Being Kunal(@LuckyKP16) 's Twitter Profileg
Being Kunal

@LuckyKP16

#Humanitarian | #Foodie | #NatureLover | खुद की ही सोच पर ट्वीट । પાક્કા અમદાવાદી | #TRADER | #FARMER | JAI HO | ONE INDIA

ID:115649495

calendar_today19-02-2010 12:18:09

17,9K Tweets

659 Followers

3,2K Following

Mukeshh Khunt(@MpKhunt) 's Twitter Profile Photo

અમુક ધાબા અને હોટલ માં જે 'વઘારેલો રોટલો'
મળતો હોય છે ને ..

તે હકીકતમાં આગળ જમી ગયેલા લોકોનો
'વધારેલો રોટલો' હોય છે..🤣🤣

account_circle
Mukeshh Khunt(@MpKhunt) 's Twitter Profile Photo

ગર્વ છે ગુજરાતી છું.

ખમીર,ખાનદાની અને આશરો આટલી અમીરાત હોય.
ગુજરાત ના ગુજરાતી હોવુ એથી વધારે બીજી કઇ ઝવેરાત હોય ?

ગર્વ છે ગુજરાતી છું. ખમીર,ખાનદાની અને આશરો આટલી અમીરાત હોય. ગુજરાત ના ગુજરાતી હોવુ એથી વધારે બીજી કઇ ઝવેરાત હોય ? #GujaratDay #Gujarati #Mukeshh
account_circle
Chiragkapuriya(@Chiragkapuriya) 's Twitter Profile Photo

સાહેબ ને ગુજરાત માં આવી ને,ગુજરાત ની જનતા માટે પ્રચાર કરવો છે, ગુજરાત માં ભાજપ ને વિજયી બનાવવા નું કહેવું છે, પોતે ગુજરાતી છે તો ભાષણ કેમ હિન્દી માં? ગુજરાતી ની જનતા ને ભાષણ સંભળાવવું છે કે દેશ ના બીજા રાજ્યો ને? બીજા રાજ્ય માં જઈ ને ભાષણ ની શરૂઆત ત્યાં ની લોકલ ભાષા થી કરતાં તા!

account_circle
ACB Gujarat(@ACBGujarat) 's Twitter Profile Photo

ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતુ, કલેક્ટર કચેરી, રાજપીપળા, જિ.નર્મદા ખાતે ફરજ બજાવતા રોયલ્ટી ઇન્સ્પેક્ટર, દીપકકુમાર સોહનલાલ સાંવરીયા અને પ્રજાજન કામીયાબઅલી માસુમઅલી સેલીયા રૂા.૬૦,૦૦૦/-ની લાંચ લેતા ઝડપાયા.

DIAL 1064
Harsh Sanghavi (Modi ka Parivar) Shamsher Singh IPS

account_circle
Parimal Nathwani(@mpparimal) 's Twitter Profile Photo

Bhavnagar's Takhteshwar takes visitors on a spiritual journey. Located on a hill top, it offers breathtaking views & a serene atmosphere. A symbol of devotion, this temple is developed in traditional Gujarati architectural style with 18 ornate pillars.

account_circle
Niirrav Oza(@NiravAkshay) 's Twitter Profile Photo

Built by Takhatsinhji Maharaj who was visionary and laid foundation to develop Bhavnagar, vision carried forward by Krishnakumarsinhji

account_circle
Nitin Garva(@garvanitin2) 's Twitter Profile Photo



કેરા હોમગાર્ડ સભ્યોએ પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું

28,000 રોકડ રકમ તથા ડોક્યુમેન્ટ સાથે પર્સ મળ્યું તેને મૂળ માલિકને પરત કર્યું

માનદ વેતન સાથે નિષ્ઠાપૂર્વક કામગીરી કરતા હોમગાર્ડ સભ્યોને સલામ છે

પૈસાની લાલચે સરકારી ફરજ દરમ્યાન ગેરરીતિ કરતા કર્મીઓને શીખવા જેવું છે

#Kutch કેરા હોમગાર્ડ સભ્યોએ પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું 28,000 રોકડ રકમ તથા ડોક્યુમેન્ટ સાથે પર્સ મળ્યું તેને મૂળ માલિકને પરત કર્યું માનદ વેતન સાથે નિષ્ઠાપૂર્વક કામગીરી કરતા હોમગાર્ડ સભ્યોને સલામ છે પૈસાની લાલચે સરકારી ફરજ દરમ્યાન ગેરરીતિ કરતા કર્મીઓને શીખવા જેવું છે
account_circle
Dr.Smit💙(@Iam_Dr_Smit) 's Twitter Profile Photo

