's Twitter Profile Photo

અમદાવાદ

BRTS, AMTS તથા GSRTCની બસોમાં ગુંજ્યો 'મતદાન જાગૃતિ' અભિયાનનો નાદ

'દસ મિનિટ, દેશ માટે'ના સૂત્ર સાથે બસ સ્ટેશન તથા બસોમાં 'મતદાન જાગૃતિ' કાર્યક્રમ યોજાયો

વિવિધ બસોમાં મુસાફરી કરતા નાગરિકોએ લીધા અચૂક મતદાનના શપથ

Chief Electoral Officer, Gujarat Amdavad Municipal Corporation

અમદાવાદ BRTS, AMTS તથા GSRTCની બસોમાં ગુંજ્યો 'મતદાન જાગૃતિ' અભિયાનનો નાદ 'દસ મિનિટ, દેશ માટે'ના સૂત્ર સાથે બસ સ્ટેશન તથા બસોમાં 'મતદાન જાગૃતિ' કાર્યક્રમ યોજાયો વિવિધ બસોમાં મુસાફરી કરતા નાગરિકોએ લીધા અચૂક મતદાનના શપથ @CEOGujarat @AmdavadAMC
account_circle
Ahmedabad Collector(@CollectorAhd) 's Twitter Profile Photo

લોકસભા સા. ચુંટણી-૨૦૨૪ અંતર્ગત અમરદીપ ફાઉન્ડેશન ટ્રસ્ટ અમદાવાદ દ્વારા CSR હેઠળ મતદાન મથકે દિવ્યાંગજનો માટે ૪૩૦ વ્હિલ ચેરની ભેટ આપવામાં આવી તે બદલ અમરદીપ ફાઉન્ડેશનનો આભાર માનવામાં આવે છે.


Chief Electoral Officer, Gujarat Info Ahmedabad GoG

લોકસભા સા. ચુંટણી-૨૦૨૪ અંતર્ગત અમરદીપ ફાઉન્ડેશન ટ્રસ્ટ અમદાવાદ દ્વારા CSR હેઠળ મતદાન મથકે દિવ્યાંગજનો માટે ૪૩૦ વ્હિલ ચેરની ભેટ આપવામાં આવી તે બદલ અમરદીપ ફાઉન્ડેશનનો આભાર માનવામાં આવે છે. #LokSabaElections2024 #LoksabhaElection @CEOGujarat @ahmedabad_info
account_circle
Chief Electoral Officer, Gujarat(@CEOGujarat) 's Twitter Profile Photo

મારી આંગળી પરની આ વાદળી શાહી મારા મતના અધિકારની સાક્ષી છે.

આવો હતો ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી રાજીવ કુમારનો Experience! દરેક અવાજ મહત્વપૂર્ણ છે, દરેક મત મહત્વપૂર્ણ છે.

account_circle