Dhiraj Pataliya ( Modi ka parivar )(@dhirajpataliya9) 's Twitter Profile Photo

મોટી ભુજપુર - 1 બુથનં. 201 માં સફાઇ અભિયાન તેમજ બુથ પ્રમુખ ધીરજ પાતાળીયા નાં ગરે મનકી બાતનું કાર્યક્ર્મ. જેમાં મુંદરા તાલુકા ભાજપનાં પ્રમુખશ્રી વીશરામભાઇ ગઢવી, ભુજ શહેરનાં પ્રભારી માણેકભાઈ ગઢવી, સહિત પાર્ટીનાં કાર્યકરો ઉપસ્થિત રહ્યાં..

account_circle
Aniruddh Dave (Modi Ka Parivar)(@aniruddhdavebjp) 's Twitter Profile Photo

स्वागतं महानुभावः
કચ્છ ની ધીંગીધરા પર વિશ્વ ની સૌથી મોટી રાજકીય પાર્ટી ભારતીય જનતા પાર્ટી ના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી Jagat Prakash Nadda (Modi Ka Parivar) જી નું પુસ્તક આપી સ્વાગત કર્યું.
2MandviVidhansabha

स्वागतं महानुभावः
કચ્છ ની ધીંગીધરા પર વિશ્વ ની સૌથી મોટી રાજકીય પાર્ટી ભારતીય જનતા પાર્ટી ના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી @JPNadda  જી નું પુસ્તક આપી સ્વાગત કર્યું. 
2MandviVidhansabha
account_circle
Advt Bhavesh Sadhu(@AdvBhaveshSadhu) 's Twitter Profile Photo

*નિષ્ફળ બંધ પડેલા પાણી ના બોર નો કેવી રીતે ઉપયોગ કરાય તે વિશે સમજાવતા ના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે*

account_circle
Aniruddh Dave (Modi Ka Parivar)(@aniruddhdavebjp) 's Twitter Profile Photo

લોકસભા ચૂંટણી અંતર્ગત કચ્છ લોકસભા ભાજપના લોકપ્રિય ઉમેદવાર મા.શ્રી Vinod Chavda (Modi Ka Parivar) 🇮🇳 નો માંડવી વિધાનસભાના કોડાય ગામ મધ્યે મધ્યસ્થ ચુંટણી કાર્યાલયનું શુભારંભ કરવામાં આવ્યું અને પુ. ગંગામાં ના આર્શિવાદ લીધા.

લોકસભા ચૂંટણી અંતર્ગત કચ્છ લોકસભા ભાજપના લોકપ્રિય ઉમેદવાર મા.શ્રી @VinodChavdaBJP  નો માંડવી વિધાનસભાના કોડાય ગામ મધ્યે મધ્યસ્થ ચુંટણી કાર્યાલયનું શુભારંભ કરવામાં આવ્યું અને પુ. ગંગામાં ના આર્શિવાદ લીધા.
#2MandviVidhansabha
#ModiKiGuarantee
#PhirEkBaarModiSarkar
#AbkiBar400Par
account_circle
Aniruddh Dave (Modi Ka Parivar)(@aniruddhdavebjp) 's Twitter Profile Photo

कृष्णात् परम किमपी तत्वमहं न जाने॥
વેકરા ગામે ચાલતી શ્રીમદ્ ભાગવત કથાનું શ્રવણ કરી સનાતની પરંપરા ના વાહક દેશના વડાપ્રધાન માનનીય શ્રી Narendra Modi સાહેબ ને ૭ મી મે દિવસે ભાજપને મતદાન કરી આશીર્વાદ આપવા આહ્વાન કર્યું.

कृष्णात् परम किमपी तत्वमहं न जाने॥
વેકરા ગામે ચાલતી શ્રીમદ્ ભાગવત કથાનું શ્રવણ કરી સનાતની પરંપરા ના વાહક દેશના વડાપ્રધાન માનનીય શ્રી @narendramodi  સાહેબ ને ૭ મી મે દિવસે ભાજપને મતદાન કરી આશીર્વાદ આપવા આહ્વાન કર્યું.
#2MandviVidhansabha
#ModiKiGuarantee 
#PhirEkBaarModiSarkar
account_circle
Aniruddh Dave (Modi Ka Parivar)(@aniruddhdavebjp) 's Twitter Profile Photo

પુષ્ટિમાર્ગના સ્થાપક શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીના પ્રાગટ્ય દિન અવસરે તેમના ચરણોમાં કોટિ કોટિ વંદન.

પુષ્ટિમાર્ગના સ્થાપક શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીના પ્રાગટ્ય દિન અવસરે તેમના ચરણોમાં કોટિ કોટિ વંદન.
#2MandviVidhansabha
account_circle
Dr Jigna Himalay Joshi( Modi ka parivar )(@DrjignaJoshi) 's Twitter Profile Photo

આજ રોજ તા.૧૬/૨/૨૪ ના નારી શકિત વંદના કાર્યક્રમ યોજાયો ,સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું.

