Commissioner SMC(@CommissionerSMC) 's Twitter Profileg
Commissioner SMC

@CommissionerSMC

Official Twitter handle for the Office of SMC Commissioner, Shalini Agarwal, IAS. Let's join together to make Surat a Smart City. RTs not endorsements.

ID:809384064956452864

linkhttps://www.suratmunicipal.gov.in/ calendar_today15-12-2016 13:06:13

1,9K Tweets

46,9K Followers

46 Following

Follow People
My Surat(@MySuratMySMC) 's Twitter Profile Photo

માન.મેયરશ્રી દક્ષેશ માવાણી તથા માન.કમિશનર શ્રીમતી શાલીની અગ્રવાલ દુબઈ ખાતે યોજાયેલ 'Local Climate Action Summit 2023' ના કાર્યક્રમ માં ‌ઉપસ્થિત રહી નવીન વ્યૂહ રચના ઓની ચર્ચા અન્વયે માહિતી આપી હતી.

account_circle
My Surat(@MySuratMySMC) 's Twitter Profile Photo

In pursuit of Viksit Bharat by 2047, NITI Aayog is strategizing to transform urban areas into Growth Hubs. Sh.BVR Subrahmanyam IAS, CEO, NITI Aayog visited Surat & interacted with key stakeholders. Mun.Commissioner, Ms. Shalini Agrawal IAS delivered a comprehensive presentation.

Municipal Commissioner Smt. Shalini Agrawal IAS had an engaging session with 70 trainee IAS,IFS,IPS&other officers of All India Services' visiting Surat. She provided valuable insights into municipal operations & highlighted significant projects, including the DREAM City project.

માન.મ્યુનિસીપલ કમિશ્નરશ્રી શાલિની અગ્રવાલ IAS દ્વારા કાંસાનગર લેકગાર્ડન આસપાસના વિસ્તારોની સ્થળ મુલાકાત લઈ સ્થાનિકો& વેપારી/વિક્રેતાઓ સાથે સંવાદ કરી તેઓને સિંગલયુઝપ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા&ફરજિયાત ડસ્ટબીન રાખી સુકો&ભીનો કચરો અલગ રાખવા સુચના આપી.

માન.મ્યુનિસીપલ કમિશ્નરશ્રી શાલિની અગ્રવાલ IAS દ્વારા કાંસાનગર લેકગાર્ડન આસપાસના વિસ્તારોની સ્થળ મુલાકાત લઈ સ્થાનિકો& વેપારી/વિક્રેતાઓ સાથે સંવાદ કરી તેઓને સિંગલયુઝપ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા&ફરજિયાત ડસ્ટબીન રાખી સુકો&ભીનો કચરો અલગ રાખવા સુચના આપી. #SwachhtaHiSeva #SwachhGujarat2023
account_circle
My Surat(@MySuratMySMC) 's Twitter Profile Photo

સ્વચ્છતા હી સેવા અંતર્ગત આજ રોજ માન.મ્યુનિસીપલ કમિશ્નરશ્રી શાલિની અગ્રવાલ IAS દ્વારા કતારગામ ઝોન વિસ્તારમાં વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવી રહેલ સફાઈ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું તથા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.
@swachhbharatgov

સ્વચ્છતા હી સેવા અંતર્ગત આજ રોજ માન.મ્યુનિસીપલ કમિશ્નરશ્રી શાલિની અગ્રવાલ IAS દ્વારા કતારગામ ઝોન વિસ્તારમાં વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવી રહેલ સફાઈ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું તથા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું. @swachhbharatgov #SwachhtaHiSeva #SwachhGujarat2023
account_circle
My Surat(@MySuratMySMC) 's Twitter Profile Photo

માન. કમિશ્નર શ્રીમતી શાલીની અગ્રવાલ IAS દ્વારા મજુરા ગેટ ખાતે સાકારિત થઇ રહેલ સુરત મહાનગરપાલિકાના આઇકોનિક વહીવટી ભવનની સ્થળ મુલાકાત લઈ ચાલી રહેલી કામગીરીનો રીવ્યુ કરવામાં આવ્યો તથા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.

માન. કમિશ્નર શ્રીમતી શાલીની અગ્રવાલ IAS દ્વારા ડ્રીમ સીટી ખાતે ચાલુ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના કામોનું રીવ્યુ કરવામાં આવ્યું તથા કામો સમયમર્યાદામાં પૂર્ણ થાય તે અંગે તાકીદ કરવામાં આવી.

સુરત શહેરના મહત્વાકાંક્ષી પ્રકલ્પ તાપી રીવરફ્રન્ટ ડેવલપમેન્ટ અને રીજુવનેશન પ્રોજેક્ટ માટે માન. કમિશ્નર શ્રીમતી શાલીની અગ્રવાલ IAS દ્વારા આજ રોજ વર્લ્ડ બેંકની ટીમ અને તજજ્ઞો સાથે તાપી રિવરફ્રન્ટના માસ્ટર પ્લાન તથા પ્રોજેક્ટ સબંધિત અગત્યના પાસાઓ બાબતે વિગતવાર ચર્ચા કરવામાં આવી.

