Divya gadhiya(@Divyagadhiya1) 's Twitter Profileg
Divya gadhiya

@Divyagadhiya1

journalist,sr.producer,sr.anchor @Gujaratfirst ex-producer and anchor @Sandeshnews , views are personal

ID:2375724331

calendar_today06-03-2014 18:05:09

912 Tweets

11,2K Followers

264 Following

Gujarat First(@GujaratFirst) 's Twitter Profile Photo

Gandhinagar : સોશિયલ મીડિયામાં ફરી રહેલાં પત્રથી લોકો અસમંજસમાં | Gujarat First

રાજ્ય સરકાર દ્વારા આવો કોઈ પરિપત્ર નથી કરાયો જાહેર!
સોશિયલ મીડિયામાં ફરી રહેલાં પત્રથી લોકો અસમંજસમાં
ખોટા પત્ર અંગે ગાંધીનગરમાં નોંધાઇ પોલીસ ફરિયાદ
જવાબદાર અધિકારીએ ગાંધીનગરમાં નોંધાવી ફરિયાદ…

account_circle
Gujarat First(@GujaratFirst) 's Twitter Profile Photo

PF એકાઉન્ટધારક માટે સારા સમાચાર
EPFOએ વ્યાજ દરોમાં વધારાની કરી જાહેરાત
PF એકાઉન્ટ પર 8.25% વ્યાજ દર આપવામાં આવશે

PF એકાઉન્ટધારક માટે સારા સમાચાર EPFOએ વ્યાજ દરોમાં વધારાની કરી જાહેરાત PF એકાઉન્ટ પર 8.25% વ્યાજ દર આપવામાં આવશે #Business #GoodNews #Interest #EPFO #PF #GujaratFirst
account_circle
Gujarat First(@GujaratFirst) 's Twitter Profile Photo

લોકોના સ્વાસ્થ્ય સાથે રમતા લોકોનો ગુજરાત ફર્સ્ટની ટીમે કર્યો પર્દાફાશ
જાણી લો નકલી માખણ આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જોખમી?

Exclusive

account_circle
Divya gadhiya(@Divyagadhiya1) 's Twitter Profile Photo

સરકારી નોકરી વાંચ્છુઓ માટે મોટા સમાચાર
સયુંકત સ્પર્ધાત્મક પરીક્ષાની જગ્યામાં વધારો
4306થી વધારીને જગ્યાઓ 5202 કરવામાં આવી
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મોટી જાહેરાત
જુનિયર ક્લાર્કની જગ્યાઓ 898 વધારીને 2916 કરાઈ

account_circle
Gujarat First(@GujaratFirst) 's Twitter Profile Photo

ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ અંગે પૂર્વ CM શંકરસિંહ વાઘેલાનું નિવેદન
“સમગ્ર ગુજરાતમાં દારૂની છૂટ આપી દેવી જોઈએ”

First Shankersinh Vaghela

account_circle
Harsh Sanghavi (Modi ka Parivar)(@sanghaviharsh) 's Twitter Profile Photo

ગુજરાતની મારી બહેનો - દીકરીઓ અને તેમના વાલીઓને નમ્ર વિનંતી છે કે આપની સાથે કંઈપણ સ્ત્રી ગૌરવને હાનિ પહોંચાડે તેવી ઘટના બને તો સંકોચ ન કરશો અને તુરંત પોલીસને જાણ કરશો.

account_circle
Divya gadhiya(@Divyagadhiya1) 's Twitter Profile Photo

હવે ગીફ્ટ સીટીમાં ફરવા જનારની સંખ્યા વધી જશે કા……

હવે ગીફ્ટ સીટીમાં ફરવા જનારની સંખ્યા વધી જશે કા……
account_circle
Gujarat First(@GujaratFirst) 's Twitter Profile Photo

દિલ્હીના યુવક સાથે પોલીસના તોડકાંડ મામલે ટ્રાફિક (પૂર્વ) સફી હસનનું નિવેદન
7 TRB જવાનોને ફરજ પરથી મોકૂફ કરાયા
3 પોલીસ જવાનો સસ્પેન્ડ કર્યા
2 કોન્સ્ટેબલ અને 1 હેડ કોન્સ્ટેબલ સસ્પેન્ડ
Safin Hasan Gujarat Police Ahmedabad Police અમદાવાદ પોલીસ Harsh Sanghavi (Modi ka Parivar) CMO Gujarat

account_circle
Divya gadhiya(@Divyagadhiya1) 's Twitter Profile Photo



Congratulations team india 🏏🇮🇳
આજે ફરી દિવાળીની જેમ ફટાકડા ફૂટે છે 🎉🎉🎉
મજેદાર અને ઐતિહાસીક રહી આજની મેચ

