Gandhinagar Municipal Corporation(@GandhinagarC) 's Twitter Profileg
Gandhinagar Municipal Corporation

@GandhinagarC

સ્માર્ટ ગાંધીનગર -સ્વચ્છ ગંધીનગર

ID:932944290254336000

linkhttp://www.gandhinagarmunicipal.com calendar_today21-11-2017 12:10:26

8 Tweets

1,1K Followers

30 Following

Gandhinagar Municipal Corporation(@GandhinagarC) 's Twitter Profile Photo

સુજલામ સુફલામ જળસનચાય અભિયાન ૨૦૧૮ ગાંધીનગર મહાનગરપાલિકા
તા-૦૩/૦૫/૨૦૧૮ નારોજ સેક્ટર -૧ તળાવનિ સાફ સફાઇ.

સુજલામ સુફલામ જળસનચાય અભિયાન ૨૦૧૮ ગાંધીનગર મહાનગરપાલિકા તા-૦૩/૦૫/૨૦૧૮ નારોજ સેક્ટર -૧ તળાવનિ સાફ સફાઇ.
account_circle
Gandhinagar Municipal Corporation(@GandhinagarC) 's Twitter Profile Photo

ગાંધીનગર મહાનાગર પાલિકા દ્વારા સુજલામ-સુફલામ જળસંચય આભિયાન અંતર્ગત એન.જી.ઓની.મિટિંગ રાખવામાં આવેલ.જેમાં એન.જી.ઓના પ્રતિનિધિઓ દ્વારાજળસંચય અભિયાન અંતર્ગત જુદા જુદા સૂચનો આપવામાં આવેલ જેમાં સે-૧ની કેનાલ સાફ સફાઈ તેમજ હોડિંગ,બેનર,પેમ્પફ્લેટ દ્વારા આભીયાનનો પ્રચાર-પ્રસાર કરવામાં આવશે

સુજલામ-સુફલામ જળસંચય અભિયાન -૨૦૧૮ ગાંધીનગર કોર્પોરેશન
આજે રોજ તા.૦૨/૦૫/૨૦૧૮ ના રોજ સુજલામ સુફલામ જળસંચય આભિયન અંતર્ગત, ગાંધીનગર મહાનગરપાલિકા વિસતારના ઈન્દ્રોડા ખાતે સંત સરોવર સાબરમતી નદીના પ્રવાહમાં આવરોધ રૂપ ઝાડી ઝાખરા નેદુર કરવાની કામગીરી કરવામાં આવેલ.

સુજલામ-સુફલામ જળસંચય અભિયાન -૨૦૧૮ ગાંધીનગર કોર્પોરેશન આજે રોજ તા.૦૨/૦૫/૨૦૧૮ ના રોજ સુજલામ સુફલામ જળસંચય આભિયન અંતર્ગત, ગાંધીનગર મહાનગરપાલિકા વિસતારના ઈન્દ્રોડા ખાતે સંત સરોવર સાબરમતી નદીના પ્રવાહમાં આવરોધ રૂપ ઝાડી ઝાખરા નેદુર કરવાની કામગીરી કરવામાં આવેલ.
account_circle