My Surat(@MySuratMySMC) 's Twitter Profileg
My Surat

@MySuratMySMC

Official handle of Surat Municipal Corporation providing credible and relevant updates regarding Surat.

ID:941554182036905984

linkhttps://mysurat.in/ calendar_today15-12-2017 06:23:05

13,5K Tweets

51,9K Followers

213 Following

My Surat(@MySuratMySMC) 's Twitter Profile Photo

આજ રોજ તા.૦૯/૦૪/૨૦૨૪, મંગળવારના રોજ સાંજે ૦૪:૦૦ કલાકે 'સુરત મહાનગરપાલિકા, મુગલીસરા' ખાતે આગામી લોક્સભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ માં મહત્તમ મતદાન થાય તે માટેની જાગૃતિ ફેલાવવાના હેતુથી મીટીંગનું આયોજન કરવામાં આવેલ.

account_circle
My Surat(@MySuratMySMC) 's Twitter Profile Photo

આગામી લોક્સભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ માં મહત્તમ મતદારો મતદાન કરે અને લોકશાહીના આ અવસરમાં વધુમાં વધુ લોકો સહભાગી બની ' ચુનાવ કા પર્વ' ની ઉત્સાહભેર ઉજવણી કરવા માટેની શહેરમાં ઉપલબ્ધ વિવિધ IEC માધ્યમો દ્વારા જાગૃતિ ફેલાવવાના હેતુથી મીટીંગનું આયોજન કરવામાં આવેલ.

૫/૪/૨૦૨૪ ૪:૦૦ કલાકે AC-૧૫૬(માંગરોળ) માં 'GIDC માંગરોળ' ખાતે આગામી લોક્સભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ માં મહત્તમ મતદારો મતદાન કરે અને લોકશાહીના આ અવસરમાં વધુમાં વધુ લોકો સહભાગી બની ' ચુનાવ કા પર્વ' ની ઉત્સાહભેર ઉજવણી કરવા માટેની જાગૃતિ ફેલાવવાના હેતુથી મીટીંગનું આયોજન કરવામાં આવેલ.

૦૫/૦૪/૨૦૨૪ ૧૨:૦૦ કલાકે AC-૧૫૫(ઓલપાડ)માં 'ઓલપાડ GIDC, ઓલપાડ' ખાતે આગામી લોક્સભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ માં મહત્તમ મતદારો મતદાન કરે અને લોકશાહીના આ અવસરમાં વધુમાં વધુ લોકો સહભાગી બની ' ચુનાવ કા પર્વ' ની ઉત્સાહભેર ઉજવણી કરવા માટેની જાગૃતિ ફેલાવવાના હેતુથી મીટીંગનું આયોજન કરવામાં આવેલ.

સુરત શહેર વિસ્તારમાં આવેલ સંસ્થાઓની તા.૩૦/૦૩/૨૦૨૪ અને તા.૦૧/૦૪/૨૦૨૪ નાં રોજ ફુડ વિભાગનાં ફુડ સેફટી ઓફિસરો ધ્વારા સ્થળ તપાસ કરી કુલ-૧૬ સંસ્થાઓમાંથી આઇસ ડીશ, આઇસ ગોળા અને ક્રીમના કુલ-૨૩ નમૂનાઓ લઈ પૃથ્થકરણ સારૂં પબ્લીક હેલ્થ લેબોરેટરી, સુરત મહાનગરપાલિકા ખાતે મોકલી આપવામાં આવેલ હતા.

૦૪/૦૪/૨૦૨૪, સાંજે AC-૧૬૬ (કતારગામ)માં 'કતારગામ GIDC, કતારગામ ' ખાતે આગામી લોક્સભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ માં મહત્તમ મતદારો મતદાન કરે &લોકશાહીના આ અવસરમાં વધુમાં વધુ લોકો સહભાગી બની 'ચુનાવ કા પર્વ' ની ઉત્સાહભેર ઉજવણી કરવા માટેની જાગૃતિ ફેલાવવાના હેતુથી મીટીંગનું આયોજન કરવામાં આવેલ.

૦૪/૦૪/૨૦૨૪ સાંજે AC૧૬૮ (ચોર્યાસી)માં 'સચીન GIDC, સચીન' ખાતે આગામી લોક્સભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ માં મહત્તમ મતદારો મતદાન કરે અને લોકશાહીના આ અવસરમાં વધુમાં વધુ લોકો સહભાગી બની 'ચુનાવ કા પર્વ' ની ઉત્સાહભેર ઉજવણી કરવા માટેની જાગૃતિ ફેલાવવાના હેતુથી મીટીંગનું આયોજન કરવામાં આવેલ.

સુરત મહાનગરપાલિકા સંચાલિત ચોકબજાર સ્થિત કિલ્લા ખાતે ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા વર્ષ ૧૯૬૪થી બહાર પડતા 'વિશિષ્ટ કોમેમોરેટિવ સિક્કાઓ'ની થીમ પર પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ છે.
સમય:તા.૫થી ૭,૯ થી ૧૪ અને ૧૬થી ૨૦ એપ્રિલના રોજ ૧૦:૩૦-૦૫:૩૦
તા.૮ અને ૧૫ એપ્રિલના રોજ પ્રદર્શન બંધ રહેશે.

