Rajkot Municipal Corporation(@smartcityrajkot) 's Twitter Profileg
Rajkot Municipal Corporation

@smartcityrajkot

સ્માર્ટ રાજકોટ – સ્વચ્છ રાજકોટ - સ્વસ્થ રાજકોટ

ID:3747069143

linkhttp://www.rmc.gov.in calendar_today23-09-2015 07:21:29

10,5K Tweets

17,3K Followers

15 Following

Rajkot Municipal Corporation(@smartcityrajkot) 's Twitter Profile Photo

'નિર્મળ ગુજરાત 2.0' અને 'સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૪'

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ કામગીરી...

account_circle

“સ્વચ્છ સર્વેક્ષણ–૨૦૨૪”

ટ્રાન્સઝેન્ડર સાથે સ્વ-સહાય જૂથની રચના, ભૂમિકા તથા સ્વચ્છતા માટે જૂથનું યોગદાન વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું

“સ્વચ્છ સર્વેક્ષણ–૨૦૨૪” ટ્રાન્સઝેન્ડર સાથે સ્વ-સહાય જૂથની રચના, ભૂમિકા તથા સ્વચ્છતા માટે જૂથનું યોગદાન વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું
account_circle
Rajkot Municipal Corporation(@smartcityrajkot) 's Twitter Profile Photo

“સ્વચ્છ સર્વેક્ષણ–૨૦૨૪”

વોર્ડ નં.૦૪માં આવેલમહાત્મા ગાંધી પ્લોટ ખાતે સેનીટેશનની કામગીરી સાથે સંકળાયેલ બહેનોના સ્વ-સહાય જૂથની રચના તથા સૂકા અને ભીના કચરાના વર્ગીકરણ 3R(રીડ્યુઝ, રીયુઝ અને રીસાઈકલ) અને કીચન વેસ્ટના હોમ કોમ્પોસ્ટીંગ અંગે માહિતીગાર કરાયા

“સ્વચ્છ સર્વેક્ષણ–૨૦૨૪” વોર્ડ નં.૦૪માં આવેલમહાત્મા ગાંધી પ્લોટ ખાતે સેનીટેશનની કામગીરી સાથે સંકળાયેલ બહેનોના સ્વ-સહાય જૂથની રચના તથા સૂકા અને ભીના કચરાના વર્ગીકરણ 3R(રીડ્યુઝ, રીયુઝ અને રીસાઈકલ) અને કીચન વેસ્ટના હોમ કોમ્પોસ્ટીંગ અંગે માહિતીગાર કરાયા
account_circle
Rajkot Municipal Corporation(@smartcityrajkot) 's Twitter Profile Photo

રાજકોટ મહાનગરપાલિકાના મવડી ફાયર સ્ટેશનને “બેસ્ટ ફાયર સ્ટેશન પરફોર્મન્સ” એવોર્ડ એનાયત

ગાંધીનગર ખાતે શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગ, માન. અગ્ર સચિવશ્રીના વરદ હસ્તે ચીફફાયર ઓફિસરશ્રી આઈ.વી.ખેરને એવોર્ડ અપાયો

રાજકોટ મહાનગરપાલિકાના મવડી ફાયર સ્ટેશનને “બેસ્ટ ફાયર સ્ટેશન પરફોર્મન્સ” એવોર્ડ એનાયત ગાંધીનગર ખાતે શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગ, માન. અગ્ર સચિવશ્રીના વરદ હસ્તે ચીફફાયર ઓફિસરશ્રી આઈ.વી.ખેરને એવોર્ડ અપાયો
account_circle
Rajkot Municipal Corporation(@smartcityrajkot) 's Twitter Profile Photo

'નિર્મળ ગુજરાત 2.0' અને 'સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૪'

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ કામગીરી...

account_circle
Rajkot Municipal Corporation(@smartcityrajkot) 's Twitter Profile Photo

'નિર્મળ ગુજરાત 2.0' અને 'સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૪'

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ કામગીરી...

account_circle
Rajkot Municipal Corporation(@smartcityrajkot) 's Twitter Profile Photo

સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા તારીખ:૧૮/૦૪/૨૦૨૪ના રોજ ત્રણેય ઝોનમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત તથા ગંદકી કરતા આસામી સામે દંડની કાર્યવાહી હાથ ધરાઈ:

સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા તા.૧૬/૦૪/૨૦૨૪થી તા.૧૭/૦૪/૨૦૨૪ (બેદિવસ) દરમ્યાન ત્રણેય ઝોનમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત તથા ગંદકી કરતા આસામી સામેદંડની કાર્યવાહી હાથ ધરાઈ

'સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૪' અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ કામગીરી....

પ્રિ-મોન્સૂન વોકળા સફાઈ અંતર્ગત વોર્ડ નં.૨, ૪, ૫, ૭, ૧૦ અને ૧૫માં આવેલ વોંકળાની સફાઈ કરવામાં આવી

રાજકોટ મહાનગરપાલિકાના બજેટ વર્ષ ૨૦૨૩-‘૨૪માં કરેલ નિર્ણયને અનુસંધાને આગામી તા.૧૭-૦૪-૨૦૨૪ના રોજ “રામનવમી” નિમિતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત “અર્બન ફોરેસ્ટ” (રામવન)માં ૧૨ વર્ષથી નાની ઉંમરના બાળકો અને સીનીયર સીટીઝન માટે નિ:શુલ્ક પ્રવેશ

“સ્વચ્છ સર્વેક્ષણ–૨૦૨૪” કોઠારીયા હુડકો સ્વ-રોજગારતાલીમ કેન્દ્ર ખાતે સ્વ-રોજગાર માટે તાલીમ લઇ રહેલ બહેનોને સૂકા અને ભીના કચરાના વર્ગીકરણ 3R (રીડ્યુઝ, રીયુઝ અને રીસાઈકલ) તથા કીચન વેસ્ટનાહોમ કોમ્પોસ્ટીંગથી માહિતીગાર કરાયા

રાજકોટ મહાનગરપાલિકા ફૂડ શાખા દ્વારા મસાલાની સિઝનને અનુલક્ષીને કરવામાં આવેલ સ્પેશ્યલ ડ્રાઈવ