Parth Tarpara(@ParthTarapara) 's Twitter Profileg
Parth Tarpara

@ParthTarapara

अयं ननु देवरहस्यकालः
Project Coordinator at @VijaygiriFilmos

ID:479330685

linkhttp://www.vijaygirifilmos.in calendar_today31-01-2012 08:17:15

153 Tweets

146 Followers

107 Following

Raam Mori(@raam_mori) 's Twitter Profile Photo

ફિલ્મ ‘કસૂંબો’નું મારું સૌથી વધુ ગમતીલું ગીત. શૌર્ય, વિરહ, સમર્પણ અને શક્તિનું વીરકસુંબલ ગીત.

Presenting song from

Lyrics : Parth Tarpara
Music : mehul surti
Singer : Kavya Limaye ,Mehul Surti

youtu.be/H1B6auguesA?fe…

account_circle
Vijaygiri Bava(@VijaygiriBava) 's Twitter Profile Photo

કસૂંબોની Brand Ambassador ગૌરવવંતા ગુજરાતની આ વીરાંગના દીકરીઓ છે.એક એક દીકરી એક એક સુજાણ છે .

ખોડલનો ખમકારો જ આધાર છે.

ખમકારે ખોડલ સહાય છે
ખમકારે ખોડલ સહાય છે
ખમકારે ખોડલ સહાય છે

account_circle
Raam Mori(@raam_mori) 's Twitter Profile Photo

ઢોલ વધાવો અને લાડુ લેવો.
ઘરની વહુવારુ ઢોલ અને ઢોલીને વધાવી આશીર્વાદ મેળવે કેમ કે ઢોલનાદ વિઘ્નો દૂર કરે.
ઢોલના તાલે કુંડાળામાંથી ભાભી લાડુ ચોરવા નાચે અને ઢોલ બંધ થાય ત્યાં લાડુ ચોરે.

‘કસૂંબો’ ફિલ્મમાં તમને આવી અનેક ભાતીગળ પરંપરા, પ્રથા અને જૂનું લોકજીવન જોવા મળશે !

account_circle
Parth Tarpara(@ParthTarapara) 's Twitter Profile Photo

શૌર્ય, સમર્પણ, અને ઐતિહાસિક ઘટના દર્શાવતી ફિલ્મ 'કસુંબો' માણો ફક્ત 99/- રૂપિયામાં!!

is now in cinemas near you!!

𝐇𝐮𝐫𝐫𝐲 𝐔𝐩 𝐀𝐧𝐝 𝐁𝐨𝐨𝐤 𝐘𝐨𝐮𝐫 𝐓𝐢𝐜𝐤𝐞𝐭𝐬 𝐍𝐨𝐰
Book My Show: bookmy.show/Kasoombo
PayTm: m.paytm.me/ph_kasoombo

A Vijaygiri Bava Film

account_circle
Mr Sinha (Modi's family)(@MrSinha_) 's Twitter Profile Photo

He's Vijaygiri Bava, a Gujarati movie director. He alleges that the censor board forced him to remove Geetha shlokas, Mahishasur Mardini Stotram, and other Hindu shlokas from his movie but cleared a scene in which Kalma was being recited.

Despite his efforts to

account_circle
Raam Mori(@raam_mori) 's Twitter Profile Photo

‘રાંદલનાં લોટા તેડવા’ એ સૌરાષ્ટ્રની અમર પરંપરા છે. ઘરમાં લગ્ન હોય, સીમંત હોય ત્યારે રાંદલમાનાં લોટા તેડવાની પ્રથા છે.
ગામની વહુવારુ-દીકરીઓ સૌ કોઈ રાંદલમાનાં ગીતો ગાઈ ઘોડો ખૂંદે આજે પણ.
‘કસૂંબો’ ફિલ્મમાં તમને આવી અનેક ભાતીગળ પ્રથા, પરંપરા અને જૂનું લોકજીવન જોવા મળશે

account_circle
Vijaygiri Bava(@VijaygiriBava) 's Twitter Profile Photo

ખિલજીને શેત્રુંજય ઉપર આક્રમણ કરવું છે કેમકે એમાં એનો સ્વાર્થ છે; અને આપણે એ આક્રમણને રોકવું છે કેમકે એમાં આપનું સમર્પણ છે.

