Geniben Thakor(@GenibenThakor) 's Twitter Profileg
Geniben Thakor

@GenibenThakor

Member Of Gujarat Legislative Assembly

ID:1323897639474139137

linkhttps://instagram.com/genibenthakor_?igshid=Yzg5MTU1MDY= calendar_today04-11-2020 08:00:13

914 Tweets

6,8K Followers

85 Following

Geniben Thakor(@GenibenThakor) 's Twitter Profile Photo

કાયર ભોગે દુઃખ સદા,વિર ભોગ્યે વસુંધરા...🚩

ડીસા ખાતે ગુજરાત કોંગ્રેસના કર્તવ્યનિષ્ઠ પ્રદેશ પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલ સાહેબ અને કાર્યકારી પ્રમુખ શ્રી ઇન્દ્રવિજયસિંહ ગોહિલ સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં બનાસકાંઠા જિલ્લા ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાયું.

ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં

કાયર ભોગે દુઃખ સદા,વિર ભોગ્યે વસુંધરા...🚩 ડીસા ખાતે ગુજરાત કોંગ્રેસના કર્તવ્યનિષ્ઠ પ્રદેશ પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલ સાહેબ અને કાર્યકારી પ્રમુખ શ્રી ઇન્દ્રવિજયસિંહ ગોહિલ સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં બનાસકાંઠા જિલ્લા ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાયું. ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં
account_circle
Geniben Thakor(@GenibenThakor) 's Twitter Profile Photo

આજરોજ દાંતા ખાતે લોકસભા ચૂંટણી-૨૦૨૪ ના અનુસંધાને દાંતા વિધાનસભા લોકસભા ચૂંટણી કોંગ્રેસ પક્ષના કાર્યાલયનો શુભારંભ કર્યો.

આ કાર્યાલય થકી કાર્યકર્તાઓને ચૂંટણીલક્ષી કામગીરીને વ્યાપક બનાવવામાં તથા બનાસ માં પ્રચંડ જીતના લક્ષ્યને સાકાર કરવામાં સહેલાઇ વર્તાશે.

આજરોજ દાંતા ખાતે લોકસભા ચૂંટણી-૨૦૨૪ ના અનુસંધાને દાંતા વિધાનસભા લોકસભા ચૂંટણી કોંગ્રેસ પક્ષના કાર્યાલયનો શુભારંભ કર્યો. આ કાર્યાલય થકી કાર્યકર્તાઓને ચૂંટણીલક્ષી કામગીરીને વ્યાપક બનાવવામાં તથા બનાસ માં પ્રચંડ જીતના લક્ષ્યને સાકાર કરવામાં સહેલાઇ વર્તાશે. #બનાસની_બેન_ગેનીબેન
account_circle
Geniben Thakor(@GenibenThakor) 's Twitter Profile Photo

નથી મારી પાસે સિકંદર જેવી વિશાળ સેના,
હું છું એક સામાન્ય માનવી ને ધરતી છે જનેતા,
એકજ શસ્ત્ર છે મારો બનાસની માયાળુ જનતા,
એજ બનાવશે મને સર્વ સમાજની નેતા...!

શ્રી મોરેશ્વર મહાદેવની પવિત્ર ધરતી કુચાવાડા ખાતે આયોજિત જન આશિર્વાદ યાત્રામાં ઉપસ્થિત કુચાવાડા,આગડોલ,

નથી મારી પાસે સિકંદર જેવી વિશાળ સેના, હું છું એક સામાન્ય માનવી ને ધરતી છે જનેતા, એકજ શસ્ત્ર છે મારો બનાસની માયાળુ જનતા, એજ બનાવશે મને સર્વ સમાજની નેતા...! શ્રી મોરેશ્વર મહાદેવની પવિત્ર ધરતી કુચાવાડા ખાતે આયોજિત જન આશિર્વાદ યાત્રામાં ઉપસ્થિત કુચાવાડા,આગડોલ,
account_circle
Geniben Thakor(@GenibenThakor) 's Twitter Profile Photo

કહો વેઠવાના દમન ક્યાં સુધી, ચરિત્રે કરીશું પતન ક્યાં લગી,
થમેલા સમયની બદલવા ગતી, સહીશું ગમોના વજન ક્યાં લગી...??

