काजल प्रजापति(@Kajal_7788) 's Twitter Profileg
काजल प्रजापति

@Kajal_7788

Indian 🇮🇳
#Gujarati😊
#જય_શ્રી_કૃષ્ણ🙏
#GOD_KABIR
સત્યમેવ જયતે_

ID:1197364567321403392

calendar_today21-11-2019 04:02:34

5,4K Tweets

3,9K Followers

3,0K Following

काजल प्रजापति(@Kajal_7788) 's Twitter Profile Photo

વિદ્યાર્થીની હાથની હથેળીની રેખામાં શ્રમનું ખેડાણ કરી, પિયત પરસેવાનુ કરી,એજ હસ્તરેખામાં વિદ્યા નામે સોનું ઉગાડનાર
તમામ શિક્ષકોને શિક્ષક દિવસની શુભકામના.
Special

account_circle
काजल प्रजापति(@Kajal_7788) 's Twitter Profile Photo

તું પ્રીતનો બસ એક રંગ લગાવી તો જો,
પછી મોરપીંછ થઈ હું મળું તને....
તું પ્રીતનું બસ એક ચિત્ર બનીને તો જો,
પછી મોરપીંછના રંગે રંગીન કરી દઉં તને...



account_circle
काजल प्रजापति(@Kajal_7788) 's Twitter Profile Photo

મારુ હાસ્ય જ મારી કલમ છે. મારુ રૂપ જ મારુ કાગળ,

બોલવું મારો શોખ છે, અને લોકોના દિલ સુધી પોહચવું એ મારું સપનું છે....



account_circle
काजल प्रजापति(@Kajal_7788) 's Twitter Profile Photo

બધી દુનિયા તમારી છે, અમારે કાઈ ના જોઈએ,
તમારા બાગ ની એક જ કળી સંગાથ લેવી છે,
મુસાફીર હું મુસાફીર છું લહેર ની વાટ લેવી છે!!😊😊

account_circle
काजल प्रजापति(@Kajal_7788) 's Twitter Profile Photo

લોકો ના વિચારો પર ના ચાલો,
તમારા વિચારો ને એટલા સુંદર બનાવો કે
લોકો તમારા વિચારો પર ચાલે 😊



account_circle
काजल प्रजापति(@Kajal_7788) 's Twitter Profile Photo

પ્રેમ જ્યારે જ્યારે સ્પર્શ શોધવા પ્રયત્ન કરે પણ લાગણી તો હંમેશા હૃદય ને જ સ્પર્શ કરે,
એવું મારુ માનવું છે,
માટે જ એરેન્જ મેરેજમાં પહેલા લાગણી જન્મે છે અને પછી જ પ્રેમ થાય છે,
માટે જ લાગણી પ્રેમ કરતા શ્રેષ્ઠ છે.



account_circle
काजल प्रजापति(@Kajal_7788) 's Twitter Profile Photo

મહારાષ્ટ્રમાં લગ્નમાં 25 લોકોને જ મંજૂરી!

આટલા તો આયા અમારે લગન ના વરઘોડામાં ઉડતી ૧૦-૧૦ ની નોટુ લુંટવા ઉભા હોય...😃😄😃



payal @Kruti_Beloved 💕भोली _गुजरातन💕 funny 😘 Krishna (मोदी का परिवार) पिंकी पटेल ❥︎Shiny Shah

account_circle
काजल प्रजापति(@Kajal_7788) 's Twitter Profile Photo

पूर्णिमा
गुरुर्ब्रह्मा ग्रुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः।
गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः॥
मनुष्य जीवन में अज्ञानता के अंधकार को दूर कर ज्ञान का प्रकाश डालने वाले देवतुल्य हैं।
सभी को 'गुरु पूर्णिमा' के पावन पर्व की हार्दिक शुभकामनाऐं।

#गुरुपूर्णिमा गुरुर्ब्रह्मा ग्रुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः। गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः॥ मनुष्य जीवन में अज्ञानता के अंधकार को दूर कर ज्ञान का प्रकाश डालने वाले #गुरु देवतुल्य हैं। सभी को 'गुरु पूर्णिमा' के पावन पर्व की हार्दिक शुभकामनाऐं। #जय_श्री_राम
account_circle
काजल प्रजापति(@Kajal_7788) 's Twitter Profile Photo

सुबह की हल्की धूप कुछ याद दिलाती है,
हर महकती खुशबू एक जादू जगाती है,
कितनी भी व्यस्त क्यों ना हो यह ज़िन्दगी,
सुबह-सुबह अपनों की याद आ ही जाती है।
सुप्रभात ।।

Jai Shree Ram 🚩🙏

account_circle