Ranjan Bhatt (MP) (मोदी का परिवार)(@mpvadodara) 's Twitter Profileg
Ranjan Bhatt (MP) (मोदी का परिवार)

@mpvadodara

02nd Term - Member of Parliament (MP) of Vadodara.
Ex Deputy Mayor of Vadodara Municipal Corporation (VMC).
1st Female President - Vadodara BJP.

ID:2890923547

linkhttp://www.ranjanbhatt.in calendar_today05-11-2014 14:39:20

61,7K Tweets

51,7K Followers

231 Following

Ranjan Bhatt (MP) (मोदी का परिवार)(@mpvadodara) 's Twitter Profile Photo

આજ રોજ હનુમાન જન્મોત્સવ નિમિત્તે હરણી સ્થિત ભીડભંજન મંદિર ખાતે હનુમાનજી મહારાજનું પૂજન - અર્ચન કર્યુ.

આજ રોજ હનુમાન જન્મોત્સવ નિમિત્તે હરણી સ્થિત ભીડભંજન મંદિર ખાતે હનુમાનજી મહારાજનું પૂજન - અર્ચન કર્યુ.
account_circle
Ranjan Bhatt (MP) (मोदी का परिवार)(@mpvadodara) 's Twitter Profile Photo

આજ રોજ હનુમાન જન્મોતસવ નિમિત્તે ગુજરાત સરકાર ના પૂર્વ મંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ લાખાવાલા દ્વારા આયોજિત મહાપ્રસાદી કાર્યક્રમ ખાતે હાજરી આપી તથા મહાપ્રસાદ પીરસ્યું.

શ્રી રામેશ્વર મહાદેવ મંદિર ખાતે આયોજિત*શિવ મહાપુરાણ કથા* નિમિત્તે ઉપસ્થિત રહી આરતી કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. જે પ્રસંગે શહેર-વાડી વિધાનસભાના ધારાસભ્યશ્રીમતી Dr. Manisha Vakil(Modi ka Parivar) , પ્રદેશ સહપ્રવકતા Dr. Bharat Dangar (Modi Ka Parivar) ઉપસ્થિત રહ્યાં.

શ્રી રામેશ્વર મહાદેવ મંદિર ખાતે આયોજિત*શિવ મહાપુરાણ કથા* નિમિત્તે ઉપસ્થિત રહી આરતી કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. જે પ્રસંગે શહેર-વાડી વિધાનસભાના ધારાસભ્યશ્રીમતી @manisha_vakil , પ્રદેશ સહપ્રવકતા @dangarbharat ઉપસ્થિત રહ્યાં.
account_circle
Ranjan Bhatt (MP) (मोदी का परिवार)(@mpvadodara) 's Twitter Profile Photo

હનુમાન જયંતી ના પાવન પર્વ ની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

હનુમાન જયંતી ના પાવન પર્વ ની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
account_circle