Collector Devbhumi Dwarka(@COLLECTORDWK) 's Twitter Profileg
Collector Devbhumi Dwarka

@COLLECTORDWK

ID:2956030236

linkhttp://devbhumidwarka.gujarat.gov.in calendar_today02-01-2015 12:49:06

4,4K Tweets

20,4K Followers

79 Following

Collector Devbhumi Dwarka(@COLLECTORDWK) 's Twitter Profile Photo

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સમાવિષ્ટ ૮૧ - ખંભાળીયા મતવિસ્તારના ડીસ્પેચીંગ સેન્ટરની મુલાકાત લીધી. તમામ પોલિંગ સ્ટાફ મતદાન મથકે રવાના થયો.

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સમાવિષ્ટ ૮૧ - ખંભાળીયા મતવિસ્તારના ડીસ્પેચીંગ સેન્ટરની મુલાકાત લીધી. તમામ પોલિંગ સ્ટાફ મતદાન મથકે રવાના થયો. #Election2024
account_circle
Collector Devbhumi Dwarka(@COLLECTORDWK) 's Twitter Profile Photo

આજ રોજ મતદાન જાગૃતિ માટે જિલ્લા કક્ષાએ ખંભાળીયા ખાતે 'Run for Vote' કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ, જેમાં બહોળી સંખ્યામાં લોકોએ ભાગ લઈ ૭ મે, મંગળવારના રોજ અચૂક મતદાન કરવાનો સંકલ્પ કર્યો. 'સહકુટુંબ મતદાન કરીએ, લોકશાહીનો અવસર ઉજવીએ.'

આજ રોજ મતદાન જાગૃતિ માટે જિલ્લા કક્ષાએ ખંભાળીયા ખાતે 'Run for Vote' કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ, જેમાં બહોળી સંખ્યામાં લોકોએ ભાગ લઈ ૭ મે, મંગળવારના રોજ અચૂક મતદાન કરવાનો સંકલ્પ કર્યો. 'સહકુટુંબ મતદાન કરીએ, લોકશાહીનો અવસર ઉજવીએ.' #Elections2024
account_circle
Collector Devbhumi Dwarka(@COLLECTORDWK) 's Twitter Profile Photo

આજરોજ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ શિક્ષકશ્રીઓ દ્વારા જિલ્લાની કચેરીઓ અને જાહેર સ્થળોએ મતદાન જાગૃતિ વિષય અંતર્ગત રંગોળી કાર્યક્રમ થયો, જિલ્લાના સર્વે પ્રજાજન મતદાનની પવિત્ર ફરજ બજાવે તે માટેનો પ્રયાસ.

આજરોજ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ શિક્ષકશ્રીઓ દ્વારા જિલ્લાની કચેરીઓ અને જાહેર સ્થળોએ મતદાન જાગૃતિ વિષય અંતર્ગત રંગોળી કાર્યક્રમ થયો, જિલ્લાના સર્વે પ્રજાજન મતદાનની પવિત્ર ફરજ બજાવે તે માટેનો પ્રયાસ. #IVoteforSure #Election2024 #DemocracyMatters
account_circle
Collector Devbhumi Dwarka(@COLLECTORDWK) 's Twitter Profile Photo

આજરોજ ૮૧-ખંભાળિયા વિધાનસભા મત વિસ્તારના 5 વર્ષથી વધુ સમયથી BLO તરીકે ફરજ બજાવતા કર્મચારીઓને પ્રોત્સાહિત કર્યા અને છેલ્લી લોકસભા ચૂંટણીમાં 50 ટકાથી ઓછું મતદાન હોય તેવા વિસ્તારમાં BLO ને મતદાનની ટકાવારી વધારવા માટે માર્ગદર્શન આપ્યું.

આજરોજ ૮૧-ખંભાળિયા વિધાનસભા મત વિસ્તારના 5 વર્ષથી વધુ સમયથી BLO તરીકે ફરજ બજાવતા કર્મચારીઓને પ્રોત્સાહિત કર્યા અને છેલ્લી લોકસભા ચૂંટણીમાં 50 ટકાથી ઓછું મતદાન હોય તેવા વિસ્તારમાં BLO ને મતદાનની ટકાવારી વધારવા માટે માર્ગદર્શન આપ્યું. #Election2024 #ChunavKaParv #DeshKaGarv
account_circle
Collector Devbhumi Dwarka(@COLLECTORDWK) 's Twitter Profile Photo

લોકસભા સામાન્ય ચૂંટણી 2024 મતદાન જાગૃતિ અભિયાનના ભાગરૂપે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલ તમામ આંગણવાડી કેન્દ્રો ખાતે મહિલાઓ તથા પૂર્ણા કિશોરીઓ દ્વારા મતદાન મહેંદી સ્પર્ધાનું આયોજન કરી 7 મે ના રોજ અચૂક મતદાન કરવા અંગેનો સંદેશો પાઠવવામાં આવ્યો.

