AIR News Gujarat(@airnews_abad) 's Twitter Profileg
AIR News Gujarat

@airnews_abad

Official account of Regional News Unit, All India Radio, Ahmedabad. Follow for national and regional updates in Gujarati. Tune in to 846 kHz for news bulletins.

ID:772584302

linkhttps://newsonair.gov.in/Gujarati/ calendar_today22-08-2012 00:50:51

126,6K Tweets

3,8K Followers

395 Following

AIR News Gujarat(@airnews_abad) 's Twitter Profile Photo

➡️જુનાગઢ લોકસભાના કોગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવાએ જુનાગઢ જિલ્લા કલેકટર કચેરી ખાતે ઉમેદવારી પત્રક રજુ કર્યુ

Collector Gir Somnath Info Girsomnath Gog

: રાજેશ ભજગોતર

account_circle
AIR News Gujarat(@airnews_abad) 's Twitter Profile Photo

➡️મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીએ 'ઈલેક્ટોરલ હિસ્ટ્રી ઓફ ગુજરાત'ની થીમ પર આયોજીત પ્રદર્શનને ખુલ્લું મૂક્યું

➡️૧૮ એપ્રિલ વિશ્વ વિરાસત દિન નિમિત્તે અમદાવાદના ભદ્ર કિલ્લા ખાતે એક દિવસીય પ્રદર્શનનું કરાયું આયોજન

Gujarat Information

➡️મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીએ 'ઈલેક્ટોરલ હિસ્ટ્રી ઓફ ગુજરાત'ની થીમ પર આયોજીત પ્રદર્શનને ખુલ્લું મૂક્યું ➡️૧૮ એપ્રિલ વિશ્વ વિરાસત દિન નિમિત્તે અમદાવાદના ભદ્ર કિલ્લા ખાતે એક દિવસીય પ્રદર્શનનું કરાયું આયોજન @InfoGujarat
account_circle
AIR News Gujarat(@airnews_abad) 's Twitter Profile Photo

સુરેન્દ્રનગર સંસદીય મત વિસ્તારની ચૂંટણી માટે આજ સુધીમાં 39 વ્યક્તિ દ્વારા કુલ મળીને 72 ઉમેદવારી ફોર્મનો ઉપાડ થયો

18 મી એપ્રિલે 5 વ્યક્તિ દ્વારા 7 ઉમેદવારી ફોર્મ લેવામાં આવ્યાં હતા

અગાઉના દિવસોમાં કુલ 34 વ્યક્તિ દ્વારા 65 ઉમેદવારી ફોર્મ લેવામાં આવ્યા

Collector Surendranagar

સુરેન્દ્રનગર સંસદીય મત વિસ્તારની ચૂંટણી માટે આજ સુધીમાં 39 વ્યક્તિ દ્વારા કુલ મળીને 72 ઉમેદવારી ફોર્મનો ઉપાડ થયો 18 મી એપ્રિલે 5 વ્યક્તિ દ્વારા 7 ઉમેદવારી ફોર્મ લેવામાં આવ્યાં હતા અગાઉના દિવસોમાં કુલ 34 વ્યક્તિ દ્વારા 65 ઉમેદવારી ફોર્મ લેવામાં આવ્યા @CollectorSRN
account_circle
AIR News Gujarat(@airnews_abad) 's Twitter Profile Photo

🔹કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર જામનગરમાં

🔹જામનગરના સાંસદ અને ભાજપના લોકસભાના ઉમેદવાર
પૂનમબેન માડમના ચૂંટણી પ્રચારમાં આવ્યા મંત્રી અનુરાગ ઠાકુર

🔹જંગી જાહેરસભામાં દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો રહ્યા ઉપસ્થિત
Poonamben Maadam (Modi Ka Parivar)

🔹કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર જામનગરમાં 🔹જામનગરના સાંસદ અને ભાજપના લોકસભાના ઉમેદવાર પૂનમબેન માડમના ચૂંટણી પ્રચારમાં આવ્યા મંત્રી અનુરાગ ઠાકુર 🔹જંગી જાહેરસભામાં દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો રહ્યા ઉપસ્થિત @PoonambenMaadam
account_circle
AIR News Gujarat(@airnews_abad) 's Twitter Profile Photo

