𝔸𝕣𝕧𝕚𝕟𝕕 ℙ𝕒𝕥𝕖𝕝💙- भारतीय 🇮🇳🇬🇧(@arvind1uk) 's Twitter Profileg
𝔸𝕣𝕧𝕚𝕟𝕕 ℙ𝕒𝕥𝕖𝕝💙- भारतीय 🇮🇳🇬🇧

@arvind1uk

No DM please.

ID:17294289

calendar_today10-11-2008 20:35:56

31,6K Tweets

3,1K Followers

4,9K Following

𝔸𝕣𝕧𝕚𝕟𝕕 ℙ𝕒𝕥𝕖𝕝💙- भारतीय 🇮🇳🇬🇧(@arvind1uk) 's Twitter Profile Photo

હવે વ્યાખ્યાઓ બદલવાનો સમય આવી ગયો છે.
જેમ કે
લોકસેવક - લોકોનું કરી નાખનાર.
સમાજસેવક - સમાજનું કરી નાખનાર.

વધુ આગળ લખવામાં મજા નથી. ખોટા ઉડતા તીર કોઈ આડાઅવળા જાય અને કોઈ આપણાથી દુઃખી થાય અને પાપમાં પડવું. 😉😜😃

account_circle
𝔸𝕣𝕧𝕚𝕟𝕕 ℙ𝕒𝕥𝕖𝕝💙- भारतीय 🇮🇳🇬🇧(@arvind1uk) 's Twitter Profile Photo

आज के समय में शरीफ इंसान वही है...
जिसका मोबाइल फोन उसका पूरा परिवार इस्तेमाल करता हो।😀🙈😝

account_circle
𝔸𝕣𝕧𝕚𝕟𝕕 ℙ𝕒𝕥𝕖𝕝💙- भारतीय 🇮🇳🇬🇧(@arvind1uk) 's Twitter Profile Photo

તારા બાપા એ
શીખવાડ્યું નહિ?
ચા બનાવતા ?

🤣🤣🤣🤣🤣
આમાં કવિ છોકરી જોવા ગયા લાગે છે.

account_circle
𝔸𝕣𝕧𝕚𝕟𝕕 ℙ𝕒𝕥𝕖𝕝💙- भारतीय 🇮🇳🇬🇧(@arvind1uk) 's Twitter Profile Photo

હદ થઈ ગઈ યાર,
સચ્ચાઈનો તો જમાનો જ નથી રહ્યો.

આજે મેં મારી પત્નીને ક્હ્યું, 'મારું દિલ એક મોબાઈલ છે અને તું એની સિમ છે...'

પત્નીએ ધારીને જોતા પૂછ્યું….
'ડબલ સિમવાળો મોબાઈલ તો નથી ને…???'
🤣😂🤣🤣

account_circle
𝔸𝕣𝕧𝕚𝕟𝕕 ℙ𝕒𝕥𝕖𝕝💙- भारतीय 🇮🇳🇬🇧(@arvind1uk) 's Twitter Profile Photo

પેહલા લોકો મરતા હતાં
અને આત્મા ભટકતી હતી.

હવે આત્મા મરી જાય છે
અને લોકો ભટક્યા કરે છે.
😂😂😂😂😂😂

account_circle
𝔸𝕣𝕧𝕚𝕟𝕕 ℙ𝕒𝕥𝕖𝕝💙- भारतीय 🇮🇳🇬🇧(@arvind1uk) 's Twitter Profile Photo

એક જગ્યાએ ભીંત પર લખ્યુ હતું :
*પર સ્ત્રીને ખરાબ દ્રષ્ટિથી ન જુઓ*
બાપુ વાંચીને ગોટે ચડી ગયા..
મગજને ખુબ જ તકલીફ આપીને બે વાર
ગામની સ્ત્રીઓના નામની ગણતરી કરી..
*સુડતાલીસ* જ થઈ..
એની માંને, બાકીની *પાંચ* ક્યાં ગઈ..?

ફરી થી વાંચો.🥴😜😃😃🤣😜

account_circle
𝔸𝕣𝕧𝕚𝕟𝕕 ℙ𝕒𝕥𝕖𝕝💙- भारतीय 🇮🇳🇬🇧(@arvind1uk) 's Twitter Profile Photo

ગરીબી 2014 પછી જ આવી. બાકી તો ધાબે ધાબે હેલિકોપ્ટર પડ્યા રહેતા...
હું પોતે ચાર્ટર્ડ પ્લેન લઈ ને મુકેશ ભાઈ ને ત્યાં ☕ પીવા જતો.🥲

account_circle
𝔸𝕣𝕧𝕚𝕟𝕕 ℙ𝕒𝕥𝕖𝕝💙- भारतीय 🇮🇳🇬🇧(@arvind1uk) 's Twitter Profile Photo

નવી પેઢી ગૂમરાહ છે કે
શિક્ષકોએ 'કમળનો ક' શીખવ્યો. વાસ્તવમાં ભૂકંપ પછી 'કમળનો ક' શીખવવાની ફરજ પડી હતી.
અગાઉ તો 'કલમનો ક' શીખવાતો.