ડીસા તાલુકાના ઝેરડા ખાતે આયોજીત જન આશીર્વાદ સભામાં ઝેરડા,પમરું,થેરવાડા,કંસારી,ગૂગળ,નાગફણા, શેરપુરા,કોચાસણા સહિત ગામોના નાગરિકોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને ઉમળકાભેર

કહો વેઠવાના દમન ક્યાં સુધી, ચરિત્રે કરીશું પતન ક્યાં લગી, થમેલા સમયની બદલવા ગતી, સહીશું ગમોના વજન ક્યાં લગી...?? ડીસા તાલુકાના ઝેરડા ખાતે આયોજીત જન આશીર્વાદ સભામાં ઝેરડા,પમરું,થેરવાડા,કંસારી,ગૂગળ,નાગફણા, શેરપુરા,કોચાસણા સહિત ગામોના નાગરિકોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને ઉમળકાભેર

ઉત્તરે માં અંબાનો સાથ, દખ્ખણે માં નડેશ્વરીનો સાથ,
સર્વ સમાજની લાજ રાખશે મારો ઢીમાનો નાથ..!

શ્રી ધરણીધર ભગવાનની પુણ્યભૂમિ ઢીમા ખાતે ખાતે ચૂંટણી પ્રવાસ દરમિયાન દેવતુલ્ય જનતા દ્વારા ભવ્ય સ્વાગત સત્કાર કરી વિજયના આશીર્વાદ આપ્યા તે બદલ તેમનો અંતરભાવથી આભાર વ્યક્ત કરું છું.

બનાસના

ઉત્તરે માં અંબાનો સાથ, દખ્ખણે માં નડેશ્વરીનો સાથ, સર્વ સમાજની લાજ રાખશે મારો ઢીમાનો નાથ..! શ્રી ધરણીધર ભગવાનની પુણ્યભૂમિ ઢીમા ખાતે ખાતે ચૂંટણી પ્રવાસ દરમિયાન દેવતુલ્ય જનતા દ્વારા ભવ્ય સ્વાગત સત્કાર કરી વિજયના આશીર્વાદ આપ્યા તે બદલ તેમનો અંતરભાવથી આભાર વ્યક્ત કરું છું. બનાસના
account_circle
Geniben Thakor(@GenibenThakor) 's Twitter Profile Photo

संघर्ष भरी इस रणभूमि में बनास तुमको लड़ना होगा

મારા મત વિસ્તાર વાવ વિધાનસભામાં સમાવિષ્ઠ ટડાવ જીલ્લા પંચાયત હસ્તક ગામોની સંયુક્ત જન આશીર્વાદ યાત્રામાં ઉપસ્થિત જનતા જનાર્દનના દિવ્ય દર્શન કરી વિજયના શુભાશિષ મેળવ્યા.

બનાસની આગવી ઓળખ આપણી સંસ્કૃતિ બળદગાડા ઉપર સવારી કરાવી સન્માન

संघर्ष भरी इस रणभूमि में बनास तुमको लड़ना होगा મારા મત વિસ્તાર વાવ વિધાનસભામાં સમાવિષ્ઠ ટડાવ જીલ્લા પંચાયત હસ્તક ગામોની સંયુક્ત જન આશીર્વાદ યાત્રામાં ઉપસ્થિત જનતા જનાર્દનના દિવ્ય દર્શન કરી વિજયના શુભાશિષ મેળવ્યા. બનાસની આગવી ઓળખ આપણી સંસ્કૃતિ બળદગાડા ઉપર સવારી કરાવી સન્માન
account_circle
Geniben Thakor(@GenibenThakor) 's Twitter Profile Photo

'અવસર લોકશાહીનો - બનાસના ઉજ્જ્વળ ભવિષ્યનો.'

લોકસભા ચૂંટણી પ્રવાસ દરમિયાન આજે વાવની પાવન ધરતી ખાતે જન આશીર્વાદ યાત્રામાં બહોળી સંખ્યામાં વડીલો, અને યુવાનો જોડાયા.

યુવાનો દ્વારા લખાપીર દાદા ના મંદિર થી વાવ સુધી ભવ્ય બાઈક રેલી કરી યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું તે બદલ સૌનો હ્રદય

'અવસર લોકશાહીનો - બનાસના ઉજ્જ્વળ ભવિષ્યનો.' લોકસભા ચૂંટણી પ્રવાસ દરમિયાન આજે વાવની પાવન ધરતી ખાતે જન આશીર્વાદ યાત્રામાં બહોળી સંખ્યામાં વડીલો, અને યુવાનો જોડાયા. યુવાનો દ્વારા લખાપીર દાદા ના મંદિર થી વાવ સુધી ભવ્ય બાઈક રેલી કરી યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું તે બદલ સૌનો હ્રદય
account_circle
Geniben Thakor(@GenibenThakor) 's Twitter Profile Photo

નાના મોટા સૌનો એક જ હુંકાર,
બનાસમાં સર્વ સમાજની સાંસદ બનાવીને પાર..!

