GSRTC(@OfficialGsrtc) 's Twitter Profileg
GSRTC

@OfficialGsrtc

GSRTC's Official Twitter Account

ID:781471704790872064

linkhttp://www.gsrtc.in calendar_today29-09-2016 12:32:28

1,8K Tweets

24,5K Followers

101 Following

GSRTC(@OfficialGsrtc) 's Twitter Profile Photo

प्रेम और सौहार्द की भावनाओं को विविध रंगों में अभिव्यक्त करने वाले महापर्व होली पर सभी को हार्दिक शुभकामनाएँ। यह रंगो का त्यौहार सभी का जीवन खुशियों और सफलता के रंग से भर दे, ऐसी मंगलकामनाऍ।

प्रेम और सौहार्द की भावनाओं को विविध रंगों में अभिव्यक्त करने वाले महापर्व होली पर सभी को हार्दिक शुभकामनाएँ। यह रंगो का त्यौहार सभी का जीवन खुशियों और सफलता के रंग से भर दे, ऐसी मंगलकामनाऍ। #HappyHoli
account_circle
GSRTC(@OfficialGsrtc) 's Twitter Profile Photo

भक्ति व सत्य की जीत के प्रतीक होलिका दहन की सभी को हार्दिक मंगलकामनाएं।

भक्ति व सत्य की जीत के प्रतीक होलिका दहन की सभी को हार्दिक मंगलकामनाएं।
account_circle
GSRTC(@OfficialGsrtc) 's Twitter Profile Photo

સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમના પર્વે ભગવાન રણછોડરાયજીના દર્શન કરવા જતા શ્રદ્ધાળુઓને સલામત, સુરક્ષિત અને સમયસર પહોંચાડવા માટે એસ.ટી.વિભાગ કુલ ૪૭૫ બસ સેવામાં મુકીને ૪૫૦૦ ટ્રીપ કરશે.

સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમના પર્વે ભગવાન રણછોડરાયજીના દર્શન કરવા જતા શ્રદ્ધાળુઓને સલામત, સુરક્ષિત અને સમયસર પહોંચાડવા માટે એસ.ટી.વિભાગ કુલ ૪૭૫ બસ સેવામાં મુકીને ૪૫૦૦ ટ્રીપ કરશે. #Dakor #GujaratST #GSRTC #Holi #holicelebration #Blessings
account_circle
GSRTC(@OfficialGsrtc) 's Twitter Profile Photo

હળવદ અને વાંકાનેર ખાતે એસ.ટી. ડેપોના નવીનીકરણના કામનું ખાતમુહૂર્ત..

હળવદ અને વાંકાનેર ખાતે એસ.ટી. ડેપોના નવીનીકરણના કામનું ખાતમુહૂર્ત.. #GSRTC #GujaratST
account_circle
Harsh Sanghavi (Modi ka Parivar)(@sanghaviharsh) 's Twitter Profile Photo

' એક્સટ્રા બસોના સંચાલન થકી રાજ્યના છેવાડાના જિલ્લાના નાગરિકોને હોળી-ધુળેટી તહેવારમાં પોતાના માદરે વતન જવા માટે સંપૂર્ણ વ્યવસ્થા સાથેની સરકારી બસો ઉપલબ્ધ કરાવી તહેવારો દરમ્યાન મોંઘી ખાનગી મુસાફરીના મારથી રાજ્ય સરકાર સંપૂર્ણ રાહત અપાવશે'

' એક્સટ્રા બસોના સંચાલન થકી રાજ્યના છેવાડાના જિલ્લાના નાગરિકોને હોળી-ધુળેટી તહેવારમાં પોતાના માદરે વતન જવા માટે સંપૂર્ણ વ્યવસ્થા સાથેની સરકારી બસો ઉપલબ્ધ કરાવી તહેવારો દરમ્યાન મોંઘી ખાનગી મુસાફરીના મારથી રાજ્ય સરકાર સંપૂર્ણ રાહત અપાવશે'
account_circle
GSRTC(@OfficialGsrtc) 's Twitter Profile Photo

ભારત- પાકિસ્તાન બોર્ડર નડાબેટ ખાતેથી 100 નવીન બસોનું શુભારંભ..

