Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

ઇફકોની ચૂંટણીમાં જયેશ રાદડિયાની જંગી લીડથી જીત, 113 મતે વિજય મેળવી બિપીન પટેલને હાર આપી

account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

ઈફકોની ચૂંટણીમાં જયેશ રાદડિયાની જીત : બિપિન પટેલ સામે 114 ના જંગી મતોથી મેળવ્યો વિજય

account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

'ભારતીય જનતા પાર્ટી કેટલાય ઈલેક્શન મેન્ડેટના આધારે જીતી છે' જયેશ રાદડિયાની જીત બાદ સીઆર પાટીલની પહેલી પ્રતિક્રિયા

account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

બિપીન પટેલનો ભાજપનો મેન્ડેટ પણ કામ ન આવ્યો, રાદડિયાએ ભાજપની નારાજગી વ્હોરીને પણ સહકારી ક્ષેત્રનું મહાયુદ્ધ જીત્યું

election

બિપીન પટેલનો ભાજપનો મેન્ડેટ પણ કામ ન આવ્યો, રાદડિયાએ ભાજપની નારાજગી વ્હોરીને પણ સહકારી ક્ષેત્રનું મહાયુદ્ધ જીત્યું

#jayeshradadiya #bjp #Bipinpatel #bjp #iffco #iffcoelection #Gujarat #ZEE24Kalak #breakingNews
account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

દિલ્હીમાં જશ્નનો માહોલ, જયેશ રાદડિયા ઇફકોની ચૂંટણી જીતી જતા ફટાકડા ફોડી ઉજવણી કરાઈ

account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

જયેશ રાદડિયાએ 113 મતોથી મેળવ્યો જંગી વિજય, દિલ્લીમાં IFFCO ની હેડ ઓફિસમાં ઉજવણીનો માહોલ...
- મનીષ સંઘાણી સાથે ZEE 24 કલાકની ખાસ વાતચીત

account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

સહકારી ક્ષેત્રે રાદડિયાનો દબદબો : ભાજપના મેન્ડેટ વિરુદ્ધ આવ્યું પરિણામ..
- જયેશ રાદડિયાને 113 મત

account_circle
BS Dahiya(@Bherusinghdahiy) 's Twitter Profile Photo

Zee 24 Kalak भावनगर युवराज--भारतीय जनता पार्टी में जितने भी राजपूत समाज के व्यक्ती है वो अब राजपूत नही रहे वो अब भाजपूत हो गए हैं।

account_circle
દીપ ગુજરાતી || दीप गुजराती(@Deep__GJ30) 's Twitter Profile Photo

Zee 24 Kalak ગુજરાત ની મૂર્ખ ની મૂર્ખ ન્યૂઝ ચેનલ Zee 24 Kalak ને ખબર પડી કે મત આપવા વાળો વીડિયો નવસારી નો છે.
પણ મત આપનાર જે ઉમેદવાર ને મત આપી રહ્યો છે એ ઉમેદવાર નવસારી નાં નથી 😂

વીડિઓ ની પુષ્ટિ નથી કરતા તો પછી ન્યૂઝ માં વીડિઓ બતાવો છો જ કેમ?? 😂

@Zee24Kalak ગુજરાત ની મૂર્ખ ની મૂર્ખ ન્યૂઝ ચેનલ @Zee24Kalak ને ખબર પડી કે મત આપવા વાળો વીડિયો નવસારી નો છે.
પણ મત આપનાર જે ઉમેદવાર ને મત આપી રહ્યો છે એ ઉમેદવાર નવસારી નાં નથી 😂

વીડિઓ ની પુષ્ટિ નથી કરતા તો પછી ન્યૂઝ માં વીડિઓ બતાવો છો જ કેમ?? 😂
account_circle
Zee 24 Kalak(@Zee24Kalak) 's Twitter Profile Photo

ભાજપાના બે દિગ્ગજ નેતાઓ વચ્ચે IFFCO ના ડાયરેક્ટર બનવા માટે ખરાખરીનો જંગ

account_circle