Vivekk Oza(@Vivekdoza) 's Twitter Profileg
Vivekk Oza

@Vivekdoza

Journalist |
મરવા પડેલા નાગરિક સમાજમા ધરાશયી થઈ રહેલી છેલ્લી દિવાલ !

ID:362587397

linkhttps://www.facebook.com/Vivek-Oza-449363151869523/ calendar_today26-08-2011 17:03:41

5,0K Tweets

22,0K Followers

573 Following

Follow People
Vivekk Oza(@Vivekdoza) 's Twitter Profile Photo

પાછળ ભીંતે લખ્યો સુવિચાર ખાસ વાંચવો ! આશા એ ફુલ વિના મધ બનાવનાર મધમાખી છે. Arjun Modhwadia

પાછળ ભીંતે લખ્યો સુવિચાર ખાસ વાંચવો ! આશા એ ફુલ વિના મધ બનાવનાર મધમાખી છે. @arjunmodhwadia
account_circle
Vivekk Oza(@Vivekdoza) 's Twitter Profile Photo

હમઝૂબા ગુજરાતી !
કરાંચીમા ભાઇ 💡હૈદર રશીદ મેવાવાલા ☭ Bawa Hyder Khoja એ લગભગ એક દોઢ દાયકા પહેલા ગુજરાતી ભાષાને બચાવવા આ મુવમેન્ટ ઉપાડી હતી. આજે તેના અદ્ભુત પરિણામો મળી રહ્યા છે.

account_circle
Narendra Modi(@narendramodi) 's Twitter Profile Photo

Shared my thoughts on a wide range of issue with Sandesh. I highlighted the good governance efforts and expressed confidence that the people will bless us yet again for a third term.

Shared my thoughts on a wide range of issue with @sandeshnews. I highlighted the good governance efforts and expressed confidence that the people will bless us yet again for a third term.
account_circle
Vivekk Oza(@Vivekdoza) 's Twitter Profile Photo

આવા જ કારણોસર આપણે ઉન્નત નાગરિક સમાજનુ નિર્માણ કરી શક્યા નથી !

આપણે Five Trilion Economy થવુ છે, કદાચ થઈ પણ જઇશુ પણ આપણે વૈશ્વિક સ્તરે ઉન્નત નાગરિક સમાજ માટે Being Human, પરસ્પર સન્માન, તંદુરસ્ત સંવાદ સર્જન માટે કેળવણી આપી નહી શકીએ !

ચાર સદી પછી પણ આપણે હતા તેવા જ છીએ !

આવા જ કારણોસર આપણે ઉન્નત નાગરિક સમાજનુ નિર્માણ કરી શક્યા નથી ! આપણે Five Trilion Economy થવુ છે, કદાચ થઈ પણ જઇશુ પણ આપણે વૈશ્વિક સ્તરે ઉન્નત નાગરિક સમાજ માટે Being Human, પરસ્પર સન્માન, તંદુરસ્ત સંવાદ સર્જન માટે કેળવણી આપી નહી શકીએ ! ચાર સદી પછી પણ આપણે હતા તેવા જ છીએ !
account_circle
Vivekk Oza(@Vivekdoza) 's Twitter Profile Photo

રાજશાહી કે બાદશાહીમા રાજા કે સુલતાનનુ કામ સામ્રાજ્ય વિસ્તારવા જમીન પર કબ્જો કરવાનુ હતુ.
લોકશાહીમા પેલા ભૂમાફિયા ગૌચર, પડતર, જંગલ, તળાવ કે નદીઓ અને દરિયાકાંઠાની જમીનો પચાવે છે તેનુ શુ ? ગરીબો, પછાતો અને આદિવાસીને મળેલી જમીનો પર કબ્જા કરે છે તેનુ શુ ?

