નિધી વસાણી ✍️(@Nidhi_Vasani) 's Twitter Profileg
નિધી વસાણી ✍️

@Nidhi_Vasani

Do not follow for follow back
#દીકુ_ની_ચીકુ

ID:1246074414195601408

linkhttps://twitter.com/search?q=From%3ANidhi_Vasani&s=09 calendar_today03-04-2020 13:58:08

27,6K Tweets

33,1K Followers

0 Following

નિધી વસાણી ✍️(@Nidhi_Vasani) 's Twitter Profile Photo

મને શું મળશે..?
એના કરતાં
હું શું આપી શકું?

એ ભાવ જ પ્રગતિ તરફ લઈ જઈ શકે છે..!!

account_circle
ભાવના ઠક્કર 🇮🇳(@BhavnaThakkar_) 's Twitter Profile Photo

જીવન એટલે...
આંખોમાં આસું સાથે પ્રવેશ કરવો,
અને
બધાની આંખમાં આસું આપીને
વિદાય મેળવવા સુધીની સફર...!!!
❣️

account_circle
ભાવના ઠક્કર 🇮🇳(@BhavnaThakkar_) 's Twitter Profile Photo

મોટાઈ એમ જ નથી મળતી સાહેબ,
નાના માણસોને પણ માન આપવું પડે છે,

સાગર પાર કરવો હોય તો ફક્ત નાવને જ નહિ,
હલેસાંને પણ મહત્વનું સ્થાન આપવું પડે છે...!!!

❣️

account_circle
ભાવના ઠક્કર 🇮🇳(@BhavnaThakkar_) 's Twitter Profile Photo

દરેક વખતે શરીરમાં વિટામીન જ ઘટે એવું જરૂરી નથી,
ક્યારેક વ્યક્તિત્વનો પણ રિપોર્ટ કઢાવવો જોઈએ.
શું ખબર ... ?
કદાચ 'માણસાઈ' પણ ઘટતી હોય...!!!
❣️

account_circle
ભાવના ઠક્કર 🇮🇳(@BhavnaThakkar_) 's Twitter Profile Photo

જે સાંભળ્યું છે એને માની લેવાની
ઉતાવળ ક્યારેય ન કરવી જોઇએ...
કારણ કે.... સત્ય કરતા,
અસત્ય હંમેશા ઝડપથી ફેલાય છે...!!!
❣️

account_circle
ભાવના ઠક્કર 🇮🇳(@BhavnaThakkar_) 's Twitter Profile Photo

જ્યારે ઘરમાં કોઈ નવી વાનગી બનતી ત્યારે પહેલા ભગવાન પાસે થાળ મુકતા,

હવે સ્ટેટસ મૂકે છે... 🤦
પાછા આખા ગામને આગ્રહ કરે
હાલો.... પાસ્તા ખાવા
એલા આવશુ તો પાસ્તા ને પણ પસ્તાવો થશે...!!! 😂😂😂😂😂
❣️

account_circle
ભાવના ઠક્કર 🇮🇳(@BhavnaThakkar_) 's Twitter Profile Photo

કરેલા કર્મો નાં ફળ આજે નહી તો આવતી કાલે મળશેજ...
પણ સીતાફળ અતિયારે મળે છે ખાય લેજો...!!!
😂😂😂😂😂
❣️

કરેલા કર્મો નાં ફળ આજે નહી તો આવતી કાલે મળશેજ... પણ સીતાફળ અતિયારે મળે છે ખાય લેજો...!!! 😂😂😂😂😂 #ભાવના_ની_ભાવનાઓ ❣️
account_circle
ભાવના ઠક્કર 🇮🇳(@BhavnaThakkar_) 's Twitter Profile Photo

અહંકાર માણસ ને આંધળો કરી નાંખે છે...
છઠી વખત વર્લ્ડ કપ શું જીત્યા કે ટ્રોફી 🏆 ની વેલ્યુ નથી રાખી...
ટ્રોફી ની વેલ્યુ એ લોકો ને પૂછો જે લોકોને નથી મળી...!!! 💔🥹
❣️

અહંકાર માણસ ને આંધળો કરી નાંખે છે... છઠી વખત વર્લ્ડ કપ શું જીત્યા કે ટ્રોફી 🏆 ની વેલ્યુ નથી રાખી... ટ્રોફી ની વેલ્યુ એ લોકો ને પૂછો જે લોકોને નથી મળી...!!! 💔🥹 #ભાવના_ની_ભાવનાઓ ❣️ #INDvsAUS
account_circle
ભાવના ઠક્કર 🇮🇳(@BhavnaThakkar_) 's Twitter Profile Photo

