Bharatsinhji Dabhi (Modi Ka Parivar)(@bharatsinhjibjp) 's Twitter Profileg
Bharatsinhji Dabhi (Modi Ka Parivar)

@bharatsinhjibjp

Member Of Parliament(Loksabha) Patan,Gujarat

ID:842634335396155392

calendar_today17-03-2017 07:10:55

20,7K Tweets

2,4K Followers

443 Following

Bharatsinhji Dabhi (Modi Ka Parivar)(@bharatsinhjibjp) 's Twitter Profile Photo

સરસ્વતી તાલુકાના કાતરા ગામમાં જનસભા દરમિયાન અનુભવ્યું કે કાતરાના મનમાં મોદી સાહેબ પ્રત્યે કેટલો પ્રેમ અને સન્માન છે.

સૌ ગ્રામજનો ભાજપ સાથે છે, એટલે સર્વાંગી વિકાસની વિચારધારા સાથે છે.




સરસ્વતી તાલુકાના કાતરા ગામમાં જનસભા દરમિયાન અનુભવ્યું કે કાતરાના મનમાં મોદી સાહેબ પ્રત્યે કેટલો પ્રેમ અને સન્માન છે. સૌ ગ્રામજનો ભાજપ સાથે છે, એટલે સર્વાંગી વિકાસની વિચારધારા સાથે છે. #PhirEkBaarModiSarkar #AbkiBaar400Paar #patanloksabha #bharatsinhji_dabhi
account_circle
Bharatsinhji Dabhi (Modi Ka Parivar)(@bharatsinhjibjp) 's Twitter Profile Photo

સરવસ્તી તાલુકાના રવિયાણા ગામમાં આયોજિત જનસભામાં ગ્રામજનો દ્વારા પ્રાપ્ત સ્નેહ બદલ સૌનો આભાર વ્યક્ત કરું છું.

મને વિશ્વાસ છે કે આપ સૌ પોતાના આશીર્વાદ થકી 'અબ કી ૪૦૦ પાર' ના સંકલ્પને સાર્થક કરવામાં સહભાગી થશો.


સરવસ્તી તાલુકાના રવિયાણા ગામમાં આયોજિત જનસભામાં ગ્રામજનો દ્વારા પ્રાપ્ત સ્નેહ બદલ સૌનો આભાર વ્યક્ત કરું છું. મને વિશ્વાસ છે કે આપ સૌ પોતાના આશીર્વાદ થકી 'અબ કી ૪૦૦ પાર' ના સંકલ્પને સાર્થક કરવામાં સહભાગી થશો. #PhirEkBaarModiSarkar #AbkiBaar400Paar
account_circle