sidharajsinhji c. padhiyar (प्रतिहार) 🇮🇳🇮🇳🇮🇳(@SidharajsinhjiC) 's Twitter Profileg
sidharajsinhji c. padhiyar (प्रतिहार) 🇮🇳🇮🇳🇮🇳

@SidharajsinhjiC

🔰में #क्षत्रिय हुँ ! मेरी दुश्मनी तो सिर्फ अंधेरै से है , हवा तो बेवजह ही मेरे खिलाफ है ।🔰🇮🇳 #DUTY #UNTO #DEATH ॥ #मोगल #कृपा #ही #केवलम ॥ #હાવજ

ID:1183982032436613120

calendar_today15-10-2019 05:45:01

56,9K Tweets

11,8K Followers

7,2K Following

sidharajsinhji c. padhiyar (प्रतिहार) 🇮🇳🇮🇳🇮🇳(@SidharajsinhjiC) 's Twitter Profile Photo

તો મળીયે.

બે ગ્રાઉંડ અને એક મેન્સ પતિ જાય પછી 😀😅🤗🙏

જય માતાજી 🚩જય માં મોગલ 🚩

મહાદેવ 🚩

account_circle
sidharajsinhji c. padhiyar (प्रतिहार) 🇮🇳🇮🇳🇮🇳(@SidharajsinhjiC) 's Twitter Profile Photo

તો મળીયે.

બે ગ્રાઉંડ અને એક મેન્સ પતિ જાય પછી 😀😅🤗🙏

જય માતાજી 🚩જય માં મોગલ 🚩

મહાદેવ 🚩

account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન થયા ભાવુક, કહ્યું 'મારી લાજ રાખજો....'

account_circle
AJ(@Ajayrajsinh_GDL) 's Twitter Profile Photo

સ્ટેજ કલાકારો કેમ બોલ્યા નહિ બસ એક જ મન માં બધા ને વાત છે. અરે ભાઈ આ દેશ આઝાદ છે
હવે શું ધોખા કરવા...
🙏🏻

account_circle
Pratik Jani 'रखडु'(@rakhdu_jani) 's Twitter Profile Photo

'Medico' ની નીચે લખેલો બે લીટીનો બાયો વાંચી ને ફક્ત બે શબ્દ કહેજો...
e.g. હે... ભગવાન!

'Medico' ની નીચે લખેલો બે લીટીનો બાયો વાંચી ને ફક્ત બે શબ્દ કહેજો... e.g. હે... ભગવાન!
account_circle
くコ:彡જેસલ જાડેજો 𓃗 (क्षत्रिय परिवार)(@UNKNOWN_TELLS) 's Twitter Profile Photo

ભાઈઓને એમની બહેનો અમને શિખામણ ન આપો શું ખોટું ને શું સાચું છે,
કોઈ પક્ષ તમને ખુલ્લો સપોર્ટ આપે એ વાત સાવ પાયા વિહોણી છે એમને તો બધાના મત ની જરૂર હોય છે
અમારે એક વ્યક્તિ થી પ્રોબ્લેમ હતો એનો કય ઉકેલ ન આવવાથી અમે જે કરી છી એ યોગ્ય જ છે

કોઈએ સલાહ દેવા આવવું નહિ..😊

account_circle
‏اجے अजेय(@Leo_Ajay_Singh) 's Twitter Profile Photo

क्षत्रिय जाति के इस भाजपा विरोध को देखकर ना सिर्फ भाजपा और आईटी सेल सकते में है बल्कि अन्य जाति समाज भी सकते हैं, इसमें विशेष रूप से मुस्लिम समाज हतप्रभ है

आख़िर इन सबका चौंकना या हतप्रभ होना स्वाभाविक है

जो कौम भाजपा की बंधुआ वोटर रही है, उसका ऐसा विरोध देखकर खुद उस कौम के लोग…

account_circle
રીશીડો (અભણ)🇮🇳(@RishiAhir1311) 's Twitter Profile Photo

કાલે જે ક્ષત્રિય સમાજનું મહા સંમેલન હતું એની ઉપરથી એક વાત તો એ સાબિત થઈ ગઈ કે કોઈ પણ સમાજ હોય આહીર, ભરવાડ, પટેલ, બ્રાહ્મણ, કુંભાર, મહેશ્વરી કે કોઈ પણ ધર્મની કોઈ પણ જ્ઞાતિ હોય એક વાત ધ્યાન રાખવી કે તમારી જ્ઞાતિ કે સમાજના નેતાઓ ને જ્ઞાતિ કે સમાજ સાથે કોઈ લેવા દેવા હોતો નથી ...../૧

