My Surat(@MySuratMySMC) 's Twitter Profileg
My Surat

@MySuratMySMC

Official handle of Surat Municipal Corporation providing credible and relevant updates regarding Surat.

ID:941554182036905984

linkhttps://mysurat.in/ calendar_today15-12-2017 06:23:05

13,1K Tweets

43,0K Followers

212 Following

My Surat(@MySuratMySMC) 's Twitter Profile Photo

સુરત મહાનગરપાલિકા
હાઈડ્રોલિક વિભાગ

તા.૦૩/૦૧/ર૦ર૪ (બુધવાર) ના રોજ પૂર્વ ઝોન-બી (સરથાણા) માં સીમાડા જળવિતરણ મથકથી ડીસ્ટ્રીબ્યુશન નેટવર્કના ટી.પી. સ્કીમ નં. ર૧,રર અને ૬૮(પાર્ટ)માં સમાવિષ્ટ સીમાડા, સરથાણા અને પુણા(પાર્ટ) માં પાણી ની લાઈન સમારકામ દરમ્યાન પાણી સપ્લાઈ અંગે પ્રેસનોટ.

સુરત મહાનગરપાલિકા હાઈડ્રોલિક વિભાગ તા.૦૩/૦૧/ર૦ર૪ (બુધવાર) ના રોજ પૂર્વ ઝોન-બી (સરથાણા) માં સીમાડા જળવિતરણ મથકથી ડીસ્ટ્રીબ્યુશન નેટવર્કના ટી.પી. સ્કીમ નં. ર૧,રર અને ૬૮(પાર્ટ)માં સમાવિષ્ટ સીમાડા, સરથાણા અને પુણા(પાર્ટ) માં પાણી ની લાઈન સમારકામ દરમ્યાન પાણી સપ્લાઈ અંગે પ્રેસનોટ.
account_circle
My Surat(@MySuratMySMC) 's Twitter Profile Photo

અડાજણ GSRTC થી મોરા ગામ રૂટને તા.૦૧/૦૧/૨૦૨૪ ના રોજ થી અડાજણ GSRTCથી ઇચ્છાપોર ચાર રસ્તા સુધી ૧ બસ સાથે કાર્યરત કરવામાં આવનાર છે. આ રૂટ ઉપર GSRTC ની બસ સેવા કાર્યરત હોય સદર રૂટના મુસાફરોએ GSRTC ની બસ સેવાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે.

તા.૩૧/૧૨/૨૦૨૩ ના રોજ કલાક ૧૮:૦૦ વાગ્યા થી અઠવાગેટ થી એસ.કે.નગર સુધીના વિસ્તારના BRTS તેમજ સીટી બસ સેવા સ્થગિત કરવા અન્વયે પોલીસ વિભાગ દ્વારા જણાવેલ. જે અન્વયે તા.૩૧/૧૨/૨૦૨૩ના રોજ સાંજે ૧૮:૦૦કલાકે થી નીચેના BRTS તથા સીટીબસ રૂટોને કરટેલ/બંધ કરવામાં આવનાર છે.

Suman high school no.2, 3 & 19 students performed at 'Yuva Sangam -3' concluding event held at Sardar Smriti Bhavan in presence of Hon. Minister Prafulbhai Pansheriya and Hon. Deputy Mayor Narendrabhai Patil. Event was appreciated by attendees.
Video : fb.com/watch/?v=10463…

Suman high school no.2, 3 & 19 students performed at 'Yuva Sangam -3' concluding event held at Sardar Smriti Bhavan in presence of Hon. Minister Prafulbhai Pansheriya and Hon. Deputy Mayor Narendrabhai Patil. Event was appreciated by attendees. Video : fb.com/watch/?v=10463…
account_circle
My Surat(@MySuratMySMC) 's Twitter Profile Photo

માન. મેયર શ્રી દક્ષેશભાઈ માવાણીની અધ્યક્ષતામાં અને માન. ડે. મેયર ડૉ. નરેન્દ્રભાઈ પાટીલ અને માન. પદાધિકારીશ્રીઓ તેમજ આરોગ્ય વિભાગના અધિકારીશ્રીઓ અને અન્ય અધિકારીશ્રી સાથે કોવિડ-૧૯ સબ વેરિયન્ટ JN1 અંતર્ગત રાખેલ સમીક્ષા મીટીંગમાં નીચે જણાવેલ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી.

આજે સવારે ઇલે.વોર્ડ-૨૯ (અલથાણ-બમરોલી-વડોદ)માં ભેસ્તાન BRTS ડેપો, ખાતે તથા 'સેવાસેતું' કાર્યક્રમનું માન.ધારાસભ્યશ્રીઓ &માન.મેયરશ્રી દક્ષેશભાઈ માવાણી &સાંજે સીટીલિંક વર્કશોપ ખાતે માન. ધારાસભ્યશ્રીના વરદહસ્તે શુભારંભ કરવામાં આવેલ.

