District Election Officer & Collector Gandhinagar(@CollectorGnr) 's Twitter Profileg
District Election Officer & Collector Gandhinagar

@CollectorGnr

Mehul K. Dave, Collector & District Magistrate, Gandhinagar

ID:877450576505692161

calendar_today21-06-2017 08:58:14

3,5K Tweets

25,1K Followers

919 Following

District Election Officer & Collector Gandhinagar(@CollectorGnr) 's Twitter Profile Photo

આજરોજ ૮૫+ વોટર્સ માટે ઉભી કરવામાં આવેલ હોમ વોટિંગની સુવિધાની ચકાસણી હેતુ ૩૬-ગાંધીનગર ઉત્તર વિધાનસભાના પેથાપુર રૂટની વિઝિટ કરી અને શતાયુ મતદાર છાલાબા ડાભી દ્વારા કરવામાં આવેલ હોમ વોટિંગની પ્રક્રિયા નિહાળી અને તેમની સાથે આ સુવિધા બાબતે સંવાદ કર્યો. Chief Electoral Officer, Gujarat

આજરોજ ૮૫+ વોટર્સ માટે ઉભી કરવામાં આવેલ હોમ વોટિંગની સુવિધાની ચકાસણી હેતુ ૩૬-ગાંધીનગર ઉત્તર વિધાનસભાના પેથાપુર રૂટની વિઝિટ કરી અને શતાયુ મતદાર છાલાબા ડાભી દ્વારા કરવામાં આવેલ હોમ વોટિંગની પ્રક્રિયા નિહાળી અને તેમની સાથે આ સુવિધા બાબતે સંવાદ કર્યો.#LokSabhaElections2024 @CEOGujarat
account_circle
Chief Electoral Officer, Gujarat(@CEOGujarat) 's Twitter Profile Photo

લોકશાહીના અવસરને આવકાર​વા ગુજરાતભરમાં મહિલાઓ દ્વારા મહેંદી દ્વારા મતદાનજાગૃતિનો સંદેશ

૭મે એ મતદાન અચૂક કરીએ.
.
.
.

Election Commission of India
Spokesperson ECI
DD News Gujarati
PIB in Gujarat 🇮🇳
Akashvani आकाशवाणी

account_circle
Chief Electoral Officer, Gujarat(@CEOGujarat) 's Twitter Profile Photo

મતદાર યાદીમાં તમારું નામ તપાસવાથી લઈને તમારા મતદાન મથકનું સ્થાન અથવા મતદાન સંબંધિત કોઈપણ માહિતી માટે 1950 ડાયલ કરો.✨
.
.
.

Election Commission of India
Spokesperson ECI
DD News Gujarati
PIB in Gujarat 🇮🇳
Akashvani आकाशवाणी

account_circle
District Election Officer & Collector Gandhinagar(@CollectorGnr) 's Twitter Profile Photo

આજરોજ નગરપાલિકા, કલોલ ખાતે પોલીંગ સ્ટાફનો દ્વીતીય તાલીમ કાર્યક્રમ યોજાયો. તેમજ સદર તાલીમ કાર્યક્રમ દરમ્યાન પોલીંગ સ્ટાફ દ્વારા થયેલ મતદાન અંગેનું નિરીક્ષણ કર્યું. Chief Electoral Officer, Gujarat Election Commission of India @infogujarat

આજરોજ નગરપાલિકા, કલોલ ખાતે પોલીંગ સ્ટાફનો દ્વીતીય તાલીમ કાર્યક્રમ યોજાયો. તેમજ સદર તાલીમ કાર્યક્રમ દરમ્યાન પોલીંગ સ્ટાફ દ્વારા થયેલ મતદાન અંગેનું નિરીક્ષણ કર્યું. #Election2024 #LokSabhaElections2024 @CEOGujarat @ECISVEEP @infogujarat
account_circle
District Election Officer & Collector Gandhinagar(@CollectorGnr) 's Twitter Profile Photo

આજરોજ સાલ એન્જીનીયરીંગ કોલેજ, ઘાટલોડીયા ખાતે પોલીંગ સ્ટાફનો દ્વીતીય તાલીમ કાર્યક્રમ યોજાયો. તેમજ સદર તાલીમ કાર્યક્રમ દરમ્યાન પોલીંગ સ્ટાફ દ્વારા થયેલ મતદાન અંગેનું નિરીક્ષણ કર્યું. Chief Electoral Officer, Gujarat Election Commission of India @infogujarat

આજરોજ સાલ એન્જીનીયરીંગ કોલેજ, ઘાટલોડીયા ખાતે પોલીંગ સ્ટાફનો દ્વીતીય તાલીમ કાર્યક્રમ યોજાયો. તેમજ સદર તાલીમ કાર્યક્રમ દરમ્યાન પોલીંગ સ્ટાફ દ્વારા થયેલ મતદાન અંગેનું નિરીક્ષણ કર્યું. #Election2024 #LokSabhaElections2024 @CEOGujarat @ECISVEEP @infogujarat
account_circle
District Election Officer & Collector Gandhinagar(@CollectorGnr) 's Twitter Profile Photo

આજરોજ મોડલ હાઈસ્કૂલ, સાણંદ ખાતે પોલીંગ સ્ટાફનો દ્વીતીય તાલીમ કાર્યક્રમ યોજાયો. તેમજ સદર તાલીમ કાર્યક્રમ દરમ્યાન પોલીંગ સ્ટાફ દ્વારા થયેલ મતદાન અંગેનું નિરીક્ષણ કર્યું. Chief Electoral Officer, Gujarat Election Commission of India @infogujarat

આજરોજ મોડલ હાઈસ્કૂલ, સાણંદ ખાતે પોલીંગ સ્ટાફનો દ્વીતીય તાલીમ કાર્યક્રમ યોજાયો. તેમજ સદર તાલીમ કાર્યક્રમ દરમ્યાન પોલીંગ સ્ટાફ દ્વારા થયેલ મતદાન અંગેનું નિરીક્ષણ કર્યું. #Election2024 #LokSabhaElections2024 @CEOGujarat @ECISVEEP @infogujarat
account_circle
District Election Officer & Collector Gandhinagar(@CollectorGnr) 's Twitter Profile Photo

આજરોજ સેન્ટ ઝેવીયર્સ હાઈસ્કૂલ, નારણપુરા ખાતે પોલીંગ સ્ટાફનો દ્વીતીય તાલીમ કાર્યક્રમ યોજાયો. તેમજ સદર તાલીમ કાર્યક્રમ દરમ્યાન પોલીંગ સ્ટાફ દ્વારા થયેલ મતદાન અંગેનું નિરીક્ષણ કર્યું. Chief Electoral Officer, Gujarat Election Commission of India @infogujarat

આજરોજ સેન્ટ ઝેવીયર્સ હાઈસ્કૂલ, નારણપુરા ખાતે પોલીંગ સ્ટાફનો દ્વીતીય તાલીમ કાર્યક્રમ યોજાયો. તેમજ સદર તાલીમ કાર્યક્રમ દરમ્યાન પોલીંગ સ્ટાફ દ્વારા થયેલ મતદાન અંગેનું નિરીક્ષણ કર્યું. #Election2024 #LokSabhaElections2024 @CEOGujarat @ECISVEEP @infogujarat
account_circle