SP AMRELI(@SP_Amreli) 's Twitter Profileg
SP AMRELI

@SP_Amreli

ID:955776021147435009

calendar_today23-01-2018 12:15:35

2,6K Tweets

53,0K Followers

54 Following

SP AMRELI(@SP_Amreli) 's Twitter Profile Photo

અમરેલી જિલ્લા પોલીસ દ્વારા SPCના બાળકો માટે સમર કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં બાળકોને વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી રહી છે. બાળકો ખુબ જ આનંદ અને ઉત્સાહ સાથે સમર કેમ્પમાં ભાગ લઈ રહ્યા છે.

Gujarat Police Harsh Sanghavi (Modi ka Parivar) IGP BHAVNAGAR RANGE Hasmukh Patel Shamsher Singh IPS

અમરેલી જિલ્લા પોલીસ દ્વારા SPCના બાળકો માટે સમર કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં બાળકોને વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી રહી છે. બાળકો ખુબ જ આનંદ અને ઉત્સાહ સાથે સમર કેમ્પમાં ભાગ લઈ રહ્યા છે. @GujaratPolice @sanghaviharsh @IGP_BHR_RANGE @Hasmukhpatelips @Shamsher_IPS
account_circle
SP AMRELI(@SP_Amreli) 's Twitter Profile Photo

આજરોજ સમર કેમ્પ દરમ્યાન સ્ટુડન્ટસ પોલીસ કેડેટ (SPC) ના બાળકોને યોગ કરાવવામાં આવ્યા અને સાથે સાથે યોગથી થતા ફાયદાઓથી માહિતગાર કરવામાં આવ્યા, જેમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો.

DGP Gujarat Gujarat Police Harsh Sanghavi (Modi ka Parivar) IGP BHAVNAGAR RANGE Hasmukh Patel Shamsher Singh IPS Collector & DM Amreli

આજરોજ સમર કેમ્પ દરમ્યાન સ્ટુડન્ટસ પોલીસ કેડેટ (SPC) ના બાળકોને યોગ કરાવવામાં આવ્યા અને સાથે સાથે યોગથી થતા ફાયદાઓથી માહિતગાર કરવામાં આવ્યા, જેમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો. @dgpgujarat @GujaratPolice @sanghaviharsh @IGP_BHR_RANGE @Hasmukhpatelips @Shamsher_IPS @CollectorAmr
account_circle
Gujarat Police(@GujaratPolice) 's Twitter Profile Photo

જે ઘટનાની પોલીસને જાણ થયા બાદ શંકાસ્પદ વ્યક્તિઓ પોલીસને જોવા મળતાં તે લોકોને રાઉન્ડ અપ કરી પૂછપરછ કરતાં ગણતરીના કલાકોમાં લૂંટનો ભેદ ઉકેલવાની પોલીસની કામગીરી સરાહનીય છે.

account_circle
Gujarat Police(@GujaratPolice) 's Twitter Profile Photo

અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના કુતાણા ગામના ઇમિટેશન જ્વેલરીનો વ્યવસાય કરતા વેપારી શ્રી મનોજભાઈ માંગરોળીયાની પાસે રહેલ બેગમાં 1,90,000 રૂપિયા હતા જે લીલીયા ખાતેથી અજાણ્યા ઈસમો લૂંટી ફરાર થયા હતા.

અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના કુતાણા ગામના ઇમિટેશન જ્વેલરીનો વ્યવસાય કરતા વેપારી શ્રી મનોજભાઈ માંગરોળીયાની પાસે રહેલ બેગમાં 1,90,000 રૂપિયા હતા જે લીલીયા ખાતેથી અજાણ્યા ઈસમો લૂંટી ફરાર થયા હતા.
account_circle
SP AMRELI(@SP_Amreli) 's Twitter Profile Photo

વડીયામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ (IMFL) તથા બિયર ટીન સહીત કુલ બોટલ નંગ-૭૩૨, વાહન સહિત કુલ કિં.રૂ.-૬,૧૩,૪૦૮/- ના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડતી એલ.સી.બી.- અમરેલી.

