Cyber Crime Police Station Amreli(@CyberAmreli) 's Twitter Profile Photo

👉ભારતમાં ઓનલાઈન સ્ટોક ઈન્વેસ્ટમેન્ટ કૌભાંડો વધી રહ્યા છે. દેશભરમાં સેંકડો વ્યક્તિઓ આ કૌભાંડોનો ભોગ બન્યા છે, જેમાં નોંધપાત્ર રકમ ગુમાવવી પડી છે.
👉સોશિયલ મીડિયા પર શેરબજારમાં રોકાણમાંથી મોટા વળતરની લાલચથી રહો સાવધાન! *સાયબર ક્રાઇમ અમરેલી* Cyber Dost SP AMRELI

👉ભારતમાં ઓનલાઈન સ્ટોક ઈન્વેસ્ટમેન્ટ કૌભાંડો વધી રહ્યા છે. દેશભરમાં સેંકડો વ્યક્તિઓ આ કૌભાંડોનો ભોગ બન્યા છે, જેમાં નોંધપાત્ર રકમ ગુમાવવી પડી છે.
👉સોશિયલ મીડિયા પર શેરબજારમાં રોકાણમાંથી મોટા વળતરની લાલચથી રહો સાવધાન!  *સાયબર ક્રાઇમ અમરેલી* @Cyberdost @SP_Amreli
account_circle
Cyber Crime Police Station Amreli(@CyberAmreli) 's Twitter Profile Photo

⚡️પોલીસ અથવા કસ્ટમ અધિકારીઓનો ઢોંગ કરતા અજાણ્યા નંબરો પરથી આવતા કોલ/મેસેજથી સાવધ રહો.
⚡️અજાણ્યા કોલર્સના કહેવા પર કોઈપણ એપ્લિકેશન ડાઉનલોડ/ઇન્સ્ટોલ કરશો નહીં.
⚡️ફોન કોલ્સ અથવા વિડિયો ચેટ પર ક્યારેય વ્યક્તિગત/નાણાકીય માહિતી જાહેર કરશો નહીં.
*સાયબર ક્રાઇમ અમરેલી*

SP AMRELI(@SP_Amreli) 's Twitter Profile Photo

સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન,અમરેલી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ, નીચે મુજબના ખોટા મેસેજથી સાવધાન રહેવા લોકોને અપીલ કરે છે.

DGP Gujarat Gujarat Police Harsh Sanghavi (Modi ka Parivar) IGP BHAVNAGAR RANGE Hasmukh Patel Shamsher Singh IPS Collector & DM Amreli Ahmedabad Police અમદાવાદ પોલીસ Cyber Crime Police Station Amreli DDO Amreli

સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન,અમરેલી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ, નીચે મુજબના ખોટા મેસેજથી સાવધાન રહેવા લોકોને અપીલ કરે છે.

@dgpgujarat @GujaratPolice @sanghaviharsh @IGP_BHR_RANGE @Hasmukhpatelips @Shamsher_IPS @CollectorAmr @AhmedabadPolice @CyberAmreli @ddoamreli
account_circle
SP AMRELI(@SP_Amreli) 's Twitter Profile Photo

લાઠી પોલીસ સ્ટેશન દ્વારા APMC,લાઠી ખાતે યોજાયેલ 'નારી શકિત વંદના' કાર્યક્રમ દરમ્યાન સાયબર ક્રાઇમ અંગે જાગૃતી ફેલાવવામાં આવી.
DGP Gujarat Gujarat Police IGP BHAVNAGAR RANGE Harsh Sanghavi (Modi ka Parivar) Collector & DM Amreli DDO Amreli Ahmedabad Police અમદાવાદ પોલીસ Cyber Crime Police Station Amreli Cyberabad Police Shamsher Singh IPS

લાઠી પોલીસ સ્ટેશન દ્વારા APMC,લાઠી ખાતે યોજાયેલ 'નારી શકિત વંદના' કાર્યક્રમ દરમ્યાન સાયબર ક્રાઇમ અંગે જાગૃતી ફેલાવવામાં આવી. 
@dgpgujarat @GujaratPolice @IGP_BHR_RANGE @sanghaviharsh @CollectorAmr @ddoamreli @AhmedabadPolice @CyberAmreli @cyberabadpolice @Shamsher_IPS
account_circle
SP AMRELI(@SP_Amreli) 's Twitter Profile Photo

આજરોજ અમરેલી જિલ્લા પોલીસ દ્વારા લોકસભા ચૂંટણી-૨૦૨૪ દરમ્યાન દિવ્યાંગ તથા વયોવૃદ્ધ મતદાતાઓને મતદાન કેન્દ્ર સુધી પહોચાડવામાં મદદ કરવામાં આવી.

DGP Gujarat Gujarat Police Harsh Sanghavi (Modi ka Parivar) IGP BHAVNAGAR RANGE Hasmukh Patel Shamsher Singh IPS Collector & DM Amreli Cyber Crime Police Station Amreli Chief Electoral Officer, Gujarat

આજરોજ અમરેલી જિલ્લા પોલીસ દ્વારા લોકસભા ચૂંટણી-૨૦૨૪ દરમ્યાન દિવ્યાંગ તથા વયોવૃદ્ધ મતદાતાઓને મતદાન કેન્દ્ર સુધી પહોચાડવામાં મદદ કરવામાં આવી.