આજે સવારે ઇલે.વોર્ડ-૨૯ (અલથાણ-બમરોલી-વડોદ)માં ભેસ્તાન BRTS ડેપો, ખાતે #ViksitBharatSankalpYatra તથા 'સેવાસેતું' કાર્યક્રમનું માન.ધારાસભ્યશ્રીઓ &માન.મેયરશ્રી દક્ષેશભાઈ માવાણી &સાંજે સીટીલિંક વર્કશોપ ખાતે માન. ધારાસભ્યશ્રીના વરદહસ્તે શુભારંભ કરવામાં આવેલ. #HamaraSankalpViksitBharat
account_circle
My Surat(@MySuratMySMC) 's Twitter Profile Photo

આજે સવારે ઈલે.વોર્ડ-૨૮(પાંડેસરા-ભેસ્તાન)માં રેલવે બ્રિજ નીચે, ભેસ્તાન શોપિંગસેન્ટર પાસે&સાંજે COP૨૬,સ્વામીનારાયણ મંદિર સામે, જલારામનગર ખાતે 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા' રથનો માન. ધારાસભ્યશ્રી મનુભાઈ પટેલના વરદહસ્તે શુભારંભ થયેલ.

આજે સવારે ઈલે.વોર્ડ-૨૮(પાંડેસરા-ભેસ્તાન)માં રેલવે બ્રિજ નીચે, ભેસ્તાન શોપિંગસેન્ટર પાસે&સાંજે COP૨૬,સ્વામીનારાયણ મંદિર સામે, જલારામનગર ખાતે 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા' રથનો માન. ધારાસભ્યશ્રી મનુભાઈ પટેલના વરદહસ્તે શુભારંભ થયેલ. #ViksitBharatSankalpYatra #HamaraSankalpViksitBharat
account_circle
My Surat(@MySuratMySMC) 's Twitter Profile Photo

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને સુરત મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે સુરત મહાનગરપાલિકા કક્ષાએ ઈન્ડોર સ્ટેડિયમ ખાતે સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને સુરત મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે સુરત મહાનગરપાલિકા કક્ષાએ ઈન્ડોર સ્ટેડિયમ ખાતે સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ.
account_circle
My Surat(@MySuratMySMC) 's Twitter Profile Photo

નિમંત્રણ
સુમનપા સાઉથ ઝોન (ઉધના)-એ ઝોન વિસ્તારમાં 'સેવાસેતુ'' કાર્યક્રમમાં પધારવા આપશ્રીને સ્નેહભર્યું નિમંત્રણ છે.
સમારંભ સ્થળ :
તા:૨૭-૧૨-૨૦૨૩, બુધવાર સવારે ૧૧.૦૦ વાગે
સ્થળ : BRTS ડેપો, ભેસ્તાન BRTS કોમ્યુનિટી હોલ વિથ પાર્ટીપ્લોટની પાસે, જીયાવ રોડ, ભેસ્તાન, સુરત.

નિમંત્રણ સુમનપા સાઉથ ઝોન (ઉધના)-એ ઝોન વિસ્તારમાં 'સેવાસેતુ'' કાર્યક્રમમાં પધારવા આપશ્રીને સ્નેહભર્યું નિમંત્રણ છે. સમારંભ સ્થળ : તા:૨૭-૧૨-૨૦૨૩, બુધવાર સવારે ૧૧.૦૦ વાગે સ્થળ : BRTS ડેપો, ભેસ્તાન BRTS કોમ્યુનિટી હોલ વિથ પાર્ટીપ્લોટની પાસે, જીયાવ રોડ, ભેસ્તાન, સુરત.
account_circle
My Surat(@MySuratMySMC) 's Twitter Profile Photo

આજે સવારે ઈલે.વોર્ડ-૨૪(ઉધના-દક્ષિણ)માં હરિનગર-૩ કોમ્યુનિટી હોલ પાર્કિંગ અને સાંજે સુમન શાળા-૧,વિજયાનગર,ઉધના ખાતે માન.ધારાસભ્યશ્રી મનુભાઈ પટેલ અને માન. ડાયરેક્ટરશ્રી નરેન્દ્રભાઈ ઓઝા (PMSSY,દિલ્હી) ના વરદહસ્તે નો શુભારંભ થયેલ.

