Divya Bhaskar(@Divya_Bhaskar) 's Twitter Profileg
Divya Bhaskar

@Divya_Bhaskar

India's Best Gujarati Newspaper & News App. For Real-time News Updates, Local News for 300+ cities, Short Video News, Download our App: https://t.co/o17DoF1SbI

ID:104521047

linkhttp://www.divyabhaskar.co.in/ calendar_today13-01-2010 15:48:18

298,8K Tweets

624,4K Followers

489 Following

Divya Bhaskar(@Divya_Bhaskar) 's Twitter Profile Photo

હેલ્થ અને ન્યૂટ્રિશન વિશે રીલ્સ જોતા હો તો સાવધાન : 98% રીલ્સ નકામી હોય છે, ડબ્લિન યુનિવર્સિટીના અભ્યાસમાં થયો ચોંકાવનારો ઘટસ્ફોટ - divya-b.in/WzvfPJAFbJb

હેલ્થ અને ન્યૂટ્રિશન વિશે રીલ્સ જોતા હો તો સાવધાન : 98% રીલ્સ નકામી હોય છે, ડબ્લિન યુનિવર્સિટીના અભ્યાસમાં થયો ચોંકાવનારો ઘટસ્ફોટ - divya-b.in/WzvfPJAFbJb #TabiyatPani #Lifestyle #Health
account_circle
Divya Bhaskar(@Divya_Bhaskar) 's Twitter Profile Photo

ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ : માર્ચ ત્રિમાસિક પરિણામો અપેક્ષા કરતાં વધુ મજબૂત; લોકસભા ચૂંટણીમાં અપેક્ષિત પરિણામ મળવાની તીવ્ર પ્રબળતા સાથે રોકાણકારોએ ખરીદી વધારી - divya-b.in/ZLOGwnXkcJb
Point

ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ : માર્ચ ત્રિમાસિક પરિણામો અપેક્ષા કરતાં વધુ મજબૂત; લોકસભા ચૂંટણીમાં અપેક્ષિત પરિણામ મળવાની તીવ્ર પ્રબળતા સાથે રોકાણકારોએ ખરીદી વધારી - divya-b.in/ZLOGwnXkcJb #Investment #InvestmentPoint #ShareMarket
account_circle
Divya Bhaskar(@Divya_Bhaskar) 's Twitter Profile Photo

પૂર્વ PM દેવેગૌડાનો પૌત્ર સેક્સ સ્કેન્ડલમાં ફસાયો : BJPના નેતાએ પહેલાં જ હાઇકમાન્ડને પત્ર લખ્યો હતો - 2976 અશ્લીલ વીડિયોમાં પ્રજ્વલ પણ સામેલ - divya-b.in/hX6yliqhcJb

પૂર્વ PM દેવેગૌડાનો પૌત્ર સેક્સ સ્કેન્ડલમાં ફસાયો : BJPના નેતાએ પહેલાં જ હાઇકમાન્ડને પત્ર લખ્યો હતો - 2976 અશ્લીલ વીડિયોમાં પ્રજ્વલ પણ સામેલ - divya-b.in/hX6yliqhcJb #BhaskarExplainer #PrajwalRevanna #Karnataka
account_circle
Divya Bhaskar(@Divya_Bhaskar) 's Twitter Profile Photo

માત્ર એક મિનિટમાં : ટ્રેનના કોચ સાફ થઈ જશે, ભારતીય રેલવેની આ એપથી મળશે સ્વચ્છ શૌચાલય અને તબીબી સહાય જેવી તમામ સુવિધાઓ - divya-b.in/Xf7BHP5xbJb

માત્ર એક મિનિટમાં : ટ્રેનના કોચ સાફ થઈ જશે, ભારતીય રેલવેની આ એપથી મળશે સ્વચ્છ શૌચાલય અને તબીબી સહાય જેવી તમામ સુવિધાઓ - divya-b.in/Xf7BHP5xbJb #OneMinuteVideo #MatraEkMinuteMa #IndianRailway #IRCTC
account_circle
Divya Bhaskar(@Divya_Bhaskar) 's Twitter Profile Photo

પારકી પંચાત : ચૂંટણી પ્રચારમાં પાણીપુરી, બંગડી, લિપ્સ્ટીકના જબરા દાખલા; ધાનાણીએ 'કટકી'ની વાત કરી ને બધા ખડખડાટ હસ્યા; કોંગ્રેસના ઉમેદવારે મત માગવામાં જ દોઢ લાખના ફટાકડા ફોડી નાંખ્યા - divya-b.in/q7KWIyZhdJb
Gossip