DGP Gujarat Gujarat Police Harsh Sanghavi (Modi ka Parivar) IGP BHAVNAGAR RANGE Hasmukh Patel Shamsher Singh IPS Collector & DM Amreli

વડીયામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ (IMFL) તથા બિયર ટીન સહીત કુલ બોટલ નંગ-૭૩૨, વાહન સહિત કુલ કિં.રૂ.-૬,૧૩,૪૦૮/- ના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડતી એલ.સી.બી.- અમરેલી. @dgpgujarat @GujaratPolice @sanghaviharsh @IGP_BHR_RANGE @Hasmukhpatelips @Shamsher_IPS @CollectorAmr
account_circle
SP AMRELI(@SP_Amreli) 's Twitter Profile Photo

આજરોજ સમર કેમ્પ અંતર્ગત ફાયર બ્રિગેડ, અમરેલી વિભાગ દ્વારા SPCના બાળકોને આગ સમયે સાવચેતી અને સલામતી અંગે માહિતગાર કરી, ફાયર સેફટીના વિવિધ ઉપકરણોની માહિતી આપવામાં આવી.

DGP Gujarat Gujarat Police Harsh Sanghavi (Modi ka Parivar) IGP BHAVNAGAR RANGE Hasmukh Patel Shamsher Singh IPS Collector & DM Amreli

account_circle
SP AMRELI(@SP_Amreli) 's Twitter Profile Photo

આજે ‘‘સમર કેમ્પ’’ માં બાળકોને આંબરડી પાર્ક, ધારી તથા પોલીસ હેડક્વાર્ટર, અમરેલીની મુલાકાત કરવામાં આવી. આ મુલાકાત દરમ્યાન બાળકો વિવિધ પ્રકારની પ્રવૃત્તિ વિશે માહિતગાર થયા.

DGP Gujarat Gujarat Police Harsh Sanghavi (Modi ka Parivar) IGP BHAVNAGAR RANGE Hasmukh Patel Shamsher Singh IPS Collector & DM Amreli

account_circle
SP AMRELI(@SP_Amreli) 's Twitter Profile Photo

લીલીયા પોલીસ સ્ટેશનનાં ક્રાંકચ ગામે થયેલ લૂંટમાં સંડોવાયેલ ચાર આરોપીઓને ગણતરીની કલાકોમાં, લૂંટના મુદામાલ સાથે ઝડપી પાડતી લીલીયા પોલીસ.

DGP Gujarat Gujarat Police Harsh Sanghavi (Modi ka Parivar) IGP BHAVNAGAR RANGE Hasmukh Patel Shamsher Singh IPS Collector & DM Amreli

લીલીયા પોલીસ સ્ટેશનનાં ક્રાંકચ ગામે થયેલ લૂંટમાં સંડોવાયેલ ચાર આરોપીઓને ગણતરીની કલાકોમાં, લૂંટના મુદામાલ સાથે ઝડપી પાડતી લીલીયા પોલીસ. @dgpgujarat @GujaratPolice @sanghaviharsh @IGP_BHR_RANGE @Hasmukhpatelips @Shamsher_IPS @CollectorAmr
account_circle
SP AMRELI(@SP_Amreli) 's Twitter Profile Photo

રાજુલા પો.સ્ટે.ના મોબાઈલ ચોરીના અનડીટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ મોબાઈલ સાથે આરોપી અમીત દીલીપભાઈ માળીને પકડી પાડી, અનડીટેક્ટ ગુનો ડીટેક્ટ કરતી રાજુલા પોલીસ.

DGP Gujarat Gujarat Police Harsh Sanghavi (Modi ka Parivar) IGP BHAVNAGAR RANGE Hasmukh Patel Shamsher Singh IPS Collector & DM Amreli

રાજુલા પો.સ્ટે.ના મોબાઈલ ચોરીના અનડીટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ મોબાઈલ સાથે આરોપી અમીત દીલીપભાઈ માળીને પકડી પાડી, અનડીટેક્ટ ગુનો ડીટેક્ટ કરતી રાજુલા પોલીસ. @dgpgujarat @GujaratPolice @sanghaviharsh @IGP_BHR_RANGE @Hasmukhpatelips @Shamsher_IPS @CollectorAmr
account_circle
SP AMRELI(@SP_Amreli) 's Twitter Profile Photo

સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા BSNL ટેલીફોન એક્ષચેન્જ-અમરેલી ખાતે કર્મચારીઓ સાયબર ક્રાઇમનો ભોગ ન બને તે માટે સાયબર અવેરનેસ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું.

