𝗔𝗱𝗵𝗶𝗿 𝗔𝗺𝗱𝗮𝘃𝗮𝗱𝗶(@adhirasy) 's Twitter Profileg
𝗔𝗱𝗵𝗶𝗿 𝗔𝗺𝗱𝗮𝘃𝗮𝗱𝗶

@adhirasy

Professor, Consultant & Humourist. Author 'Cheeze Dhebra' & @SrBachchan fan! Proud Aggie.

ID:64115212

linkhttp://www.adhir-amdavadi.com/ calendar_today09-08-2009 05:02:26

47,4K Tweets

17,4K Followers

571 Following

𝗔𝗱𝗵𝗶𝗿 𝗔𝗺𝗱𝗮𝘃𝗮𝗱𝗶(@adhirasy) 's Twitter Profile Photo

ટાઉન પ્લાનિંગ સ્કીમમાં ૪૦ % જમીન તો સરકાર લે છે જ. હા જમીનના ભાવ વધે તો ફાયદો થાય પણ ખરો.

account_circle
Dr.MAULIK SHAH(@maulikdr) 's Twitter Profile Photo

બાળ કેળવણીકાર શ્રી ગિજુભાઈ બધેકા વર્ષો પહેલા બાળકોના સુખ વિષે આ કેટલું સાચું લખી ગયા છે! પેરેંટિંગની મજા પણ આ સમજી આપણા પંખીઓ ને ઉડવા આકાશ આપવામાં છે, બસ ધ્યાન એટલું રાખવાનું કે જેમાં બાળકને શારીરિક, માનસિક કે મોટું આર્થિક નુકશાન થઈ શકે તેમાં રોકો કે ટોકો, બાકી નહીં !

બાળ કેળવણીકાર શ્રી ગિજુભાઈ બધેકા વર્ષો પહેલા બાળકોના સુખ વિષે આ કેટલું સાચું લખી ગયા છે! પેરેંટિંગની મજા પણ આ સમજી આપણા પંખીઓ ને ઉડવા આકાશ આપવામાં છે, બસ ધ્યાન એટલું રાખવાનું કે જેમાં બાળકને શારીરિક, માનસિક કે મોટું આર્થિક નુકશાન થઈ શકે તેમાં રોકો કે ટોકો, બાકી નહીં ! #parenting
account_circle
Dhruveel Dave 🇮🇳 👽(@DaveDhruveel) 's Twitter Profile Photo

𝗔𝗱𝗵𝗶𝗿 𝗔𝗺𝗱𝗮𝘃𝗮𝗱𝗶 વાંક થોડો AMTS નો પણ છે.

૧km કાપવા ૪ મિનિટ આપે છે, ને જરૂર મુજબ ના સમયે ફેરો ના પતે તો કોન્ટ્રાકટર ને દંડ થાય ને કોન્ટ્રાકટર ડ્રાઈવર નો પગાર કાપે.

એમાં ડ્રાઈવર બેફામ ચલાવે છે. નિયમ માં પણ સુધાર ની જરૂર છે, ૪ મિનિટ માં ૧km અમદાવાદ ના ટ્રાફિક માં શક્ય નથી.

account_circle
Khushali Joshi 🇮🇳(@calmcyclone) 's Twitter Profile Photo

એક કથા માં બાયુઓ નું પંચાત લેવલ :

- ચમ દુબળી થઈ જઈ ?
- ચમ એકલી આઈ?
- નોકરી ક ર સ??
- ચેવડા થ્યા ભોણીયા તારા?
- તે લગન ના ચેટલા વરહ પસી આયા? 🤦‍♀️
- ત ન તો ગાડી આવ ડ સ ન?? તો ગાડી લઈ ને નહિ આઈ??
- આ ચશ્મા નું હ વ ઓપરેશન થાય સ.. ખબર સ ન ??.. તે કરાઈ દેતી હોય તો??

