Dr. Kirit C. Patel(@drkiritcpatel) 's Twitter Profileg
Dr. Kirit C. Patel

@drkiritcpatel

MLA 18 Patan, Gujarat
Professor of Law, https://t.co/CNr0RQKqDE College, Patan

ID:928937271897702400

calendar_today10-11-2017 10:47:59

1,0K Tweets

1,6K Followers

174 Following

Dr. Kirit C. Patel(@drkiritcpatel) 's Twitter Profile Photo

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માતૃશ્રી પૂજ્ય હિરાબાનું શતાયુ વર્ષમાં દુઃખદ અવસાન થયેલ છે.
એમના પવિત્ર આત્માને નત મસ્તક શ્રધ્ધાંજલી અર્પણ કરુ છુ.
‌‌ભગવાનના ચરણોમાં પ્રાર્થના કે આ દિવ્ય આત્માને પરમધામનું સુખ પ્રાપ્ત થાય🙏🏻💐

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માતૃશ્રી પૂજ્ય હિરાબાનું શતાયુ વર્ષમાં દુઃખદ અવસાન થયેલ છે. એમના પવિત્ર આત્માને નત મસ્તક શ્રધ્ધાંજલી અર્પણ કરુ છુ. ‌‌ભગવાનના ચરણોમાં પ્રાર્થના કે આ દિવ્ય આત્માને પરમધામનું સુખ પ્રાપ્ત થાય🙏🏻💐 #RIP
account_circle
Dr. Kirit C. Patel(@drkiritcpatel) 's Twitter Profile Photo

ગઈ કાલે વડોદરા ખાતે ઉત્તર ગુજરાત બેતાલીસ લેઉવા પાટીદાર સમાજ,વડોદરા દ્વારા આયોજીત ૧૮ મો વાર્ષિક સંમેલનમાં હાજરી આપી.જ્યાં ઉત્તર ગુજરાત બેતાલીસ લેઉવા પાટીદાર સમાજ,વડોદરા ટીમ દ્વારા સ્વાગત કરી સન્માન કરવામાં આવ્યું. સૌનો આભાર🙏

તા.23/12/22ના રોજ રામનગર વિસ્તારના લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરી સાકરતુલાનો કાર્યક્મ કર્યો જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા...

account_circle
Dr. Kirit C. Patel(@drkiritcpatel) 's Twitter Profile Photo

આજ રોજ પાટણના ચાણસ્માના હાજરી તાલુકાના અડીયા ગામ ખાતે દુધેશ્વર મહાદેવના મંદિર ખાતે દર્શન કરી મહા અભિષેક કરી પુજા અર્ચના કરી.
સાથે ચાણસ્માના ધારાસભ્યશ્રી દિનેશભાઈ ઠાકોર અને સહકારી પીઠ અગ્રણી અને પાટણ APMC ના પૂર્વ ચેરમેન દશરથભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

જય દુધેશ્વર મહાદેવ.

આજ રોજ પાટણના ચાણસ્માના હાજરી તાલુકાના અડીયા ગામ ખાતે દુધેશ્વર મહાદેવના મંદિર ખાતે દર્શન કરી મહા અભિષેક કરી પુજા અર્ચના કરી. સાથે ચાણસ્માના ધારાસભ્યશ્રી દિનેશભાઈ ઠાકોર અને સહકારી પીઠ અગ્રણી અને પાટણ APMC ના પૂર્વ ચેરમેન દશરથભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. જય દુધેશ્વર મહાદેવ.
account_circle
Dr. Kirit C. Patel(@drkiritcpatel) 's Twitter Profile Photo

મને એકવાર ફરીથી વિજયી બનાવવા બદલ મારા ૧૮-પાટણ મત વિસ્તારનાં તમામ મતદારોનો હૃદયપૂર્વક આભાર. 🙏✋

Dr. Kirit C. Patel
Indian National Congress

#આભાર મને એકવાર ફરીથી વિજયી બનાવવા બદલ મારા ૧૮-પાટણ મત વિસ્તારનાં તમામ મતદારોનો હૃદયપૂર્વક આભાર. 🙏✋ Dr. Kirit C. Patel Indian National Congress #GujaratElection2022
account_circle
Dr. Kirit C. Patel(@drkiritcpatel) 's Twitter Profile Photo