🔹FSSAI નેસ્લે કંપનીના બેબી મિલ્કમાં ખાંડની વધુ ભેળસેળના કેસની તપાસ કરી રહી છે

🔹આ તપાસના પરિણામો વૈજ્ઞાનિક પેનલ સમક્ષ મૂકવામાં આવશે

🔹સ્વિત્ઝરલેન્ડની તપાસ સંસ્થાના રિપોર્ટ બાદ આ પગલું લેવામાં આવ્યું છે

🔹@fssaiindia નેસ્લે કંપનીના બેબી મિલ્કમાં ખાંડની વધુ ભેળસેળના કેસની તપાસ કરી રહી છે 🔹આ તપાસના પરિણામો વૈજ્ઞાનિક પેનલ સમક્ષ મૂકવામાં આવશે 🔹સ્વિત્ઝરલેન્ડની તપાસ સંસ્થાના રિપોર્ટ બાદ આ પગલું લેવામાં આવ્યું છે #milk #Nestle
account_circle
AIR News Gujarat(@airnews_abad) 's Twitter Profile Photo

➡️ભરૂચ સંસદીય બેઠક પર આજે બે ઉમેદવારે ઉમેદવારી નોંધાવી

➡️લોકશાહીના મહાપર્વ તરીકે ઉજવાતી લોકસભાની ચૂંટણીમાં મતદારો શાંતિપૂર્ણ અને ન્યાયી વાતાવરણમાં મતદાન કરી શકે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરાના નેતૃત્વમાં જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ બન્યું

:વાહિદ મશદ્દી

account_circle
AIR News Gujarat(@airnews_abad) 's Twitter Profile Photo

➡️વેસ્ટર્ન રેલ્વેના અમદાવાદ ડિવિઝનના ડિવિઝનલ રેલ્વે મેનેજરની ઓફિસમાં 18 એપ્રિલ 2024 ના રોજ વર્લ્ડ હેરિટેજ ડે નિમિત્તે પશ્ચિમ રેલ્વેના ભવ્ય ભૂતકાળની જૂની અને હેરિટેજ વસ્તુઓનું એક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું


Western Railway Ministry of Railways Gujarat Information

➡️વેસ્ટર્ન રેલ્વેના અમદાવાદ ડિવિઝનના ડિવિઝનલ રેલ્વે મેનેજરની ઓફિસમાં 18 એપ્રિલ 2024 ના રોજ વર્લ્ડ હેરિટેજ ડે નિમિત્તે પશ્ચિમ રેલ્વેના ભવ્ય ભૂતકાળની જૂની અને હેરિટેજ વસ્તુઓનું એક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું #HeritageDay #heritage @WesternRly @RailMinIndia @InfoGujarat
account_circle
AIR News Gujarat(@airnews_abad) 's Twitter Profile Photo

➡️પશ્ચિમ રેલવે ચલાવશે ભુજ-દિલ્હી સરાય રોહિલ્લા વચ્ચે દ્વિ-સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન

Western Railway Ministry of Railways RailwaySeva Gujarat Information

➡️પશ્ચિમ રેલવે ચલાવશે ભુજ-દિલ્હી સરાય રોહિલ્લા વચ્ચે દ્વિ-સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન @WesternRly @RailMinIndia @RailwaySeva @InfoGujarat
account_circle
AIR News Gujarat(@airnews_abad) 's Twitter Profile Photo

➡️શ્રીલંકાના પૂર્વીય પ્રાંતના ગવર્નર સેન્થિલ થોન્ડમન રાજકોટની મુલાકાતે પધાર્યા હોઈ તેઓએ અહીંની ઐતિહાસિક સાંસ્કૃતિક  ધરોહરને નજદીકથી જાણવા અને નિહાળવાનો લાભ લીધો