(1/n)

account_circle
Kunjan l मोदी का परिवार(@vasavdakunjan) 's Twitter Profile Photo

𝗔𝗱𝗵𝗶𝗿 𝗔𝗺𝗱𝗮𝘃𝗮𝗱𝗶 People are terrible 🙏
Any sense or discipline will come after heavy punishment. There should not be any exceptions. Certain laws should be so harsh and painful that the person himself will educate other people not to make mistakes when it comes to law and order.

account_circle
Himani 🇮🇳(@himani411) 's Twitter Profile Photo

𝗔𝗱𝗵𝗶𝗿 𝗔𝗺𝗱𝗮𝘃𝗮𝗱𝗶 Worst traffic management I have seen on daily basis is at karnavati cross roads. Where the 4th side of road that is Iscon ganthiya is the example of worst management. And there are many police men available bt they don't have sense to control in proper way.

account_circle
Hardik Gajjar(@hardikgajjar93) 's Twitter Profile Photo

𝗔𝗱𝗵𝗶𝗿 𝗔𝗺𝗱𝗮𝘃𝗮𝗱𝗶 The activa person is also in faulylt, for not wearing helmet..
Traffic discipline is getting a serious issue to be adressed! People skipping signals, wrong side driving, talking on phone while driving, wearing earphones and not wearing helmet! We are such a non-sense creep!!

account_circle
𝗔𝗱𝗵𝗶𝗿 𝗔𝗺𝗱𝗮𝘃𝗮𝗱𝗶(@adhirasy) 's Twitter Profile Photo

પ્રોબ્લેમ ટુ-વ્હીલર ચાલકોનો પણ છે. બસો બેફામ દોડતી હોય તો આપણે થોડી વધારે સાવચેતી રાખવી પડે. બાકી ઓપરેટરોને કોઈ ફેર નહીં પડે કારણ કે ડ્રાઈવરને એ છૂટો કરી દેશે અને એ સડશે.

પ્રોબ્લેમ ટુ-વ્હીલર ચાલકોનો પણ છે. બસો બેફામ દોડતી હોય તો આપણે થોડી વધારે સાવચેતી રાખવી પડે. બાકી ઓપરેટરોને કોઈ ફેર નહીં પડે કારણ કે ડ્રાઈવરને એ છૂટો કરી દેશે અને એ સડશે. #AhmedabadTraffic
account_circle
Gypsy(@captnarendra) 's Twitter Profile Photo

𝗔𝗱𝗵𝗶𝗿 𝗔𝗺𝗱𝗮𝘃𝗮𝗱𝗶 Ahmedabad should go down in the history as the most chaotic, lawless traffic city in the world. Roundabouts and traffic lanes are meaningless. Courtesy to pedestrians is completely nonexistent. Only God protects them. Drivers don’t value their own lives as seen in this video.

account_circle
Bhavesh Lodha (Modi Ka Parivar)(@bhav2406) 's Twitter Profile Photo

So Rahul Gandhi wants to snatch your hard earned money and distribute it to his vote bank!!

Never Ever Believe in Congress!!

account_circle
જસ્ટ હું(@just_hu_) 's Twitter Profile Photo

રાહુલ ગાંધી ના વિચાર પ્રમાણે નિયમ બદલવામાં આવે તો હાલ આઇપીએલ મા ટોપ પર રહેલી KKR પાસે થી અમુક પોઈટ લઈ RCB ને આપવા જોઈએ જેથી કરી એ પોઈટ ટેબલ પર આગળ આવી શકે..😅😅😅

એક દમ લિબરલ ટ્વિટ.....🤣

account_circle
𝗔𝗱𝗵𝗶𝗿 𝗔𝗺𝗱𝗮𝘃𝗮𝗱𝗶(@adhirasy) 's Twitter Profile Photo

Police need to beat the sh!t out of people breaking signal and traffic rules. Otherwise fatalities will continue. traffic police owes the equal responsibility of this.

account_circle
Hiren Acharya(@hjacharya) 's Twitter Profile Photo

𝗔𝗱𝗵𝗶𝗿 𝗔𝗺𝗱𝗮𝘃𝗮𝗱𝗶 આવી મોળી ચીજો માં વિવાદ શું કરવો ? કંઇક નાત જાત નું લખો તો હળગે 🤪🤩😀

account_circle