@dgpgujarat @GujaratPolice @sanghaviharsh @IGP_BHR_RANGE @Hasmukhpatelips @Shamsher_IPS @CollectorAmr @CyberAmreli @CEOGujarat
account_circle
Cyber Crime Police Station Amreli(@CyberAmreli) 's Twitter Profile Photo

👉એપ્લિકેશનોના સ્ત્રોતને બે વાર તપાસો
👉શંકાસ્પદ લિંક પર ક્લિક કરશો નહીં
👉 આડેધડ પરવાનગીઓ આપશો નહીં
*સાયબર ક્રાઇમ અમરેલી*
AIR News Gujarat CyberNews SP AMRELI ABP News ANI

👉એપ્લિકેશનોના સ્ત્રોતને બે વાર તપાસો
👉શંકાસ્પદ લિંક પર ક્લિક કરશો નહીં
👉 આડેધડ પરવાનગીઓ આપશો નહીં
 *સાયબર ક્રાઇમ અમરેલી*
@airnews_abad @CyberNews @SP_Amreli @ABPNews @ANI
account_circle
Ahir Bharat(@VaghBharat10) 's Twitter Profile Photo

વ્યક્તિ અગાવ પણ દારૂ ની મહેફીલ્ માં પકડાયા સે હકીકત દબાવી દેવામાં આવે સે
પોલિસ.સ્ટાફ અને ઉસાધિકારી ને વિનંતી સે આ મુદ્દા ની cctvતપાસ કરવામાં આવે તો ચોકવનારી હકીકત બહાર આવશે
SP AMRELI Collector & DM Amreli DDO Amreli SDM RAJULA Mamlatdar Rajula Cyber Crime Police Station Amreli Lakhanotra Rina Bhai

વ્યક્તિ અગાવ પણ દારૂ ની મહેફીલ્ માં પકડાયા સે હકીકત દબાવી દેવામાં આવે સે
પોલિસ.સ્ટાફ અને ઉસાધિકારી ને વિનંતી સે આ મુદ્દા ની cctvતપાસ કરવામાં આવે તો ચોકવનારી હકીકત બહાર આવશે
@SP_Amreli @CollectorAmr @ddoamreli @SdmRajula @mamrajula @CyberAmreli @lakhanotra26
account_circle
SP AMRELI(@SP_Amreli) 's Twitter Profile Photo

અમરેલી જિલ્લા પોલીસ દ્વારા લોકસભા ચૂંટણી-૨૦૨૪ દરમ્યાન દિવ્યાંગ તથા વયોવૃદ્ધ મતદાતાઓને મતદાન કેન્દ્ર સુધી પહોચાડવામાં મદદ કરવામાં આવી.

DGP Gujarat Gujarat Police Harsh Sanghavi (Modi ka Parivar) IGP BHAVNAGAR RANGE Hasmukh Patel Shamsher Singh IPS Collector & DM Amreli Ahmedabad Police અમદાવાદ પોલીસ Cyber Crime Police Station Amreli

અમરેલી જિલ્લા પોલીસ દ્વારા લોકસભા ચૂંટણી-૨૦૨૪ દરમ્યાન દિવ્યાંગ તથા વયોવૃદ્ધ મતદાતાઓને મતદાન કેન્દ્ર સુધી પહોચાડવામાં મદદ કરવામાં આવી.

@dgpgujarat @GujaratPolice @sanghaviharsh @IGP_BHR_RANGE @Hasmukhpatelips @Shamsher_IPS @CollectorAmr @AhmedabadPolice @CyberAmreli
account_circle
SP AMRELI(@SP_Amreli) 's Twitter Profile Photo

સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, અમરેલી આગામી મહાશિવરાત્રી તહેવાર અનુસંધાને સાયબર ક્રાઇમથી સાવધાન રહેવા લોકોને અપીલ કરે છે.

DGP Gujarat Gujarat Police Harsh Sanghavi (Modi ka Parivar) IGP BHAVNAGAR RANGE Hasmukh Patel Shamsher Singh IPS Collector & DM Amreli DDO Amreli Info Amreli GoG Gujarat Information Cyber Crime Police Station Amreli

સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, અમરેલી આગામી મહાશિવરાત્રી તહેવાર અનુસંધાને સાયબર ક્રાઇમથી સાવધાન રહેવા લોકોને અપીલ કરે છે.

