Rajesh Manjhu(@rmanjhu) 's Twitter Profileg
Rajesh Manjhu

@rmanjhu

A candid family man, serving public.

ID:263759706

calendar_today10-03-2011 17:52:02

1,6K Tweets

2,9K Followers

12 Following

Rto Junagadh(@JunagadhRto) 's Twitter Profile Photo

આજ રોજ આર.ટી.ઓ. કચેરી જૂનાગઢ ટીમ વાન દ્વારા જાહેર સ્થળ પર વિડિઓ દ્વારા માર્ગ સુરક્ષા જનજાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો. Collector Junagadh Office of Commissioner of Transport Gujarat Road Safety Authority Rajesh Manjhu SP Junagadh

આજ રોજ આર.ટી.ઓ. કચેરી જૂનાગઢ ટીમ વાન દ્વારા જાહેર સ્થળ પર વિડિઓ દ્વારા માર્ગ સુરક્ષા જનજાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો. @collectorjunag @COTGuj_office @GRSAofficial @rmanjhu @SP_Junagadh
account_circle
RTO_Mehsana(@rtomehsana) 's Twitter Profile Photo

મહેસાણા આરટીઓ દ્વારા એસ.વી. શાહ વિદ્યવિહાર મહેસાણા ખાતે રોડ સેફ્ટી અવેરનેસ પ્રોગ્રામ રાખી વિદ્યાર્થીઓને રોડ સેફ્ટી બાબતે સમજ આપવામાં આવી. Harsh Sanghavi (Modi ka Parivar) Rajesh Manjhu Collector Mehsana Office of Commissioner of Transport

મહેસાણા આરટીઓ દ્વારા એસ.વી. શાહ વિદ્યવિહાર મહેસાણા ખાતે રોડ સેફ્ટી અવેરનેસ પ્રોગ્રામ રાખી વિદ્યાર્થીઓને રોડ સેફ્ટી બાબતે સમજ આપવામાં આવી. @sanghaviharsh @rmanjhu @CollectorMeh @COTGuj_office
account_circle
Rto Junagadh(@JunagadhRto) 's Twitter Profile Photo

આજ રોજ આર.ટી.ઓ. કચેરી જૂનાગઢ ટીમ વાન દ્વારા જાહેર સ્થળ પર વિડિઓ દ્વારા માર્ગ સુરક્ષા જનજાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો. Collector Junagadh Office of Commissioner of Transport Gujarat Road Safety Authority Rajesh Manjhu SP Junagadh

આજ રોજ આર.ટી.ઓ. કચેરી જૂનાગઢ ટીમ વાન દ્વારા જાહેર સ્થળ પર વિડિઓ દ્વારા માર્ગ સુરક્ષા જનજાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો. @collectorjunag @COTGuj_office @GRSAofficial @rmanjhu @SP_Junagadh
account_circle
RTO_Mehsana(@rtomehsana) 's Twitter Profile Photo

મહેસાણા આરટીઓ દ્વારા RSPM વિવિધાલક્ષી સર્વવિધાલય હાઇસ્કૂલ કડી ખાતે રોડ સેફ્ટી અવેરનેસ પ્રોગ્રામ રાખી વિદ્યાર્થીઓને રોડ સેફ્ટી બાબતે સમજ આપવામાં આવી. Harsh Sanghavi (Modi ka Parivar) Rajesh Manjhu Collector Mehsana Office of Commissioner of Transport

મહેસાણા આરટીઓ દ્વારા RSPM વિવિધાલક્ષી સર્વવિધાલય હાઇસ્કૂલ કડી ખાતે રોડ સેફ્ટી અવેરનેસ પ્રોગ્રામ રાખી વિદ્યાર્થીઓને રોડ સેફ્ટી બાબતે સમજ આપવામાં આવી. @sanghaviharsh @rmanjhu @CollectorMeh @COTGuj_office
account_circle
Rto Junagadh(@JunagadhRto) 's Twitter Profile Photo

આજ રોજ આર.ટી.ઓ. કચેરી જૂનાગઢ ટીમ વાન દ્વારા જાહેર સ્થળ ગાંધીગ્રામ પર માર્ગ સુરક્ષા પત્રિકા નું વિતરણ કરવામાં આવ્યું Collector Junagadh Office of Commissioner of Transport Gujarat Road Safety Authority Rajesh Manjhu SP Junagadh