ST

ભારત- પાકિસ્તાન બોર્ડર નડાબેટ ખાતેથી 100 નવીન બસોનું શુભારંભ.. #ShubhYatraSwachhYatra #GSRTC #GujaratST #Gujarat
account_circle
GSRTC(@OfficialGsrtc) 's Twitter Profile Photo

🚍ભારત- પાકિસ્તાન બોર્ડર નડાબેટ ખાતેથી 100 નવીન બસોનું શુભારંભ..

વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી અને રાજ્યના ગૃહમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ ફ્લેગ ઓફ કરી બસોને પ્રસ્થાન કરાવ્યું. ગામે ગામ બસની કનેક્ટિવિટી વધે એ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ.

🚍ભારત- પાકિસ્તાન બોર્ડર નડાબેટ ખાતેથી 100 નવીન બસોનું શુભારંભ.. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી અને રાજ્યના ગૃહમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ ફ્લેગ ઓફ કરી બસોને પ્રસ્થાન કરાવ્યું. ગામે ગામ બસની કનેક્ટિવિટી વધે એ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ.
account_circle
Harsh Sanghavi (Modi ka Parivar)(@sanghaviharsh) 's Twitter Profile Photo

નાગરિકોની સુખાકારીમાં વધારો કરવા અને મુસાફરોને તમામ પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુ સાથે સૂરત જિલ્લાના કામરેજ ખાતે નવનિર્મિત આધુનિક બસ સ્ટેશનનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું.

નાગરિકોની સુખાકારીમાં વધારો કરવા અને મુસાફરોને તમામ પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુ સાથે સૂરત જિલ્લાના કામરેજ ખાતે નવનિર્મિત આધુનિક બસ સ્ટેશનનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું. #STBuses
account_circle
GSRTC(@OfficialGsrtc) 's Twitter Profile Photo

વલસાડ વિભાગના ઉમરગામ ખાતે નવીન બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત કાર્યક્રમ
'વિકસિત ગુજરાતની વિકાસ યાત્રા'

ST

વલસાડ વિભાગના ઉમરગામ ખાતે નવીન બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત કાર્યક્રમ 'વિકસિત ગુજરાતની વિકાસ યાત્રા' #ShubhYatraSwachhYatra #GSRTC #GujaratST #Gujarat
account_circle
GSRTC(@OfficialGsrtc) 's Twitter Profile Photo

મહેસાણા વિભાગના વિજાપુર નવીન ડેપો વર્કશોપ, કુકરવાડા બસ સ્ટેશનનું ખાતમુહૂર્ત

'વિકસિત ગુજરાતની વિકાસ યાત્રા'

ST

મહેસાણા વિભાગના વિજાપુર નવીન ડેપો વર્કશોપ, કુકરવાડા બસ સ્ટેશનનું ખાતમુહૂર્ત 'વિકસિત ગુજરાતની વિકાસ યાત્રા' #ShubhYatraSwachhYatra #GSRTC #GujaratST #Gujarat
account_circle
GSRTC(@OfficialGsrtc) 's Twitter Profile Photo

જામનગર વિભાગના જામજોધપુર વર્કશોપનું ખાતમુહૂર્ત..