શુ એ દેવદૂર્લભો છે એટલે..

account_circle
Vivekk Oza(@Vivekdoza) 's Twitter Profile Photo

હવે જોઇએ કે Election Commission of India ગુજરાતમા
નવ જેટલા ઉમેદવારોના ચૂંટણી લડવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે એવુ કુંભાણીના કેસમા કરે છે કે કેમ ? સાથે જ ઉમેદવારના પ્રસ્તાવકોને અધિકારી સમક્ષ સહી કરવા અથવા ફોર્મ ભરતી વેળા હાજરી ફરજિયાત રાખવા માટે ઇલેક્શન પ્રોસિજર્સમા સુધારો કેટલો વહેલો આવે છે તેના ઉપર પણ…

હવે જોઇએ કે @ECISVEEP ગુજરાતમા નવ જેટલા ઉમેદવારોના ચૂંટણી લડવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે એવુ કુંભાણીના કેસમા કરે છે કે કેમ ? સાથે જ ઉમેદવારના પ્રસ્તાવકોને અધિકારી સમક્ષ સહી કરવા અથવા ફોર્મ ભરતી વેળા હાજરી ફરજિયાત રાખવા માટે ઇલેક્શન પ્રોસિજર્સમા સુધારો કેટલો વહેલો આવે છે તેના ઉપર પણ…
account_circle
Vivekk Oza(@Vivekdoza) 's Twitter Profile Photo

સૌના મેળાપીપણામા થયો સુરતનો વેપાર.
કુંભાણી અને તેના ડમીએ બોગસ સહી કરીને ઉમેદવારી ફોર્મ ભર્યુ. હવે આ ભાઇ ભાજપમા જાય તે પહેલા ભારતનુ ચૂંટણી કમિશન- ECI ગમે ત્યારે તેની સામે છેતરપીંડીનો ગુનો - FIR નોંધી શકે છે !
ખરેખર તો ECIએ જ સુઓમોટો લેવાનો હોય પરંતુ, ૨૪ કલાક પછી પણ કંઇ થયુ નથી.…

સૌના મેળાપીપણામા થયો સુરતનો વેપાર. કુંભાણી અને તેના ડમીએ બોગસ સહી કરીને ઉમેદવારી ફોર્મ ભર્યુ. હવે આ ભાઇ ભાજપમા જાય તે પહેલા ભારતનુ ચૂંટણી કમિશન- ECI ગમે ત્યારે તેની સામે છેતરપીંડીનો ગુનો - FIR નોંધી શકે છે ! ખરેખર તો ECIએ જ સુઓમોટો લેવાનો હોય પરંતુ, ૨૪ કલાક પછી પણ કંઇ થયુ નથી.…
account_circle
Vivekk Oza(@Vivekdoza) 's Twitter Profile Photo

આપણા ટેક્સના રૂપિયાનો કેવો વેડફાટ થઈ રહ્યો છે એ આ સાયલા મામલતદાર કચેરીના દશ્યોથી જોઇ લેવુ. આવી તમામ લીલાઓમા કમળછાપ સ્વઘોષિત રાષ્ટ્રવાદીઓ અને એ જ અફીણના કેફમા ઢંકાઇ જતુ અફસરાન પણ સામેલ છે. આ કચેરી નેક નામદાર શ્રી વિજય રૂપાણી પહેલીવાર મંત્રીપદે આરૂઢ થયા તે વેળા ઉદ્ધાટીત કરાઇ હતી !

account_circle
Vivekk Oza(@Vivekdoza) 's Twitter Profile Photo

મુખ્ય સૂત્રધાર કોણ ?
પૈસાથી ખરીદવા ટેવાયેલા વેપારી, દલાલોના સુરતમા Appearance is not reality and reality doesn’t appear જેવુ છે.

AAPના કુંભાણીએ કોંગ્રેસમાંથી જે ફોર્મ ભર્યુ તેમા પ્રસ્તાવકરૂપે પોતાનો ભાણિયો, બનેવી અને ભાગીદારને રજૂ કર્યા હતા. પછી આ ત્રણેય ભાજપના સિન્ડિકેટ…

મુખ્ય સૂત્રધાર કોણ ? પૈસાથી ખરીદવા ટેવાયેલા વેપારી, દલાલોના સુરતમા Appearance is not reality and reality doesn’t appear જેવુ છે. AAPના કુંભાણીએ કોંગ્રેસમાંથી જે ફોર્મ ભર્યુ તેમા પ્રસ્તાવકરૂપે પોતાનો ભાણિયો, બનેવી અને ભાગીદારને રજૂ કર્યા હતા. પછી આ ત્રણેય ભાજપના સિન્ડિકેટ…
account_circle
Vivekk Oza(@Vivekdoza) 's Twitter Profile Photo

સુરતમા વેપાર થઈ ગયો ?
ચૂંટણી પહેલા જ કોંગ્રેસ નંદવાણી, AAPએ છેતર્યાની રોકકળ શરૂ થઈ ગઈ છે.