વાવ વિધાનસભાના તીર્થગામ ખાતે આયોજિત લોકસભા ચૂંટણી અંતર્ગત જન આશીર્વાદ સભામાં પાર્ટીના આગેવાનો સાથે ઉપસ્થિત રહી દેવતુલ્ય જનતાના આશિર્વાદ મેળવ્યા.

આ પ્રસંગે વિસ્તારના યુવાનો દ્વારા ભવ્ય બાઈક રેલી યોજીને સર્વ

નાના મોટા સૌનો એક જ હુંકાર, બનાસમાં સર્વ સમાજની સાંસદ બનાવીને પાર..! વાવ વિધાનસભાના તીર્થગામ ખાતે આયોજિત લોકસભા ચૂંટણી અંતર્ગત જન આશીર્વાદ સભામાં પાર્ટીના આગેવાનો સાથે ઉપસ્થિત રહી દેવતુલ્ય જનતાના આશિર્વાદ મેળવ્યા. આ પ્રસંગે વિસ્તારના યુવાનો દ્વારા ભવ્ય બાઈક રેલી યોજીને સર્વ
account_circle
Mukesh Anjana(@MukeshAnjana16) 's Twitter Profile Photo

બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર Geniben Thakor થ સમર્થનમાં ધાનેરા વિસ્તારના ગામડામાં ડોર ટૂ ડોર પ્રચાર...
Shaktisinh Gohil MP Dr. Indravijaysinh Gohil Gohil Gulabsinh Rajput Geniben Thakor Fan Club Indian Youth Congress Harpalsinh chudasama

બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર @GenibenThakor થ સમર્થનમાં ધાનેરા વિસ્તારના ગામડામાં ડોર ટૂ ડોર પ્રચાર... @shaktisinhgohil @IG_Gohil_ Gohil Gulabsinh Rajput Geniben Thakor Fan Club Indian Youth Congress @HarpalSinhINC #બનાસની_બેન_ગેનીબેન
account_circle
Geniben Thakor(@GenibenThakor) 's Twitter Profile Photo

સમજવા બનાસની પીડાને તમે મતદાર બનીને આવજો,
બનાસની બેન માટે તમે વામન બની આવજો...!

બનાસનું હ્રદય, ડીસાની પવિત્ર ધરતી પર ભવ્યાતિભવ્ય રોડ શો દરમિયાન વ્હાલાં ડીસાવાસીઓની પ્રેરક ઉપસ્થિતિએ બનાસમાં પરિવર્તનના સંકલ્પ સાથે પ્રચંડ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો.

સમજવા બનાસની પીડાને તમે મતદાર બનીને આવજો, બનાસની બેન માટે તમે વામન બની આવજો...! બનાસનું હ્રદય, ડીસાની પવિત્ર ધરતી પર ભવ્યાતિભવ્ય રોડ શો દરમિયાન વ્હાલાં ડીસાવાસીઓની પ્રેરક ઉપસ્થિતિએ બનાસમાં પરિવર્તનના સંકલ્પ સાથે પ્રચંડ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. #બનાસની_બેન_ગેનીબેન
account_circle
Geniben Thakor(@GenibenThakor) 's Twitter Profile Photo

બનાસની માટીને નમન કરી,બનાસનો સોનેરો દિવસ ઉગાડવા,
આપ સૌના ભરોશે બનાસની બેન નીકળી,બનાસનું ગૌરવ વધારવા..!

દાંતા તાલુકાના ધ્રાંગીવાસ ની પવિત્ર ધરતી પર 'બનાસની બેન - ગેનીબેન ' ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં યોજાયેલ સભામાં ઉપસ્થિત જનતાનું સમર્થન એ વાતનો ચોક્કસ ભરોશો અપાવે છે કે આ

બનાસની માટીને નમન કરી,બનાસનો સોનેરો દિવસ ઉગાડવા, આપ સૌના ભરોશે બનાસની બેન નીકળી,બનાસનું ગૌરવ વધારવા..! દાંતા તાલુકાના ધ્રાંગીવાસ ની પવિત્ર ધરતી પર 'બનાસની બેન - ગેનીબેન ' ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં યોજાયેલ સભામાં ઉપસ્થિત જનતાનું સમર્થન એ વાતનો ચોક્કસ ભરોશો અપાવે છે કે આ
account_circle
Geniben Thakor(@GenibenThakor) 's Twitter Profile Photo

લોકસભા ચૂંટણીને અનુલક્ષી કેસરપુરા માં આયોજિત સભામાં સ્થાનિક લોકો અને પાર્ટીના કાર્યકર્તાઓ, શુભેચ્છકો સાથે સંવાદનો અવસર ખૂબ લાગણીસભર રહ્યો.

આપ સૌનો ભરોશો,વિશ્વાસ અને દ્રઢ સંકલ્પ એ આવનારા સમયમાં બનાસના ઉજ્જ્વળ ભવિષ્યનો પાયો નાખશે.