આજ રોજ આર.ટી.ઓ. કચેરી જૂનાગઢ ટીમ વાન દ્વારા જાહેર સ્થળ ગાંધીગ્રામ પર માર્ગ સુરક્ષા પત્રિકા નું વિતરણ કરવામાં આવ્યું @collectorjunag @COTGuj_office @GRSAofficial @rmanjhu @SP_Junagadh
account_circle
Rto Junagadh(@JunagadhRto) 's Twitter Profile Photo

આજ રોજ આર.ટી.ઓ. કચેરી જૂનાગઢ ટીમ વાન દ્વારા જાહેર સ્થળ પર માર્ગ સુરક્ષા પત્રિકા નું વિતરણ કરવામાં આવ્યું Collector Junagadh Office of Commissioner of Transport Gujarat Road Safety Authority Rajesh Manjhu SP Junagadh

આજ રોજ આર.ટી.ઓ. કચેરી જૂનાગઢ ટીમ વાન દ્વારા જાહેર સ્થળ પર માર્ગ સુરક્ષા પત્રિકા નું વિતરણ કરવામાં આવ્યું @collectorjunag @COTGuj_office @GRSAofficial @rmanjhu @SP_Junagadh
account_circle
RTO_Mehsana(@rtomehsana) 's Twitter Profile Photo

સર્વ વિદ્યાલય હાઈસ્કૂલ કડી ના વાર્ષિકોત્સવમાં હાજરી આપી રોડ સેફટી બાબતે બાળકોને માર્ગદર્શન આપ્યું. સંસ્થા ના ચેરમેનશ્રી સાથે મુલાકાત કરી સંસ્થાના બાળકો માટે સુરક્ષા સુનિશ્ચિત કરવા ચર્ચા કરવામાં આવી. Harsh Sanghavi (Modi ka Parivar) Rajesh Manjhu Gujarat Road Safety Authority Collector Mehsana

સર્વ વિદ્યાલય હાઈસ્કૂલ કડી ના વાર્ષિકોત્સવમાં હાજરી આપી રોડ સેફટી બાબતે બાળકોને માર્ગદર્શન આપ્યું. સંસ્થા ના ચેરમેનશ્રી સાથે મુલાકાત કરી સંસ્થાના બાળકો માટે સુરક્ષા સુનિશ્ચિત કરવા ચર્ચા કરવામાં આવી. @sanghaviharsh @rmanjhu @GRSAofficial @CollectorMeh
account_circle
Rto Junagadh(@JunagadhRto) 's Twitter Profile Photo

આજ રોજ માર્ગ સુરક્ષા અંગે લોકોમાં જાગૃતિ આવે એ સંદર્ભે માર્ગ સુરક્ષા પત્રિકા નું વિતરણ ટીમ વાન દ્વારા કરવામાં આવ્યું Collector Junagadh Office of Commissioner of Transport Rajesh Manjhu Gujarat Road Safety Authority Harsh Sanghavi (Modi ka Parivar)

આજ રોજ માર્ગ સુરક્ષા અંગે લોકોમાં જાગૃતિ આવે એ સંદર્ભે માર્ગ સુરક્ષા પત્રિકા નું વિતરણ ટીમ વાન દ્વારા કરવામાં આવ્યું @collectorjunag @COTGuj_office @rmanjhu @GRSAofficial @sanghaviharsh
account_circle
ARTO Botad(@artobotad1) 's Twitter Profile Photo

તા. ૨૨/૦૨/૨૪ ના રોજ બોટાદ જિલ્લા કલેક્ટરશ્રી ડો.જીન્સી રોયના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રીક્ટ રોડ સેફ્ટી કમિટીની બેઠક યોજવામાં આવી જેમાં બ્લેકફિલ્મ, સીટબેલ્ટ તથા ફોનમાં વાત કરતા વાહનચાલકો સામે યોગ્ય કાર્યવાહી કરવી અને જરૂરી જગ્યાએ સ્પીડ બ્રેકર, સાઇનેજીસ લગાવવા વગેરે સૂચનો કરવામાં આવ્યા.