'વિકસિત ગુજરાતની વિકાસ યાત્રા'

ST

જામનગર વિભાગના જામજોધપુર વર્કશોપનું ખાતમુહૂર્ત.. 'વિકસિત ગુજરાતની વિકાસ યાત્રા' #ShubhYatraSwachhYatra #GSRTC #GujaratST #Gujarat
account_circle
GSRTC(@OfficialGsrtc) 's Twitter Profile Photo

સુરત વિભાગના કામરેજ ખાતે નવીન બસ સ્ટેશનનું લોકાર્પણ

'વિકસિત ગુજરાતની વિકાસ યાત્રા'

ST

સુરત વિભાગના કામરેજ ખાતે નવીન બસ સ્ટેશનનું લોકાર્પણ 'વિકસિત ગુજરાતની વિકાસ યાત્રા' #ShubhYatraSwachhYatra #GSRTC #GujaratST #Gujarat
account_circle
GSRTC(@OfficialGsrtc) 's Twitter Profile Photo

હિંમતનગર વિભાગ ખાતે તલોદ ડેપો વર્કશોપનું ખાતમુહુર્ત
'વિકસિત ગુજરાતની વિકાસ યાત્રા'

ST

હિંમતનગર વિભાગ ખાતે તલોદ ડેપો વર્કશોપનું ખાતમુહુર્ત 'વિકસિત ગુજરાતની વિકાસ યાત્રા' #ShubhYatraSwachhYatra #GSRTC #GujaratST #Gujarat
account_circle
GSRTC(@OfficialGsrtc) 's Twitter Profile Photo

પાલનપુર ખાતે નવીન વર્કશોપનું ખાતમુહૂર્ત
'વિકસિત ગુજરાતની વિકાસ યાત્રા'

ST

પાલનપુર ખાતે નવીન વર્કશોપનું ખાતમુહૂર્ત 'વિકસિત ગુજરાતની વિકાસ યાત્રા' #ShubhYatraSwachhYatra #GSRTC #GujaratST #Gujarat
account_circle
GSRTC(@OfficialGsrtc) 's Twitter Profile Photo

રાણપુર બસ સ્ટેશનનું ખાતમુહૂર્ત
'વિકસિત ગુજરાતની વિકાસ યાત્રા'

ST

રાણપુર બસ સ્ટેશનનું ખાતમુહૂર્ત 'વિકસિત ગુજરાતની વિકાસ યાત્રા' #ShubhYatraSwachhYatra #GSRTC #GujaratST #Gujarat
account_circle
GSRTC(@OfficialGsrtc) 's Twitter Profile Photo

વિરપુર ખાતે નિર્મિત થનાર એસ. ટી બસ સ્ટેશનનું ખાતમુહૂર્ત..

'વિકસિત ગુજરાતની વિકાસ યાત્રા'

ST

વિરપુર ખાતે નિર્મિત થનાર એસ. ટી બસ સ્ટેશનનું ખાતમુહૂર્ત.. 'વિકસિત ગુજરાતની વિકાસ યાત્રા' #ShubhYatraSwachhYatra #GSRTC #GujaratST #Gujarat
account_circle
Harsh Sanghavi (Modi ka Parivar)(@sanghaviharsh) 's Twitter Profile Photo

એક વધુ નવી સફર, સુખદ યાત્રા તરફ !

▪️સુરત ખાતેથી એકસાથે ગુજરાત એસ.ટી.ની ૧૦૦ નવીન બસો જનસેવામાં લોકાર્પિત !

▪️માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના માર્ગદર્શનમાં ગુજરાત એસ.ટી.નો ઐતિહાસિક વિકાસ થઈ રહ્યો છે.

▪️ સમયાંતરે એસ.ટી.ની સેવા અને સુવિધાઓમાં વધારો થઈ રહ્યો છે

એક વધુ નવી સફર, સુખદ યાત્રા તરફ ! ▪️સુરત ખાતેથી એકસાથે ગુજરાત એસ.ટી.ની ૧૦૦ નવીન બસો જનસેવામાં લોકાર્પિત ! ▪️માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના માર્ગદર્શનમાં ગુજરાત એસ.ટી.નો ઐતિહાસિક વિકાસ થઈ રહ્યો છે. ▪️ સમયાંતરે એસ.ટી.ની સેવા અને સુવિધાઓમાં વધારો થઈ રહ્યો છે
account_circle