AIR News Gujarat(@airnews_abad) 's Twitter Profileg
AIR News Gujarat

@airnews_abad

Official account of Regional News Unit, All India Radio, Ahmedabad. Follow for national and regional updates in Gujarati. Tune in to 846 kHz for news bulletins.

ID:772584302

linkhttps://newsonair.gov.in/Gujarati/ calendar_today22-08-2012 00:50:51

121,5K Tweets

3,8K Followers

391 Following

AIR News Gujarat(@airnews_abad) 's Twitter Profile Photo

વિદેશ મંત્રી ડૉ.એસ.જયશંકર આજે નવી દિલ્હીમાં ફ્રાન્સની સેનેટના પ્રમુખ ગેરાર્ડ લાર્ચરની આગેવાની હેઠળના સંસદીય પ્રતિનિધિમંડળને મળ્યા

newsonair.gov.in/gujarati/Langu…

account_circle
AIR News Gujarat(@airnews_abad) 's Twitter Profile Photo

મહારાષ્ટ્રમાં આજે રાજ્ય વિધાનસભા અને વિધાન પરિષદના બંને ગૃહોમાં મરાઠા આરક્ષણ બિલ પસાર કરવામાં આવ્યું

newsonair.gov.in/gujarati/Langu…

account_circle
AIR News Gujarat(@airnews_abad) 's Twitter Profile Photo

CCPA દ્વારા પર્યાવરણીય સંરક્ષણ માટે 21મી માર્ચ સુધીના 30 દિવસની અંદર ગ્રીન વોશિંગના નિવારણ અને નિયમન માટેના ડ્રાફ્ટ માર્ગદર્શિકા પર જાહેર ટિપ્પણીઓ આમંત્રિત કરી

newsonair.gov.in/gujarati/Langu…

account_circle
AIR News Gujarat(@airnews_abad) 's Twitter Profile Photo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે દિલ્હીમાં રાયસીના સંવાદની 9મી આવૃત્તિનું ઉદ્ઘાટન કરશે

newsonair.gov.in/gujarati/Langu…

account_circle
AIR News Gujarat(@airnews_abad) 's Twitter Profile Photo

છેલ્લા દસ વર્ષમાં દેશમાં વિક્રમજનક સંખ્યામાં શાળા,કોલેજો અને યુનિવર્સિટીઓનું નિર્માણ થયું છે :પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

newsonair.gov.in/gujarati/Langu…

account_circle
AIR News Gujarat(@airnews_abad) 's Twitter Profile Photo

કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ 31 માર્ચ સુધી ચાલુ રાખવા અંગે પુનરોચ્ચાર કર્યો

newsonair.gov.in/gujarati/Langu…

account_circle
AIR News Gujarat(@airnews_abad) 's Twitter Profile Photo

રાજયસભાની ચૂંટણીમાં રાજસ્થાનના 3 ઉમેદવારો અને મધ્યપ્રદેશના પાંચ ઉમેદવારોને ચૂંટાયેલા જાહેર કરાયા

newsonair.gov.in/gujarati/Langu…

account_circle
AIR News Gujarat(@airnews_abad) 's Twitter Profile Photo

જાપાન સરકારે આજે ભારતમાં નવ પ્રોજેક્ટ માટે 232 અબજ 20 કરોડ રૂપિયાની વિકાસ સહાય લોનની જાહેરાત કરી

newsonair.gov.in/gujarati/Langu…

account_circle
AIR News Gujarat(@airnews_abad) 's Twitter Profile Photo

પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલ ‘ભારત વિકાસ ડાયરી’ કાર્યક્રમ આજથી રાત્રે આઠ વાગે આકાશવાણીના તમામ કેન્દ્રો પરથી પ્રસારિત કરવામાં આવશે

newsonair.gov.in/gujarati/Langu…

account_circle
AIR News Gujarat(@airnews_abad) 's Twitter Profile Photo

રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓ ભૌતિક સગવડો સાથે સ્માર્ટ અને ડિજિટલ બની છે :શિક્ષણમંત્રી કુબેર ડિંડોર