In pursuit of ViksitBharat vision by2047,NITIAayog is charting a transformative path,turning city-regions into GrowthHubs.Surat is among 4 identified cities.Comprehensive presentation was made by Mun Commissioner Ms.Shalini Agrawal IAS to NITI's team led by Ms.Anna Roy,Sr.Advisor

માન. કમિશનર શ્રીમતી શાલીની અગ્રવાલ IAS દ્વારા ઉધના ઝોન ખાતે આવેલ કોમર્શિયલ વિસ્તાર, વેજીટેબલ અને ફૂટ માર્કેટમાં સ્વચ્છતાની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું તથા “સ્વચ્છતા હી સેવા” અંતર્ગત વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવી રહેલ સફાઈ કામગીરીની સમિક્ષા કરી જરૂરી સુચના આપવામાં આવેલ.

ઉધના ઝોન-એ વિજયા નગર વેજીટેબલ અને ફૂટ માર્કેટની દિવાલ પર કરવામાં આવતા પેઇન્ટિંગ નિહાળતા માન. કમિશનર શ્રીમતી શાલીની અગ્રવાલ IAS.

ઉધના ઝોન -એ વિજયા નગર વેજીટેબલ અને ફૂટ માર્કેટમાં ઓર્ગેનિક વેસ્ટ કમ્પોસ્ટિગ મશીન દ્વારા તૈયાર કરવામાં આવતા ઓર્ગેનિક ખાતર તથા તેને આનુસાંગિક માહિતી ની પૃચ્છા કરતા માન.કમિશનર શ્રીમતી શાલીની અગ્રવાલ IAS.

ઉધના ઝોન વિજયા નગર વિસ્તારના વડીલો ને દુકાનો માં સ્વચ્છતા રાખવા માટે દુકાનદારો માં જાગૃતિ લાવવા તથા તમામ દુકાનો માં ડસ્ટબીન રાખવા સૂચન કરવા માર્ગદર્શન આપતા માન.કમિશનર શ્રીમતી શાલીની અગ્રવાલ IAS.

મ્યુ. કમિશ્નર શ્રીમતી શાલિની અગ્રવાલ IAS દ્વારા પાલગામ હળપતિવાસ અને સંલગ્ન વિસ્તારની મુલાકાત દરમ્યાન મહિલાઓ-વરિષ્ઠ નાગરિકો સાથે વાર્તાલાપ કરી ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શન અને સફાઈ કામગીરી બાબતે અભિપ્રાય મેળવી તથા તેઓના આરોગ્ય સબંધિત ચર્ચા કરી આ બાબતે જાગૃત રહેવા સમજ આપવામાં આવેલ.

મ્યુનિસિપલ કમિશ્નર શ્રીમતી શાલિની અગ્રવાલ IAS દ્વારા રાંદેર ઝોન ખાતે “સ્વચ્છતા હી સેવા” અંતર્ગત વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવી સઘન સફાઈ કામગીરીની સમિક્ષા કરી જરૂરી સુચના આપવામાં આવેલ.

મ્યુનિસિપલ કમિશ્નર શ્રીમતી શાલિની અગ્રવાલ IAS દ્વારા પાલગામ હળપતિ વાસની મુલાકાત લઇ ત્યાં રહેતા બાળકો સાથે ભણતર બાબતે ગોષ્ઠી કરી તેમને જીવનમાં આરોગ્ય અને સ્વચ્છતાની અગત્યતા વિષે સમજ આપી મહેનત અને લગનથી ભણતર પર ધ્યાન આપી જીવનમાં ઉચ્ચ લક્ષ્યો પ્રાપ્ત કરવા પ્રોત્સાહન આપવામાં આવેલ.

Commissioner SMC(@CommissionerSMC) 's Twitter Profile Photo

Municipal Commissioner Ms.Shalini Agrawal IAS participated in campaign by dedicating an hour of towards . The campaign was carried out at 62 locations with active participation of leaders & citizens.

Municipal Commissioner Ms.Shalini Agrawal IAS participated in #SwachhataHiSeva campaign by dedicating an hour of #Shramdaan towards #GarbageFreeIndia. The campaign was carried out at 62 locations with active participation of leaders & citizens.
account_circle
My Surat(@MySuratMySMC) 's Twitter Profile Photo

28-9-'23ના રોજ શ્રીગણેશવિસર્જન નિમિત્તે મ્યુનિસિપલ કમિશ્નરશ્રી શાલિની અગ્રવાલ IAS દ્વારા ડુમસ ખાતે રચાયેલા કૃત્રિમ તળાવની મુલાકાત લઈ,શ્રી ગણેશ વિસર્જનની કામગીરીનું નિરીક્ષણ કરી અને આ કામગીરી સાથે સંકળાયેલ કર્મયોગીઓની કામગીરી બિરદાવી પ્રોત્સાહન અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું

આજ તા.28/09/23 ના રોજ ગણેશ વિસર્જન નિમિતે વેસ્ટ ઝોન(રાંદેર) માં સાંજે માન. મ્યુનિસિપલ કમિશનર મેડમ દ્વારા પાલ RTO ના કૃત્રિમ તળાવ ની મુલાકાત લેવામાં આવેલ તેમજ વિસર્જન ની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવેલ અને જરૂરી માર્ગદર્શન સૂચના આપવામાં આવેલ.

સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શ્રી શાલીની અગ્રવાલએ આજરોજ સેન્ટ્રલ ઝોન, કોટ વિસ્તારમાં ભાગળ ચાર રસ્તા પર શ્રી ગણેશ ઉત્સવ સમિતિના સભ્યશ્રીઓને મળી, ગણેશ વિસર્જનનો કાર્યક્રમ નિહાળ્યો હતો. ત્યારબાદ ભાગળથી રાજમાર્ગ થઈ ચોકબજારથી મક્કાઇપુલ મુલાકાત લીધેલ હતી.