Collector and DEO Rajkot Rajkot Municipal Corporation Gujarat Information

: જયદીપ પંડ્યા

➡️શ્રીલંકાના પૂર્વીય પ્રાંતના ગવર્નર સેન્થિલ થોન્ડમન રાજકોટની મુલાકાતે પધાર્યા હોઈ તેઓએ અહીંની ઐતિહાસિક સાંસ્કૃતિક  ધરોહરને નજદીકથી જાણવા અને નિહાળવાનો લાભ લીધો @CollectorRjt @smartcityrajkot @InfoGujarat #AIRPics : જયદીપ પંડ્યા
account_circle
AIR News Gujarat(@airnews_abad) 's Twitter Profile Photo

➡️જિલ્લામાં ૧૧૬૬ આંગણવાડીઓમાં મમતા દિવસની ઉજવણી સાથે મહિલા મતદાન જાગૃતિ લાવવામાં આવી

➡️કલેક્ટરએ ગોવિંદપરાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઉપસ્થિત રહી મહિલાઓને મતદાન જાગૃતિ માટે પ્રેરિત કરી

Collector Gir Somnath Info Girsomnath Gog

: રાજેશ ભજગોતર

➡️જિલ્લામાં ૧૧૬૬ આંગણવાડીઓમાં મમતા દિવસની ઉજવણી સાથે મહિલા મતદાન જાગૃતિ લાવવામાં આવી ➡️કલેક્ટરએ ગોવિંદપરાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઉપસ્થિત રહી મહિલાઓને મતદાન જાગૃતિ માટે પ્રેરિત કરી @collectorgirsom @InfoGirsomnath #AIRPics : રાજેશ ભજગોતર
account_circle
All India Radio News(@airnewsalerts) 's Twitter Profile Photo

Food Safety and Standards Authority of India, FSSAI is examining the claim that added sugar to infant milk. Findings will be placed before the Scientific panel.

The move came following a report of a Swiss investigative organisation that claimed the Swiss…

Food Safety and Standards Authority of India, @fssaiindia is examining the claim that #Nestle added sugar to infant milk. Findings will be placed before the Scientific panel. The move came following a report of a Swiss investigative organisation that claimed the Swiss…
account_circle
AIR News Gujarat(@airnews_abad) 's Twitter Profile Photo

ભાજપે કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેને રત્નાગીરી સિંધુદુર્ગ લોકસભા સીટ પરથી ઉમેદવાર જાહેર કર્યાં

ભાજપે કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેને રત્નાગીરી સિંધુદુર્ગ લોકસભા સીટ પરથી ઉમેદવાર જાહેર કર્યાં #LokSabhaElection2024 #Elections2024
account_circle
AIR News Gujarat(@airnews_abad) 's Twitter Profile Photo

દુબઈમાં ભારતના કોન્સ્યુલેટે દુબઈ અને ઉત્તરી અમીરાતમાં ભારે હવામાન પરિસ્થિતિઓથી પ્રભાવિત ભારતીયો માટે હેલ્પલાઈન નંબર અને માર્ગદર્શિકા જારી કરી

Randhir Jaiswal
India in Dubai

દુબઈમાં ભારતના કોન્સ્યુલેટે દુબઈ અને ઉત્તરી અમીરાતમાં ભારે હવામાન પરિસ્થિતિઓથી પ્રભાવિત ભારતીયો માટે હેલ્પલાઈન નંબર અને માર્ગદર્શિકા જારી કરી @MEAIndia @cgidubai
account_circle
AIR News Gujarat(@airnews_abad) 's Twitter Profile Photo

દિલ્હી કોર્ટે દારૂ નીતિ કેસમાં દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને AAP નેતા મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 26 એપ્રિલ સુધી લંબાવી

દિલ્હી કોર્ટે દારૂ નીતિ કેસમાં દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને AAP નેતા મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 26 એપ્રિલ સુધી લંબાવી #ManishSisodia
account_circle
AIR News Gujarat(@airnews_abad) 's Twitter Profile Photo

🔹મિડલ ઇસ્ટ તણાવ સહિતના વૈશ્વિક નકારાત્મક સંકેતોને પગલે ભારતીય શેરબજાર સતત ચોથા કારોબારી દિવસે ઘટાડા સાથે બંધ રહ્યું