સુરત મહાનગરપાલિકા સંચાલિત ચોકબજાર સ્થિત કિલ્લા ખાતે ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા વર્ષ ૧૯૬૪થી બહાર પડતા 'વિશિષ્ટ કોમેમોરેટિવ સિક્કાઓ'ની થીમ પર પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ છે. સમય:તા.૫થી ૭,૯ થી ૧૪ અને ૧૬થી ૨૦ એપ્રિલના રોજ ૧૦:૩૦-૦૫:૩૦ તા.૮ અને ૧૫ એપ્રિલના રોજ પ્રદર્શન બંધ રહેશે.
account_circle
My Surat(@MySuratMySMC) 's Twitter Profile Photo

તા. ૦૪/૦૪/૨૦૨૪ નાં રોજ તમાકુ નિયંત્રણ અધિનિયમ – ૨૦૦૩ હેઠળ કલમ – ૪, કલમ – ૬ (અ અને બ) અને કલમ – ૭ નાં ભંગ કરનાર ઈસમો સામે અસરકારક અને સખ્ત અમલીકરણ તથા તમાકુ વિરોધી લોક જાગ્રુતિ થાય તે માટે તમામ ઝોનમાં શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવેલ છે.

૦૩/૦૪/૨૦૨૪, સાંજે વિધાનસભા-૧૬૯ (બારડોલી)ના કાર્યક્ષેત્રમાં આવતી 'બારડોલી GIDC, બારડોલી' ખાતે આગામી લોક્સભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ માં મહત્તમ મતદારો મતદાન કરે & લોકશાહીના આ અવસરમાં વધુમાં વધુ લોકો સહભાગી બની 'ચુનાવ કા પર્વ' ની ઉત્સાહભેર ઉજવણી કરવા માટે મીટીંગનું આયોજન કરવામાં આવેલ.

૦૨/૦૪/૨૦૨૪ બપોરે AC-૧૬૯(બારડોલી)ના કાર્યક્ષેત્રમાં આવતી 'પલસાણા એન્વાયરો પ્રોટેક્શન લીમીટેડ, કડોદરા' ખાતે આગામી લોક્સભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ માં લોકશાહીના આ અવસરમાં વધુમાં વધુ લોકો સહભાગી બની'ચુનાવ કા પર્વ'ની ઉત્સાહભેર ઉજવણી કરવા માટેની જાગૃતિ ફેલાવવા મીટીંગનું આયોજન કરવામાં આવેલ.

૦૨/૦૪/૨૦૨૪ સવારે AC૧૬૯ (બારડોલી)ના કાર્યક્ષેત્રમાં આવતી ગુજરાત ઇકોટેક્ષ્ટાઇલ પાર્ક,પલસાણા ખાતે આગામી લોક્સભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ માં લોકશાહીના આ અવસરમાં વધુમાં વધુ લોકો સહભાગી બની 'ચુનાવ કા પર્વ' ની ઉત્સાહભેર ઉજવણી કરવા માટેની જાગૃતિ ફેલાવવાના હેતુથી મીટીંગનું આયોજન કરવામાં આવેલ.

શહેરી વિકાસના દરેક ક્ષેત્રમાં યોગદાન આપનાર મહિલાઓને જાહેર સ્થળોએ દૈનિક અને અનિવાર્ય કાર્યો સરળતાથી પુરતી સુવિધાઓ તેમજ પ્રાઈવસી સાથે મળી રહે તે માટે શહેરના પ્રાઈમ લોકેશન્સ જેમકે સ્મીમેર કેમ્પસ,સરથાણા ઝૂ,પ્રાઈમ આર્કેડ,અડાજણ,ઘોડદોડ રોડ ખાતે SHE Block બનાવવાની કામગીરી પ્રગતિ હેઠળ છે.

લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત મતદાર જાગૃતિ અન્વયે પોલીસ વિભાગ, સુરત મહાનગરપાલિકા, કલેકટર કચેરી, શિક્ષણ વિભાગ તેમજ શાળાના વિદ્યાર્થી મિત્રોના સંયુક્ત સંકલન સાથેના આયોજનમાં ઉત્સાહપૂર્વક ભાગ લેતા પ્રસંગની લાક્ષણિક ઝાંખી આપતી તસવીરો.

૦૧/૦૪/૨૦૨૪ બપોરે સુડા ભવન, વેસુ ખાતે આગામી લોક્સભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ અંગેની જાગૃતિ હેતુસર 168 ચોર્યાસી વિધાનસભા મતવિસ્તારના BLO સાથે મદદનીશ ચૂંટણી અધિકારી, આસી. મ્યુનિ. કમિશ્નરશ્રી &નોડલ ઓફિસર(સ્વિપ) તેમજ સ્પેશિયલ ઓફિસર ઇલેક્શન એન્ડ સેન્સસનાઓ સાથે મીટીંગનુ આયોજન કરવામાં આવેલ.

તા.૦૧/૦૪/૨૦૨૪ બપોરે ૦૩:૦૦ કલાકે SGPTA હોલ, પાંડેસરા, ખાતે આગામી લોક્સભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ માં મહત્તમ મતદારો મતદાન કરે અને લોકશાહીના આ અવસરમાં વધુમાં વધુ લોકો સહભાગી બની 'ચુનાવ કા પર્વ' ની ઉત્સાહભેર ઉજવણી કરવા માટેની જાગૃતિ ફેલાવવાના હેતુથી મીટીંગનુ આયોજન કરવામાં આવેલ.