પારકી પંચાત : ચૂંટણી પ્રચારમાં પાણીપુરી, બંગડી, લિપ્સ્ટીકના જબરા દાખલા; ધાનાણીએ 'કટકી'ની વાત કરી ને બધા ખડખડાટ હસ્યા; કોંગ્રેસના ઉમેદવારે મત માગવામાં જ દોઢ લાખના ફટાકડા ફોડી નાંખ્યા - divya-b.in/q7KWIyZhdJb #ParkiPanchat #Gujarat #GujaratGossip
account_circle
Divya Bhaskar(@Divya_Bhaskar) 's Twitter Profile Photo

પારકી પંચાત : અમરેલીની ચૂંટણીને ચાર મુદ્દામાં વર્ણવતા ડોક્ટર ભરત કાનાબારે જબરી પોસ્ટ કરી. કોઈ પક્ષનું નામ લખ્યા વગર નેતાજીએ શું વ્યંગ કર્યો? - divya-b.in/Jdvk3LEBbJb
Gossip

account_circle
Divya Bhaskar(@Divya_Bhaskar) 's Twitter Profile Photo

01/05/2024, બુધવારનું અંક રાશિફળ : અંક 1 ના જાતકોએ લાંબાગાળાનું રોકાણ ટાળવું; જાણો, અંકો પ્રમાણે તમારા માટે કેવો રહી શકે છે મે મહિનાનો પહેલો દિવસ

divya-b.in/CMoVeTb7cJb

account_circle
Divya Bhaskar(@Divya_Bhaskar) 's Twitter Profile Photo

01/05/2024, બુધવારનું ટેરો રાશિફળ : સિંહ રાશિના જાતકોને નોકરીમાં નવી તકો મળવાની સંભાવના, મકર રાશિના જાતકોએ સ્વાસ્થ્ય બાબતે સાચવવું

divya-b.in/SU4sZqomdJb

account_circle
Divya Bhaskar(@Divya_Bhaskar) 's Twitter Profile Photo

01/05/2024, બુધવારનું રાશિફળ : કર્ક રાશિના જાતકોએ કામકાજ અર્થે કરેલી યાત્રા ફાયદાકારક રહેશે, સિંહ રાશિના જાતકોને પ્રમોશન મળવાની સંભાવના

divya-b.in/pjNl8yKIbJb

account_circle
Divya Bhaskar(@Divya_Bhaskar) 's Twitter Profile Photo

ભાસ્કર એક્સક્લૂસિવ : ખૂનીને કારણે તિહાર જેલને કરોડોનો ફાયદો! ફૂલનદેવીનો હત્યારો સ્ટાફને ઉલ્લુ બનાવી ફરાર, કેમ કેદીઓને બાપ-દાદાનાં નામથી બોલાવાય છે? - divya-b.in/Z1ellYBtbJb

ભાસ્કર એક્સક્લૂસિવ : ખૂનીને કારણે તિહાર જેલને કરોડોનો ફાયદો! ફૂલનદેવીનો હત્યારો સ્ટાફને ઉલ્લુ બનાવી ફરાર, કેમ કેદીઓને બાપ-દાદાનાં નામથી બોલાવાય છે? - divya-b.in/Z1ellYBtbJb #BhaskarExclusive #TiharJail #SunilGupta
account_circle
Divya Bhaskar(@Divya_Bhaskar) 's Twitter Profile Photo

પારકી પંચાત : કોંગ્રેસની સભામાં બેસેલા કોર્પોરેટરને ઉભા કરતા રિસાયા - divya-b.in/Jdvk3LEBbJb
Gossip

account_circle
Divya Bhaskar(@Divya_Bhaskar) 's Twitter Profile Photo

ભાસ્કર એક્સક્લૂસિવ : ‘શૈતાન’ના ‘વશ’માં થનાર જાનકી બોડીવાલા; ‘રિયલ લાઈફમાં આ બધું મેં મારી નજરે જોયેલું છે’, ‘વશના શૂટ વખતે સેટ પર નેગેટિવ એનર્જી ફીલ થઈ હતી’ - divya-b.in/2mqZkuf7bJb