આજ રોજ તા.૧૬/૨/૨૪ ના નારી શકિત વંદના કાર્યક્રમ યોજાયો ,સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું.
#prdeshgujara 
#2MandviVidhansabha
#mhilamorchagujarat
#drjignajoshi
account_circle
Mayursinh Jadeja(@Mayursi09551822) 's Twitter Profile Photo

शिवाय विष्णु रूपाय शिव रूपाय विष्णवे |

નાની ખાખર ગામે શીવકથા નું રસપાન કર્યું.

અનિરુદ્ધ દવે
ધારાસભ્યશ્રી 02 માંડવી વિધાનસભા

शिवाय विष्णु रूपाय शिव रूपाय विष्णवे |

નાની ખાખર ગામે શીવકથા નું રસપાન કર્યું.

અનિરુદ્ધ દવે
ધારાસભ્યશ્રી 02 માંડવી વિધાનસભા
#2MandviVidhansabha
account_circle
Ramesh Maheshwari (Modi Ka Parivar)(@RAMESHBHAIMLA) 's Twitter Profile Photo

📍દેશલપર, તા. મુંદરા

લોકસભા ચુંટણી પ્રચાર અંતર્ગત અનુસૂચિત જાતિ વિસ્તારમાં કચ્છ લોકસભાના ઉમેદવાર શ્રી Vinod Chavda (Modi Ka Parivar) 🇮🇳 ને જંગી બહુમતી થી જીતાડી ને માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi ને કચ્છ નું કમળ મોકલીએ તેવું નક્કી કર્યું.

📍દેશલપર, તા. મુંદરા

લોકસભા ચુંટણી પ્રચાર અંતર્ગત અનુસૂચિત જાતિ વિસ્તારમાં કચ્છ લોકસભાના ઉમેદવાર શ્રી @VinodChavdaBJP ને જંગી બહુમતી થી જીતાડી ને માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi ને કચ્છ નું કમળ મોકલીએ તેવું નક્કી કર્યું.
#2mandvividhansabha
#kutchloksabha
account_circle
Aniruddh Dave (Modi Ka Parivar)(@aniruddhdavebjp) 's Twitter Profile Photo

લોકસભા ચૂંટણી અંતર્ગત કચ્છ લોકસભા ભાજપના લોકપ્રિય ઉમેદવાર મા.શ્રી Vinod Chavda (Modi Ka Parivar) 🇮🇳 માંડવી વિધાનસભાના શિરવા ગામ મધ્યે લોકસંપર્ક અને મધ્યસ્થ ચુંટણી કાર્યાલયનું શુભારંભ કરવામાં આવ્યું.

લોકસભા ચૂંટણી અંતર્ગત કચ્છ લોકસભા ભાજપના લોકપ્રિય ઉમેદવાર મા.શ્રી @VinodChavdaBJP  માંડવી વિધાનસભાના શિરવા ગામ મધ્યે લોકસંપર્ક  અને મધ્યસ્થ ચુંટણી કાર્યાલયનું શુભારંભ કરવામાં આવ્યું.
#2MandviVidhansabha
#ModiKiGuarantee
#PhirEkBaarModiSarkar
#AbkiBar400Par
account_circle
@sanmukhsinh(@sanmukhsinh) 's Twitter Profile Photo

નાનકડા પણ સંગઠીત એવા માંડવીના વાંઝા જ્ઞાતિ-સમાજ દ્વારા આયોજીત કથા ના અવસરે સૌને મળવાનો અવસર મળ્યો. મારું સન્માન કર્યું તે માટે આભાર.

“શ્યામ વિના વૃજ સુનું લાગે” ના ભજનકાર જૂની પેઢી ના આરાધક શ્રી લક્ષ્મણ બારોટ શ્યામ માં લીન થયા છે એમને હૃદયપૂર્વક ની શ્રદ્ધાંજલિ. ૐ તત્સત્ ॥

“શ્યામ વિના વૃજ સુનું લાગે” ના ભજનકાર જૂની પેઢી ના આરાધક શ્રી લક્ષ્મણ બારોટ શ્યામ માં લીન થયા છે એમને હૃદયપૂર્વક ની શ્રદ્ધાંજલિ. ૐ તત્સત્ ॥ #2MandviVidhansabha
account_circle
HARESH DHEDA (MODI KA PARIVAR)(@HareshDheda3) 's Twitter Profile Photo

વિશ્વની સૌથી પ્રાચીન અને દરેક ભાષાની જનની એવી મહાન સંસ્કૃત ભાષા આદિકાળથી બોલાતી પ્રાચીન ભાષા છે. ભારતમાં દર વર્ષે શ્રાવણી પૂનમના દિવસને સંસ્કૃત દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

વિશ્વની સૌથી પ્રાચીન અને દરેક ભાષાની જનની એવી મહાન સંસ્કૃત ભાષા આદિકાળથી બોલાતી પ્રાચીન ભાષા છે. ભારતમાં દર વર્ષે શ્રાવણી પૂનમના દિવસને સંસ્કૃત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 
#2MandviVidhansabha
#sanskritdiwas
account_circle