🔹સેન્સેક્સ 454 આંકના ઘટાડા સાથે 72 હજાર 488 આંક પર, જ્યારે નિફ્ટી 152 આંકના ઘટાડા સાથે 21 હજાર 995 આંક પર બંધ રહ્યો


NSE India

🔹મિડલ ઇસ્ટ તણાવ સહિતના વૈશ્વિક નકારાત્મક સંકેતોને પગલે ભારતીય શેરબજાર સતત ચોથા કારોબારી દિવસે ઘટાડા સાથે બંધ રહ્યું 🔹સેન્સેક્સ 454 આંકના ઘટાડા સાથે 72 હજાર 488 આંક પર, જ્યારે નિફ્ટી 152 આંકના ઘટાડા સાથે 21 હજાર 995 આંક પર બંધ રહ્યો #NSE #BSE @NSEIndia
account_circle
AIR News Gujarat(@airnews_abad) 's Twitter Profile Photo

➡️MGVCL દ્વારા મધ્ય ગુજરાતના સાત જિલ્લાઓના ૨૨.૪૫ વીજ ગ્રાહકો સુધી મતદાન જાગૃતિનો સંદેશો ફેલાવાશે

➡️ગ્રાહકોના વીજ બીલમાં મતદાન જાગૃતિના રબર સ્ટેમ્પ મારવામાં આવ્યા

Info Vadodara GoG

: નિર્મિત દવે

➡️MGVCL દ્વારા મધ્ય ગુજરાતના સાત જિલ્લાઓના ૨૨.૪૫ વીજ ગ્રાહકો સુધી મતદાન જાગૃતિનો સંદેશો ફેલાવાશે ➡️ગ્રાહકોના વીજ બીલમાં મતદાન જાગૃતિના રબર સ્ટેમ્પ મારવામાં આવ્યા @Info_Vadodara #AIRVideo : નિર્મિત દવે
account_circle
AIR News Gujarat(@airnews_abad) 's Twitter Profile Photo

➡️વડોદરાના કોંગ્રેસના ઉમેદવાર જશપાલસિંહને કાર્યકરોએ ખભે બેસાડી ગોત્રી ઇસ્કોન મંદિરથી કલેક્ટર કચેરી સુધી વાજતે ગાજતે રેલી યોજી ફોર્મ ભરવા માટે પહોંચ્યા

Info Vadodara GoG

: નિર્મિત દવે

account_circle
AIR News Gujarat(@airnews_abad) 's Twitter Profile Photo

➡️વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર દિનેશ પટેલે મામલતદાર કચેરીએ ઉમેદવારીપત્ર ભર્યું.



: જયંતિ ચૌધરી

➡️વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર દિનેશ પટેલે મામલતદાર કચેરીએ ઉમેદવારીપત્ર ભર્યું. #LokSabhaElection2024 #Elections2024 #AIRPics : જયંતિ ચૌધરી
account_circle
AIR News Gujarat(@airnews_abad) 's Twitter Profile Photo

➡️સોમનાથના રામ મંદિર સોમનાથ ખાતે આવતા દર્શનાર્થીઓને મતદાન જાગૃતિ માટે સિગ્નેચર કેમ્પેઈન હાથ ધરાયું

➡️મહિલાઓ પણ મતદાતાઓની  મતદાન ટકાવારી વધે તે માટે  જાગૃતિ અભિયાન અંતર્ગત બેનર દ્વારા જાગૃતિ કેળવવામાં આવી

Collector Gir Somnath Info Girsomnath Gog

: રાજેશ ભજગોતર

➡️સોમનાથના રામ મંદિર સોમનાથ ખાતે આવતા દર્શનાર્થીઓને મતદાન જાગૃતિ માટે સિગ્નેચર કેમ્પેઈન હાથ ધરાયું ➡️મહિલાઓ પણ મતદાતાઓની  મતદાન ટકાવારી વધે તે માટે  જાગૃતિ અભિયાન અંતર્ગત બેનર દ્વારા જાગૃતિ કેળવવામાં આવી @collectorgirsom @InfoGirsomnath #AIRPics : રાજેશ ભજગોતર
account_circle