CNBC Bajar(@CNBCBajar) 's Twitter Profileg
CNBC Bajar

@CNBCBajar

India's First Gujarati Business News Channel

ID:2361009858

linkhttp://gujaratimoneycontrol.com calendar_today25-02-2014 12:30:37

173,4K Tweets

31,6K Followers

109 Following

CNBC Bajar(@CNBCBajar) 's Twitter Profile Photo

| અને Nifty માં ક્યા રાખશો ફોક્સ, જાણો The Hedge Club ના Devagnaya R Shah પાસેથી
Bank CHANDNI_SHUKLAA

account_circle
CNBC Bajar(@CNBCBajar) 's Twitter Profile Photo

| Weekend બાદ ક્યા સ્ટોક્સ અને સેક્ટર્સ પર રાખશો ફોક્સ, જાણો The Hedge Club ના Devagnaya R Shah પાસેથી
Bank CHANDNI_SHUKLAA

account_circle
CNBC Bajar(@CNBCBajar) 's Twitter Profile Photo

| | શુક્રવારે US માર્કેટમાં મિશ્ર કારોબાર, US ફેડના વ્યાજ દરને લઈને બજાર પર નકારાત્મક અસર
Niraj Kansara

account_circle
CNBC Bajar(@CNBCBajar) 's Twitter Profile Photo

ગ્લોબલ માર્કેટથી સારા સંકેતો
આજે આવશે RILના Q4 પરિણામ
HDFC બેન્ક: NIMથી પૉઝિટીવ સરપ્રાઈઝ
વિપ્રોના પરિણામ અનુમાન મુજબ
AB ફેશનના ડીમર્જરને મંજૂરી
કોંગ્રેસ પર PM મોદીનો પ્રહાર

account_circle
CNBC Bajar(@CNBCBajar) 's Twitter Profile Photo

| | શુક્રવારે ₹129.39 Cr ની ખરીદદારી કરી, ₹52.50 Cr ની વેચવાલી કરી

#CNBCBajar | #FundFlow | શુક્રવારે #FIIs ₹129.39 Cr ની ખરીદદારી કરી, #DIIs ₹52.50 Cr ની વેચવાલી કરી
account_circle
CNBC Bajar(@CNBCBajar) 's Twitter Profile Photo

| રોજ બજારની તૈયારી અને સોદાનું કરો મુહૂર્ત સવારે 8થી 10 કલાક સુધી માત્ર પર
CHANDNI_SHUKLAA bank

#Openingbell | રોજ બજારની તૈયારી અને સોદાનું કરો મુહૂર્ત સવારે 8થી 10 કલાક સુધી માત્ર #CNBCBajar પર @CHANDNI_SHUKLAA #MorningTicker #MarketMuhurat #GlobalUpdate #Nifty #Niftybank #sensex #SharemarketIndia
account_circle
CNBC Bajar(@CNBCBajar) 's Twitter Profile Photo

ચૂંટણીને લઈને Ahmedabad માં તૈયારીઓ પૂરજોશમાં.. મતદાન માટે 26 લાખથી વધુ શાહીની બોટલો તૈયાર કરાઈ

account_circle
CNBC Bajar(@CNBCBajar) 's Twitter Profile Photo

Surat ના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ

શક્તિસિંહ ગોહિલનો ભાજપ પર આરોપ, કહ્યું - ભાજપના ઇશારે આખો ખેલ થયો

LokSabha

account_circle
CNBC Bajar(@CNBCBajar) 's Twitter Profile Photo

l ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો
▶️સુરતના કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ
▶️ચૂંટણી અધિકારીએ ફોર્મ રાખ્યું અમાન્ય

LokSabha

#BreakingNews l ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો ▶️સુરતના કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ ▶️ચૂંટણી અધિકારીએ ફોર્મ રાખ્યું અમાન્ય #Gujarat #Congress #NileshKumbhani #Surat #SuratLokSabha
account_circle
CNBC Bajar(@CNBCBajar) 's Twitter Profile Photo