account_circle
રીશીડો (અભણ)🇮🇳(@RishiAhir1311) 's Twitter Profile Photo

કાલે આટલી મોટી સંખ્યામાં સમાજ ભેગો થયો હતો પણ કોઈ રાજકારણી પાર્ટી મૂકીને સમાજ સાથે ના આવ્યો આ વાત બધી સમાજને લાગુ પડે છે. આપડે જેની માટે મારી સમાજ નો નેતા છે મારી સમાજ નો આગેવાન છે એવી કરી કરી ને મરી જતા હોઈએ એ સમય આવ્યે પાર્ટી અને ખુરશીના તલવા ચાટતા હોય છે. /૨

account_circle
રીશીડો (અભણ)🇮🇳(@RishiAhir1311) 's Twitter Profile Photo

કોઈ પણ સમાજ હોય એને નાના લોકો કરતા તો આવા મોટા એવા ખોટા લોકોથી ખતરો રહેતો હોય છે. જે સમય આવે સમાજના ના થાય એ બીજા કોઈના પણ ના થાય આ વાત યાદ રાખવી

account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

રાજકોટમાં રાજપૂતોની શિસ્તને સલામ: અંધારામાં પણ ટીટોડીના ઈંડાને કંઈ ન થવા દીધું, વીડિયો વાયરલ

account_circle
sidharajsinhji c. padhiyar (प्रतिहार) 🇮🇳🇮🇳🇮🇳(@SidharajsinhjiC) 's Twitter Profile Photo

આજે છેલ્લો દિવસ છે 😅

પછી સીધું I'd હસે તો lrd પરીક્ષા 2025 પૂરી થાય પછી ચાલુ થશે 😅😂

એટલે it સેલ વાળા એ જે જવાબ જોતા હોય એ લઈ લેજો પછી કદાચ જવાબ માં બીજું ઘણું મળશે 😂🤣

આભાર 😅

ભૂદેવ આવી હિંમત ઘણા એ કશ્મીરમાં બતાવી હોત તો ભાગવું ના પડત 😅

અગર દેશ થી મોટી કાસ્ટ ના હોય તો નામ પાછળ થી ત્રિવેદી કાઢી ને ભારતીય લખી નાખજો જોઇએ કેવા રાષ્ટ્રવાદી છો એ 😅

Janak sutariya(@Janak_Sutariyaa) 's Twitter Profile Photo

ગુજરાત કોંગ્રેસે જો લડાઇ લડવી હોય તો ગેનીબેન પાસેથી શીખવું જોઈએ…ગેનીબેને આખા જિલ્લાના કોંગ્રેસના આજુબાજુના જીલ્લાના નેતાઓને એક કરીને આજે જે રીતે એક msg આપ્યો છે ! એ કાબેલેતારીફ છે ! બીજી જગ્યાએ ગ્રુપમાં વેહચાયેલી કોંગ્રેસ છે ! જ્યારે bkમાં એક કરીને ગેનીબેન ટક્કર જોર આપી રહ્યા છે…

બાબા(@mojilo_baba) 's Twitter Profile Photo

ભાજપ એક એવી હિન્દુવાદી પાર્ટી છે, જેમાં તમે ક્રાઈમ કરો અને હિન્દુ નીકળ્યા તો પણ તમાર ઘર પર બુલડોઝર ફેરવી દેશે અને

એક રાજ્યમાં તમે ૧૫૦+ લોકોના મૌત તમારા કારણે થયા હોય તો પણ તમે બિન્દાસ જેલની બહાર ફરતા હશો કારણ કે તમારો પાર્ટી સાથે નાતો છે.

account_circle
Arvindsinh Zala (क्षत्रिय परिवार🚩)(@AKRajput_111) 's Twitter Profile Photo

કેમ ભાઈ એક બે કૉમેન્ટ્સ માં મરચા બળી ગયા તમારા ?
જ્યારે તમે હિન્દુત્વ નાં નામે એલ ફેલ ગમે તે બોલો તો હાલે એમ ?
વટ થી ભાઈ સાથે છીએ અને હા હિન્દુ એકતા કરવી હોય તો તારા ભાઈ ઓ ને શહેર માં સમજાવો જે પોતાની જાતી સિવાય કોઈ ને મકાન પણ ભાડે નથી આપતા એ
હાલી નીકળ્યા છે ફરજી દિંદુઓ

account_circle
Er Jorabhai Rabari(@RabariJorabhai) 's Twitter Profile Photo

ધન્યવાદ...આટલી ભીડ શાંતિપૂર્ણ વિરોધ આજ છે ક્ષત્રિય સમાજ ની આગવી ઓળખ 🙏

account_circle