#IndiaVsNewZealand Congratulations team india 🏏🇮🇳 આજે ફરી દિવાળીની જેમ ફટાકડા ફૂટે છે 🎉🎉🎉 મજેદાર અને ઐતિહાસીક રહી આજની મેચ #IndianCricket #shami #ViratKohli𓃵
account_circle
Divya gadhiya(@Divyagadhiya1) 's Twitter Profile Photo

મે ૮ તારીખે ૧૧ તારી માટે ૨.૧૫pmની GSRTC ની અમરેલી જવાની ટિકીટ બુક કરાવી જેનો રૂટ હતો ગાંધીનગર અમરેલી. પેઈમેન્ટ થઈ ગયુ પણ ટિકીટ ના મળી. હુ કસ્ટટમર કેરમાં સતત બે દિવસથી ફોન કરું છું પણ કોઈ ફોન નથી ઉપાડતું હવે મારે રિફન્ડ જોઈએ છે. હવે શું કરવું? Harsh Sanghavi (Modi ka Parivar) GSRTC

મે ૮ તારીખે ૧૧ તારી માટે ૨.૧૫pmની GSRTC ની અમરેલી જવાની ટિકીટ બુક કરાવી જેનો રૂટ હતો ગાંધીનગર અમરેલી. પેઈમેન્ટ થઈ ગયુ પણ ટિકીટ ના મળી. હુ કસ્ટટમર કેરમાં સતત બે દિવસથી ફોન કરું છું પણ કોઈ ફોન નથી ઉપાડતું હવે મારે રિફન્ડ જોઈએ છે. હવે શું કરવું? @sanghaviharsh @OfficialGsrtc
account_circle
Harsh Sanghavi (Modi ka Parivar)(@sanghaviharsh) 's Twitter Profile Photo

प्रिय गुजरात वासियों,

जब दीपावली पर अपने घर जाओ,
तब ड्राइवर और कंडक्टर को भी शुभकामनाएं देते जाना..

क्योंकि उनका परिवार आप ही हो!

🪔

account_circle
Gujarat First(@GujaratFirst) 's Twitter Profile Photo

ઇઝરાયેલ - પેલેસ્ટાઇન યુદ્ધને લઇ ડિફેન્સ એક્પર્ટ જયદેવ જોશી સાથે ખાસ વાતચીત

PalestineWar UnderAttack UnderFire UnderAttack Terrorists

account_circle
Mufs Kapasi (journalist)🇮🇳(@mufskapasi) 's Twitter Profile Photo

. Gujarat First પીડિતોના પરિવારની સાથે છે. અમે એ દર્દને સમજીએ છીએ. જેના કાળજાના કટકા કચડાઇ મર્યા એના પર શું વિતતી હશે!
LINK: youtu.be/zz3Pd-wEZTE

Accident

. @GujaratFirst પીડિતોના પરિવારની સાથે છે. અમે એ દર્દને સમજીએ છીએ. જેના કાળજાના કટકા કચડાઇ મર્યા એના પર શું વિતતી હશે! LINK: youtu.be/zz3Pd-wEZTE #AhmedabadAccident #Ahmedabad #Jaguarcar #IsconBridge #tathyapatel
account_circle
Mufs Kapasi (journalist)🇮🇳(@mufskapasi) 's Twitter Profile Photo

એક સીધો સવાલ છે! મોંઘીદાટ ગાડી હોય તો એની કોઈ સ્પીડ લિમિટ તો હોવી જોઈએ કે નહીં?
Accident

એક સીધો સવાલ છે! મોંઘીદાટ ગાડી હોય તો એની કોઈ સ્પીડ લિમિટ તો હોવી જોઈએ કે નહીં? #AhmedabadAccident #Jaguar #Ahmedabad #tathyapatel
account_circle
Gujarat First(@GujaratFirst) 's Twitter Profile Photo

અમદાવાદના ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસ
ગમખ્વાર અકસ્માત બાદ AMCનું તંત્ર જાગ્યું
AMC તાત્કાલિક સ્ટ્રીટ લાઈટ કરાવશે ચાલુ
શહેરના 84 બ્રિજ પર AMC CCTV લગાવાશે
S.G.હાઈવે બ્રિજ પર CCTV લગાવામાં આવશે
NHAI દ્વારા AMCને સોંપાયા બાદ લાગશે CCTV

Amdavad Municipal Corporation CMO Gujarat Kirit J Parmar (Modi Ka Parivar)

account_circle
Gujarat First(@GujaratFirst) 's Twitter Profile Photo

| અંતરિક્ષમાં ઈસરોની ઐતિહાસિક સિદ્ધિ, શ્રી હરિકોટાથી ચંદ્રયાન-3નું સફળ લોન્ચિંગ

account_circle