Collector & DM, Kachchh(@CollectorKutch) 's Twitter Profile Photo



રોજબરોજના કામ-કાજના ઘોંઘાટમાં પણ તમારો અવાજ મહત્વ ધરાવે છે.

તો ૭ મે નાં અવશ્ય મતદાન કરજો...

Election Commission of India Chief Electoral Officer, Gujarat

account_circle
Collector & DM, Kachchh(@CollectorKutch) 's Twitter Profile Photo



૭ મે એટલે અવસર લોકશાહીનો.

દિવ્યાંગજનો માટે સુલભ મતદાનની ચૂંટણી પંચ દ્વારા કરાઈ છે ખાસ વ્યવસ્થાઓ.

દિવ્યાંગજનો મતદાન કરવા જશે અને તમે પણ જરૂર જજો.
Election Commission of India Chief Electoral Officer, Gujarat

account_circle
Collector & DM, Kachchh(@CollectorKutch) 's Twitter Profile Photo



૧ લી મે ગુજરાત જે સ્થાપના ડીં જી મિણીં ભાવરેં ને ભેંણે કે લખ લખ વધાઇયૂં.

કચ્છી માંડુ, હિકડી ગાલ ન ભુલજા, ૭ મે જો મતદાન જરુર કરજા..!
Chief Electoral Officer, Gujarat

account_circle
Collector & District Magistrate, Bhavnagar(@Collectorbhav) 's Twitter Profile Photo

સુપ્રસિધ્ધ કથ્થક નૃત્ય કલાકાર તથા નેસ્ટ સ્કુલ ઓફ કથ્થક ડાન્સના સ્થાપક ડો.નિપાબેન ઠક્કર અને ટીમ દ્વારા મતદાન અવશ્ય કરવા સંદેશ


Spokesperson ECI Election Commission of India Chief Electoral Officer, Gujarat Info Bhavnagar GoG

account_circle
Collector & DM, Kachchh(@CollectorKutch) 's Twitter Profile Photo

📷

૭ મે એટલે અવસર લોકશાહીનો.

સૌ ભેગા થઈ મતદાન કરી આ ચૂંટણી પર્વને આપણા અધિકારથી પૂર્ણ કરવા ડૉ. મોહનભાઈ પટેલ, કુલપતિશ્રી, કચ્છ યુનીવર્સીટી દ્વારા નમ્ર અપીલ.

Election Commission of India Chief Electoral Officer, Gujarat

account_circle
Collector & DM, Kachchh(@CollectorKutch) 's Twitter Profile Photo



૭ મે એટલે અવસર લોકશાહીનો.

કચ્છની ખ્યાતનામ કળા એવી રોગાન આર્ટના આર્ટિસ્ટ અને પદ્મશ્રી અબ્દુલ ગફુર ખત્રી દ્વારા અવશ્ય મતદાન કરવા નમ્ર અપીલ.

Election Commission of India Chief Electoral Officer, Gujarat

account_circle
Sharad Sharma(@SharadSharmaINC) 's Twitter Profile Photo

मतदान के लिए तैयार है राजस्थान। 👆

लोकतंत्र के पर्व में करें भागीदारी, मतदान कर निभाएं अपनी जिम्मेदारी।

मे आप सभी इस महापर्व का हिस्सा जरूर बनें और कांग्रेस के पक्ष मे मतदान करें।

account_circle
ERO-71 RAJKOT RURAL(@Ero71Rajkotrura) 's Twitter Profile Photo

મતદાર જાગૃતિ અભિયાન હેઠળ યુવા મતદારોને મતદાન કાટે પ્રેરવા આર.જે. હિરવા સાથે ઇલેકશન સોંગ બનાવવામાં આવ્યુ.

Election Commission of India
Collector and DEO Rajkot
Addl DEO Rajkot
Chief Electoral Officer, Gujarat Hirva Upadhyay

account_circle