DGP Gujarat Gujarat Police Harsh Sanghavi (Modi ka Parivar) IGP BHAVNAGAR RANGE Hasmukh Patel Shamsher Singh IPS Collector & DM Amreli

સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા BSNL ટેલીફોન એક્ષચેન્જ-અમરેલી ખાતે કર્મચારીઓ સાયબર ક્રાઇમનો ભોગ ન બને તે માટે સાયબર અવેરનેસ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું. @dgpgujarat @GujaratPolice @sanghaviharsh @IGP_BHR_RANGE @Hasmukhpatelips @Shamsher_IPS @CollectorAmr
account_circle
SP AMRELI(@SP_Amreli) 's Twitter Profile Photo

સમર કેમ્પ દરમિયાન સ્ટુડન્ટસ પોલીસ કેડેટ (SPC) ના બાળકોને વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી તેમજ રમતો રમાડવામાં આવી. જેમાં તમામ બાળકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો.

DGP Gujarat Gujarat Police Harsh Sanghavi (Modi ka Parivar) IGP BHAVNAGAR RANGE Hasmukh Patel Shamsher Singh IPS Collector & DM Amreli

સમર કેમ્પ દરમિયાન સ્ટુડન્ટસ પોલીસ કેડેટ (SPC) ના બાળકોને વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી તેમજ રમતો રમાડવામાં આવી. જેમાં તમામ બાળકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો. @dgpgujarat @GujaratPolice @sanghaviharsh @IGP_BHR_RANGE @Hasmukhpatelips @Shamsher_IPS @CollectorAmr
account_circle
SP AMRELI(@SP_Amreli) 's Twitter Profile Photo

શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા વિદ્યાસભા, અમરેલી ખાતે સમર કેમ્પ દરમ્યાન સ્ટુડન્ટસ પોલીસ કેડેટ (SPC) ના બાળકોને યોગા તેમજ પરેડની પ્રેકટીસ કરવામાં આવી, જેમાં બાળકોએ હોંશભેર ભાગ લીધો.

Gujarat Police Harsh Sanghavi (Modi ka Parivar) IGP BHAVNAGAR RANGE Hasmukh Patel Shamsher Singh IPS Collector & DM Amreli

શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા વિદ્યાસભા, અમરેલી ખાતે સમર કેમ્પ દરમ્યાન સ્ટુડન્ટસ પોલીસ કેડેટ (SPC) ના બાળકોને યોગા તેમજ પરેડની પ્રેકટીસ કરવામાં આવી, જેમાં બાળકોએ હોંશભેર ભાગ લીધો. @GujaratPolice @sanghaviharsh @IGP_BHR_RANGE @Hasmukhpatelips @Shamsher_IPS @CollectorAmr
account_circle
SP AMRELI(@SP_Amreli) 's Twitter Profile Photo

અમરેલી જિલ્લા પોલીસ દ્વારા SPCના બાળકો માટે શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા વિદ્યાસભા, અમરેલી ખાતે સમર કેમ્પનું આયોજન કરવામાં આવેલ.જેમાં બાળકોને પ્રથમ દિવસે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.

Gujarat Police Harsh Sanghavi (Modi ka Parivar) IGP BHAVNAGAR RANGE Hasmukh Patel Shamsher Singh IPS Collector & DM Amreli

અમરેલી જિલ્લા પોલીસ દ્વારા SPCના બાળકો માટે શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા વિદ્યાસભા, અમરેલી ખાતે સમર કેમ્પનું આયોજન કરવામાં આવેલ.જેમાં બાળકોને પ્રથમ દિવસે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું. @GujaratPolice @sanghaviharsh @IGP_BHR_RANGE @Hasmukhpatelips @Shamsher_IPS @CollectorAmr
account_circle
SP AMRELI(@SP_Amreli) 's Twitter Profile Photo

સાવરકુંડલા ટાઉન વિસ્તારમાં મહિલાની હત્યાનો ભેદ ઉકેલી આરોપીઓ ૧.શ્વેતા જીજ્ઞેશભાઈ પાઠક ૨.સોનલ મોહનભાઈ શાસ્ત્રીને પકડી પાડતી સાવરકુંડલા ટાઉન પોલીસ.

