Shree Rajput Karni Sena Gujarat(@KarniSenaRajput) 's Twitter Profile Photo

'અમારી પાસે મતદાનનું એક જ હથિયાર છે'
પરશોત્તમ રૂપાલાના વિરોધમાં ધરણાં પર બેઠેલા લોકો શું બોલ્યા?

વીડિયો : રૉક્સિ ગાગડેકર છારા
શૂટ : પવન જયસ્વાલ
ઍડિટ : જમશેદ અલી

account_circle
Rebel 😠(@odisha2023) 's Twitter Profile Photo

के ने क्षत्रिय समाज की महिलाओं पर अभद्र टिप्पणी की है
पूरे देश का क्षत्रिय समाज भाजपा का विरोध कर रहा है

यही है मोदी का नारी शक्ति के लिए सम्मान
चुप है आप लोग भी चुप मत रहिये

account_circle
Gujarat First(@GujaratFirst) 's Twitter Profile Photo

પદ્મિની બા વાળાની ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત
“પરસોતમ રૂપાલાએ 3 વખત માફી માંગી તો રાહુલ ગાંધી પાસે પણ માફી મંગાવો”
“સંકલન સમિતિ અંદોર અંદર ખીચડી પકાવે છે”

First

account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

કેબિનેટમાં કોઈ 'પ્યોર' રાજપૂત નથી, બધા 67-33 છે: ક્ષત્રિય આગેવાન પ્રદ્યુમનસિંહ જાડેજાનું વિવાદિત નિવેદન

account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

આણંદના કલમસરમાં ભાજપના ઉમેદવાર મિતેષ પટેલનો ક્ષત્રિયો દ્વારા વિરોધ; ઘટનાસ્થળેથી રવાના થયા મંત્રીજી

account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

ભાજપ વિરુદ્ધ પ્રચાર કરવા નર્મદાના રાજપીપળાથી ક્ષત્રિયોના ધર્મરથનું પ્રસ્થાન

account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

રાજકોટમાં 4 તારીખે પરશોત્તમ રૂપાલાના સમર્થનમાં યોજાશે પાટીદાર સમાજનું સ્નેહ મિલન

account_circle
The Lallantop(@TheLallantop) 's Twitter Profile Photo

गुजरात के आणंद में बीजेपी से गुस्से में क्यों हैं 'राजपूत'? क्या यहां की महिलाएं का गुस्सा चुनाव पर निकालने की तैयारी में हैं?

Full Video: youtu.be/rmPCNYERQ1M?si…

Uday Bhatnagar @Amie_tesh Yatra

account_circle
BBC News Gujarati(@bbcnewsgujarati) 's Twitter Profile Photo

'અમારી પાસે મતદાનનું એક જ હથિયાર છે'
પરશોત્તમ રૂપાલાના વિરોધમાં ધરણાં પર બેઠેલા લોકો શું બોલ્યા?

વીડિયો : રૉક્સિ ગાગડેકર છારા
શૂટ : પવન જયસ્વાલ
ઍડિટ : જમશેદ અલી

account_circle
ABP Asmita(@abpasmitatv) 's Twitter Profile Photo

Banaskantha Kshatriya Protest | ભાજપના પાપી રાજનો અંત લાવવા શ્રી રામે ક્ષત્રિયોને નિમિત્ત બનાવ્યા

kshatriyasamaj

account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

સરકારની કેબિનેટમાં એક પણ પ્યોર રાજપૂત નથી, હાલ જે છે તે 67-33 વાળા મંત્રી છે: ક્ષત્રિય આગેવાન પ્રદ્યુમનસિંહ જાડેજા

account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

લોકસભામાં કેટલીક જગ્યાએ ભાજપ જીતી જશે પણ જિલ્લા,તાલુકા પંચાયતની ચૂંટણીમાં હરાવીશું: લખનસિંહ દરબાર

account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

સાબરકાંઠામાં ક્ષત્રિયોનો કોઈ વિરોધ નથી, ભાજપ મજબૂતાઈથી આગળ વધી રહ્યું છે: શોભના બારૈયા, ભાજપ ઉમેદવાર

account_circle
GSTV(@GSTV_NEWS) 's Twitter Profile Photo

રૂપાલાના વિરોધમાં રમણ વોરા ચડ્યા ધક્કે જુઓ ક્ષત્રિયોએ શું હાલત કરી !

account_circle
NewsCapital Gujarat(@NewsCapitalGJ) 's Twitter Profile Photo

રાજા - મહારાજાઓ પર રાહુલ ગાંધીએ કરેલા વિવાદીત નિવેદનને ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મીની બા એ અયોગ્ય ગણાવ્યું

account_circle
Vishvajit Singh Chauhan 🇮🇳(@vishvajitsingh_) 's Twitter Profile Photo

राम और रावण की राशि एक थी, राजपूत और रूपाला की राशि भी एक है, सफलता आज नहीं तो कल जरूर मिलेगी : क्षत्रियाणी

Samaj

account_circle
Hate Detector 🔍(@HateDetectors) 's Twitter Profile Photo

Gujarat leader detained by Police ahead of his visit to the state headquarters. He is one of the leaders spearheading protests against union minister for his controversial remarks about the .
Controversy

account_circle