સોશિયલ મીડિયા ઉપર અભદ્ર ભાષાનો પ્રયોગ કરતી ટ્રોલ કંપની સામે સૌ સંયમ અને પરિપક્વતા દર્શાવી જ રહ્યા છો.
આગળ પણ આ જ સંયમ બનાવી રાખજો 👌👌🫡❤️
Devanshi Joshi Janak sutariya Nidhi patel Gopi Maniar ghanghar Chetan Pagi Devendra Bhatnagar Samir #Vo! jayesh cHauHaN

account_circle
AHMEDABAD TRAFFIC POLICE(@PoliceAhmedabad) 's Twitter Profile Photo

બપોરના સમયે કાલુપુર રેલ્વે સ્ટેશન બહાર બેનની તબિયત ખરાબ થતાં વોમેટિંગ થતાં TRB જવાન દ્વારા પાણી અને અન્ય વ્યવસ્થા થકી સેવાનું ઉમદા કામ કરી પોલીસ પ્રજાની મિત્ર છે તેનું ઉદાહરણ પૂરું પાડ્યું.
Gujarat Police

account_circle
ACB Gujarat(@ACBGujarat) 's Twitter Profile Photo

અમદાવાદના ખોરાક અને ઔષધ નિયંત્રણ તંત્રની કચેરી, બહુમાળી ભવન-૨, વસ્ત્રાપુર ખાતે ફરજ બજાવતા ડ્રગ્સ ઇન્સ્પેક્ટર, વર્ગ-૨, દર્શનાબેન કાન્તીલાલ મોદી રૂા.૨૦,૦૦૦/-ની લાંચ લેતા ઝડપાયા.

DIAL 1064

Harsh Sanghavi (Modi ka Parivar) Shamsher Singh IPS

account_circle
Janvi Sonaiya(@JanviSonaiya) 's Twitter Profile Photo

The discussion was around literature, a subject close to my heart, yet the true highlight was to do this for the Doordarshan.
During the live interview, we got questions from remote villages of gujarat. I can relate to them because I am one of them.

account_circle
Devendra Bhatnagar(@DevendraBhatn10) 's Twitter Profile Photo

सूरत के खेल के लिए क्या अकेले भाजपा दोषी है? कांग्रेस व अन्य निर्दलीय भी उतने ही दोषी है। कांग्रेस का प्रत्याशी बिका क्यों? कांग्रेस की स्लीडरशिप को क्यों अहसास नहीं हुआ? कांग्रेस इस पर बात क्यों नहीं कर रही? कांग्रेस में विधायक से लेकर सांसद, पार्षद, अध्यक्ष तक बिक रहे। क्यों?

account_circle
Nitin Garva(@garvanitin2) 's Twitter Profile Photo



SP East Kutch પોલીસની બેવડી નીતિ

પોલીસ સ્ટંટ કરતા યુવાનોને પકડી દંડ કરી સલામતી માટે જાગૃત કરે છે

તેવામા આ મહિલાઓ સસ્તી પ્રસિદ્ધિ માટે યુવાનોને ગેરમાર્ગે દોરી રહી છે

લોકોના જીવને જોખમમા મૂકીને સ્ટંટ કરવુ કેટલુ યોગ્ય?

મીડિયામા વાયરલ થતો વિડિઓ ગાંધીધામ-આદિપુર સંકુલનો છે

account_circle
RVCJ Media(@RVCJ_FB) 's Twitter Profile Photo

He Is A True Gentleman Of The Game. Over His Career Of 24 Years, He Has Not Been Involved In Any Controversy. His Humbleness, Hard-Work, Dedication, Commitment Makes Him A Perfect Role Model For The Youth.

'Happy Birthday Sachin Tendulkar'
Sachin Tendulkar ❤️

account_circle
Mukeshh Khunt(@MpKhunt) 's Twitter Profile Photo

વર્ષે દાળે સો બસો સિંહ કમોતે મરી જાય એમાં કઈ હાવ આમ થોડી કોઈના વખાણ કરાય કહેવાય..

JCB ઉભા જ દરિયા કાંઠેથી એટલે બધું સાફ થતું આવશે..

Jaidev Dhadhal

વર્ષે દાળે સો બસો સિંહ કમોતે મરી જાય એમાં કઈ હાવ આમ થોડી કોઈના વખાણ કરાય કહેવાય.. JCB ઉભા જ દરિયા કાંઠેથી એટલે બધું સાફ થતું આવશે.. #GirForest #ThanksHC @jaidev_ntp
account_circle