DGP Gujarat Gujarat Police Harsh Sanghavi (Modi ka Parivar) IGP BHAVNAGAR RANGE Hasmukh Patel Shamsher Singh IPS Collector & DM Amreli Info Amreli GoG

સાવરકુંડલા ટાઉન વિસ્તારમાં મહિલાની હત્યાનો ભેદ ઉકેલી આરોપીઓ ૧.શ્વેતા જીજ્ઞેશભાઈ પાઠક ૨.સોનલ મોહનભાઈ શાસ્ત્રીને પકડી પાડતી સાવરકુંડલા ટાઉન પોલીસ. @dgpgujarat @GujaratPolice @sanghaviharsh @IGP_BHR_RANGE @Hasmukhpatelips @Shamsher_IPS @CollectorAmr @InfoAmreliGoG
account_circle
SP AMRELI(@SP_Amreli) 's Twitter Profile Photo

ઉંચી રકમે કાર ભાડુ આપવાની લાલચ આપી, ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી કરોડોની છેતરપીંડી કરનાર ૦૪ આરોપીઓને કુલ-૨૮ કાર, કિં.રૂ.-૩,૭૬,૫૪,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડતી અમરેલી તાલુકા પોલીસ તથા અમરેલી એલ.સી.બી.

Gujarat Police Harsh Sanghavi (Modi ka Parivar) IGP BHAVNAGAR RANGE Hasmukh Patel Shamsher Singh IPS

account_circle
Gujarat Police(@GujaratPolice) 's Twitter Profile Photo

મતદાતાઓના જુસ્સા, રાષ્ટ્ર પ્રત્યેની જાગરૂકતા અને પ્રતિબદ્ધતાને ગુજરાત પોલીસ વંદન કરે છે.

account_circle
SP AMRELI(@SP_Amreli) 's Twitter Profile Photo

આજરોજ અમરેલી જિલ્લા પોલીસ દ્વારા લોકસભા ચૂંટણી-૨૦૨૪ દરમ્યાન દિવ્યાંગ તથા વયોવૃદ્ધ મતદાતાઓને મતદાન કેન્દ્ર સુધી પહોચાડવામાં મદદ કરવામાં આવી.

DGP Gujarat Gujarat Police Harsh Sanghavi (Modi ka Parivar) IGP BHAVNAGAR RANGE Hasmukh Patel Shamsher Singh IPS Collector & DM Amreli Cyber Crime Police Station Amreli Chief Electoral Officer, Gujarat

આજરોજ અમરેલી જિલ્લા પોલીસ દ્વારા લોકસભા ચૂંટણી-૨૦૨૪ દરમ્યાન દિવ્યાંગ તથા વયોવૃદ્ધ મતદાતાઓને મતદાન કેન્દ્ર સુધી પહોચાડવામાં મદદ કરવામાં આવી. @dgpgujarat @GujaratPolice @sanghaviharsh @IGP_BHR_RANGE @Hasmukhpatelips @Shamsher_IPS @CollectorAmr @CyberAmreli @CEOGujarat
account_circle
SP AMRELI(@SP_Amreli) 's Twitter Profile Photo

આજરોજ લોકસભા ચુંટણીમાં અમરેલી જિલ્લામાં પોલીસ દ્વારા અશક્ત તથા વયોવૃદ્ધ મતદાતાઓને મતદાન કેન્દ્ર સુધી પહોચાડવામાં મદદ કરી સેવા એજ ધર્મ છે અને પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્રને સાર્થક કરેલ છે.
Gujarat Police Harsh Sanghavi (Modi ka Parivar) IGP BHAVNAGAR RANGE Chief Electoral Officer, Gujarat Shamsher Singh IPS Collector & DM Amreli

આજરોજ લોકસભા ચુંટણીમાં અમરેલી જિલ્લામાં પોલીસ દ્વારા અશક્ત તથા વયોવૃદ્ધ મતદાતાઓને મતદાન કેન્દ્ર સુધી પહોચાડવામાં મદદ કરી સેવા એજ ધર્મ છે અને પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્રને સાર્થક કરેલ છે. @GujaratPolice @sanghaviharsh @IGP_BHR_RANGE @CEOGujarat @Shamsher_IPS @CollectorAmr
account_circle