Mulubhai Bera (मोदी का परिवार)
@Mulubhai_Bera
Minister of Tourism, Cultural Activities, Forest & Environment and Climate Change, Government of Gujarat | MLA 81 Khambhaliya
ID:1333560393482919937
https://fed.gujarat.gov.in/ 30-11-2020 23:56:02
7,1K Tweets
10,4K Followers
132 Following
Follow People
આજરોજ જિલ્લા ભાજપ કાર્યાલય 'શ્રી દ્વારકેશ કમલમ્' પર આગમી દિવસોમાં જામનગર ખાતે આયોજિત માનનીય વડાપ્રધાન શ્રી Narendra Modi સાહેબની જનસભાના ઉપલક્ષમાં ખંભાળિયા શહેર-તાલુકા તથા સલાયા શહેરના સંગઠનના હોદ્દેદારો સાથે બેઠક યોજી, સમગ્ર કાર્યક્રમની રૂપરેખા સંદર્ભે સમીક્ષા કરી.
નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવવાનો અર્થ છે...
* આતંકવાદ અને નક્સલવાદથી મુક્તિ
* ગરીબીથી મુક્તિ
* મહાન ભારતની રચના
- કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah (Modi Ka Parivar) જી
#PhirEKBarModiSarkar
#AbkiBar400Paar
LIVE: માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah (Modi Ka Parivar) જીની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત ભરૂચ લોકસભાની વિજય સંકલ્પ સભા. સ્થળ: ખડોલી, જિ.ભરૂચ
twitter.com/i/broadcasts/1…
લોકસભા ચૂંટણી અન્વયે આગામી દિવસોમાં યશસ્વી વડાપ્રધાન શ્રી Narendra Modi સાહેબની જામનગર ખાતે યોજાનાર જનસભાના આયોજનના ભાગરૂપે ભાણવડ શહેર તથા તાલુકાના હોદ્દેદારો સાથે બેઠક યોજીને અગ્રીમ તૈયારીઓ અંગે વિસ્તારપૂર્વક ચર્ચા કરી, સર્વેને જરૂરી સૂચનો કર્યા.
જાણો આપણા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel (Modi Ka Parivar) ની જાણી-અજાણી વાતો પોડકાસ્ટ દ્વારા...
'મોદી સરકારના સુશાસનમાં સાંસ્કૃતિક ધામોનો થયો છે વિકાસ.'
#PhirEKBarModiSarkar
#AbkiBar400Paar
यशस्वी प्रधानमंत्री श्री Narendra Modi जी का बरेली, उत्तर प्रदेश में रोड शो।
twitter.com/i/broadcasts/1…
कांग्रेस मकान-दुकान, खेत-खलिहान छीनकर धर्म विशेष को देना चाहती है।
जनता इसका जवाब वोट से देगी...
#AbkiBaar400Paar
प्रधानमंत्री श्री Narendra Modi जी मुंगेर, बिहार में विशाल जनसभा को संबोधित करते हुए।
twitter.com/i/broadcasts/1…
प्रधानमंत्री श्री Narendra Modi जी अररिया, बिहार में विशाल जनसभा को संबोधित करते हुए।
twitter.com/i/broadcasts/1…