@dgpgujarat @GujaratPolice @sanghaviharsh @IGP_BHR_RANGE @Hasmukhpatelips @Shamsher_IPS @CollectorAmr @ddoamreli @InfoAmreliGoG @InfoGujarat @CyberAmreli
account_circle
SP AMRELI(@SP_Amreli) 's Twitter Profile Photo

ખાંભા પોલીસ સ્ટેશન દ્વારા ઇન્ડોર તાલીમ અંતર્ગત સ્ટુડન્ટ્સ પોલીસ કેડેટસને પોસ્ટ ઓફિસની મુલાકાત કરાવવામાં આવી.
DGP Gujarat Gujarat Police IGP BHAVNAGAR RANGE Harsh Sanghavi (Modi ka Parivar) Hasmukh Patel Harsh Sanghavi Office Collector & DM Amreli Ahmedabad Police અમદાવાદ પોલીસ Cyber Crime Police Station Amreli Info Amreli GoG

ખાંભા પોલીસ સ્ટેશન દ્વારા ઇન્ડોર તાલીમ અંતર્ગત  સ્ટુડન્ટ્સ પોલીસ કેડેટસને પોસ્ટ ઓફિસની મુલાકાત કરાવવામાં આવી.
@dgpgujarat @GujaratPolice @IGP_BHR_RANGE @sanghaviharsh @Hasmukhpatelips @Harsh_Office @CollectorAmr @AhmedabadPolice @CyberAmreli @InfoAmreliGoG
account_circle
Cyber Crime Police Station Amreli(@CyberAmreli) 's Twitter Profile Photo

👉🏻 ફોન પર લોટરી કૌભાંડમાં પડશો નહીં!
👉🏻સાયબર ક્રાઈમના કેસની કમ્પલેઈન કરવા માટે
*સાયબર ક્રાઇમ અમરેલી*
ABP News SP AMRELI Cyber Dost

👉🏻 ફોન પર લોટરી કૌભાંડમાં પડશો નહીં!
👉🏻સાયબર ક્રાઈમના કેસની કમ્પલેઈન કરવા માટે #Dial1930
*સાયબર ક્રાઇમ અમરેલી*
@ABPNews @SP_Amreli @Cyberdost
account_circle
Cyber Crime Police Station Amreli(@CyberAmreli) 's Twitter Profile Photo

👉છેતરપિંડી કરનારાઓથી આગળ રહેવા માટે વિવિધ સાયબર ગુનાઓ વિશે માહિતગાર રહો.
👉છેતરપિંડી કરનારને તમારી અજ્ઞાનતાનો લાભ લેવા દો નહીં.
*સાયબર ક્રાઇમ અમરેલી*
SP AMRELI ABP News Cyber Dost

👉છેતરપિંડી કરનારાઓથી આગળ રહેવા માટે વિવિધ સાયબર ગુનાઓ વિશે માહિતગાર રહો.
👉છેતરપિંડી કરનારને તમારી અજ્ઞાનતાનો લાભ લેવા દો નહીં.
*સાયબર ક્રાઇમ અમરેલી*
@SP_Amreli @ABPNews @Cyberdost
account_circle
Cyber Crime Police Station Amreli(@CyberAmreli) 's Twitter Profile Photo

👉કોઈપણ સત્તાવાર દસ્તાવેજો વિનાની ત્વરિત લોન કેટલાક માટે વરદાન જેવી લાગે છે.
👉પરંતુ મોટા ભાગના કિસ્સાઓમાં ધિરાણકર્તાઓ છેતરપિંડી કરતા હોવાનું બહાર આવે છે.
કેસની જાણ કરવા માટે # *Dial1930*
*સાયબર ક્રાઇમ અમરેલી*
SP AMRELI Cyber Dost CyberNews ANI

👉કોઈપણ સત્તાવાર દસ્તાવેજો વિનાની ત્વરિત લોન કેટલાક માટે વરદાન જેવી લાગે છે. 
👉પરંતુ મોટા ભાગના કિસ્સાઓમાં ધિરાણકર્તાઓ છેતરપિંડી કરતા હોવાનું બહાર આવે છે.
કેસની જાણ કરવા માટે # *Dial1930* 
 *સાયબર ક્રાઇમ અમરેલી*
@SP_Amreli @Cyberdost @CyberNews @ANI
account_circle
Cyber Crime Police Station Amreli(@CyberAmreli) 's Twitter Profile Photo

👉વેરિફિકેશન વગર વોટ્સએપ અથવા મેસેજ પર મોકલેલ .apk ફાઇલોને ક્યારેય ઇન્સ્ટોલ કરશો નહીં.
👉 સાયબર ક્રાઈમના કેસની જાણ કરવા માટે 1930 પર કોલ કરો અને cybercrime.gov.in પર તમારી ફરિયાદ નોંધાવો
*સાયબર ક્રાઇમ અમરેલી*
AIR News Gujarat Cyber Dost SP AMRELI CyberNews Harsh Sanghavi (Modi ka Parivar)

👉વેરિફિકેશન વગર વોટ્સએપ અથવા મેસેજ પર મોકલેલ .apk ફાઇલોને ક્યારેય ઇન્સ્ટોલ કરશો નહીં.
👉 સાયબર ક્રાઈમના કેસની જાણ કરવા માટે 1930 પર કોલ કરો અને cybercrime.gov.in પર તમારી ફરિયાદ નોંધાવો
*સાયબર ક્રાઇમ અમરેલી*
@airnews_abad @Cyberdost @SP_Amreli @CyberNews @sanghaviharsh
account_circle