newsonair.gov.in/gujarati/Langu…

account_circle
AIR News Gujarat(@airnews_abad) 's Twitter Profile Photo

રાજ્યની મુલાકાતે આવેલા 13 થી વધુ દેશોના શિક્ષણમંત્રીઓ તેમજ શિક્ષણ ક્ષેત્રના પ્રતિનિધિઓની ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે એક બેઠક યોજાઇ

newsonair.gov.in/gujarati/Langu…

account_circle
AIR News Gujarat(@airnews_abad) 's Twitter Profile Photo

આણંદ ખાતે ૧૬૩ કરોડ ૯૦ લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનાર જિલ્લાકક્ષાની સિવિલ હોસ્પિટલ અને આયુર્વેદિક હોસ્પિટલનું રાજકોટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુઅલી ખાતમુહૂર્ત કરાશે

newsonair.gov.in/Gujarati/Langu…

account_circle
AIR News Gujarat(@airnews_abad) 's Twitter Profile Photo

વનબંધુ કલ્યાણ યોજનાને આગળ ધપાવતાં રાજ્ય સરકારે પાંચ વર્ષ માટે ૧ લાખ કરોડ રૂપિયાની વનબંધુ કલ્યાણ યોજના-૨ હાથ ધરી છે:આદિજાતિ મંત્રી કુબેર ડિંડોર

newsonair.gov.in/gujarati/Langu…

account_circle
AIR News Gujarat(@airnews_abad) 's Twitter Profile Photo

સુરેન્દ્રનગર ખાતેથી પશુઓની સારવાર અર્થે ફરતા પશુ દવાખાનાની ૭ એમ્બ્યુલન્સને કેન્દ્રીય રાજ્યમંત્રી મહેન્દ્ર મુંજપરાએ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું

newsonair.gov.in/gujarati/Langu…

account_circle
AIR News Gujarat(@airnews_abad) 's Twitter Profile Photo

ખેલ મહાકુંભ ૨.૦ માં ૪ નવી રમતોનો ઉમેરો કરાયો છે અને એક ખેલાડી બે રમતમાં ભાગ લઇ શકે છે :રમતગમત મંત્રી હર્ષ સંઘવી

newsonair.gov.in/gujarati/Langu…

account_circle
AIR News Gujarat(@airnews_abad) 's Twitter Profile Photo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જમ્મુથી સમગ્ર દેશના શિક્ષણ-કૌશલ્યના ૮૩ સંકુલોનો શુભારંભ - રાજ્યમાં IIT ગાંધીનગરના એકેડેમિક બિલ્ડીંગ, હોસ્ટેલ તથા સ્ટાફ ક્વાર્ટર્સનો વર્ચ્યુઅલી શિલાન્યાસ

newsonair.gov.in/gujarati/Langu…

account_circle
AIR News Gujarat(@airnews_abad) 's Twitter Profile Photo

નિર્મળ ગુજરાત ૨.૦ અંતર્ગત “સાફ શેરી સાફ રસ્તા” અભિયાન હેઠળ સાબરકાંઠા જિલ્લામાં સફાઈ કાર્યક્રમ યોજાયા

newsonair.gov.in/gujarati/Langu…

account_circle
AIR News Gujarat(@airnews_abad) 's Twitter Profile Photo

સમગ્ર રાજ્યમાં બીજા તબક્કાની “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”નું ૬ થી ૨૫ ફેબ્રુઆરી સુધી આયોજન કરવામાં આવ્યું

newsonair.gov.in/gujarati/Langu…

account_circle
AIR News Gujarat(@airnews_abad) 's Twitter Profile Photo

રાજ્યના પાંચ જિલ્લાના ૧૬ ગામોને સ્માર્ટ વિલેજ જાહેર કરવામાં આવ્યા

newsonair.gov.in/gujarati/Langu…

account_circle