जाविंत्री🪴(@chemistaatma) 's Twitter Profileg
जाविंत्री🪴

@chemistaatma

फ्यूजन फूड हेटर/
WOKE दूरी बनाए रखे/
लव kitchen/
सनातनी 🚩
केमिस्ट्री पढ़ाते/बनाते🧪⚗️
कॉपी ट्वीट नही करते/
क्लास में जय श्री राम के नारे लगवाते है हम।
😊

ID:855029180672561152

calendar_today20-04-2017 12:03:37

52,5K Tweets

21,4K Followers

910 Following

Mr Sinha (Modi's family)(@MrSinha_) 's Twitter Profile Photo

Minister Fawad Chaudhary in Pakistani parliament (Oct 2020) : We did Pulwama attack & we are proud of it.

Congress ecosystem has always given a clean chit to Pakistan & blames PM Modi for Pulwama.
Today the same Fawad tweeted in support of Rahul Gandhi.

'Pakistan=Congress'

account_circle
અનઘા(@_tumsematlab) 's Twitter Profile Photo

આજ 1લી મે-'24નાં ગુજરાત સ્થાપના દિવસે એક મુહિમ શરૂ કરું છું..

2024 લોકસભા ચૂંટણી બાદ અલગ સુરત રાજ્યનો દરજ્જો મળે એના માટે મજબૂત આંદોલનની ઝુંબેશ ચલાવવામાં આવશે..

કેટલા લોકો આ મુહિમ માં જોડાશે..?

ગુજરાત સ્થાપના દિવસની શુભકામનાઓ.
🙏

account_circle
Neelang Dave (Modi Ka Parivar)(@neelang_dave) 's Twitter Profile Photo

ગૌરવવંતા, ગર્વીલા, ગગનચુંબી, ગુંજાયમાન ગુજરાત રાજ્ય ના સ્થાપના દિને સર્વ ગુજરાતીઓ અને ગુજરાત ના નિવાસીઓ ને શુભેચ્છાઓ.
🙏🏻

account_circle
અનઘા(@_tumsematlab) 's Twitter Profile Photo

ઉત્તરે ઈડરીયો ગઢ ભલો, દખ્ખણે દરિયાની અમીરાત,
ખમીર જેનું ખણખણે, એ છે મારું ધમધમતું ગુજરાત..❤️

૧લી મે,૧૯૬૦
વૈશાખ સુદ પાંચમ
વિક્રમ સવંત ૨૦૧૬
ગુજરાત સ્થાપના દિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ💐

account_circle
THE SKIN DOCTOR(@theskindoctor13) 's Twitter Profile Photo

A Kerala woman, Safiya P.M., has reached the SC to demand an equal share in ancestral property.

As per Sharia, a wife gets a 1/4 share of her deceased husband's estate if she has no children. If she has children, she is entitled to 1/8. Sons usually inherit twice as much as

account_circle
Mathews(@metho_mehaniyo) 's Twitter Profile Photo

એ જ વિચારે ફૂલે ગજગજ મારી છાતી
હું ને મારો ભાઈબંધ બન્ને ફેઈલ ઈન તલાટી.

account_circle
जागीरदार 💫💫(@jagirdar_175) 's Twitter Profile Photo

લાંબો ડગલો મુંછો વાંકડી
શિરે પાઘડી રાતી
બોલ બોલતો તોળી તોળી
છેલ છબીલો ગુજરાતી
તન છોટુ પણ મન મોટું
છે ખમીરવંતી જાતી
ભલે લાગતો ભલો ભોળો
હું છેલ છબીલો ગુજરાતી

સૌ મિત્રોને ૧ મે ગુજરાત
સ્થાપના દિવસ ની
હાર્દિક શુભકામના..... ‼️

account_circle
શ્રુતિ શાહ🇮🇳(@shrutigshah) 's Twitter Profile Photo

1956 ની આસપાસ મહાગુજરાત મુવમેન્ટ નો પાયો નાખનાર અને ગુજરાત સ્થાપના માં મહત્વ નું યોગદાન આપનાર ઇન્દુચાચા ને ગુજરાત સ્થાપના દિવસે શત નમન🙏

1956 ની આસપાસ મહાગુજરાત મુવમેન્ટ નો પાયો નાખનાર અને ગુજરાત સ્થાપના માં મહત્વ નું યોગદાન આપનાર ઇન્દુચાચા ને ગુજરાત સ્થાપના દિવસે શત નમન🙏
account_circle
Pranav Vasavada 🇮🇳 (मोदी का परिवार)(@PMvasavada) 's Twitter Profile Photo

જય જય ગરવી
દીપે અરુણું પ્રભાત 🌄
જય જય ગરવી ગુજરાત

ધ્વજ પ્રકાશશે ઝળળળળ કસુંબી, પ્રેમશૌર્યઅંકિત,
તું ભણવ ભણવ નિજ સંતતિ સહુને પ્રેમભક્તિની રીત.
ઊંચી તુજ સુંદર જાત
જય જય ગરવી ગુજરાત 🇮🇳 ♥️

_દિન
Narendra Modi

account_circle
Hiren Bharwad(@hiren_aajra) 's Twitter Profile Photo

આજે 1 મૅ ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ એટલે કે ગુજરાત ગૌરવ દિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ 💐
જય જય ગરવી ગુજરાત 🙏🏻

આજે 1 મૅ ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ એટલે કે ગુજરાત ગૌરવ દિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ 💐 જય જય ગરવી ગુજરાત 🙏🏻
account_circle
पानखर🍁(@Autumnvalii) 's Twitter Profile Photo

If you truly knew how hard it was and how long it took some people to get their mental health, peace, and happiness back, you'd understand why they shut their doors at the slightest sniff of toxicity – and why they're picky about who they let into their lives...🥹

account_circle