સુરતમા કોંગ્રેસના ઉમેદવાર (આપના નેતા) નિલેશ કુંભાણીનુ ફોર્મ રદ થયુ છે. તેમના ટેકેદાર રાજેશ પાલરાએ કહ્યુ- ફોર્મમા મારી કોઇ સહી જ નથી !
બે દિવસ પહેલા આપમાંથી કથિરિયા અને માલવિયાએ રાજીનામા…

account_circle
Vivekk Oza(@Vivekdoza) 's Twitter Profile Photo

नेताओं की वजह से हमारा हिन्दोस्तां ख़तरे में हैं !

account_circle
Vivekk Oza(@Vivekdoza) 's Twitter Profile Photo

દક્ષિણ ગુજરાત એટલે 'સુરત' એવી છબી પ્રસ્તુત કરતા કરતા જૂદુ જોનારાઓ માટે આજનુ અને ત્યાંના આદિવાસીઓનો ઉત્સવ !

સૌની જાણ સારૂ ગુજરાતમા સૌથી વધુ મતદાન આવા જ ક્ષેત્રોમાંથી થતુ રહ્યુ છે.

જય જોહાર

account_circle
Vivekk Oza(@Vivekdoza) 's Twitter Profile Photo

: અદ્ભુત વૈવિધ્યતા ધરાવતા બનાહકોઠાના ડીસામા કાલે જૂની ગૂર્જરી- મારવાડી બોલીમા માળી સમાજની બહેનોએ 'લુર' ગાઇને ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીને જે કહેવુ'તુ તે કહ્યુ અને સાંભળ્યુ છે, હોળી- ધૂળેટીના તહેવારે 'સંવાદ સર્જન' નો અદભૂત રંગ હજીએ આવા અનેક પછાત ક્ષેત્રોમા અકબંધ રહ્યો…

account_circle
Vivekk Oza(@Vivekdoza) 's Twitter Profile Photo

કર્મનો સિદ્ધાંત અહી પણ લાગુ પડે છે, આ શબ્દો અને તેનો ભાવ ભૂતકાળમા યાતના ભોગવનાર એક ઉમેદવારના છે

'છેક છેવાડાના ગામડેથી મારા રાજ્યના વિધાથીઓ પરીક્ષા કેન્દ્રોએ પોંકેને ને પાછા ધરે વળેએ વેળાએ ખબર પડે પેપર ફુટયુંને સાહેબ પરીક્ષાઓ રદ થાય આજે એ જ હાલત લોકસભાના ઉમેદવાર ની થઈ'
- હિતેશ

કર્મનો સિદ્ધાંત અહી પણ લાગુ પડે છે, આ શબ્દો અને તેનો ભાવ ભૂતકાળમા યાતના ભોગવનાર એક ઉમેદવારના છે 'છેક છેવાડાના ગામડેથી મારા રાજ્યના વિધાથીઓ પરીક્ષા કેન્દ્રોએ પોંકેને ને પાછા ધરે વળેએ વેળાએ ખબર પડે પેપર ફુટયુંને સાહેબ પરીક્ષાઓ રદ થાય આજે એ જ હાલત લોકસભાના ઉમેદવાર ની થઈ' - હિતેશ
account_circle
Vivekk Oza(@Vivekdoza) 's Twitter Profile Photo

આજે એવા એક શોષણની વરસી છે જેણે ગુજરાતની બેથી ત્રણ પેઢીને આર્થિક જ નહી પણ માનસિક- સામાજિક અને પારિવારિક બદહાલી તરફ પણ ધકેલ્યા છે. ફિક્સવેતનના ૧૮ વર્ષમા મે આવા અનેક કર્મચારીઓ જોયા છે જે બાંધ્યા પગારે આવ્યા અને એ જ પગારે મર્યા !

આજે એવા એક શોષણની વરસી છે જેણે ગુજરાતની બેથી ત્રણ પેઢીને આર્થિક જ નહી પણ માનસિક- સામાજિક અને પારિવારિક બદહાલી તરફ પણ ધકેલ્યા છે. ફિક્સવેતનના ૧૮ વર્ષમા મે આવા અનેક કર્મચારીઓ જોયા છે જે બાંધ્યા પગારે આવ્યા અને એ જ પગારે મર્યા !
account_circle