સંસ્કાર જ બતાવે છે કે તમારૂ પાલન થયું છે કે તમને મોટા કરવામાં આવ્યા છે...!!!
❣️

account_circle
ગુજરાતી સાહિત્ય(@Gujarati_Sahity) 's Twitter Profile Photo

💞 💞
જવાબ તમારે થોડો મોડો આપવો,
સવાલ ફરી ના ઉઠે એવો આપવો..!!
💐💐 શુભ સવાર 💐💐
🙏 જય શ્રી રાધે કૃષ્ણ 🙏
🌻 આપનો દિવસ શુભ રહે 🌻

💞 #ગુજરાતી_સાહિત્ય 💞 જવાબ તમારે થોડો મોડો આપવો, સવાલ ફરી ના ઉઠે એવો આપવો..!! 💐💐 શુભ સવાર 💐💐 🙏 જય શ્રી રાધે કૃષ્ણ 🙏 🌻 આપનો દિવસ શુભ રહે 🌻
account_circle
 Reetu (@Meri_Maa_hai_) 's Twitter Profile Photo

Concluded the Muhurat Trading on a bright note! Wishing you a Diwali filled with prosperity, joy, and successful trades. Happy Diwali! 🪔

Concluded the Muhurat Trading on a bright note! Wishing you a Diwali filled with prosperity, joy, and successful trades. Happy Diwali! 🪔 #MuhuratTrading
account_circle
अतीव Ⓐ(@AtivAb) 's Twitter Profile Photo

नासे रोग हरे सब पीरा जपत निरंतर
हनुमत वीरा जय हनुमान जय श्री राम

नासे रोग हरे सब पीरा जपत निरंतर हनुमत वीरा जय हनुमान जय श्री राम
account_circle
પૂજા પ્રજાપતિ(@Pooja_Prajapti_) 's Twitter Profile Photo

નથી સુકાયુ એ ઝરણુ એતો ભીતર વહે છે,
લાગણી ને ક્યા કદી વરસાદ ની જરુર પડે છે !!

account_circle
પૂજા પ્રજાપતિ(@Pooja_Prajapti_) 's Twitter Profile Photo

નાનપણ હતું ત્યારે જલ્દી યુવાન થવા માંગતા હતા,
પણ હવે સમજાયું કે અધૂરા સપના અને અધુરી લાગણી ઓ કરતા
અધૂરું હોમવર્ક અને તૂટેલા રમકડાં વધુ સારા હતા...

account_circle
પૂજા પ્રજાપતિ(@Pooja_Prajapti_) 's Twitter Profile Photo

થોભવાનું નહીં, સરિતાની જેમ સદા વહેવાનું
મંજિલની રાહમાં, થોડા પથ્થરોનું તો રહેવાનું

મેણાં - ટોણાં તો આ જમાનાની આદત છે
માટે સફરમાં લોકોનું, હસતા મુખે સહેવાનું...

account_circle
પૂજા પ્રજાપતિ(@Pooja_Prajapti_) 's Twitter Profile Photo

અડધા દુ:ખ ખોટા લોકો પાસે આશા રાખવાથી થાય છે, ને બાકીના અડધા સાચા લોકો પર શંકાથી...

account_circle
પૂજા પ્રજાપતિ(@Pooja_Prajapti_) 's Twitter Profile Photo

રમુ છું જેમ તું રમાઙે છે ......જિંદગી

ખૂણે ખૂણે થી કારણ શોધી ખુશ રહેવાની કોશિશ કરું છું.....જિંદગી

નથી કાઢતી વાંક તારો કે નથી કોસતી તને,
બસ
કયારેક પોતાને તો કયારેક તને શોધવા નીકળી પડું છું.... જિંદગી..

account_circle
પૂજા પ્રજાપતિ(@Pooja_Prajapti_) 's Twitter Profile Photo

🌹 નૂતન વર્ષાભિનંદન. 🌹
સંવત ૨૦૮૦ નું વર્ષ આપ સહુ ને સુખદાયી, સમૃદ્ધિમય અને સ્વાસ્થ્યવર્ધક બની રહે તેવી શુભકામના... 🙏🏻

account_circle
પૂજા પ્રજાપતિ(@Pooja_Prajapti_) 's Twitter Profile Photo

'જીંદગીના' નિયમો પણ 'કબડ્ડી' જેવા જ હોય સાહેબ...
જેવી 'સફળતાની' લાઈન ને 'ટચ' કરો ને ત્યાં જ. 'લોકો' તમારો 'પગ' ખેંચવા લાગી જાય..

account_circle
પૂજા પ્રજાપતિ(@Pooja_Prajapti_) 's Twitter Profile Photo

છાતીની સહેજ ડાબી બાજુએ આવેલો મોકાનો પ્લોટ વેચવાનો છે.

રમણીય પાર્ક બની શકે તેવા આ પ્લોટ માટે અજાણી વ્યક્તિએ પૂછપરછ કરવી નહિ.

account_circle