આજે સવારે ઈલે.વોર્ડ-૨૪(ઉધના-દક્ષિણ)માં હરિનગર-૩ કોમ્યુનિટી હોલ પાર્કિંગ અને સાંજે સુમન શાળા-૧,વિજયાનગર,ઉધના ખાતે માન.ધારાસભ્યશ્રી મનુભાઈ પટેલ અને માન. ડાયરેક્ટરશ્રી નરેન્દ્રભાઈ ઓઝા (PMSSY,દિલ્હી) ના વરદહસ્તે #ViksitBharatSankalpYatra નો શુભારંભ થયેલ. #HamaraSankalpViksitBharat
account_circle
My Surat(@MySuratMySMC) 's Twitter Profile Photo

ડુમસ સી ફેસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું પેકેજ-૧, ઝોન-૧ અર્બન ઝોન ઇકો ટુરિઝમ પાર્ક ડેવલપમેન્ટ કરવાના કામનું ખાતમૂહૂર્તવિધિ આજરોજ માન. સંસદસભ્ય શ્રી સી.આર.પાટીલના વરદહસ્તે તથા માન. મંત્રી નાણા,ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ,ગુજરાત સરકાર શ્રી કનુભાઇ દેસાઇની પ્રેરક ઉપસ્થિતીમાં કરવામાં આવેલ.

આજરોજ સ્મીમેર માસ્ટર પ્લાન અંતર્ગત અંદાજીત રૂ. ૩૧૦ કરોડના ખર્ચે સાકારિત થનાર નવો હોસ્પિટલ (ED-1)બ્લોક અને એજયુકેશન (ED-2) બ્લોક બનાવવાના કામનું ખાતમૂહૂર્ત માન. મંત્રી નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, ગુજરાત સરકાર શ્રી કનુભાઇ દેસાઇના વરદહસ્તે કરવામાં આવેલ.

આજે સવારે ઈલે.વોર્ડ23(બમરોલી-ઉધના:ઉત્તર)માં TP1(ઉધના મજુરા),FP12,ઉધના સ્વિમિંગપૂલ પાસે &સાંજે સુમન શાળા14, ભીડભંજન સો. બમરોલી રોડ ખાતે માન.ધારાસભ્યશ્રી મનુભાઈ પટેલના વરદહસ્તે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું શુભારંભ કરવામાં આવેલ.

આજે સવારે ઈલે.વોર્ડ23(બમરોલી-ઉધના:ઉત્તર)માં TP1(ઉધના મજુરા),FP12,ઉધના સ્વિમિંગપૂલ પાસે &સાંજે સુમન શાળા14, ભીડભંજન સો. બમરોલી રોડ ખાતે માન.ધારાસભ્યશ્રી મનુભાઈ પટેલના વરદહસ્તે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું શુભારંભ કરવામાં આવેલ. #ViksitBharatSankalpYatra #HamaraSankalpViksitBharat
account_circle
My Surat(@MySuratMySMC) 's Twitter Profile Photo

નિમંત્રણ
સ્મીમેર હોસ્પિટલના માસ્ટર પ્લાન અંતર્ગત નવો હોસ્પિટલ (ED-1) &એજ્યુકેશન (ED-2) બ્લોક બનાવવાના કામનું ખાતમુહૂર્ત માન. મંત્રી,નાણા,ઊર્જા,પેટ્રોકેમિકલ્સ,શ્રી કનુભાઈ દેસાઈના વરદ્દહસ્તે રાખવામાં આવેલ છે.

સમારંભ:
🗓️૨૪-૧૨-૨૦૨૩, રવિ⏰સાંજે ૦૪.૦૦ વાગે,
📍બ્લોક-ED/1 સ્મીમેર કેમ્પસ

નિમંત્રણ સ્મીમેર હોસ્પિટલના માસ્ટર પ્લાન અંતર્ગત નવો હોસ્પિટલ (ED-1) &એજ્યુકેશન (ED-2) બ્લોક બનાવવાના કામનું ખાતમુહૂર્ત માન. મંત્રી,નાણા,ઊર્જા,પેટ્રોકેમિકલ્સ,શ્રી કનુભાઈ દેસાઈના વરદ્દહસ્તે રાખવામાં આવેલ છે. સમારંભ: 🗓️૨૪-૧૨-૨૦૨૩, રવિ⏰સાંજે ૦૪.૦૦ વાગે, 📍બ્લોક-ED/1 સ્મીમેર કેમ્પસ
account_circle
My Surat(@MySuratMySMC) 's Twitter Profile Photo

નિમંત્રણ
ડુમસ સી ફેસ ડેવલપમેન્ટ પ્રોજેકટ ઝોન-૧ પેકેજ-૧ ટુરીઝમ ડેવલપ કરવાના કામની ખાતમુહૂર્ત વિધિ માન. સંસદસભ્ય શ્રી સી. આર. પાટીલના વરદ્દહસ્તે રાખવામાં આવેલ છે.

