Vijay Rupani (@vijayrupanibjp )

Vijay Rupani

Bio Chief Minister of Gujarat, India
Location Gandhinagar
Tweets 11,2K
Followers 2,8M
Following 226
Account created 05-07-2012 12:45:23
ID 627355202

iPhone : स्वतंत्रता संग्राम के महानायक, प्रखर चितंक, सिद्धहस्त लेखक, ओजस्वी वक्ता, करोड़ों राष्ट्रभक्तों के प्रेरणास्रोत,अंडमान की कालकोठरी में स्वयं को तिल-तिल जलाकर राष्ट्र की स्वतंत्रता का दीपक जलाए रखने वाले स्वातंत्र्य वीर सावरकर जी की पुण्यतिथि पर उन्हें कोटि-कोटि नमन।
#VeerSavarkar

Twitter Media Studio : LIVE - સાયલા, જી.સુરેન્દ્રનગર ખાતે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત આયોજિત જાહેરસભા

#ગુજરાત_મક્કમ_ભાજપ_અડીખમ twitter.com/i/broadcasts/1…

iPhone : Congratulations to Team India 🇮🇳 for this superb performance.

Wonderful performance by Akshar Patel at home ground!

All the very best for the upcoming matches.

Keep it up.

#INDvsENG

#NarendraModiStadium

Twitter for iPad : ભવિષ્યની પેઢીને વિકાસના ફળ મળે, ભવિષ્યની પેઢી સુખી,સમૃદ્ધ બને એટલા માટે પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીને વિજયી બનાવો. છોટા ઉદેપુરની જનતાને હું ખાતરી આપવા આવ્યો છું કે,28મી તારીખે કમળના બટન દબાવવાની જવાબદારી તમારી ત્યાર પછી 5 વર્ષ છોટા ઉદેપુરના વિકાસની જવાબદારી અમારી

  • Start Video

Twitter for iPad : આદિવાસી વિસ્તારમાં પણ અનેક વિકાસના કામો, વનબંધુ યોજના અંતર્ગત 96000 કરોડ રૂપિયાના કામ આજ દિવસ સુધીમાં આદિવાસી વિસ્તારોમાં કરવામાં આવ્યાં છે. પેસા એક્ટનો અમલ ભારતીય જનતા પાર્ટીની સરકારે શરુ કરાવ્યો.

  • Start Video

Twitter Media Studio : LIVE - સંખેડા ખાતે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત આયોજિત જાહેરસભા

#ગુજરાત_મક્કમ_ભાજપ_અડીખમ twitter.com/i/broadcasts/1…

Twitter for iPad : કોર્પોરેશનના પરિણામો એ દેખાડી દીધું કે, કોંગ્રેસ સત્તા માટે તો લાયક નથી પણ હવે વિરોધપક્ષને પણ લાયક નથી.

  • Start Video

Twitter for iPad : લવ જેહાદનો કાયદો પણ હું કડક રીતે લાવવા માંગું છું.

  • Start Video

Twitter for iPad : 28મી તારીખનું મતદાન એ કોંગ્રેસમુક્ત ગુજરાતનું મતદાન હશે.

28મી તારીખનું મતદાન કોંગ્રેસના સફાયા માટેનું મતદાન હશે.

28મી તારીખનું મતદાન કોંગ્રેસની કબરને છેલ્લો ખીલો ઠોકવાનું મતદાન હશે.

  • Start Video

Twitter for iPad : ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કોરોનામાં પ્રજાની પડખે પોતાના જાનના જોખમે ઉભો રહ્યો છે. ભાજપના કાર્યકર્તાએ કોરોનાના કપરા કાળમાં લોકોની સેવા કરવાની એકપણ તક ગુમાવી નથી.

  • Start Video

Twitter for iPad : આ તો ગોવિંદ ગુરુનું ગોધરા છે, પંચમહાલ છે. એની રક્ષા કરવી અમારી જવાબદારી છે. આ ઐતિહાસિક ગોધરા છે, જેનો વિકાસ કરવો એ અમારી જવાબદારી છે.

  • Start Video

Twitter for iPad : શહેરમાં ભાજપ, મારા ગામમાં ભાજપ, મારી સરકાર ભાજપની, કેન્દ્રમાં ભાજપ, પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભાજપને લાવીને વિકાસની તકોને આપણે ઉજળી બનાવીએ.

#ગુજરાત_મક્કમ_ભાજપ_અડીખમ

  • Start Video

Twitter Media Studio : LIVE - ગોધરા ખાતે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત આયોજિત જાહેરસભા

#ગુજરાત_મક્કમ_ભાજપ_અડીખમ twitter.com/i/broadcasts/1…

Twitter for iPad : સમગ્ર રાજકોટની જનતાને ખૂબ ખૂબ નતમસ્તક વંદન કરીને રાજકોટની જનતાનો આભાર માનું છું.

  • Start Video

Twitter for iPad : પ્રજાને આપેલા વચનો પૂરાં કરવાની આપણી જવાબદારી બને છે. આજે આ મંચ ઉપરથી ગુજરાતની જનતાને હું ખાતરી આપું છું કે, અમે તમારા મતને એળે જવા દેશું નહીં. પાંચ વર્ષ હવે અમે તમારી સેવા કરીશું. તમે જે રીતે અમને પ્રેમ અને સ્નેહ આપ્યો, મતો ભરી ભરીને આપ્યા. હવે અમારી જવાબદારી છે.

  • Start Video

Twitter for iPad : પ્રજાએ સત્તા માટે તો નહીં પણ વિરોધ પક્ષ માટે પણ લાયક ન ગણીને કોંગ્રેસની નકારાત્મક સ્થિતિને રિજેક્ટ કરી છે.

  • Start Video

Twitter for iPad : સત્તા મળતાંની સાથે વધુ વિનમ્ર થઈ લોકોની સેવા કરવા માટે હંમેશા તત્પર રહેનારા કાર્યકર્તા છીએ. પંચનિષ્ઠાને વરેલા છીએ. દેશહિત અમારા માટે સર્વોપરી છે. રાષ્ટ્રના હિત સિવાય કશું નહીં અને વિકાસની રાજનીતિ સિવાય પણ કશું નહીં.

#ગુજરાત_મક્કમ_ભાજપ_અડીખમ

  • Start Video

Twitter for iPad : રાજકોટમાં છેલ્લા ચાર વર્ષમાં નવા પ્રોજેક્ટ આવ્યા, એ તો હજુ શરૂઆત છે. આવનારા દિવસોમાં હજુ પણ વિકાસની ચરમસીમા આપણે પ્રાપ્ત કરવાની છે.

#ગુજરાત_મક્કમ_ભાજપ_અડીખમ

  • Start Video

Twitter for iPad : રાજકોટ ખાતે વિરાટ વિજય લોક અભિવાદન સમારોહ યોજાયો હતો. ભારતીય જનતા પાર્ટી વતી સમગ્ર ગુજરાતની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું. ગુજરાતની જનતાને ખાતરી આપું છું કે ભાજપામાં મૂકેલા વિશ્વાસને ભાજપા એળે જવા દેશે નહીં.

#ગુજરાત_મક્કમ_ભાજપ_અડીખમ

Twitter for iPad : ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા નિર્મિત વિશ્વનાં સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરીને મને ખૂબ આનંદ થયો છે. આ પ્રસંગે હું તમામ દેશવાસીઓ અને ખાસ કરીને ક્રિકેટ ચાહકોને અભિનંદન પાઠવું છું