લોકસભા ચૂંટણીને અનુલક્ષી કેસરપુરા માં આયોજિત સભામાં સ્થાનિક લોકો અને પાર્ટીના કાર્યકર્તાઓ, શુભેચ્છકો સાથે સંવાદનો અવસર ખૂબ લાગણીસભર રહ્યો. આપ સૌનો ભરોશો,વિશ્વાસ અને દ્રઢ સંકલ્પ એ આવનારા સમયમાં બનાસના ઉજ્જ્વળ ભવિષ્યનો પાયો નાખશે. #બનાસની_બેન_ગેનીબેન
account_circle
Geniben Thakor(@GenibenThakor) 's Twitter Profile Photo

બંધાય લાગણીયુંના માંડવા બનાસ તારે કાજ,
થયો સર્વ સમાજ એક તાંતણે બનાસ તારે કાજ...!

દાંતા તાલુકાના અંબાજી અને મચકોડા ખાતે ચૂંટણીસભામાં ઉપસ્થિત અઢારે આલમના નાગરિકોએ લોકસભા ચૂંટણીમાં હાથના નિશાન ઉપર મતદાન કરવા મજબૂત નિર્ધાર કર્યો.

અંબાજી વિસ્તારના નાગરીકોએ હમેશા કોંગ્રેસ પાર્ટીને

બંધાય લાગણીયુંના માંડવા બનાસ તારે કાજ, થયો સર્વ સમાજ એક તાંતણે બનાસ તારે કાજ...! દાંતા તાલુકાના અંબાજી અને મચકોડા ખાતે ચૂંટણીસભામાં ઉપસ્થિત અઢારે આલમના નાગરિકોએ લોકસભા ચૂંટણીમાં હાથના નિશાન ઉપર મતદાન કરવા મજબૂત નિર્ધાર કર્યો. અંબાજી વિસ્તારના નાગરીકોએ હમેશા કોંગ્રેસ પાર્ટીને
account_circle
Geniben Thakor(@GenibenThakor) 's Twitter Profile Photo

'દાંતા છે મક્કમ - ગેનીબેન સાથે અડીખમ'

દાંતા તાલુકાના સેબલપાણી ખાતે આયોજિત સભામાં ઉપસ્થિત ગ્રામજનોનું સમર્થન,ઉત્સાહ અને મીઠો આવકાર સૂચવે છે કે તેમના હૃદયમાં બનાસની બેન માટે અપાર વિશ્વાસ અને પૂર્ણ ભરોસો છે.

તા. ૦૭,મે ના રોજ આપ સૌ પંજાના નિશાન ( ક્રમ નં - ૧ ) પર જંગી બહુમતીથી

'દાંતા છે મક્કમ - ગેનીબેન સાથે અડીખમ' દાંતા તાલુકાના સેબલપાણી ખાતે આયોજિત સભામાં ઉપસ્થિત ગ્રામજનોનું સમર્થન,ઉત્સાહ અને મીઠો આવકાર સૂચવે છે કે તેમના હૃદયમાં બનાસની બેન માટે અપાર વિશ્વાસ અને પૂર્ણ ભરોસો છે. તા. ૦૭,મે ના રોજ આપ સૌ પંજાના નિશાન ( ક્રમ નં - ૧ ) પર જંગી બહુમતીથી
account_circle
Geniben Thakor(@GenibenThakor) 's Twitter Profile Photo

લાખો પડે મુસીબત, અમે ઝીલી જવાના,
હરીફોના વૃંદ વચ્ચે, જુદા તરી જવાના,
લાખો હસે હિમાલય, અમે સર કરી જવાના,
બનાસના લાખો હૃદયમાં, અમે ઘર કરી જવાના...!

દાંતા તાલુકાના રંગપુર ગામે રાત્રિસભા દરમિયાન ઉપસ્થિત ગ્રામજનોએ અંતરભાવથી આશીર્વાદ આપી હાથના નિશાન પર પ્રચંડ મતદાન કરવાનો સંકલ્પ લીધો.

લાખો પડે મુસીબત, અમે ઝીલી જવાના, હરીફોના વૃંદ વચ્ચે, જુદા તરી જવાના, લાખો હસે હિમાલય, અમે સર કરી જવાના, બનાસના લાખો હૃદયમાં, અમે ઘર કરી જવાના...! દાંતા તાલુકાના રંગપુર ગામે રાત્રિસભા દરમિયાન ઉપસ્થિત ગ્રામજનોએ અંતરભાવથી આશીર્વાદ આપી હાથના નિશાન પર પ્રચંડ મતદાન કરવાનો સંકલ્પ લીધો.