સમારંભ સ્થળ :
તા: ૨૪-૧૨-૨૦૨૩, રવિવાર સમય : બપોરે ૦૩.૦૦ વાગે
સ્થળ: દરિયા ગણેશ મંદિર પાસે, હયાત પાળા પાસે, ડુમસ, સુરત.

નિમંત્રણ ડુમસ સી ફેસ ડેવલપમેન્ટ પ્રોજેકટ ઝોન-૧ પેકેજ-૧ ટુરીઝમ ડેવલપ કરવાના કામની ખાતમુહૂર્ત વિધિ માન. સંસદસભ્ય શ્રી સી. આર. પાટીલના વરદ્દહસ્તે રાખવામાં આવેલ છે. સમારંભ સ્થળ : તા: ૨૪-૧૨-૨૦૨૩, રવિવાર સમય : બપોરે ૦૩.૦૦ વાગે સ્થળ: દરિયા ગણેશ મંદિર પાસે, હયાત પાળા પાસે, ડુમસ, સુરત.
account_circle
My Surat(@MySuratMySMC) 's Twitter Profile Photo

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને સુરત મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે સુરત મનપા વિસ્તારમાં દ્વિતિય તબક્કાની ઝોન કક્ષાએ સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ.

આજે સવારે ઈલે.વોર્ડ૨૧(સોનીફળિયા-નાનપુરા-અઠવા-પીપલોદ)માં પ્રા.શાળા ૪, પીપલોદ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું માન.શાસકપક્ષ નેતા શ્રીમતી શશીબેન ત્રિપાઠી &સાંજે પ્રા.શાળા૨૬૫ ખાતે ACEશ્રીના વરદહસ્તે કાર્યક્રમ શુભારંભ કરવામાં આવેલ.

આજે સવારે ઈલે.વોર્ડ૨૧(સોનીફળિયા-નાનપુરા-અઠવા-પીપલોદ)માં પ્રા.શાળા ૪, પીપલોદ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું માન.શાસકપક્ષ નેતા શ્રીમતી શશીબેન ત્રિપાઠી &સાંજે પ્રા.શાળા૨૬૫ ખાતે ACEશ્રીના વરદહસ્તે કાર્યક્રમ શુભારંભ કરવામાં આવેલ. #ViksitBharatSankalpYatra #HamaraSankalpViksitBharat
account_circle
My Surat(@MySuratMySMC) 's Twitter Profile Photo

'ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગાંધીનગર ધ્વારા સુર્ય નમસ્કાર સ્પર્ધા-૨૦૨૩-૨૪' કાર્યક્રમની ઉજવણી અંતર્ગત સુમનપાના પૂર્વ(વરાછા) ઝોન કક્ષાએ TP8(ઉમરવાડા), સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, બોમ્બે માર્કેટની સામેનો રોડ પર, તા.૨૩/૧૨/૨૦૨૩ ના રોજ બીજા તબક્કાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.

તા.ર૭/૧ર/ર૦ર૩,બુધવારના રોજ સેન્ટ્રલ ઝોનના (દક્ષિણ વિભાગ)ના વિસ્તારોમાં પાણી પુરવઠો સંપૂર્ણ બંધ રહેશે. તથા સાઉથ ઈસ્ટ ઝોન (લિંબાયત) ના પાર્ટ વિસ્તારમાં પાણી પુરવઠો અંશત: અવરોધાય/ ઓછા પ્રેશરથી / નહીવત મળવાની શકયતા રહેલી છે. જે અંગેની અગત્યની જાહેરાત :

આજે સવારે ઈલે.વોર્ડ૨૨(ભટાર-વેસુ-ડુમસ)માં અલથાણ કોમ્યુનિટી હોલ ખાતે માન.સમિતિ અધ્યક્ષ &સાંજે શ્રીગુરુવિજય વલ્લભસુરી પ્રા.શાળા ૧૨૧ વેસુ ખાતે માન.ધારાસભ્યથી સંદિપ દેસાઈ ના વરદહસ્તે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું શુભરંભ કરવામાં આવેલ.

આજે સવારે ઈલે.વોર્ડ૨૨(ભટાર-વેસુ-ડુમસ)માં અલથાણ કોમ્યુનિટી હોલ ખાતે માન.સમિતિ અધ્યક્ષ &સાંજે શ્રીગુરુવિજય વલ્લભસુરી પ્રા.શાળા ૧૨૧ વેસુ ખાતે માન.ધારાસભ્યથી સંદિપ દેસાઈ ના વરદહસ્તે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું શુભરંભ કરવામાં આવેલ. #ViksitBharatSankalpYatra #HamaraSankalpViksitBharat
account_circle