account_circle
𝔸𝕣𝕧𝕚𝕟𝕕 ℙ𝕒𝕥𝕖𝕝💙- भारतीय 🇮🇳🇬🇧(@arvind1uk) 's Twitter Profile Photo

*मेरे मोह्हले के कई घरों में चोरियां हो गयी। मुझे डर था अपने घर का* 😨
'
'
'
'
'
*फिर एक दिन मैं अपनी गर्लफ्रैंड को घर ले आया* 😍
'
'
'
'
'
*और तब से पूरा मोहल्ला मेरे घर पर नजर रखता है। अब चोरों से डरने वाली कोई बात नहीं..* 🤣

😜🤢😜🤢😜🤢😜🤢😜🤢😜

account_circle
𝔸𝕣𝕧𝕚𝕟𝕕 ℙ𝕒𝕥𝕖𝕝💙- भारतीय 🇮🇳🇬🇧(@arvind1uk) 's Twitter Profile Photo

हंसना जरूरी है।
पति ने अपनी पत्नी को वश में रखने के लिए
एक बाबा से ताबीज ली।
एक महीने बाद पति बाबा से बोला, 'बाबा, पत्नी पर कोई असर नही हुआ,
पर पड़ोसन वश में आ गई।'

बाबा ने कहा, 'इफ़ेक्ट ना सही,
साईड इफ़ेक्ट तो हुआ!!!😜😊😅

account_circle
𝔸𝕣𝕧𝕚𝕟𝕕 ℙ𝕒𝕥𝕖𝕝💙- भारतीय 🇮🇳🇬🇧(@arvind1uk) 's Twitter Profile Photo

પત્નીઓ ફળ જેવી હોય છે ,
કોઈ આંબા જેવી મીઠી,
તો કેળાના છોડ જેવી ઉંચી,
કોઈ સફરજન જેવી લાલ,
તો કોઈ ચીકુ જેવી રસ ભરેલી,
કોઈ પૌપયા જેવી ગરમ,
તો કોઈ મોસંબી જેવી ખાટી મીઠી,
પણ તકલીફ તો પુરુષોમાં જ છે,
હરામખોરોને ફ્રુટસલાડ જ જોઈએ છે..
😜😂🤣😜😂🤣😜😂🤣

account_circle
𝔸𝕣𝕧𝕚𝕟𝕕 ℙ𝕒𝕥𝕖𝕝💙- भारतीय 🇮🇳🇬🇧(@arvind1uk) 's Twitter Profile Photo

બધાં કહે છે ટૂંકા વસ્ત્રો પેહરે છે એટ્લે રેપ થાય છે ,
ત્યારે એ મા પણ રડી પડી
અને બોલી આઠ વર્ષ ની બાળકી ને હું કેવી રીતે સાડી પહેરાવું?

account_circle
𝔸𝕣𝕧𝕚𝕟𝕕 ℙ𝕒𝕥𝕖𝕝💙- भारतीय 🇮🇳🇬🇧(@arvind1uk) 's Twitter Profile Photo

नेहरू ज़िम्मेदार है..! नेहरू ज़िम्मेदार है..!

नेहरू तो ज़िम्मेदार है, पर साले “पनौती” तू कब ज़िम्मेदार बनेगा..?
😂😁😂

account_circle
𝔸𝕣𝕧𝕚𝕟𝕕 ℙ𝕒𝕥𝕖𝕝💙- भारतीय 🇮🇳🇬🇧(@arvind1uk) 's Twitter Profile Photo

टीचर: बेटा पापा क्या करते है ?

बच्चा: हिंदू त्योहारों पर मस्जिद के बाहर नाचते हैं।😆😆

account_circle
𝔸𝕣𝕧𝕚𝕟𝕕 ℙ𝕒𝕥𝕖𝕝💙- भारतीय 🇮🇳🇬🇧(@arvind1uk) 's Twitter Profile Photo

જો હું કહું કે ખાલી જગ્યા પુરો...

*મા _ _ચો _*

તો મને વિશ્વાસ છે તમારા માં થી કોઈ ને પણ માખણચોર નઈ સુજે.

હવે 🙆🏻‍♂️😝

account_circle
𝔸𝕣𝕧𝕚𝕟𝕕 ℙ𝕒𝕥𝕖𝕝💙- भारतीय 🇮🇳🇬🇧(@arvind1uk) 's Twitter Profile Photo

पड़ोस में बच्चा हुआ।
कोई बोला अभी खबर पहुंचेगी तो हिजड़े आएंगे।
पास से गुज़रता हुआ भक्त बिना सुने ही बोला 'आएगा तो मोदी ही'। 😂😂😂

account_circle
𝔸𝕣𝕧𝕚𝕟𝕕 ℙ𝕒𝕥𝕖𝕝💙- भारतीय 🇮🇳🇬🇧(@arvind1uk) 's Twitter Profile Photo

बंगाल में आकर जितनी बार दीदी, ओ दीदी बोला है..
अगर गुजरात जाकर उतनी बार बीवी ....ओ बीवी .... बोल देते तो फिर से उनका घर बस जाता।

बंगाल में आकर जितनी बार दीदी, ओ दीदी बोला है.. अगर गुजरात जाकर उतनी बार बीवी ....ओ बीवी .... बोल देते तो फिर से उनका घर बस जाता।
account_circle