Gujarat Congress(@INCGujarat) 's Twitter Profileg
Gujarat Congress

@INCGujarat

The Official Twitter Account Of Gujarat Pradesh Congress Committee.
#GintiKaro #BhartiBharosa #PehliNaukriPakki #KisanMSPGuarantee

ID:23918402

linkhttps://whatsapp.com/channel/0029VaWSp8z0QeapG8Uws13n calendar_today12-03-2009 07:47:37

43,4K Tweets

190,1K Followers

249 Following

Follow People
Gujarat Congress(@INCGujarat) 's Twitter Profile Photo

નરેન્દ્ર મોદી, શું અદાણી-અંબાણી તમને 'ટેમ્પો'માં ભરીને પૈસા આપે છે?

શું આ તમારો અંગત અનુભવ છે?

એક કામ કરો - તેમને CBI, ED મોકલો. સંપૂર્ણ તપાસ કરાવો, ગભરાશો નહીં.

account_circle
Gujarat Congress(@INCGujarat) 's Twitter Profile Photo

ભાજપના નેતાના પુત્ર દ્વારા દાહોદ લોકસભામાં બુથ કેપ્ચરીંગ ની કરવામાં આવ્યું હતું. દાહોદ લોકસભાના ઉમેદવાર શ્રીમતી ડૉ. પ્રભાબેન તાવિયાડ દ્વારા ચૂંટણી પંચમાં શિકાયત કરવામાં આવી છે અને એ બૂથમાં ફરી મતદાન કરવામાં આવે એવી માંગણી કરવામાં આવી છે

पूरा बूथ केप्चर कर बीजेपी के लोग वोटिंग कर रहे है। गुजरात के सभी टीवी चेनल वीडियो दिखा रहे है । हमारे प्रत्याशी ने रिटर्न शिकायत पेन ड्राइव के साथ दी है लेकिन अभी तक Election Commission of India ने दुबारा मतदान का कोई आदेश क्यों नहीं दिया ? क्या लोकतंत्र की ऐसे ही हत्या होगी ? गुजरात के लोग भाजपा…

account_circle
Rahul Gandhi(@RahulGandhi) 's Twitter Profile Photo

भाजपा के भ्रष्टाचार के टेम्पो का ‘ड्राइवर’ और ‘खलासी’ कौन है, देश जानता है।

account_circle
Gujarat Congress(@INCGujarat) 's Twitter Profile Photo

ગૌતમ અદાણી અને મુકેશ અંબાણી પર નરેન્દ્ર મોદીના ગંભીર આરોપો

'તેઓ ટેમ્પો ભરીને કાળું નાણું આપે છે'

account_circle
Gujarat Congress(@INCGujarat) 's Twitter Profile Photo

ગુજરાતના તમામ બાહોશ મતદારોનો ન્યાયની આ લડતમાં સાથ આપવા માટે ખુબ ખુબ આભાર

ગુજરાતના તમામ બાહોશ મતદારોનો ન્યાયની આ લડતમાં સાથ આપવા માટે ખુબ ખુબ આભાર
account_circle
Gujarat Congress(@INCGujarat) 's Twitter Profile Photo

आज सभी राज्यों से एक ही आवाज आ रही हैं मोदी जी आपका विदाई के लिए ।

account_circle
Gujarat Congress(@INCGujarat) 's Twitter Profile Photo

ગુજરાત કરી રહ્યું છે મતદાન પરિવર્તન અને ન્યાય માટે
Rutvik Makwana

ગુજરાત કરી રહ્યું છે મતદાન પરિવર્તન અને ન્યાય માટે @Rutvik_Makwana_ #VoteForIndia
account_circle
Gujarat Congress(@INCGujarat) 's Twitter Profile Photo

ગુજરાત કરી રહ્યું છે મતદાન પરિવર્તન અને ન્યાય માટે
Bharat Solanki

ગુજરાત કરી રહ્યું છે મતદાન પરિવર્તન અને ન્યાય માટે @BharatSolankee #VoteForINDIA
account_circle
Geniben Thakor(@GenibenThakor) 's Twitter Profile Photo

દાંતા તાુકાના ધરેડા વશી અને સિયાવાડા ગામે બુથ મથક પર બહાર ના જીલ્લા ના ચૌધરી સમાજનાં યુવાનો ગાડીમાં નકલી પોલીસ ની પ્લેટ લગાવી મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટ કરવાં મજબૂર કારે છે તો એમની સમે કાર્ય વાહી કરવાં વિનંતી.

account_circle
Gujarat Congress(@INCGujarat) 's Twitter Profile Photo

આણંદ લોકસભામાં પરિવર્તન અને આણંદ ને નંબર ૧ બનાવવાના સંકલ્પ સાથે આજરોજ Amit Chavda જી એ પરિવાર સાથે કેશવપુરા,આંકલાવ ખાતે મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં સહભાગી થયા.

આણંદ લોકસભામાં પરિવર્તન અને આણંદ ને નંબર ૧ બનાવવાના સંકલ્પ સાથે આજરોજ @AmitChavdaINC જી એ પરિવાર સાથે કેશવપુરા,આંકલાવ ખાતે મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં સહભાગી થયા.
account_circle
Gujarat Congress(@INCGujarat) 's Twitter Profile Photo

રાજ્યસભા સાંસદ અને ગુજરાત કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી Shaktisinh Gohil MP જી એ લોકશાહી ને મજબૂત કરવા મતદાન કર્યું.

રાજ્યસભા સાંસદ અને ગુજરાત કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી @shaktisinhgohil જી એ લોકશાહી ને મજબૂત કરવા મતદાન કર્યું.
account_circle
Gujarat Congress(@INCGujarat) 's Twitter Profile Photo

શું ચૂંટણી અધિકારીઓ ને આ બધું નથી દેખાતું? ચૂંટણી અધિકારીઓ ને ભાજપ નો ડર લાગે છે? ઇલેક્શન કમિશન નિષ્પક્ષ ચૂંટણી કરવામાં સતત નિષ્ફળ નીવડી રહી છે!

Shaktisinh Gohil MP

account_circle