મને એકવાર ફરીથી વિજયી બનાવવા બદલ મારા ૧૮-પાટણ મત વિસ્તારનાં તમામ મતદારોનો હૃદયપૂર્વક આભાર. 🙏✋

Dr. Kirit C. Patel
Indian National Congress

#thankspatan#

#આભાર મને એકવાર ફરીથી વિજયી બનાવવા બદલ મારા ૧૮-પાટણ મત વિસ્તારનાં તમામ મતદારોનો હૃદયપૂર્વક આભાર. 🙏✋ Dr. Kirit C. Patel Indian National Congress #GujaratElection2022 #thankspatan#
account_circle
Dr. Kirit C. Patel(@drkiritcpatel) 's Twitter Profile Photo

પાટણ ધારાસભ્ય ડૉ. કિરીટભાઈ પટેલનું ફેસબુક એકાઉન્ટ હેક થઇ ગયું છે તો કોઈ પણ જાતની પૈસાની લેવડ-દેવડ કરવી નઈ..

Follow CISA's accounts: @CISAgov and @CISACyber
Gujarat Congress
Congress

પાટણ ધારાસભ્ય ડૉ. કિરીટભાઈ પટેલનું ફેસબુક એકાઉન્ટ હેક થઇ ગયું છે તો કોઈ પણ જાતની પૈસાની લેવડ-દેવડ કરવી નઈ.. @cyber @INCGujarat @INCIndia
account_circle
Dr. Kirit C. Patel(@drkiritcpatel) 's Twitter Profile Photo

મારા નામ અને કામ અંગે સીધી ટક્કર ન લઈ શકતા 'જુઠે રાજ'નાં નેતૃત્વ હેઠળનાં નબળા હરીફો હવે 'જૂઠ' થકી ચારિત્ર્ય હનનની છેલ્લી કક્ષાએ ઉતરી આવ્યા છે.

આવા લોકોને કાયદેસરની કાર્યવાહીથી જ પાઠ ભણાવી શકાય.

...

m.facebook.com/story.php?stor…

account_circle
Gujarat Congress(@INCGujarat) 's Twitter Profile Photo

કોંગ્રેસની સરકારે આદિવાસીઓને અધિકાર આપવા PESA કાયદો લાગુ કર્યો, તેમના અધિકારો માટે લડાઈ કરી છત્તીસગઢમાં અમે આદિવાસીઓને તમામ અધિકાર આપ્યા પણ ભાજપની સરકાર આદિવાસીઓને વનવાસી કહીને તમારી ઓળખ છીનવી પાસેથી બધું જ છીનવી લેવા માંગે છે.

account_circle
Dr. Kirit C. Patel(@drkiritcpatel) 's Twitter Profile Photo

પ્રજાને જનસમસ્યાથી ઉગારવા
છાત્રોને પેપર સાથે ફૂટતા નસીબથી બચાવવા
કર્મચારીઓને હક અપાવવા
શિક્ષણ-આરોગ્યની સ્થિતિ સુધારવા
ધરતીપુત્રોનું સન્માન જાળવવા
પ્રજા મુખે ખુમારીનું સ્મિત લાવવા
અહંકારી શાસનને ભગાવવા
અમે,આજે,શુભ કર્તવ્યથી શરૂઆત કરીએ છીએ.

#શુભ_કર્તવ્ય પ્રજાને જનસમસ્યાથી ઉગારવા છાત્રોને પેપર સાથે ફૂટતા નસીબથી બચાવવા કર્મચારીઓને હક અપાવવા શિક્ષણ-આરોગ્યની સ્થિતિ સુધારવા ધરતીપુત્રોનું સન્માન જાળવવા પ્રજા મુખે ખુમારીનું સ્મિત લાવવા અહંકારી શાસનને ભગાવવા અમે,આજે,શુભ કર્તવ્યથી શરૂઆત કરીએ છીએ. #સૌનો_સાથ_કોંગ્રેસનો_હાથ ✋
account_circle