Rajendra B Bharwad(@BharwadRajendra) 's Twitter Profile Photo

આપણે જેને નિષ્ફળતા સમજી લઈએ છીએ,
તે હંમેશા આપણી સફળતાની અત્યંત નજીક હોય છે.!

આપણે જેને નિષ્ફળતા સમજી લઈએ છીએ,
તે હંમેશા આપણી સફળતાની અત્યંત નજીક હોય છે.!

#MorningMantra
account_circle
Rajendra B Bharwad(@BharwadRajendra) 's Twitter Profile Photo

ટીકા સાંભળી શકે એ ઉત્તમ,
ને સહન કરી શકે એ સર્વોત્તમ

ટીકા સાંભળી શકે એ ઉત્તમ,
ને સહન કરી શકે એ સર્વોત્તમ

#MorningMantra
account_circle
Panorama Consulting(@PanoramaERP) 's Twitter Profile Photo

Whether you need an independent report for your lawsuit or an expert for your deposition or trial testimony, we can help!

account_circle
Dilip Vasava(@dilip_vsv) 's Twitter Profile Photo

એક જગ્યાએ સરસ વાક્ય લખ્યું હતું...

જો દુનિયામાં છોડવા જેવું કંઈ હોય,
તો, પોતાને ઊંચા અને બીજાને નીચા દેખાડવાનું છોડી દો!

account_circle
Rajendra B Bharwad(@BharwadRajendra) 's Twitter Profile Photo

ભાગ્ય લઈને આવવાનું ને કર્મ લઈને જવાનું,
બસ આ નાનકડો પ્રવાસ એટલે આપણી 'જિંદગી..

ભાગ્ય લઈને આવવાનું ને કર્મ લઈને જવાનું,
બસ આ નાનકડો પ્રવાસ એટલે આપણી 'જિંદગી..

#MorningMantra
account_circle
Rajendra B Bharwad(@BharwadRajendra) 's Twitter Profile Photo

જિંદગીની સૌથી મોટી બચત એટલે,
લોકોના દિલ માં બનાવેલી જગ્યા...

જિંદગીની સૌથી મોટી બચત એટલે, 
લોકોના દિલ માં બનાવેલી જગ્યા...

#MorningMantra
account_circle
Rajendra B Bharwad(@BharwadRajendra) 's Twitter Profile Photo

નિષ્ફળ માણસોનો ફેવરીટ Time Pass એટલે,
સફળ માણસોની ટીકા કરવી.

નિષ્ફળ માણસોનો ફેવરીટ Time Pass એટલે,
સફળ માણસોની ટીકા કરવી.

#MorningMantra
account_circle
Rajendra B Bharwad(@BharwadRajendra) 's Twitter Profile Photo

જ્યારે કઇ સુજે નહિ ત્યારે ઉપરવાળા પર ભરોસો કરીને આગળ વધતા રહેવું..!!

જ્યારે કઇ સુજે નહિ ત્યારે ઉપરવાળા પર ભરોસો કરીને આગળ વધતા રહેવું..!!

#MorningMantra
account_circle