Dhaval Patel (Modi ka Parivar)
@dhaval241086
BJP Candidate- Valsad Lok sabha. BJP ST Morcha National SM Incharge. Author of 2 best selling books on Tribals. Proud Indian Tribal.
ID:231794194
https://swarajyamag.com/author/294792/Dhaval%20Patel 29-12-2010 13:52:18
13,2K Tweets
95,2K Followers
1,5K Following
વલસાડ લોકસભાનો નિર્ધાર
ફરી એકવાર મોદી સરકાર
પારડી ખાતે કેબિનેટ મંત્રી શ્રી Kanu Desai (मोदी का परिवार) તથા વલસાડ લોકસભા બેઠકના ઉમેદવાર શ્રી Dhaval Patel (Modi ka Parivar) ની વિશેષ ઉપસ્થિતિમાં ઢોડીયા સમાજના આગેવાનોનો સામાજિક સંવાદ કાર્યક્રમ યોજાયો.
#PhirEKBarModiSarkar
#AbkiBar400Paar
આજરોજ વલસાડ ડાંગ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર શ્રી ધવલભાઈ પટેલ ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચાના મહામંત્રી શ્રી પિયુસભાઈ પટેલ સાથે વલસાડ ડાંગ લોકસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ વાંસદા વિધાનસભાના રૂપવેલ, રંગપુર, ખાતે ભાજપના કાયઁકતાઁઓ સાથે જનસંપકઁ પ્રવાસ કર્યો.
C R Paatil (Modi Ka Parivar) Dhaval Patel (Modi ka Parivar)
આજરોજ વલસાડ લોકસભામાં આવતા વાંસદા વિધાનસભાના રંગપુર, રૂપવેલ અને ચાપલધરા ગામ ખાતે #ModiKaParivaar સભામાં ઉપસ્થિત રહી ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટેલા સમર્થકો અને જનતા જનાર્દનને આપણાં લોકલાડીલા ઉમેદવાર શ્રી Dhaval Patel (Modi ka Parivar) ને જંગી બહુમતીથી વિજયી બનાવવા માટે અનુરોધ કર્યો.
पीएम श्री Narendra Modi जीकी बांसवाड़ा, राजस्थान में विजय शंखनाद रैली।
twitter.com/i/broadcasts/1…
જનતાએ દર્શાવ્યો વિકાસનો સહકાર,
નિશ્ચિત છે ફરી એકવાર મોદી સરકાર,
આજરોજ વલસાડ લોકસભાની વાંસદા વિધાનસભામાં સમાવિષ્ટ રાણી ફળિયા ગામ ખાતે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને જનસંપર્ક કર્યો રાજ્ય અને કેન્દ્ર સરકારની જનકલ્યાણકારી યોજનાઓની માહિતી આપી.
#AbkiBaar400Paar
“જન જનની એક જ વાત,
અબ કી બાર 400 કે પાર”
#AbkiBaar400Paar #PhirEkBaarModiSarkar #LokasabhaElection2024 #valsad
આજરોજ વલસાડ લોકસભા બેઠક વિસ્તારમાં આવતા વાંસદા વિધાનસભાના સરા અને કેળકચ્છ ગામ ખાતે #ModiKaParivaar સભામાં ઉપસ્થિત રહી સૌને આપણાં લોકપ્રિય અને કર્મઠ ઉમેદવાર શ્રી Dhaval Patel (Modi ka Parivar) ને પ્રચંડ જનસમર્થન આપવા અને ખૂબ મોટી લીડથી જીતાડવા માટે આહ્વાન અને અનુરોધ કર્યા.
“દિલ મેં મોદી, દિલ્હી મેં મોદી”
વલસાડ લોકસભાની વાંસદા વિધાનસભામાં સમાવિષ્ટ ગંગપુર ખાતે આયોજિત સભામાં આદિવાસીઓના ઉત્થાન માટે, સમસ્યાના નિરાકરણ માટે, વિકાસને વેગવંતો બનાવવા માટે ઉપસ્થિત સૌ ગ્રામજનોને માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ વતી ગેરંટી આપી હતી.
#AbkiBaar400Paar
'अहिंसा परमो धर्म:'
सत्य, अहिंसा और शांति के पथप्रदर्शक भगवान महावीर जी की जयंती पर आप सभी को हार्दिक शुभकामनाएं।
#MahaveerJayanti
Navsari : વલસાડ લોકસભાના BJP ના ઉમેદવાર Dhaval Patel (Modi ka Parivar) ઓટલા બેઠક યોજી
#Gujarat #NewsCapitalGujarat #JaneCheGujarat #NarendraModi #Govt #Valsad #Navsari
જનતાએ દર્શાવ્યો વિકાસનો સહકાર,
નિશ્ચિત છે ફરી એકવાર મોદી સરકાર,
વલસાડ લોકસભાનાં વાંસદા વિધાનસભામાં સમાવિષ્ટ સતિમાળ ખાતે આયોજિત સભામાં યશસ્વી વડાપ્રધાન શ્રી Narendra Modi સાહેબના ' અબકી બાર - ૪૦૦ પાર ' ના વિજયીલક્ષી સંકલ્પને સાકાર કરવા જનસમર્થન માટે અપીલ કરી.
#AbkiBaar400Paar