ConnectGujarat(@ConnectGujarat) 's Twitter Profile Photo

ઉના : માતેલા સાંઢની જેમ કારે ઓટલા પર સૂતેલા વૃદ્ધને કચડી નાખ્યા

account_circle
ConnectGujarat(@ConnectGujarat) 's Twitter Profile Photo

પતરા ઉડયા પતરા..! અમરેલી આંબરડી ગામે ચક્રવાતના ઝપેટમાં કેબિન આવતા પતરા હવામાં ઉડયા

account_circle
ConnectGujarat(@ConnectGujarat) 's Twitter Profile Photo

ભાવનગર : ગઢેચી નદીના પુલ પાસે ટ્રેનનો કોચ ડબ્બો રેલ્વે ટ્રેક પરથી ઉતરી પડ્યો

પાટા પરથી ઉતરવાને કારણે ટ્રેન વ્યવહાર પ્રભાવિત થયો

રેલવે ક્રોસિંગ પાસે અકસ્માત સર્જાતા ટ્રાફિક જામ સર્જાયો

રેલવે અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા

account_circle
ConnectGujarat(@ConnectGujarat) 's Twitter Profile Photo

ભરૂચમાંથી ઝડપાયેલા પાકિસ્તાની જાસૂસને કોર્ટમાં રજૂ કરાયો

ભરૂચમાંથી ઝડપાયેલા પાકિસ્તાની જાસૂસને કોર્ટમાં રજૂ કરાયો 

 #ConnectGujarat #BeyondJustNews
account_circle
ConnectGujarat(@ConnectGujarat) 's Twitter Profile Photo

સાબરકાંઠા : કપરા ચઢાણ સાથે ઈડરીયા ગઢ પર પશુ-પક્ષીઓની જીવદયા મિત્ર મંડળ દ્વારા અનોખી સેવા...

For More Details Click Here : tinyurl.com/4mubhpkm

account_circle
ConnectGujarat(@ConnectGujarat) 's Twitter Profile Photo

“કૌરવ-પાંડવ” ફૂલ : અંકલેશ્વર-અંદાડાના ખેડૂતે દુર્લભ ગણાતા કૃષ્ણ કમળ વેલની વાવણી કરી, લોકોમાં જમાવ્યું ભારે આકર્ષણ

For More Details Click Here :
tinyurl.com/k4k74p77

account_circle
ConnectGujarat(@ConnectGujarat) 's Twitter Profile Photo

ગીર સોમનાથ : ઉનામાં કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા દુકાન બહાર સૂતેલા વૃદ્ધને ઊંઘમાં જ કચડી નાખ્યા...

For More Details Click Here : tinyurl.com/yc4wbjhp

account_circle
ConnectGujarat(@ConnectGujarat) 's Twitter Profile Photo

POK ભારતનું છે અને અમે તેને લઈને રહીશું, અમિત શાહનું બંગાળમાં ચૂંટણી સભા દરમ્યાન નિવેદન

For More Details Click Here: tinyurl.com/yc399hap

account_circle
ConnectGujarat(@ConnectGujarat) 's Twitter Profile Photo

જુનાગઢ : રવની ગામે પિતા-પુત્રની બેવડી હત્યામાં સંડોવાયેલા 7 શખ્સોની ધરપકડ, રૂ. 15.90 લાખનો મુદામાલ જપ્ત

For More Details Click Here : tinyurl.com/37yperps

account_circle
ConnectGujarat(@ConnectGujarat) 's Twitter Profile Photo

જો તમે ઉનાળામાં સ્વસ્થ અને ઠંડક સાથે રહેવા માંગતા હોવ તો આ ખાદ્ય પદાર્થોથી દૂર રહો.

For More Details Click Here :
tinyurl.com/yt7bzpb4

account_circle
ConnectGujarat(@ConnectGujarat) 's Twitter Profile Photo

રાજ્ય સરકારે વર્ગ-3નાં કર્મચારીઓને આપી મોટી રાહત, મિલકતોની વિગતો જાહેર કરવાની તારીખ લંબાવાઇ

For More Details Click Here: tinyurl.com/4t22hmvv

account_circle
ConnectGujarat(@ConnectGujarat) 's Twitter Profile Photo

ભરૂચ નાયબ નિયામક ઔધોગિક સલામતી અને સ્વાસ્થ્ય કચેરીના મદદનીશ લાંચ લેતા ઝડપાયા

For More Details Click Here : tinyurl.com/24ew5hp2

account_circle
ConnectGujarat(@ConnectGujarat) 's Twitter Profile Photo

પશ્ચિમ બંગાળના માલદામાં કુદરતનો કહેર મળ્યો જોવા, વીજળી પડતાં 11 લોકોના મોત

For More Details Click Here : tinyurl.com/2kap9aek

account_circle
ConnectGujarat(@ConnectGujarat) 's Twitter Profile Photo

જો તમે ઉનાળામાં પણ કૂલ અને સ્ટાઇલિશ દેખાવા માંગો છો, તો આ 5 સ્ટાઇલ ટિપ્સને અવશ્ય અનુસરો.

For More Details Click Here :
tinyurl.com/3y6hxkex

account_circle
ConnectGujarat(@ConnectGujarat) 's Twitter Profile Photo

જુનાગઢ : ગોકળ ગાયની ગતિએ ચાલતી નરસિંહ મહેતા તળાવને ઊંડું કરવાની કામગીરી, MLAએ CMને પત્ર લખ્યો..!

For More Details Click Here : tinyurl.com/36wawcas

account_circle
ConnectGujarat(@ConnectGujarat) 's Twitter Profile Photo

ભારતીય ફૂટબોલ ટીમના કેપ્ટન સુનીલ છેત્રીએ કરી સંન્યાસની જાહેરાત, જાણો ક્યારે રમશે છેલ્લી મેચ.

For More Details Click Here : tinyurl.com/msjxyxem

account_circle
ConnectGujarat(@ConnectGujarat) 's Twitter Profile Photo

ભરૂચ : પશ્ચિમ વિસ્તારમાં વારંવાર ખોટકાતી વીજ સેવાથી ત્રસ્ત સ્થાનિકોએ DGVCLની કચેરીએ કરી ઉગ્ર રજૂઆત...

For More Details Click Here:-tinyurl.com/yzfjdcyb

account_circle