Devjibhai H Varchand (Modi Ka Parivar)(@iDevjiVarchand) 's Twitter Profileg
Devjibhai H Varchand (Modi Ka Parivar)

@iDevjiVarchand

President, Bharatiya Janata Party Kutch District

ID:1661774597723938816

calendar_today25-05-2023 16:42:02

2,9K Tweets

1,2K Followers

100 Following

Devjibhai H Varchand (Modi Ka Parivar)(@iDevjiVarchand) 's Twitter Profile Photo

સદીઓના સંઘર્ષ અને સંકલ્પ બાદ અયોધ્યામાં બંધાયું પ્રભુ શ્રીરામનું ભવ્ય મંદિર...



સદીઓના સંઘર્ષ અને સંકલ્પ બાદ અયોધ્યામાં બંધાયું પ્રભુ શ્રીરામનું ભવ્ય મંદિર... #મોદીની_ગેરંટી #PhirEKBarModiSarkar #AbkiBar400Paar
account_circle
Devjibhai H Varchand (Modi Ka Parivar)(@iDevjiVarchand) 's Twitter Profile Photo

૧ - કચ્છ લોકસભાના ભારતીય જનતા પાર્ટીના શાંત, શિક્ષિત સરળ સ્વભાવના સક્રિય ઉમેદવાર શ્રી વિનોદભાઈ ચાવડાને આપનો કિંમતી અને પવિત્ર મત આપી-અપાવી જંગી બહુમતીથી વિજય બનાવો...
મતદાન તારીખ : 7/05/2024, મંગળવાર
મતદાન સમય : સવારે 07:00 કલાક થી સાંજના 06:00 કલાક સુધી

૧ - કચ્છ લોકસભાના ભારતીય જનતા પાર્ટીના શાંત, શિક્ષિત સરળ સ્વભાવના સક્રિય ઉમેદવાર શ્રી વિનોદભાઈ ચાવડાને આપનો કિંમતી અને પવિત્ર મત આપી-અપાવી જંગી બહુમતીથી વિજય બનાવો... મતદાન તારીખ : 7/05/2024, મંગળવાર મતદાન સમય : સવારે 07:00 કલાક થી સાંજના 06:00 કલાક સુધી
account_circle
Devjibhai H Varchand (Modi Ka Parivar)(@iDevjiVarchand) 's Twitter Profile Photo

'મારા હૃદયમાં ગુજરાતનું વિશેષ સ્થાન છે. ગુજરાતનો ક્ષત્રિય સમાજ અને તમામ વર્ગના લોકો આજે અમારી સાથે છે.'

કચ્છમિત્ર સાથે માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીનો સંવાદ...

'મારા હૃદયમાં ગુજરાતનું વિશેષ સ્થાન છે. ગુજરાતનો ક્ષત્રિય સમાજ અને તમામ વર્ગના લોકો આજે અમારી સાથે છે.' કચ્છમિત્ર સાથે માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીનો સંવાદ...
account_circle
Devjibhai H Varchand (Modi Ka Parivar)(@iDevjiVarchand) 's Twitter Profile Photo

'ગુજરાતે મને ઘડ્યો છે, ઓળખ આપી છે.'

રાજ્યમાં 7 મેના રોજ લોકસભા ચૂંટણી અંતર્ગત યોજાનાર મતદાન પૂર્વે માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીનો સંદેશ સાથે વિશેષ સંવાદ...

'ગુજરાતે મને ઘડ્યો છે, ઓળખ આપી છે.' રાજ્યમાં 7 મેના રોજ લોકસભા ચૂંટણી અંતર્ગત યોજાનાર મતદાન પૂર્વે માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીનો સંદેશ સાથે વિશેષ સંવાદ...
account_circle
Devjibhai H Varchand (Modi Ka Parivar)(@iDevjiVarchand) 's Twitter Profile Photo

BAPSના વડા પૂજ્ય મહંત સ્વામી મહારાજજીએ લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત સૌ હરિભક્તોને 7મી મેના રોજ વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી.

આપણે સૌ વિકસિત ભારતના નિર્માણ માટે 7 મે, 2024, મંગળવારના રોજ વહેલી સવારે મતદાન કરીએ અને રાષ્ટ્ર પ્રત્યેની ફરજ નિભાવીએ.

BAPSના વડા પૂજ્ય મહંત સ્વામી મહારાજજીએ લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત સૌ હરિભક્તોને 7મી મેના રોજ વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી. આપણે સૌ વિકસિત ભારતના નિર્માણ માટે 7 મે, 2024, મંગળવારના રોજ વહેલી સવારે મતદાન કરીએ અને રાષ્ટ્ર પ્રત્યેની ફરજ નિભાવીએ.
account_circle
Devjibhai H Varchand (Modi Ka Parivar)(@iDevjiVarchand) 's Twitter Profile Photo

લોકસભા ચૂંટણી અંતર્ગત ટાઉન હોલ, ભુજ મઘ્યે ભારતીય જનતા પાર્ટી, કચ્છ દ્વારા 'વિકસિત ભારત પરિસંવાદ' કાર્યક્રમ યોજાયું. માન.પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના રાષ્ટ્રહિત ના કાર્યો માટે બળ આપવા ભારતીય જનતા પાર્ટી ને મત આપી શ્રી Vinod Chavda (Modi Ka Parivar) 🇮🇳 ને જંગી બહુમતી થી જીતાડવા આહવાન કર્યું.

લોકસભા ચૂંટણી અંતર્ગત ટાઉન હોલ, ભુજ મઘ્યે ભારતીય જનતા પાર્ટી, કચ્છ દ્વારા 'વિકસિત ભારત પરિસંવાદ' કાર્યક્રમ યોજાયું. માન.પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીના રાષ્ટ્રહિત ના કાર્યો માટે બળ આપવા ભારતીય જનતા પાર્ટી ને મત આપી શ્રી @VinodChavdaBJP ને જંગી બહુમતી થી જીતાડવા આહવાન કર્યું.
account_circle
Devjibhai H Varchand (Modi Ka Parivar)(@iDevjiVarchand) 's Twitter Profile Photo

ભુજ મધ્યે વિરાટ વિચરતી વિમુકત્ત સંઘ - દેવીપુજક, કચ્છ દ્વારા આયોજીત સ્નેહમિલન સમારોહ પ્રસંગે ઉપસ્થિત રહી આદરણીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબના રાષ્ટ્રહિત ના કાર્યો માટે બળ આપવા ભારતીય જનતા પાર્ટી ને મત આપી શ્રી Vinod Chavda (Modi Ka Parivar) 🇮🇳 ને જંગી બહુમતી થી જીતાડવા આહવાન કર્યું.

ભુજ મધ્યે વિરાટ વિચરતી વિમુકત્ત સંઘ - દેવીપુજક, કચ્છ દ્વારા આયોજીત સ્નેહમિલન સમારોહ પ્રસંગે ઉપસ્થિત રહી આદરણીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબના રાષ્ટ્રહિત ના કાર્યો માટે બળ આપવા ભારતીય જનતા પાર્ટી ને મત આપી શ્રી @VinodChavdaBJP ને જંગી બહુમતી થી જીતાડવા આહવાન કર્યું.
account_circle