Krishna Patel(@Krishna760046) 's Twitter Profileg
Krishna Patel

@Krishna760046

Journalist at Sandesh |Insist on being truthful than neutral. Voracious reader, Learner, Traveller. बेख़ौफ आज़ाद है जीना मुझे...

ID:781470006643191808

linkhttps://www.youtube.com/@krishnapateljournalist calendar_today29-09-2016 12:25:43

3,0K Tweets

13,9K Followers

28 Following

Krishna Patel(@Krishna760046) 's Twitter Profile Photo

આ વખતે ભાજપના ચૂંટણી પ્રચારમાં એક સામ્યતા છે કે બધી જ જગ્યાએ ઉમેદવાર સહીત તમામ નેતા માત્ર મોદીના નામ પર જ પ્રચાર કરી રહ્યાં છે. જૂનાગઢમાં પણ 2 વખત સાંસદ રહેલા રાજેશ ચુડાસમાએ પણ એ જ કર્યું. પોતાના કામ બાજુમાં રહી ગયાં. વોટયાત્રામા જૂનાગઢના મુદ્દાઓ પર તેમની સાથે પણ વાત કરી.

account_circle
Krishna Patel(@Krishna760046) 's Twitter Profile Photo

આભાર પ્રશાંત સર. આખી દુનિયા ડરાવતી હોય, ટ્રોલ સેના તૂટી પડતી હોય ત્યારે તમે અમારા માટે પ્રેરણામૂર્તિ છો🙏

youtu.be/Ih8H84AVgzo?si…

account_circle
Krishna Patel(@Krishna760046) 's Twitter Profile Photo

ચૂંટણી આયોગની નોટિસ, ઇલેકટોરલ બોન્ડ, ભાજપ વૉશિંગ મશીન હોવાના આરોપોથી લઈ 'ભ્રષ્ટાચારીઓ'ને ભાજપમાં સામેલ કરવા સહિતના તમામ સવાલો પર ગૃહમંત્રી અમિત શાહ સાથે નાનકડો સંવાદ 👇

account_circle
Krishna Patel(@Krishna760046) 's Twitter Profile Photo

આંતરિક કકળાટ અને ક્ષત્રિય આંદોલન વચ્ચે લડતી ભાજપ, ગુમાવેલો ગઢ ફરી પાછો મેળવવા લડતી કોંગ્રેસ. સાબરકાંઠા-અરવલ્લીના શું છે મુદ્દા, શું છે મિજાજ? સાબરકાંઠાથી વોટયાત્રા👇

youtu.be/lmjzxNoPqyk?si…

આંતરિક કકળાટ અને ક્ષત્રિય આંદોલન વચ્ચે લડતી ભાજપ, ગુમાવેલો ગઢ ફરી પાછો મેળવવા લડતી કોંગ્રેસ. સાબરકાંઠા-અરવલ્લીના શું છે મુદ્દા, શું છે મિજાજ? સાબરકાંઠાથી વોટયાત્રા👇 youtu.be/lmjzxNoPqyk?si… #LokSabhaElections2024 #Voteyatra
account_circle