ભાસ્કર એક્સક્લૂસિવ : ‘શૈતાન’ના ‘વશ’માં થનાર જાનકી બોડીવાલા; ‘રિયલ લાઈફમાં આ બધું મેં મારી નજરે જોયેલું છે’, ‘વશના શૂટ વખતે સેટ પર નેગેટિવ એનર્જી ફીલ થઈ હતી’ - divya-b.in/2mqZkuf7bJb #BhaskarExclusive #JankiBodiwala #Vash
account_circle
Divya Bhaskar(@Divya_Bhaskar) 's Twitter Profile Photo

પારકી પંચાત : રાહુલની વાઇરલ સ્પીચ વચ્ચે ધાનાણીની ધબધબાટી; પાટીદાર-ક્ષત્રિયને 'હરખપદુડા' કહી બોલ્યા, 'બધાનો વારો આવી ગયો' - divya-b.in/Jdvk3LEBbJb
Gossip

account_circle
Divya Bhaskar(@Divya_Bhaskar) 's Twitter Profile Photo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની જાહેરાત : શિવમ દુબે IN, કેએલ રાહુલ OUT, પંત-સંજુ કીપર, ગિલ અને રિંકુ સિંહ રિઝર્વમાં - divya-b.in/rT759R5edJb
24 2024 2024

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની જાહેરાત : શિવમ દુબે IN, કેએલ રાહુલ OUT, પંત-સંજુ કીપર, ગિલ અને રિંકુ સિંહ રિઝર્વમાં - divya-b.in/rT759R5edJb #T20WorldCup #T20WorldCup24 #T20WorldCup2024 #T20WC2024 #T20WC
account_circle
Divya Bhaskar(@Divya_Bhaskar) 's Twitter Profile Photo

Editor's View : કોવિશિલ્ડ રસી લેનારને કેટલો ખતરો?:બ્રિટનની ઘટનાએ ભારતમાં ચર્ચા જગાવી, હાર્ટ એટેક કે બ્રેઈન સ્ટ્રોકની શક્યતાઓ કેટલી?

divya-b.in/RtN7DjmFdJb

account_circle
Divya Bhaskar(@Divya_Bhaskar) 's Twitter Profile Photo

રાજકોટમાં રોગચાળો વકર્યો : શરદી-ઊધરસ-તાવ સહિત વાયરલ ઈન્ફેક્શનનાં કેસોમાં વધારો, અઠવાડિયામાં 1466 કેસ સામે આવ્યા -divya-b.in/ydHVuJ5JbJb

account_circle
Divya Bhaskar(@Divya_Bhaskar) 's Twitter Profile Photo

મોરબી બ્રિજ દુર્ઘટનાનો છેલ્લો આરોપી જામીન મુક્ત : દેવાંગ પરમારની જામીન અરજી હાઈકોર્ટે મંજૂર કરી, દોઢ વર્ષ બાદ તમામ આરોપીઓ જેલ બહાર

divya-b.in/IwXrmEMDdJb

account_circle
Divya Bhaskar(@Divya_Bhaskar) 's Twitter Profile Photo

PM ઇન વેઇટિંગ : દેવીલાલે PM પદને ઠુકરાવ્યું, કહ્યું - તાઉ જ રહેવા દો; પછી નાયબ વડાપ્રધાન બનવાની વાત પર વળગી રહ્યા; રાજ્યપાલને લાફો મારેલો - divya-b.in/fFfexzu8bJb

PM ઇન વેઇટિંગ : દેવીલાલે PM પદને ઠુકરાવ્યું, કહ્યું - તાઉ જ રહેવા દો; પછી નાયબ વડાપ્રધાન બનવાની વાત પર વળગી રહ્યા; રાજ્યપાલને લાફો મારેલો - divya-b.in/fFfexzu8bJb #PMinWaiting #LokSabhaElections2024 #ElectionWithBhaskar
account_circle
Divya Bhaskar(@Divya_Bhaskar) 's Twitter Profile Photo

ગેનીબેનનો ઋષિકેશ પટેલને વળતો જવાબ : 'ભાજપવાળાને દેશની આઝાદી કે આતંકવાદ ડામવા માટે કાંટો વાગ્યો હોય તો બતાવે, નક્સલવાદ ડામવા અમારા વડાપ્રધાન શહીદ થયા'

divya-b.in/NQfEnQvldJb

account_circle
Divya Bhaskar(@Divya_Bhaskar) 's Twitter Profile Photo

પેરુમાં બસ અકસ્માત, 25નાં મોત : બસ 200 મીટર ઊંડી ખાઈમાં પડી, ઘણાં મુસાફરો નદીમાં તણાયા, રેસક્યૂ શરૂ

divya-b.in/w4Gyt7uTcJb

account_circle