Nidhi patel(@nidhirpatel6) 's Twitter Profileg
Nidhi patel

@nidhirpatel6

proud indian first.. #journalist, senior producer at @zee24kalak, Ex-sandesh Ex-TV9gujarati, views are personal.. મેહોંણાનું પોણી सर्वे कर्मवशा वयम्।

ID:3034271300

linkhttps://instagram.com/anchor_nidhipatel?igshid=YmMyMTA2M2Y= calendar_today21-02-2015 08:24:27

5,9K Tweets

52,2K Followers

871 Following

Nidhi patel(@nidhirpatel6) 's Twitter Profile Photo

કોંગ્રેસના ગુજરાતના બાકીના ચાર ઉમેદવાર જાહેર

કોંગ્રેસના ગુજરાતના બાકીના ચાર ઉમેદવાર જાહેર
account_circle
Nidhi patel(@nidhirpatel6) 's Twitter Profile Photo

નોંધ : ખોટી ઇજ્જત જાય એ પહેલા જાણ કરી પ્રવેશ લેવો 👇🏻

નોંધ : ખોટી ઇજ્જત જાય એ પહેલા જાણ કરી પ્રવેશ લેવો 👇🏻
account_circle
Nidhi patel(@nidhirpatel6) 's Twitter Profile Photo

ક્ષત્રિયોની આગની લપેટો રાજસ્થાન સુધી પહોંચી 👇🏻

account_circle
Nidhi patel(@nidhirpatel6) 's Twitter Profile Photo

જેટલો હળવો રહેશે વિચારોનો ટ્રાફિક.....

જિંદગીનો પ્રવાસ એટલો જ સરળ રહેશે....

account_circle
Nidhi patel(@nidhirpatel6) 's Twitter Profile Photo

મનના તાર હલાવી દે એવો ચા નો સબડકો..

ઉપલેટામાં..

મનના તાર હલાવી દે એવો ચા નો સબડકો.. ઉપલેટામાં..
account_circle
Nidhi patel(@nidhirpatel6) 's Twitter Profile Photo

કાઠી ક્ષત્રિય સમાજનું સમર્થન છે કે નઈ ??
કંઈ સમજાતું નથી..

કાઠી ક્ષત્રિય સમાજનું સમર્થન છે કે નઈ ?? કંઈ સમજાતું નથી..
account_circle
Nidhi patel(@nidhirpatel6) 's Twitter Profile Photo

384 ફોર્મ ભરાય તો બેલેટથી થાય ચૂંટણી,
બેલેટથી ચૂંટણી થાય તો ફરક પડે ??

384 ફોર્મ ભરાય તો બેલેટથી થાય ચૂંટણી, બેલેટથી ચૂંટણી થાય તો ફરક પડે ??
account_circle
શ્રી ચામુંડા માતાજી મંદિર - ચોટીલા(@ChotilaTemple) 's Twitter Profile Photo

આજના દર્શન 🚩
ચૈત્ર સુદ ચોથ. શુક્રવાર. વિનાયક ચતુર્થી.
તા. 12/04/2024.
જય માતાજી 🙏🏻

આજના દર્શન 🚩 ચૈત્ર સુદ ચોથ. શુક્રવાર. વિનાયક ચતુર્થી. તા. 12/04/2024. જય માતાજી 🙏🏻
account_circle
Nidhi patel(@nidhirpatel6) 's Twitter Profile Photo

આ લાગણીઓનો કારોબાર બહુ જ જોખમી છે...

એમાં હારનાર કરતા જીતનાર વધુ જખ્મી છે...

account_circle
Nidhi patel(@nidhirpatel6) 's Twitter Profile Photo

અમીર હોય કે ગરીબ તકલીફ તો રહેવાની.. પણ બે ઘડી કોઈનું દુઃખ દૂર કરી સ્મિતનું કારણ બની શકો તો વિચારતા નહીં 🥰

account_circle
Nidhi patel(@nidhirpatel6) 's Twitter Profile Photo

પિતાની તબિયતથી ગભરાયેલા ગુપ્તાજીએ જબરી ગેમ કરી.. ગુજરાત નઈ દિલ્લી જઈ કેસરિયા કર્યા

પિતાની તબિયતથી ગભરાયેલા ગુપ્તાજીએ જબરી ગેમ કરી.. ગુજરાત નઈ દિલ્લી જઈ કેસરિયા કર્યા
account_circle
Nidhi patel(@nidhirpatel6) 's Twitter Profile Photo

ચા તો ચાહ છે…
ચા વગર તો ચમનુ (કેમનુ) હાલે….

મૂકી દો ત્યારે તમરોય ચા સાથેનો ફોટુ 😀

ચા તો ચાહ છે… ચા વગર તો ચમનુ (કેમનુ) હાલે…. મૂકી દો ત્યારે તમરોય ચા સાથેનો ફોટુ 😀
account_circle
Nidhi patel(@nidhirpatel6) 's Twitter Profile Photo

60 વર્ષ જૂની મોરબીની ચાની હોટેલ પર આ વ્યવસ્થા જોવા મળી..
શું હશે ??
ચા માટેની ખાતાવહી લાગે ??

60 વર્ષ જૂની મોરબીની ચાની હોટેલ પર આ વ્યવસ્થા જોવા મળી.. શું હશે ?? ચા માટેની ખાતાવહી લાગે ??
account_circle