Collector & DM Banaskantha(@CollectorBK) 's Twitter Profileg
Collector & DM Banaskantha

@CollectorBK

Official Twitter handle of Collector and District Magistrate Banaskantha

ID:877150213332361216

calendar_today20-06-2017 13:04:42

2,4K Tweets

37,0K Followers

76 Following

Collector & DM Banaskantha(@CollectorBK) 's Twitter Profile Photo

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪

૧૪-દિયોદર વિધાનસભા મતવિસ્તારના રિસીવિંગ સેન્ટર ખાતે મતદાન ટુકડીઓનું મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું.


Chief Electoral Officer, Gujarat Election Commission of India

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ ૧૪-દિયોદર વિધાનસભા મતવિસ્તારના રિસીવિંગ સેન્ટર ખાતે મતદાન ટુકડીઓનું મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. #LokSabhaElection2024 #DeshKaGarv #ChunavKaParv #DusMinuteDeshMate #AVSAR2024 @CEOGujarat @ECISVEEP
account_circle
Chief Electoral Officer, Gujarat(@CEOGujarat) 's Twitter Profile Photo

મતદાન માટે મનોબળ કાફી છે.

ઝાલોદમાં બંને હાથે દિવ્યાંગ બહેન શ્રી મુંનીબેને મતદાન કર્યું.
.
.

મતદાન માટે મનોબળ કાફી છે. ઝાલોદમાં બંને હાથે દિવ્યાંગ બહેન શ્રી મુંનીબેને મતદાન કર્યું. . . #IVoteforSure #MeraVoteDeshkeliye #ChunavKaParv #DeshKaGarv #LokSabhaElection2024
account_circle
Collector & DM Banaskantha(@CollectorBK) 's Twitter Profile Photo

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪

બનાસકાંઠા જિલ્લામાં દિવ્યાંગ મતદારોએ જુસ્સાભેર મતદાન કર્યું અને લોકોને અવશ્ય મત આપવાની અપીલ પણ કરી.


Chief Electoral Officer, Gujarat Election Commission of India

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ બનાસકાંઠા જિલ્લામાં દિવ્યાંગ મતદારોએ જુસ્સાભેર મતદાન કર્યું અને લોકોને અવશ્ય મત આપવાની અપીલ પણ કરી. #LokSabhaElection2024 #DeshKaGarv #ChunavKaParv #DusMinuteDeshMate #AVSAR2024 @CEOGujarat @ECISVEEP
account_circle
Collector & DM Banaskantha(@CollectorBK) 's Twitter Profile Photo

સહકુટુંબ મતદાનની જ​વાબદારી અમારી, કહે છે ગુજરાતની નારી.

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્‍વયે બનાસકાંઠા જિલ્લામાં મોટી સંખ્યામાં મહિલા મતદારોએ મતદાન કરી લોકશાહીના અવસરમાં સહભાગી થયા.

Chief Electoral Officer, Gujarat Election Commission of India

સહકુટુંબ મતદાનની જ​વાબદારી અમારી, કહે છે ગુજરાતની નારી. લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્‍વયે બનાસકાંઠા જિલ્લામાં મોટી સંખ્યામાં મહિલા મતદારોએ મતદાન કરી લોકશાહીના અવસરમાં સહભાગી થયા. #LokSabhaElection2024 #DeshKaGarv #ChunavKaParv #DusMinuteDeshMate #AVSAR2024 @CEOGujarat @ECISVEEP
account_circle
Collector & DM Banaskantha(@CollectorBK) 's Twitter Profile Photo



૧૩-ડીસા વિધાનસભા મતવિસ્તારના ૧૦૮ વર્ષના શતાયુ મતદાર, પરમાર મંછીબેન મનજીભાઈ એ સ્વયં ચાલીને પોતાના મતદાન મથક ૧૯૨-સણથ ખાતે મતદાન કરી ઉદાહરણ પૂરું પાડયું.


Chief Electoral Officer, Gujarat Election Commission of India

account_circle
Collector & DM Banaskantha(@CollectorBK) 's Twitter Profile Photo



બનાસકાંઠા જિલ્લાના વૃદ્ધ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના પર્વમાં સહભાગી થઈ રહ્યા છે.


Chief Electoral Officer, Gujarat Election Commission of India

account_circle
Chief Electoral Officer, Gujarat(@CEOGujarat) 's Twitter Profile Photo

ગારીયાધારના માનપુર બુથ પર ની ઉજવણીમાં સગર્ભા બહેને પણ મતદાન કરી ઉદાહરણ પૂરું પાડયું.


ગારીયાધારના માનપુર બુથ પર #ChunavKaParv ની ઉજવણીમાં સગર્ભા બહેને પણ મતદાન કરી ઉદાહરણ પૂરું પાડયું. #EveryVoteCounts #IVoteforSure #MeraVoteDeshkeliye #ChunavKaParv #DeshKaGarv #LokSabhaElection2024
account_circle
Collector & DM Banaskantha(@CollectorBK) 's Twitter Profile Photo

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪

બનાસકાંઠા જિલ્લાના ૧૪-દિયોદર વિધાનસભા મતવિસ્તારના પ્રથમ વખત મતદાન કરનાર યુવા મતદારો પોતાનો અમૂલ્ય મત આપી ગર્વની લાગણી અનુભવી રહ્યા છે.


Chief Electoral Officer, Gujarat Election Commission of India

account_circle
Collector & DM Banaskantha(@CollectorBK) 's Twitter Profile Photo



૮-થરાદ વિધાનસભા મતવિસ્તારમાં દિવ્યાંગોની સહાયતા માટેની મદદનીશ નોડલની ટીમ દ્વારા ફાળવવામાં આવેલ વ્હિકલ મારફત દિવ્યાંગ મતદાર સેજલબેનને તેમના ઘરેથી મતદાન બુથ પર લઈ જઈ મતદાન માટેની સુવિધા પૂરી પાડવામાં આવી.


Chief Electoral Officer, Gujarat Election Commission of India

#LokSabhaElection2024 ૮-થરાદ વિધાનસભા મતવિસ્તારમાં દિવ્યાંગોની સહાયતા માટેની મદદનીશ નોડલની ટીમ દ્વારા ફાળવવામાં આવેલ વ્હિકલ મારફત દિવ્યાંગ મતદાર સેજલબેનને તેમના ઘરેથી મતદાન બુથ પર લઈ જઈ મતદાન માટેની સુવિધા પૂરી પાડવામાં આવી. #DusMinuteDeshMate @CEOGujarat @ECISVEEP
account_circle
Chief Electoral Officer, Gujarat(@CEOGujarat) 's Twitter Profile Photo

ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિ હોય,

'હું તો મતદાન કરીશ જ' ના જુસ્સા સાથે મતદાન કરતા મતદાર તાલુકો ખાંભા

ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિ હોય, 'હું તો મતદાન કરીશ જ' ના જુસ્સા સાથે મતદાન કરતા મતદાર તાલુકો ખાંભા #EveryVoteCounts #IVoteforSure #MeraVoteDeshkeliye #ChunavKaParv #DeshKaGarv #LokSabhaElection2024
account_circle