ડોલર સામે રૂપિયો ગગડતા અલંગનો શીપ બ્રેકિંગ ઉદ્યોગ મંદીમાં સપડાયો.. જહાંજોની સંખ્યામાં ઘટાડો થયો

breaking

account_circle
CNBC Bajar(@CNBCBajar) 's Twitter Profile Photo

આગામી દિવસોમાં ભીષણ ગરમી સહન કરવી પડશે.. હવામાન વિભાગે કહ્યું હજુ 2થી 3 ડિગ્રી તાપમાન વધશે

inews

account_circle
CNBC Bajar(@CNBCBajar) 's Twitter Profile Photo

Surat માં કાર્બાઈડ પાવડરથી કેરી પકવતા વેપારીઓ પર તવાઈ.. 50થી 60 દુકાનોમાં આરોગ્ય વિભાગના દરોડા

niseason

account_circle
CNBC Bajar(@CNBCBajar) 's Twitter Profile Photo

ઉનાળો આવતા જ લીંબુના ભાવમાં તોતિંગ વધારો થયો.. ત્રણ ગણા ભાવ થતાં લોકોને લીંબુ વધુ ખાટા લાગ્યા

pricehike

account_circle
CNBC Bajar(@CNBCBajar) 's Twitter Profile Photo

Surat માં હાઈવોલ્ટેજ ડ્રામા થયો.. સુરત લોકસભા કોંગ્રેસ ઉમેદવાર Nilesh Kumbhani ના ફોર્મને લઇ વાંધો ઉઠાવાયો

account_circle
CNBC Bajar(@CNBCBajar) 's Twitter Profile Photo

l HDFC Bank - Q4 Results
▶️નફો 0.9% વધીને ₹16,511.9 Cr Vs ₹16,372.5 Cr (QoQ)
▶️NII 2.1% વધીને ₹29,076.9 Cr Vs ₹28,471.3 Cr (QoQ)

#Q4Results l HDFC Bank - Q4 Results ▶️નફો 0.9% વધીને ₹16,511.9 Cr Vs ₹16,372.5 Cr (QoQ) ▶️NII 2.1% વધીને ₹29,076.9 Cr Vs ₹28,471.3 Cr (QoQ) #HDFCBank #Results #Q4FY24
account_circle
CNBC Bajar(@CNBCBajar) 's Twitter Profile Photo

Elon Musk એ ભારત પ્રવાસ મોકૂફ રાખવા પર કરી પુષ્ટિ

👇

account_circle
CNBC Bajar(@CNBCBajar) 's Twitter Profile Photo

l Elon Musk નો ભારત પ્રવાસ મોકૂફ: સૂત્ર
21-22 એપ્રિલના આવવાના હતા ભારત
23 એપ્રિલના ટેસ્લાનો earnings call ના લીધે મોકૂફ થયા હોવાનું અનુમાન

#NewsUpdate l Elon Musk નો ભારત પ્રવાસ મોકૂફ: સૂત્ર 21-22 એપ્રિલના આવવાના હતા ભારત 23 એપ્રિલના ટેસ્લાનો earnings call ના લીધે મોકૂફ થયા હોવાનું અનુમાન #elonmusk #Elon_Musk
account_circle
CNBC Bajar(@CNBCBajar) 's Twitter Profile Photo

l લોકસભા ચૂંટણીના પહેલા તબક્કામાં અલગ અલગ રાજ્યોની 102 બેઠક પર આટલા ટકા અંદાજે મતદાન થયું👇

Elections2024

(Data Source: ECI)

#LokSabhaElections2024 l લોકસભા ચૂંટણીના પહેલા તબક્કામાં અલગ અલગ રાજ્યોની 102 બેઠક પર આટલા ટકા અંદાજે મતદાન થયું👇 #IndiaElections2024 #VotingDay #India #Elections2024 #ElectionDay #VotingPercentage (Data Source: ECI)
account_circle