Haribhai Patel ( मोदी का परिवार )(@HariPatel5536) 's Twitter Profileg
Haribhai Patel ( मोदी का परिवार )

@HariPatel5536

BJP | Karyakarta | Mehsana LokSabha Candidate

ID:888728016431575041

calendar_today22-07-2017 11:50:45

2,8K Tweets

408 Followers

454 Following

Haribhai Patel ( मोदी का परिवार )(@HariPatel5536) 's Twitter Profile Photo

વડનગર શહેરમાં સ્થિત હરસિધ્ધિ માતાજીના દિવ્ય દર્શન કરી પાવન આશીર્વાદ મેળવવાનું સૌભાગ્ય સાંપડ્યું, જે બદલ ધન્યતા અનુભવું છું.

વડનગર શહેરમાં સ્થિત હરસિધ્ધિ માતાજીના દિવ્ય દર્શન કરી પાવન આશીર્વાદ મેળવવાનું સૌભાગ્ય સાંપડ્યું, જે બદલ ધન્યતા અનુભવું છું.
account_circle
Haribhai Patel ( मोदी का परिवार )(@HariPatel5536) 's Twitter Profile Photo

મહેસાણાની જનતા જનાર્દન માટે કામ કર્યાનો અંત:કરણપૂર્વક સંતોષ અનુભવું છું !!


account_circle
Haribhai Patel ( मोदी का परिवार )(@HariPatel5536) 's Twitter Profile Photo

મહેસાણા લોકસભાના ઉમેદવાર તરીકે મત વિસ્તારના લગભગ ૪૮૫ જેટલા ગામોમાં પ્રવાસ પૂર્ણ થયો.

ત્યારે લોકોમાં જોવા મળેલ ઉત્સાહ અને ઉમંગ માનનીય શ્રી Narendra Modi સાહેબ પ્રત્યેના વિશ્વાસને દર્શાવે છે.


account_circle
Haribhai Patel ( मोदी का परिवार )(@HariPatel5536) 's Twitter Profile Photo

જળસ્તરની બાબતો, રેલવેની યોજનાઓ અને ખેડૂતોને લગતા પ્રશ્નોના સમાધાનની હંમેશા પ્રાથમિકતા રહેશે !!


account_circle
Haribhai Patel ( मोदी का परिवार )(@HariPatel5536) 's Twitter Profile Photo

ઊંઝા વિધાનસભાના પ્રવાસ દરમિયાન આજે કહોડા ગામ ખાતે આયોજિત સભામાં ગ્રામજનો દ્વારા પ્રાપ્ત સ્નેહ અને સન્માન હરહંમેશ સ્મરણીય રહેશે.

આ પ્રસંગે ઉપસ્થિત લોકોએ ભાજપને મત આપી મોદી સાહેબને વડાપ્રધાન બનાવવાનું આશ્વાસન આપ્યું.


ઊંઝા વિધાનસભાના પ્રવાસ દરમિયાન આજે કહોડા ગામ ખાતે આયોજિત સભામાં ગ્રામજનો દ્વારા પ્રાપ્ત સ્નેહ અને સન્માન હરહંમેશ સ્મરણીય રહેશે. આ પ્રસંગે ઉપસ્થિત લોકોએ ભાજપને મત આપી મોદી સાહેબને વડાપ્રધાન બનાવવાનું આશ્વાસન આપ્યું. #PhirEkBaarModiSarkar #AbkiBaar400Paar
account_circle
Haribhai Patel ( मोदी का परिवार )(@HariPatel5536) 's Twitter Profile Photo

માનનીય ધારાસભ્ય શ્રી અલ્પેશભાઈ ઠાકોર સાથે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મહેસાણા જિલ્લાના મહત્વના હોદ્દેદારો સાથે શુભેચ્છા મુલાકાત થઈ.

માનનીય ધારાસભ્ય શ્રી અલ્પેશભાઈ ઠાકોર સાથે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મહેસાણા જિલ્લાના મહત્વના હોદ્દેદારો સાથે શુભેચ્છા મુલાકાત થઈ.
account_circle
Narendra Modi(@narendramodi) 's Twitter Profile Photo

कांग्रेस ने सत्ता का दुरुपयोग और तुष्टिकरण की राजनीति कर संविधान से बड़ा खिलवाड़ किया है।

account_circle
Narendra Modi(@narendramodi) 's Twitter Profile Photo

Congress has converted Karnataka and Telangana as ATM of loot, worsening the overall law and order situation and ensuring development suffers.

account_circle
BJP Gujarat(@BJP4Gujarat) 's Twitter Profile Photo

જૂનાગઢ જિલ્લામાં ટુરિઝમ માટે ખૂબ તાકાત છે. દુનિયાના ટુરિસ્ટોને મારે અહિંયા લાવવા છે.

- પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જી

account_circle