ઇતિહાસ સાક્ષી છે, સ્વાર્થની સામે હંમેશા સમર્પણ જીત્યું છે. પછી ખીલજી ભલે ૮૦૦ વરસ પહેલાનો હોય કે આજકાલનો.

આદિનાથ દાદાની જય
ખમકારે ખોડલ સહાય છે
In

account_circle
Raam Mori(@raam_mori) 's Twitter Profile Photo

મહાદેવના હાથમાં ત્રિશૂળ છે અને દેવી ઉમાના હાથમાં ખડગ…. શિવશક્તિ ગીત !

in Cinemas now

Lyrics : Parth Tarpara
Music : mehul surti
Vocals : Moxit Shah , Himadri Vyas ,Dinesh Tharu,
Richa Barot ,Drashti Patel,Harsh Patel ,Jayraj Joshi,Isha Vyas

account_circle
Vijaygiri FilmOs(@VijaygiriFilmos) 's Twitter Profile Photo

Presenting the SHIV SHAKTI SONG from Kasoombo. In cinemas now.

Lyric : Parth Tarpara
Music : Mehul Surti
Vocals :Moxit Shah , Himadri Vyas ,Dinesh Tharu,
Richa Barot ,Drashti Patel,Harsh Patel ,Jayraj Joshi,Isha Vyas

account_circle
Sanjaysinh Ashwar (GAS)(@Ashwar_Sanjay) 's Twitter Profile Photo

કસુંબો એટલે?
એક તો વનસ્પતિ જેમાંથી લાલ હિંગળોક રંગ આવે , બીજુ તો કે સ્ત્રીનું ઓઢણું અને ત્રીજુ એટલે ડાયરામાં અફિણ ઘોળીને બનાવેલ અમલ
આ ફિલ્મમાં રંગ ,ઓઢણું ને અમલ ત્રણેયનો સુમેળ સધાય છે.

કસુંબો એટલે? એક તો વનસ્પતિ જેમાંથી લાલ હિંગળોક રંગ આવે , બીજુ તો કે સ્ત્રીનું ઓઢણું અને ત્રીજુ એટલે ડાયરામાં અફિણ ઘોળીને બનાવેલ અમલ આ ફિલ્મમાં રંગ ,ઓઢણું ને અમલ ત્રણેયનો સુમેળ સધાય છે.
account_circle
Vijaygiri FilmOs(@VijaygiriFilmos) 's Twitter Profile Photo

Thank you for sharing the wonderful review with us..!!

𝐇𝐮𝐫𝐫𝐲 𝐔𝐩 𝐀𝐧𝐝 𝐁𝐨𝐨𝐤 𝐘𝐨𝐮𝐫 𝐓𝐢𝐜𝐤𝐞𝐭𝐬 𝐍𝐨𝐰.

A Vijaygiri Bava Film.

review

account_circle
Vijaygiri FilmOs(@VijaygiriFilmos) 's Twitter Profile Photo

ખમકારે ખોડલ સહાય છે. Thank you for your words on . 😍 𝐇𝐮𝐫𝐫𝐲 𝐔𝐩 𝐀𝐧𝐝 𝐁𝐨𝐨𝐤 𝐘𝐨𝐮𝐫 𝐓𝐢𝐜𝐤𝐞𝐭𝐬 𝐍𝐨𝐰.

A Vijaygiri Bava Film.

Thefilm

ખમકારે ખોડલ સહાય છે. Thank you for your words on #Kasoombo. 😍 𝐇𝐮𝐫𝐫𝐲 𝐔𝐩 𝐀𝐧𝐝 𝐁𝐨𝐨𝐤 𝐘𝐨𝐮𝐫 𝐓𝐢𝐜𝐤𝐞𝐭𝐬 𝐍𝐨𝐰. A Vijaygiri Bava Film. #VijaygiriBava #VijaygiriFilmos #kasoomboreview #KasoomboThefilm #KhamKareKhodalSahay #aadinathdadanijay #BookYourTicketsNow
account_circle
Vijaygiri FilmOs(@VijaygiriFilmos) 's Twitter Profile Photo

ખોડીયાર માતા નાં આશીર્વાદ લેવા ખોડીયાર માં ના જન્મ સ્થાને. ખમકારે ખોડલ સહાય છે.

Thefilm

account_circle