તા. ૨૨/૦૨/૨૪ ના રોજ બોટાદ જિલ્લા કલેક્ટરશ્રી ડો.જીન્સી રોયના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રીક્ટ રોડ સેફ્ટી કમિટીની બેઠક યોજવામાં આવી જેમાં બ્લેકફિલ્મ, સીટબેલ્ટ તથા ફોનમાં વાત કરતા વાહનચાલકો સામે યોગ્ય કાર્યવાહી કરવી અને જરૂરી જગ્યાએ સ્પીડ બ્રેકર, સાઇનેજીસ લગાવવા વગેરે સૂચનો કરવામાં આવ્યા.
account_circle
Rto Junagadh(@JunagadhRto) 's Twitter Profile Photo

#roadsafetyseminar2024#
આજ રોજ તારીખ 21-02-2024 ના રોજ માર્ગ સુરક્ષા કાર્યક્રમ અને ટ્રાફિકના નિયમો અને સીટ બેલ્ટ અને હેલ્મેટ વિશે માહિતી ટીમવાનદ્વારા આપવામાં આવી.Gujarat Road Safety Authority Rajesh Manjhu Collector Junagadh SP Junagadh Office of Commissioner of Transport

#roadsafetyseminar2024# આજ રોજ તારીખ 21-02-2024 ના રોજ માર્ગ સુરક્ષા કાર્યક્રમ અને ટ્રાફિકના નિયમો અને સીટ બેલ્ટ અને હેલ્મેટ વિશે માહિતી ટીમવાનદ્વારા આપવામાં આવી.@GRSAofficial @rmanjhu @collectorjunag @SP_Junagadh @COTGuj_office
account_circle
Rto Junagadh(@JunagadhRto) 's Twitter Profile Photo

#roadsafetyseminar2024#
આજ રોજ તારીખ 10-02-2024 ના રોજ માર્ગ સુરક્ષા કાર્યક્રમ અને ટ્રાફિકના નિયમો અને સીટ બેલ્ટ અને હેલ્મેટ વિશે માહિતી ટીમવાનદ્વારા આપવામાં આવી.Gujarat Road Safety Authority Rajesh Manjhu Collector Junagadh SP Junagadh Office of Commissioner of Transport

#roadsafetyseminar2024# આજ રોજ તારીખ 10-02-2024 ના રોજ માર્ગ સુરક્ષા કાર્યક્રમ અને ટ્રાફિકના નિયમો અને સીટ બેલ્ટ અને હેલ્મેટ વિશે માહિતી ટીમવાનદ્વારા આપવામાં આવી.@GRSAofficial @rmanjhu @collectorjunag @SP_Junagadh @COTGuj_office
account_circle
ARTO Veraval Girsomnath(@artogirsomnath) 's Twitter Profile Photo

આજ રોજ મોડેલ સ્કૂલ ઇનાજ ખાતે રોડ સેફ્ટી સેમિનાર યોજવામાં આવ્યો જેમાં વિધાર્થી ઓ ને રોડ સેફ્ટી ના નિયમો વિશે માહિતગાર કરવામાં આવ્યા. તેમજ વિદ્યાર્થીઓ માટે ઓટમોટીવ લેક્ચર નું આયોજન કરવામાં આવેલ જેમાં ટ્રાફિક નિયમો વિશે માહિતી આપવામાં આવી.
Rajesh Manjhu

આજ રોજ મોડેલ સ્કૂલ ઇનાજ ખાતે રોડ સેફ્ટી સેમિનાર યોજવામાં આવ્યો જેમાં વિધાર્થી ઓ ને રોડ સેફ્ટી ના નિયમો વિશે માહિતગાર કરવામાં આવ્યા. તેમજ વિદ્યાર્થીઓ માટે ઓટમોટીવ લેક્ચર નું આયોજન કરવામાં આવેલ જેમાં ટ્રાફિક નિયમો વિશે માહિતી આપવામાં આવી. @rmanjhu
account_circle
Rto Junagadh(@JunagadhRto) 's Twitter Profile Photo

#roadsafetymonth2024#તારીખ 17-02-2024 ના રોજ બી.આર.સી.ભવન ખાતે સરકારી શાળાના વાહન ચલાવતા સારથીઓને ટ્રાફિકના નિયમોનું પાલન થાય એ અંગે આરટીઓ ઇન્સ્પેક્ટર શ્રી એમ એ પૈજા સાહેબ તેમજ ટીમ વાન ટ્રેનર દ્વારા માહિતી આપી.Gujarat Road Safety Authority Rajesh Manjhu Collector Junagadh SP Junagadh Office of Commissioner of Transport

#roadsafetymonth2024#તારીખ 17-02-2024 ના રોજ બી.આર.સી.ભવન ખાતે સરકારી શાળાના વાહન ચલાવતા સારથીઓને ટ્રાફિકના નિયમોનું પાલન થાય એ અંગે આરટીઓ ઇન્સ્પેક્ટર શ્રી એમ એ પૈજા સાહેબ તેમજ ટીમ વાન ટ્રેનર દ્વારા માહિતી આપી.@GRSAofficial @rmanjhu @collectorjunag @SP_Junagadh @COTGuj_office
account_circle
RTOJamnagar(@RtoJamnagar) 's Twitter Profile Photo

રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2024 ના સમાપન સમારોહ પ્રસંગે RTO જામનગર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ તથા કચેરી ખાતે હાજર જાહેર જનતાએ ભાગ લીધેલ. Gujarat Road Safety Authority Rajesh Manjhu Office of Commissioner of Transport Collector Jamnagar SP Jamnagar Info Jamnagar GoG

રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2024 ના સમાપન સમારોહ પ્રસંગે RTO જામનગર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ તથા કચેરી ખાતે હાજર જાહેર જનતાએ ભાગ લીધેલ. @GRSAofficial @rmanjhu @COTGuj_office @CollectorJamngr @SP_Jamnagar @mahitijamnagar
account_circle
ARTO BAVLA(@artobavla) 's Twitter Profile Photo

આજ તા. ૧૫/૦૨/૨૦૨૪ ના રોજ કચેરીના વડા શ્રી એચ.એ. પટેલ એ.આર.ટી.ઓ. બાવળા દ્વારા સમગ્ર શિક્ષા કચેરી અમદાવાદ સાથે સંકલનમાં રહીને પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં ટ્રાન્સપોર્ટેશન સુવિધા આપતા વાહનોના ડ્રાઇવરોને કુશળતા અને વર્તણૂકની એક દિવસની બિન નિવાસી તાલીમ આપવામાં આવેલ છે.

આજ તા. ૧૫/૦૨/૨૦૨૪ ના રોજ કચેરીના વડા શ્રી એચ.એ. પટેલ એ.આર.ટી.ઓ. બાવળા દ્વારા સમગ્ર શિક્ષા કચેરી અમદાવાદ સાથે સંકલનમાં રહીને પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં ટ્રાન્સપોર્ટેશન સુવિધા આપતા વાહનોના ડ્રાઇવરોને કુશળતા અને વર્તણૂકની એક દિવસની બિન નિવાસી તાલીમ આપવામાં આવેલ છે.
account_circle
Rto Junagadh(@JunagadhRto) 's Twitter Profile Photo

#roadsafetymonth2024#
તારીખ 14-02-2024 ના રોજ માર્ગ સુરક્ષા કાર્યક્રમ અને ટ્રાફિકના નિયમો અને સીટ બેલ્ટ અને હેલ્મેટ વિશે માહિતી મજેવડી સ્કૂલમા ટીમવાનદ્વારા આપવામાં આવી.Gujarat Road Safety Authority Rajesh Manjhu Collector Junagadh SP Junagadh Office of Commissioner of Transport

#roadsafetymonth2024# તારીખ 14-02-2024 ના રોજ માર્ગ સુરક્ષા કાર્યક્રમ અને ટ્રાફિકના નિયમો અને સીટ બેલ્ટ અને હેલ્મેટ વિશે માહિતી મજેવડી સ્કૂલમા ટીમવાનદ્વારા આપવામાં આવી.@GRSAofficial @rmanjhu @collectorjunag @SP_Junagadh @COTGuj_office
account_circle
ARTOSurendranagar(@artosnagar) 's Twitter Profile Photo

તા. ૧૪/૦૨/૨૦૨૪ ના રોડસેફટી માસના સમાપન સમારોહ અંતર્ગત એઆરટીઓ સુરેન્દ્રનગર તેમજ સુરેન્દ્રનગર પોલીસ દ્વારા રેલી નું આયોજન કરેલ તેમજ માન કલેક્ટર સાહેબ ની અધ્યક્ષતા માં સેમિનાર નું આયોજન કરેલ Gujarat Road Safety Authority Rajesh Manjhu Office of Commissioner of Transport Collector Surendranagar SPSurendranagar

તા. ૧૪/૦૨/૨૦૨૪ ના રોડસેફટી માસના સમાપન સમારોહ અંતર્ગત એઆરટીઓ સુરેન્દ્રનગર તેમજ સુરેન્દ્રનગર પોલીસ દ્વારા રેલી નું આયોજન કરેલ તેમજ માન કલેક્ટર સાહેબ ની અધ્યક્ષતા માં સેમિનાર નું આયોજન કરેલ @GRSAofficial @rmanjhu @COTGuj_office @CollectorSRN @SPSurendranagar #RoadSafetymonth
account_circle