લોકસભા સામાન્ય ચૂંટણી 2024 મતદાન જાગૃતિ અભિયાનના ભાગરૂપે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલ તમામ આંગણવાડી કેન્દ્રો ખાતે મહિલાઓ તથા પૂર્ણા કિશોરીઓ દ્વારા મતદાન મહેંદી સ્પર્ધાનું આયોજન કરી 7 મે ના રોજ અચૂક મતદાન કરવા અંગેનો સંદેશો પાઠવવામાં આવ્યો.#IVoteforSure #MeraVoteDeshkeliye
account_circle
Collector Devbhumi Dwarka(@COLLECTORDWK) 's Twitter Profile Photo

આજરોજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શ્રી દ્વારકાધીશ મંદિર, બેટ-દ્વારકા ખાતે સ્વીપ નોડલ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની હાજરીમાં મતદાર જાગૃતિ કાર્યક્રમ અન્વયે હાજર સૌ મતદારોને મતદાન માટે અપીલ
સાથે સિગ્નેચર કેમ્પેઇનનું આયોજન.

આજરોજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શ્રી દ્વારકાધીશ મંદિર, બેટ-દ્વારકા ખાતે સ્વીપ નોડલ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની હાજરીમાં મતદાર જાગૃતિ કાર્યક્રમ અન્વયે હાજર સૌ મતદારોને મતદાન માટે અપીલ સાથે સિગ્નેચર કેમ્પેઇનનું આયોજન. #IVoteforSure #MeraVoteDeshkeliye #ChunavKaParv
account_circle
Collector Devbhumi Dwarka(@COLLECTORDWK) 's Twitter Profile Photo

આજ રોજ કલેક્ટરશ્રી જી. ટી. પંડ્યા તથા ડી.ડી.ઓશ્રી દેવભુમિ દ્વારકા દ્વારા 81- ખંભાળિયા વિધાનસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ ખંભાળિયા તાલુકા મતદાન મથક નં.139,140,138,136 ની મુલાકાત લેવામાં આવી તથા ' Know your polling station' અંતર્ગત બી.એલ.ઓશ્રી સાથે ચર્ચા કરવામાં આવી.

આજ રોજ કલેક્ટરશ્રી જી. ટી. પંડ્યા તથા ડી.ડી.ઓશ્રી દેવભુમિ દ્વારકા દ્વારા 81- ખંભાળિયા વિધાનસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ ખંભાળિયા તાલુકા મતદાન મથક નં.139,140,138,136 ની મુલાકાત લેવામાં આવી તથા ' Know your polling station' અંતર્ગત બી.એલ.ઓશ્રી સાથે ચર્ચા કરવામાં આવી. #ChunavKaParv
account_circle
Chief Electoral Officer, Gujarat(@CEOGujarat) 's Twitter Profile Photo

Know Your Polling Station
'તમારા મતદાન મથકને જાણો'
તા. ૨૮ એપ્રિલના રોજ તમારા મતદાન મથકની મુલાકાત લો અને મતદાનને લગતી તમામ સુવિધાઓને લગતી માહિતી મેળવો.

Know Your Polling Station 'તમારા મતદાન મથકને જાણો' તા. ૨૮ એપ્રિલના રોજ તમારા મતદાન મથકની મુલાકાત લો અને મતદાનને લગતી તમામ સુવિધાઓને લગતી માહિતી મેળવો. #IVoteforSure #MeraVoteDeshkeliye #ChunavKaParv #DeshKaGarv #Election2024 #EveryVoteCounts
account_circle
Collector Devbhumi Dwarka(@COLLECTORDWK) 's Twitter Profile Photo

લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અન્વયે આજરોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાની તમામ કોલેજના કેમ્પસ એમ્બેસેડર્સ સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આગામી 7 મે 2024ના રોજ યુવા મતદારોએ અચૂક મતદાન કરવા તથા અન્યને પણ મતદાન માટે પ્રેરિત કરવા અપીલ કરવામાં આવી.

લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અન્વયે આજરોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાની તમામ કોલેજના કેમ્પસ એમ્બેસેડર્સ સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આગામી 7 મે 2024ના રોજ યુવા મતદારોએ અચૂક મતદાન કરવા તથા અન્યને પણ મતદાન માટે પ્રેરિત કરવા અપીલ કરવામાં આવી.#Election2024 #IVoteforSure
account_circle
Collector Devbhumi Dwarka(@COLLECTORDWK) 's Twitter Profile Photo

દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિવિઘ વ્યવસાય સાથે જોડાયેલા વેપારી, હોટલ, પેટ્રોલ પંપ, મેડીકલ એસોસિએશન તેમજ મેનેજરશ્રી શિવરાજપુર બીચની સાથે બેઠક કરી, 7 મે, 2024 ના રોજ મતદારોને 7% ડિસ્કાઉન્ટ આપવા તથા મતદાનના દિવસે તેમની સાથે કામ કરતા કર્મચારીઓને સવેતન રજા આપવા અંગે અપીલ કરવામાં આવી.

આજરોજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને પોલીસ અધિક્ષકશ્રી સાથે ૮૨-દ્વારકા વિધાનસભા મતવિભાગ કલ્યાણપુર તાલુકાના રણજીતપર, રાણ અને મહાદેવીયા ગામના મતદાનમથકોની મુલાકાત અને મતદાન મથકો પર સુવિધા અંગે તપાસણી. વધુ મતદાન માટે નાગરિકોને પ્રોત્સાહિત કર્યા.

આજરોજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને પોલીસ અધિક્ષકશ્રી સાથે ૮૨-દ્વારકા વિધાનસભા મતવિભાગ કલ્યાણપુર તાલુકાના રણજીતપર, રાણ અને મહાદેવીયા ગામના મતદાનમથકોની મુલાકાત અને મતદાન મથકો પર સુવિધા અંગે તપાસણી. વધુ મતદાન માટે નાગરિકોને પ્રોત્સાહિત કર્યા. #ECISVEEP #Elections2024 #ChunavKaParv
account_circle
Collector Devbhumi Dwarka(@COLLECTORDWK) 's Twitter Profile Photo

આજરોજ મદદનીશ VAF નોડલ અધિકારી ખંભાળિયા તાલુકા અને રોજગાર અધિકારી દેવભૂમિ દ્વારકા દ્વારા RHI MAGNESITA INDIA REFRACTORIES, JAM KHAMBHALIYA ખાતે કંપનીના કર્મચારીઓ માટે મતદાર જાગૃતિ અર્થે કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં RHI કંપનીના તમામ કર્મચારીઓ હાજર રહેલ.

આજરોજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી સાથે ૮૧-ખંભાળિયા વિધાનસભા મતવિભાગ ભાણવડ તાલુકાના રૂપામોરા, ભરતપુર, ટીંબડી અને મોડપર ગામના મતદાન મથકોની મુલાકાત અને મતદાન મથકો પર સુવિધા અંગેની તપાસણી. વધુ મતદાન માટે નાગરિકોને પ્રોત્સાહિત કર્યા.

આજરોજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી સાથે ૮૧-ખંભાળિયા વિધાનસભા મતવિભાગ ભાણવડ તાલુકાના રૂપામોરા, ભરતપુર, ટીંબડી અને મોડપર ગામના મતદાન મથકોની મુલાકાત અને મતદાન મથકો પર સુવિધા અંગેની તપાસણી. વધુ મતદાન માટે નાગરિકોને પ્રોત્સાહિત કર્યા.
account_circle
Chief Electoral Officer, Gujarat(@CEOGujarat) 's Twitter Profile Photo

મતદારોની સુવિધા માટે ચૂંટણીપંચની ૪ મહત્વની મોબાઇલ એપ્સ જેનો ઉપયોગ ખૂબ જ સરળ છે. આજે જ ડાઉનલોડ કરો.

મતદારોની સુવિધા માટે ચૂંટણીપંચની ૪ મહત્વની મોબાઇલ એપ્સ જેનો ઉપયોગ ખૂબ જ સરળ છે. આજે જ ડાઉનલોડ કરો. #IVoteforSure #LokSabhaElections2024 #ChunavKaParv #DeshKaGarv #Election2024 #EveryVoteCounts #DemocracyMatters #VotingRights #VoiceYourChoice #ElectionAwareness
account_circle
Election Commission of India(@ECISVEEP) 's Twitter Profile Photo

'ये सिर्फ निशान नहीं शान हैं, लोकतंत्र में हमारा भी योगदान है ।' ✨🙌

Join the celebration of with Amitabh Bachchan

account_circle